ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/કર્તાસૂચિ/વ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કર્તાસૂચિ - વ

વચ્છરાજ


જોષીપુરા, જયસુખરાય પુ. વચ્છરાજ. સચિત્ર સાક્ષરમાળા (૧૯૧૨) ૨૧–૨૨.
ભટ્ટ, હરિકૃષ્ણ. વચ્છરાજ. બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૦૩, ૮૪–૮૭.
મુનશી, કનૈયાલાલ. વચ્છ. નરસિંહયુગના કવિઓ (૧૯૬૨).
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. વચ્છરાજ. કવિચરિત (૧૯૫૨) ૩૫૬–૩૬૧.


રસમંજરીની વાર્તા. અ ૩૮ (બૃકાદોહન–૪) ૧૯૯–૨૪૬. ગુજરાતી, દીપો. અંક ૧૯૨૨.

વજિયો


ત્રિવેદી, ચિમનલાલ. વજિયો. અ ૨૧ (ગુસાઇ–૨) ૪૪૬–૪૪૯.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. વજિયો. કવિચરિત (૧૯૫૨) ૨૬૩–૨૭૧.


રણજંગ
મજમુદાર, મંજુલાલ ર. સંપા. પ્રેમાનંદકૃત રણયજ્ઞ અને વજીયાકૃત રણજંગ.
બીજી આવૃત્તિ. અમદાવાદ, ૧૯૪૯. પૃ. ૨૦૦.
સીતાવેલ. અ ૮૧ (પ્રાકાવિનોદ–૧).
સીતાસંદેશો. અ ૩૮ (બૃકાદોહન–૪) ૭૫૦–૭૫૮.

વજ્રસેનસૂરિ
ભરતેશ્વર બાહુબલિ ઘોર. અ ૬૬ (પ્રાગુકાસંચય).

વદતી
પદ. અ ૮૪ (પ્રાકાસુધા–૩).

વનમાળી
પદ. અ ૮૩ (પ્રાકાસુધા–૨).

વલ્લભકુશલ
હેમચંદ્રગણિરાસ (૧૭૩૪). અ ૨૨ (જૈઐગુકાસંચય) ૨૬૫–૨૮૪.

વલ્લભદાસ
પદ. અ ૮૩ (પ્રાકાસુધા–૨).

વલ્લભભટ


પંડ્યા, ગજેન્દ્રશંકર લા. પ્રેમાનંદસુત વલ્લભ (જીવન અને કવન). વડોદરા, સયાજી સાહિત્યમાળા, ૧૯૨૮. પૃ. ૧૭૨+૮.


જોષી, રવિશંકર મ. વલ્લભના આખ્યાનોનું કર્તૃત્વ. શારદા, ઑગ. ૧૯૩૯, ૪૨૨–૪૨૮.
જોષીપુરા, જયસુખરાય પુ. પ્રેમાનંદસુત વલ્લભ. સચિત્ર સાક્ષરમાળા (૧૯૧૨) ૪૫–૪૬.
ઝવેરી, કૃષ્ણલાલ મો. વલ્લભભટ. ગુજરાતી સાહિત્યનાં માર્ગસૂચક અને વધુ માર્ગસૂચકસ્તંભો (૧૯૫૮) ૧૬૫–૧૬૯.
ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય. પ્રેમાનંદસુત વલ્લભ, હું અને રા. રા. ‘સાહિત્ય’-કાર [ચર્ચાપત્ર]. સાહિત્ય, નવે. ૧૯૩૩, ૬૮૫–૬૮૯. ચર્ચાપત્ર : ભદ્રાયુ મોતીલાલ મજમુદાર. ખુલાસો, સાહિત્ય, ડિસે. ૧૯૩૩.
ત્રિવેદી, અતિસુખશંકર કમળાશંકર. વલ્લભ ફાંકડો. ગુજરાતી, દીપો. અંક સં. ૧૯૮૦, ૫૫–૬૦. પુનર્મુ. ગુજરાતી સાહિત્ય પરિષદ સાતમું અધિવેશન ભાવનગર ૧૯૨૪ : અહેવાલ અને નિબંધસંગ્રહ, ૯૬–૧૧૪.
ત્રિવેદી, નવલરામ જ. પ્રેમાનંદસુત વલ્લભ. ગુજરાતી સાહિત્ય સભા કાર્યવહી સને ૧૯૪૧–૪૨, પૃ. ૧૧૫–૧૩૪. પુનર્મુ. શેષ વિવેચનો (૧૯૪૭) ૧૦૦–૧૨૫.
દીક્ષિત, સુરેશ. વલ્લભ. અક્ષરરેખા (૧૯૭૪) ૮૧–૯૧.
પંડ્યા, ગજેન્દ્રશંકર લાલશંકર. વલ્લભની કાવ્યકળા. સમાલોચક, ૩૩–૩, સપ્ટે. ૧૯૨૨, ૧૪૮–૧૫૬.
ભટ્ટ, પ્રેમશંકર હ.
વલ્લભ અને ઉત્તર પ્રેમાનંદ આખ્યાન કવિતા. પ્રેમામૃત (૧૯૭૮) ૩૧–૪૮.
વલ્લભના આખ્યાનો. મધુપર્ક (૧૯૭૦) ૧૯–૪૬.
વલ્લભભટ. અ ૨૧ (ગુસાઇ–૨) ૫૨૦–૫૨૨.
મજમુદાર, ભદ્રાયુ મોતીલાલ. કવિ વલ્લભ અને તેની કવિતા. સાહિત્ય, ઑગ. ૧૯૨૮, ૪૬૧–૪૬૯.
મહેતા, શંભુપ્રસાદ શિ. વલ્લભકવિ. સાહિત્ય, જૂન ૧૯૦૪, ૧૧૬–૧૨૧; ઑગ. ૧૯૦૪, ૧૭૦–૧૭૪.
મોદી, રામલાલ. ચુનીલાલ. વલ્લભ. અ ૭૮ (રાચુમોદી લેખસંગ્રહ–૧) ૨૨૨–૨૨૫.
વલ્લભ અને સાક્ષર બળવંતરાય. સાહિત્ય, ઑક્ટો. ૧૯૩૩, ૬૩૫–૬૩૬.


