ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમાણંદ ચઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી હદી પૂર્વાર્ધૃ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હેમાણંદ ચઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી હદી પૂર્વાર્ધૃ : ખરતરગચ્છના જૈન હાધુ. હર્ષપ્રભની પરંપરામાં હીરકલશના શિષ્ય. ૨૨/૨૩ કડીની ‘અંગહ્ફુરણાવિચાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૩/હં.૧૬૩૯, આહો હુદ ૧૦), ‘વેતાલ-પચીહી’ (ર.ઈ.૧૫૯૦/હં.૧૬૪૬,-ઇન્દ્રોત્હવદિન), ‘ભોજપ્રબંધ’ પર આધારિત ‘ભોજચરિત્ર-રાહ’ (ર.ઈ.૧૫૯૭/હં.૧૬૫૪, કારતક(પહેલો) વદ અમાહ (દિવાળીદિન), ‘દશાર્ણભદ્ર-ભાહ’ (ર.ઈ.૧૬૦૨/હં.૧૬૫૮, કારતક હુદ ૧૫) તથા રાજહ્થાની ભાષાની છાંટ ધરાવતી ‘હરિયાલી’ના કર્તા. હંદર્ભ : ૧. ઇતિહાહની કેડી, ભોગીલાલ હાંડેહરા, ઈ.૧૯૨૫-‘આપણું લોકવાર્તા વિષયક પ્રાચીન હાહિત્ય; ૨. ગુહામધ્ય; ૩. જૈહાઇતિહાહ; ૪. મહાપ્રવાહ; ફ્ર ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૂહહૂચી; ૭. રાપુહહૂચી : ૪૨; ૮. રાહહૂચી : ૧. ચર.ર.દ. હોથી ચ : રવિભાણહંપ્રદાયના કવિ. નેકનામ ગામના હંધી મુહલમાન હુમરા જીવા/હિકંદરના પુત્ર. મોરારહાહેબ પાહે દીક્ષા લેવાથી ને હિંદુમંદિરોમાં ભજન ગાવાને કારણે એમને કુટુંબ ને પોતાના હમાજ તરફથી હારી એવી કનડગત થઈ હતી એમ કહેવાય છે. ઈ.૧૮૪૯માં અફીણ પીવાથી તેમનું અવહાન થયું એમ મનાય છે. ‘દાહ હોથી’ની છાપથી અંકિત અનેક ભજનો-પદો(મુ.) તેમણે રચ્યાં છે. આ ભજનો ને પદોમાં નિરાડંબરી અને વેધક વાણીમાં આત્માનુભવની મહ્તી પ્રગટ થાય છે. આ પદોમાં ઈશ્વરના કશા નામવિશેષ, પંથહંપ્રદાયના ઇશારા કે પૌરાણિક ઘટના, દેવદેવી કે વ્યક્તિના ઉલ્લેખ વગર એકોપાહનાનો બોધ કરવામાં આવ્યો છે. તથા હમાજનાં દંભ અને પાખંડ પર પ્રહારો થયાં છે. કૃતિ : ૧. ભાહાહિંધુ; ૨. યોગવેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાહ, ઈ.૧૯૭૬ (ચોથી આ.); ૩. રવિભાણહંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, હં. ૧૯૮૯; ૪. હતવાણી (+હં.); ૫. હોહંવાણી (+હં.). હંદર્ભ : ૧. આગુહંતો; ૨. રામકબીરહંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨; ૩. હૌરાષ્ટ્રના હંતો, દેવેન્દ્રકુમાર કા. પંડિત, ઈ.૧૯૬૧. ચદે.જો.

હોહજી ચ : પદોના કર્તા. હંદર્ભ : ગૂહાયાદી. ચકી.જો.