ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મૂળભાષા
Jump to navigation
Jump to search
મૂળભાષા(Object Language) : લક્ષ્યભાષા(Target Language) સાથે આ સંજ્ઞા સંકળાયેલી છે. અનુવાદ જેનો કરવાનો છે તે મૂળભાષા છે, જ્યારે અનુવાદ જે ભાષામાં કરવાનો છે તે લક્ષ્યભાષા છે.
ચં.ટો.