પંડ્યા, દુષ્યન્તરાય ડો. સત્યભામા રોષદર્શિકાખ્યાન આદિ ત્રણ નાટકોની સર્વાંગીણ સમીક્ષા. મુંબઈ : ભારત પ્રકાશન, ૧૯૫૪. પૃ. ૧૬૭. મહાનિબંધ (પી એચ.ડી)–મુંબઈ યુનિ., ૧૯૫૧. (સત્યભામા રોષદર્શિકાખ્યાન, પાંચાલી પ્રસન્નાખ્યાન અને તપત્યાખ્યાનની સર્વાંગીણ સમીક્ષા).


કુંતી પ્રસન્નાખ્યાન
કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. વલ્લભકૃત કુંતી પ્રસન્નાખ્યાન. સહ સંપા. નાથાશંકર પૂ. શાસ્ત્રી. બીજી આવૃત્તિ. વડોદરા, ૧૯૨૫. પૃ. ૧૫+૧૪૪. પ્ર.આ. ૧૮૯૨. (પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ–૨૭).
દુ:શાસનરુધિરપાન આખ્યાન
કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. વલ્લભકૃત દુ:શાસન રુધિરપાન આખ્યાન. સહ સંપા. ના. પૂ. શાસ્ત્રી. વડોદરા, ૧૮૯૦. પૃ. ૧૪+૧૯૮. (પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ–૪).
અવલોકન :
કાન્તિલાલ બ. વ્યાસ. બુદ્ધિપ્રકાશ, જાન્યુ.-માર્ચ ૧૯૩૩, ૫૮–૬૧.
ભાગવત
દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપા. પદબન્ધ શ્રીમદ ભાગવત–વલ્લભભટ્ટ, પ્રેમાનંદ, મેવાડો આદિકૃત મુંબઈ : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, ૧૯૨૭. પૃ. ૧૦+૫૧૨. પ્ર. આ. ૧૮૮૯.
મારુતિવિજય. સાહિત્ય, જાન્યુ. ૧૯૧૯, ૧–૧૪.
મિત્રધર્માખ્યાન
કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. વલ્લભકૃત મિત્રધર્માખ્યાન. સહ સંપા. નાથાશંકર પૂ. શાસ્ત્રી. વડોદરા, ૧૮૯૧–૯૨. પૃ. ૧૪+૧૨૦. (પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ–૨૯).
યક્ષપ્રશ્નોત્તર
કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. વલ્લભકૃત યક્ષપ્રશ્નોત્તર. સહ સંપા. ના. પૂ. શાસ્ત્રી. વડોદરા, ૧૮૯૧–૯૨. પૃ. ૧૬+૨૭૨. (પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ–૨૧).
યુધિષ્ઠિરવૃકોદર સંવાદાખ્યાન
કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. વલ્લભકૃત યુધિષ્ઠિરવૃકોદર સંવાદાખ્યાન. સહ સંપા. ના. પૂ. શાસ્ત્રી. વડોદરા, ૧૮૯૧–૯૨. પૃ. ૧૨+૧૪૨. (પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ–૨૮).

