ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાષાન્તરર્ગત અનુવાદ
Jump to navigation
Jump to search
ભાષાન્તર્ગત અનુવાદ (Intralingual translation) : એની એ જ ભાષામાં થતાં અર્થઘટન કે અન્વયાન્તરને આ પ્રકારનો અનુવાદ ગણવામાં આવે છે.
ચં.ટો.