ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રત્યાયનનો અપસિદ્ધાન્ત
Jump to navigation
Jump to search
પ્રત્યાયનનો અપસિદ્ધાન્ત(Communication fleresy) : કવિતાનું કાર્ય વિચારોનું વહન કરવાનું છે એવી માન્યતાનો આ સંજ્ઞા દ્વારા કલીએન્થ બ્રૂક્સે નિષેધ કર્યો છે. કલીએનથ બ્રૂક્સ કવિતા અંગેના સમસ્ત સૌન્દર્યનિષ્ઠ અનુભવની તરફદારી કરે છે.
ચં.ટો.