વલ્લભ મેવાડો


શાહ, જયવંતી ઘનશ્યામ. વલ્લભ મેવાડો : એક અધ્યયન. મહાનિબંધ (પીએચ.ડી.) – મુંબઈ યુનિ., ૧૯૫૯.


અંજારિયા, હિંમતલાલ ગણેશજી. વલ્લભ મેવાડો. સાહિત્ય પ્રવેશિકા (૧૯૫૨) ૭૦–૭૩.
જોષી, રમણલાલ જે. ગરબો અને વલ્લભ ભટ્ટ. સ્ત્રીજીવન, ઑક્ટો. ૧૯૫૩, ૯૩૩–૯૩૭. પુનર્મુ. અભીપ્સા (૧૯૬૮) ૯૬–૧૦૨.
જોષીપુરા, જયસુખરાય પુ. વલ્લભ ભટ. સચિત્ર સાક્ષરમાળા (૧૯૧૨) ૪૮–૪૯.
ઝવેરી, કૃષ્ણલાલ મો.
વલ્લભ. ગુજરાતી સાહિત્યનાં માર્ગદર્શક અને વધુ માર્ગદર્શક સ્તંભો (૧૯૫૮) ૧૩૮–૧૪૭.
ભટ્ટ મેવાડા વલ્લભના ગરબા. સ્ત્રીજીવન, ઑક્ટો. ૧૯૫૧, ૭૫૬.
દવે, નર્મદાશંકર લાલશંકર. વલ્લભ ભટ્ટ. નર્મગદ્ય (૧૯૭૫) ૮૫–૮૬.
વિશ્વનાથ મ. ભટ્ટ સંપા. નર્મદનું મંદિર : ગદ્યવિભાગ (૧૯૬૬) ૧૮૮–૧૮૯.
દીક્ષિત, સુરેશ ચ. ભટ્ટ વલ્લભમેવાડો. માનસી, ૧૦–૩, સપ્ટે. ૧૯૪૫, ૧૪૧–૧૪૯.
પંડિત, ડાહ્યાભાઈ ઘેલાભાઈ. વલ્લભ ભટ. કવિચરિત્ર (૧૮૬૯) ૭૮–૭૯.
પાઠક, રામનારાયણ વિશ્વનાથ. વલ્લભ મેવાડો અને ગરબી પ્રવાહ. નભોવિહાર (૧૯૬૧) ૮૩–૯૩.
મજમુદાર, મંજુલાલ ર.
વલ્લભભટ્ટ મેવાડા. સ્ત્રીજીવન, ઑક્ટો. ૧૯૫૧, ૭૭૨–૭૭૪.
વલ્લભભટ્ટનો ‘આનંદનો ગરબો’. ગુજરાતી સાહિત્ય પરિષદ ૨૦મું અધિવેશન (૧૯૫૯) ૩–૪.
વાળંદ, નરોત્તમ. શક્તિનો ઉપાસક કવિ વલ્લભભટ્ટ. સ્ત્રીજીવન, સપ્ટે. ૧૯૬૫, ૯૯૭–૧૦૦૦.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. માતાજીના ગરબાનો આદ્ય પ્રણેતા વલ્લભભટ્ટ ધોળા. સ્ત્રીજીવન, ઑક્ટો. ૧૯૫૧, ૭૫૭–૭૫૯.
શાહ, મૂળજીભાઈ પી. ગરબાનો જન્મદાતા વલ્લભના ગરબા. સ્ત્રીજીવન, ઑક્ટો. ૧૯૫૧, ૭૬૦–૭૬૪.


વલ્લભભટ્ટની વાણી. અમદાવાદ : સસ્તું સાહિત્યવર્ધક, ૧૯૬૨. પૃ. ૬૬+૩૬૫.
સંઘવી, નગીનદાસ પુ. સંપા. વલ્લભ ભટ્ટની વાણી. ૧૯૨૭.


