The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ચલચિત્રીકરણ(Cinematization) : ટૂંકી વાર્તા, નવલકથા, નાટક કે અન્ય કોઈપણ સાહિત્યકૃતિનું ચલચિત્રમાં રૂપાન્તર કરવા માટે મૂળ કૃતિના વસ્તુ અને સ્વરૂપમાં ફેરફારો કરી ચલચિત્રના માધ્યમને અનુરૂપ પટકથા તૈયાર કરવાની પ્રક્રિયા.
ચં.ટો.