The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભિન્નવિશ્વ સિદ્ધાન્ત(Heterocosm theory) : અનુકરણના સિદ્ધાન્તની સામેનો સાહિત્યસિદ્ધાન્ત. કાવ્યના જગતથી અનુભવનું વાસ્તવ જગત જુદું છે એમ આ સિદ્ધાન્તની દૃઢ માન્યતા છે અને આથી એ કાલ્પનિક રીતે પ્રક્ષિપ્ત જગતની ફરતે દૃઢ સીમાઓ બાંધે છે.
ચં.ટો.