અંબાજીના મહિના. અ ૩૮ (બૃકાદોહન–૪).
અંબાજીના શણગારનો ગરબો. અ ૩૬ (બૃકાદોહન–૨).
આનંદનો ગરબો. અ ૩૬ (બૃકાદોહન–૨). અ ૭૪ (મોકાદો–જેઠા).
આરાસુરનો ગરબો. અ ૩૬ (બૃકાદોહન–૨).
આંખમિચામણીનો ગરબો. અ ૩૮ (બૃકાદોહન–૪).
કજોડાનો ગરબો. અ ૩૧ (સેલેકેસન્સ ફ્રૉમ–૩) ૫૪–૫૬. અ ૩૮ (બૃકાદોહન–૪).
કાળકાળનો ગરબો. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૫૧–૫૩. અ ૩૫ (બૃકાદોહન–૧) ૬૮૮–૬૯૧.
ગરબા. અ ૩૯ (બૃકાદોહન–૫) ૭૪૬–૭૫૬. અ ૪૨ (બૃકાદોહન–૮) ૭૦૬–૭૦૯. અ ૬૨ (બૃકાદો–માધવજી). અ ૭૫ (મોકાદો–મગન) ૧૪૭–૧૫૧.
ધનુષધારીનું વર્ણન. અ ૩૮ (બૃકાદોહન–૪).
પદો. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૫૦. અ ૪૨ (બૃકાદોહન–૮) ૭૦૯–૭૧૦. અ ૭૬ (મોકાદો–મહાદે) ૧૪૭–૧૫૧. અ ૭૭ (મોકાદો–સાકર) ૧૩૯–૧૪૩.
બહુચરાની આરતી. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૫૬–૫૮.
ભાગવત
દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપા. શ્રીમદ ભાગવત–વલ્લભભટ્ટ, પ્રેમાનંદ, મેવાડો આદિ. મુંબઈ : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, ૧૯૨૭. પૃ. ૧૦+૫૧૨. પ્ર. આ. ૧૮૮૯.
મહાકાળીનો ગરબો. અ ૩૬ (બૃકાદોહન–૨).
વ્રજવિયોગ. અ ૩૮ (બૃકાદોહન–૪).
શણગનો ગરબો. અ ૧૮ (કાવ્યદોહન–૩).
શણગારનો ગરબો. અ ૩૫ (બૃકાદોહન–૧) ૬૮૪–૬૮૭.
સત્યભામાનો ગરબો. અ ૩૮ (બૃકાદોહન–૪).

વલ્લભ વ્યાસ
પંદરતિથિ. અ ૪૮ (નકાદોહન–૨).
મહિના. અ ૪૮ (નકાદોહન–૨).

વસંત
સૂર્યનારાયણનો પાઠ. અ ૪૯ (નકાદોહન–૩).

વસ્તા વિશ્વંભર


ત્રિપાઠી, અનિલકુમાર યોગીન્દ્ર. વસ્તા વિશ્વંભર : અઢારમી સદીના એક અજ્ઞાત સંતકવિ. ગુજરાતી સાહિત્ય પરિષદ ૨૦મું અધિવેશન (૧૯૫૯) અહેવાલ અને નિબંધસંગ્રહ, પૃ. ૨૩૧–૨૩૪.
ત્રિપાઠી, યોગીન્દ્ર જ. વસ્તા વિશ્વંભર. અખો અને મધ્યકાલીન સંત પરંપરા (૧૯૭૨) ૨૬૨–૩૭૬.
ભટ્ટ, નર્મદાશંકર. ખંભાતનો ભક્તકવિ વસ્તા વિસ્વંભર. વલ્લભવિદ્યાનગર સંશોધન પત્રિકા, અંક ૨, ૧૯૫૭.


