The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
આરોપ (Trope) : અઢારમી સદીમાં વારંવાર વપરાતી આ સંજ્ઞા હેઠળ રૂપક, ઉપમા, સજીવારોપણ અને અતિશયોક્તિ જેવા અલંકારોનો સમાવેશ થાય છે. ટૂંકમાં, કોઈ સાહિત્યિક યુક્તિ માટે વપરાતી સંજ્ઞા.
ચં.ટો.