The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
શીઘ્રરચના(Improvisation) : લાંબા વિચાર કે સ્વાધ્યાય બાદ નહીં પણ તત્ક્ષણ થયેલી સાહિત્યિક રચના. રંગભૂમિના સંદર્ભમાં આ સંજ્ઞા કોઈ એક વિચારને આધારે તરત જ તૈયાર થતી નાટ્યકૃતિ (લીલા નાટ્ય)નું સૂચન કરે છે.
પ.ના.