અમરપુરી ગીતા. અ ૩૩ (અ અને મસપરંપરા) ૩૨૭–૩૩૨.
ત્રિપાઠી, અનિલકુમાર યો. અમરપુરી ગીતા : વસ્તા વિશ્વંભરની એક અપ્રસિદ્ધ કૃતિ. ગુજરાતી સાહિત્ય પરિષદ ૨૩મું અધિવેશન સુરત, ૧૯૬૫: અહેવાલ અને નિબંધસંગ્રહ, પૃ. ૧૭૩–૧૮૫.
કક્કા. અ ૩૩ (અ અને મસપરંપરા) ૩૩૩–૩૩૪.
ગરબીઓ. અ ૩૩ (અ અને મસપરંપરા) ૩૩૫–૩૩૮, ૩૬૦–૩૭૧.
દાણલીલા. અ ૩૩ (અ અને મસપરંપરા) ૩૫૫–૩૫૮.
પદો. અ ૩૩ (અ અને મસપરંપરા) ૩૩૮–૩૪૭.
મંગલપદો. અ ૩૩ (અ અને મસપરંપરા) ૩૭૩–૩૭૫.
રાસ. અ ૩૩( અ અને મસપરંપરા) ૩૪૭–૩૫૫.
વસ્તુગીતા. અ ૩૩ (અ અને મસપરંપરા) ૨૬૭–૨૬૮.
વસ્તુવિલાસ. અ ૩૩ (અ અને મસપરંપરા) ૩૨૦–૩૨૬.
ત્રિપાઠી, યોગીન્દ્ર જ. વસ્તુવિલાસ : વસ્તાની એક અપ્રગટ કૃતિ. ગુજરાતી સાહિત્ય પરિષદ ૨૬મું અધિવેશન (૧૯૭૨) ૧૨૮–૧૩૯.
સાખીઓ. અ ૩૩ (અ અને મસપરંપરા) ૨૬૯–૩૨૦.

વસ્તિગ


મુનશી, કનૈયાલાલ માણેકલાલ. વસ્તિગ. નરસિંહયુગના કવિઓ (૧૯૬૨) ૧૩–૧૪.


ચિહુંગતિચઉપઇ. અ ૨૮ (ગુર્જર રાસાવલી) ૭૭–૮૭. અ ૮૯ (આકવિઓ) ૩૨૯.

વસ્તો ડોડિયો (૧૫૪૦–૧૫૫૦માં હયાત)


જોષીપુરા, જયસુખરાય પુ. વસ્તો. સચિત્ર સાક્ષરમાળા (૧૯૧૨) ૨૦–૨૧.
દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ. વસ્તો. અ ૩૮ (બૃકાદોહન–૪) ૧૭–૨૦.
પટેલ, બહેચરભાઈ ર.
આખ્યાનકાર વસ્તો ડોડીઓ. સંશોધન અને અધ્યયન (૧૯૭૮) ૧૦૮–૧૩૧.
ભક્તકવિ વસ્તો ડોડીઓ. સ્ત્રીજીવન, જુલાઈ ૧૯૭૩, ૬૮૧–૬૮૮; ઑગ. ૧૯૭૩, ૭૬૯–૭૭૦.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. વસ્તો ડોડીઓ, વિ. સં. ૧૬૨૪–૧૬૫૩માં હયાત.
કવિચરિત (૧૯૫૨) ૩૧૮–૩૨૪.


પદો. અ ૪૯ (નકાદોહન–૩). અ ૮૨ (પ્રાકાસુધા–૧).
વસંતવર્ણન. અ ૮૦ (ગુપ્રાકવસંતવર્ણન).
શુકદેવ આખ્યાન. અ ૩૮ (બૃકાદોહન–૪) ૨૪૭–૨૮૮.

વાઘજી
વાઘવાણી કાવ્ય. અ ૪૨ (બૃકાદોહન–૮) ૭૧૯–૭૨૪.

વાન (વિમલસૂરિશિષ્ય)
વિબુધવિમલસૂરિ રાસ (૧૭૬૪). અ ૨૨ (જૈઐગુકાસંચય).

વાતાજી શ્રાવક
જયાનંદ કેવળીરાસ. અ ૪ (આકામહોદધિ–૩) ૧૦૬–૨૧૦.

વાસણ
આણંદવિમલસૂરિ રાસ. અ ૧૩ (ઐરાસંગ્રહ–૩).

વાસણદાસ
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. વાસણદાસ. કવિચરિત (૧૯૫૨) ૨૬૦–૨૬૩.

વાસુ (૧૪૮૪–૧૪૯૪માં હયાત)


શાસ્ત્રી, કેશવરામ કા. વાસુ. કવિચરિત (૧૯૫૨) ૧૧૬–૧૧૯.


કર્ણકથા. અ ૪૪ (સગાઆખ્યાન) ૧–૧૬.

વિજયસાગર
સમ્મેતશિખર તીર્થમાળા. અ ૮૭ (પ્રાતીર્થમાળા–૧).

વિજયસેનસૂરિ
રેવંતગિરિરાસુ
કાપડિયા, હી. ૨. રેવંતગિરિરાસુ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨૯–૪, ૨૨૦–૨૧.
ભાયાણી, હરિવલ્લભ સંપા. રેવંતગિરિરાસુ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., ૧૮–૪, જાન્યુ.-માર્ચ ૧૯૫૪, ૧૪૯–૧૫૯.
સંપા. તેરમા ચૌદમા શતકનાં ત્રણ પ્રાચીન ગુજરાતી કાવ્યો. મુંબઈ : ફાર્બસ ગુજરાતી સભા, ૧૯૫૫.
શાસ્ત્રી, કે. કા. રેવંતગિરિરાસુ. આપણાં કવિઓ–૧ (૧૯૭૮) ૧૭૭–૧૮૭.

