ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બહુગ્રાહ્ય
Jump to navigation
Jump to search
બહુગ્રાહ્ય (Amphibolous) : બહુગ્રાહ્ય એટલે વ્યાકરણગત સંરચનાને આધારે જે વાક્ય કે વાક્યખંડ સંદિગ્ધ હોય, જેને એક કરતાં અનેક રીતે અર્થ ઘટિત કરી શકાય. જેમકે મનહર મોદીની પંક્તિ જુઓ : ખોદે/ઘાસ ઘાસનો રંગ/ખોદે ઘાસ/ ઘાસનો રંગ.
ચં.ટો.