વિદ્યાચંદ
વિજયસેન સૂરિ નિર્વાણરાસ. અ ૨૨ (જૈઐગુકાસંચય).

વિદ્ધણુ (જ્ઞાનસૂરિ શિષ્ય)
જ્ઞાનપંચમી ચોપાઈ (સં. ૧૪૨૩). અ ૮૯ (આ કવિઓ) ૨૯૪–૨૯૫.

વિનયચંદ્રસૂરિ
ઉપદેશમાલા કથાનક. અ ૮૯ (આકવિઓ) ૧૯૧–૧૯૨.
કાવ્યશિક્ષા
શાસ્ત્રી, હરિપ્રસાદ ગંગાશંકર સંપા. વિનયચન્દ્ર સૂરિકૃત કાવ્યશિક્ષા. અમદાવાદ : લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, ૧૯૬૪.
નેમિનાથ ચતુષ્પદિકા. અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ). અ ૮૯ (આકવિઓ) ૧૮૭–૧૯૧.
પાંડેય, શ્યામ મનોહર. વિનયચન્દ્રસૂરિકૃત નેમિનાથ ચતુષ્પદિકા. સમ્મેલન પત્રિકા, ભા. ૪૭ અંક ૨, ચૈત્ર—જ્યેષ્ઠ સં. ૧૮૮૩, ૩૪–૪૦.
ભાયાણી, હરિવલ્લભ અનુ. નેમિનાથ–ચતુષ્પદિકા. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., પુ. ૧૯ અંક ૧–૨, એપ્રિલ-સપ્ટે. ૧૯૫૪, ૧૨–૧૮. પુનર્મુ. ગ્રંથરૂપે : તેરમા ચૌદમા શતકનાં ત્રણ પ્રાચીન ગુજરાતી કાવ્યો. મુંબઈ : ફાર્બસ ગુજરાતી સભા, ૧૯૫૫.
બારવ્રતનો રાસ (વિ. સં. ૧૩૩૮).
કાપડિયા, હી. ર. વિનયચંદ્રકૃત બારવ્રતનો રાસ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૩૦–૧, જાન્યુ.-માર્ચ ૧૯૬૫, ૫૩.

વિનયપ્રભ
ગૌતમરાસ. અ ૬૬ (પ્રાગુકાસંચય) ૪૧–૪૭.
શાસ્ત્રી, કેશવરામ કા. ગૌતમરાસ. આપણાં કવિઓ–૧ (૧૯૭૮) ૨૮૪–૨૯૦.
શાહ, રમણલાલ ચી. વિનયપ્રભરચિત ગૌતમસ્વામીનો રાસ. પડિલેહા (૧૯૭૯) ૧૪૬–૧૫૬.

વિનયભાવ
આણંદ વિમલસૂરિ સ્વાધ્યાય. અ ૨૨ (જૈઐગુકાસંચય).

વિનયવિજયજી
આદિનાથ વિનતિ. અ ૧૦૧ (સઝાપદસંગ્રહ).
આંબિલ સઝાય. અ ૧૦૧ (સઝાપદસંગ્રહ).
નેમિનાથ ભ્રમરગીતા. અ ૧૦૪ (પ્રાફાસંગ્રહ).
નેમિનાથ-રાજીમતી બારમાસ
શેઠ, કનુભાઈ વ્રજલાલ સંપા. વિનયવિજયકૃત નેમિનાથ–રાજીમતી બારમાસ. સ્વાધ્યાય, ૭–૩, મે ૧૯૭૦, ૨૭૮–૨૮૮.
ભગવતીસૂત્ર સઝાય. અ ૧૦૧ (સઝાપદસંગ્રહ).
વિનયસૌરભ
કાપડિયા, હીરાલાલ ૨. વિનયસૌરભ. રાંદેર : વિનય મંદિર સ્મારક સમિતિ, ૧૯૬૨.
શ્રીપાળરાજાનો રાસ
ખીમજી ભીમજી માણેક પ્રકાશિત. વિનય વિજયજી તથા યશોવિજયજી ઉપાધ્યાય રચિત શ્રીપાળરાજાનો રાસ. મુંબઈ : જગદીશ્વર છાપખાનું, ૧૮૯૩. પૃ. ૪૭૪, સચિત્ર.
શાહ, કુંવરજી આણંદજી સંપા. વિનયવિજયજી તથા યશોવિજયજી ઉપાધ્યાય કૃત શ્રીપાળરાજાનો રાસ. ભાવનગર : જૈનધર્મ પ્રસારક સભા, ૧૯૧૫. પૃ. ૧૨+૩૦૮.
શ્રીપાળરાજાનો રાસમાંથી. અ ૫૪ (ગુજકાદોહન) ૧૫૬–૧૫૯.

વિનયશીલ
નેમિબારમાસ. અ ૨૪ (પ્રાબારમાસા).

વિનયસમુદ્ર
આરામશોભા ચઉપઇ.
શાહ, નવીનચન્દ્ર એન. સંપા. વિનયસમુદ્રવાચકકૃત આરામશોભા ચઉપઇ. સ્વાધ્યાય, ૧૫–૩, ૪ ફેબ્રુ. ૧૯૭૮, ૨૨૩–૨૨૭.

વિનીતકુશલ
શત્રુંજય તીર્થયાત્રા. અ ૮૭ (પ્રાતીર્થમાળા–૧) ૧૫૯–૧૬૫.

વિમલવિજય
વિમલપ્રભસૂરી નિર્વાણ. અ ૨૨ (જૈઐગુકાસંચય).

વિવેકહર્ષ પંડિત
હીરવિજયસૂરિ નિર્વાણ. અ ૨૨ (જૈઐગુકાસંચય).

વિશ્વનાથ
ગનીમની લડાઈનો પવાડો
દવે, મહેન્દ્ર અ. ગનીમનો પવાડો : કર્તૃત્વ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., ૩૧–૪, ઓક્ટો.–ડિસે. ૧૯૬૬, ૨૨૫–૨૨૯.
મજમુદાર, મંજુલાલ ર. સંપા. વિશ્વનાથકૃત ગનીમની લડાઈનો પવાડો. સહ સંપા. ગણેશકૃત ગોખલે વડોદરા : પ્રેમાનંદ સાહિત્ય સભા, ૧૯૬૫. પૃ. ૧૮+૧૦૦.

વિશ્વનાથ જાની


દવે, મહેન્દ્ર અમૃતલાલ. વિશ્વનાથ જાની અને એની કૃતિઓ. મહાનિબંધ (પીએચ.ડી.)–ગુજરાત યુનિવર્સિટી, ૧૯૬૯.


ઓઝા, શશિન. વિશ્વનાથ જાની. અ ૨૧ (ગુસાઇ–૨) ૪૬૫–૪૬૮.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. વિશ્વનાથ જાની. કવિચરિત (૧૯૧૨) ૬૦૯–૬૨૦.


ચાતુરીચાલીસી. અ ૧૦૧ (સશપ્રગુકાવ્ય) ૩૧–૩૨.
દવે, મહેન્દ્ર અ. વિશ્વનાથ જાનીકૃત ચાતુરીચાલીસી. ફાર્બસ ગુજરાતી સભા ત્રેમાસિક, ૩૦–૨, એપ્રિલ–જૂન ૧૯૬૫, ૧૪૯–૧૫૨.
નરસિંહ મહેતાનું ચરિત્ર. અ ૩૦ (સેલેક્સન્સ ફોર્મ–૨) ૧૩૫–૧૫૨. અ ૪૨ (બૃકાદોહન–૮) ૬૦૯–૬૫૨.
પારેખ, હીરાલાલ ત્રિભુવનદાસ સંપા. વિશ્વનાથજાનીકૃત નરસિંહ મહેતાનું આખ્યાન. અમદાવાદ, ૧૯૨૩. પૃ. ૧૫+૧૧૪.
રાવળ, છગનલાલ વિ. કવિ વિશ્વનાથજાનીકૃત નરસિંહ મહેતાનું જીવનચરિત્ર. વસંત, ૧૨–૫, જ્યેષ્ઢ સં. ૧૯૬૯, ૨૭૨–૨૭૮; ૧૨–૬, અષાઢ, ૩૧૭–૩૨૮.
પ્રેમપચ્ચીશી
કોટીચા, પ્રણયબાલા કે. સંપા. વિશ્વનાથજાનીકૃત પ્રેમપચ્ચીશી. મુંબઈ : જે. ભરત એન્ડ કું., પૃ. ૬૬.
અવલોકન :
ભૂપેન્દ્ર ત્રિવેદી. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, પુ. ૩૮ અંક ૧–૨, જાન્યુ.-જૂન, ૧૯૭૩, ૮૧–૮૭.
હરિપ્રસાદ ત્રિ. ઠકકર. ગ્રંથ, ફેબ્રુ. ૧૯૭૩.
ઠક્કર, હરિપ્રસાદ ત્રિ. વિશ્વનાથની ‘પ્રેમપચ્ચીશી’ એક વિશિષ્ટ પદમાળા. સંત સાહિત્યનો સ્વાધ્યાય (૧૯૭૭) ૧૧૬–૧૨૮.
સાંડેસરા, ભોગીલાલ જ. સંપા. પ્રેમપચ્ચીશી. સત્તરમા શતકનાં પ્રાચીન ગુર્જરકાવ્ય (૧૯૭૨) ૩૦–૩૪ [વિવેચન], ૮૩–૧૧૬ [પાઠ].
મામેરું
દવે, મહેન્દ્ર અ. મામેરું : વિશ્વનાથ જાનીનું અને પ્રેમાનંદનું—એક તુલના.
મંજુલાલ મજમુદાર સંપા. સાહિત્યકાર પ્રેમાનંદ (૧૯૬૭) ૧૯૫–૨૦૨.
સગાળચરિત્ર. અ ૪૪ (સગાઆખ્યાન) ૧૦૨–૧૨૨.

વિષ્ણુદાસ


મહેતા, ભાનુસુખરામ નિર્ગુણરામ. વિષ્ણુદાસ. વડોદરા, સયાજી સાહિત્યમાળા, ૧૯૨૦. પૃ. ૧૫૬.


જાની, અંબાલાલ બુલાખીરામ. વિષ્ણુદાસ. અ ૪૨ (બૃકાદોહન–૮) ૫૮–૬૭.
ત્રિવેદી, ચિમનલાલ. વિષ્ણુદાસ. અ ૨૧ (ગુસાઇ–૨) ૪૪૯–૪૫૪.
દવે, નર્મદાશંકર લાલશંકર. વિષ્ણુદાસ. નર્મગદ્ય (૧૯૭૫) ૭૬–૭૭. વિશ્વનાથ મ. ભટ્ટ સંપા. નર્મદનું મંદિર : ગદ્યવિભાગ (૧૯૩૭) ૧૭૯–૧૮૦.
મહેતા, ભાનુસુખરામ નિર્ગુણરામ. સોળમા સૈકાનું ગુજરાતી સાહિત્ય અને નાગર કવિ વિષ્ણુદાસ. ગુજરાતી સાહિત્ય પરિષદ છઠ્ઠું અધિવેશન ૧૯૨૦ : અહેવાલ અને નિબંધસંગ્રહ (૧૯૨૩) ૧૨૪–૧૩૩.
વિષ્ણુદાસ. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો. ૧૯૦૩. પુનર્મુ. નવલરામ જ. ત્રિવેદી અને અનંતરાય રાવળ સંપા. બુદ્ધિપ્રકાશ લેખસંગ્રહ ભા. ૧ (૧૯૪૧) ૨૧૨–૨૧૭.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. વિષ્ણુદાસ. કવિચરિત (૧૯૫૨) ૨૨૪–૩૫૫.


મહેતા, ભાનુસુખરામ નિર્ગુણરામ સંપા. વિષ્ણુદાસનાં કાવ્યો. પ્ર. આ. ૧૯૨૧. પૃ. ૧૨+૧૦૭.
(સભાપર્વ, નળાખ્યાન, કુંવરબાઈનું મામેરું અને હૂંડી).


ઉષાહરણ
સાંડેસરા, ભોગીલાલ જ. વિષ્ણુદાસકૃત ઉષાહરણ. ફાર્બસ ગુજ. સભા ત્રૈમા., જાન્યુ.-માર્ચ ૧૯૩૭, ૪૧૯–૪૨૦.
ઓખાહરણ
પંડ્યા, ગજેન્દ્રશંકર લા. સંપા. પ્રેમાનંદ, નાકર અને વિષ્ણુદાસકૃત ઓખાહરણ. ત્રીજી આવૃત્તિ. અમદાવાદ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ૧૯૬૪. પૃ. ૧૯૩૮.
કૃષ્ણવિયોગ. અ ૪૭ (નકાદોહન–૧).
ગુરુસ્તુતિ. અ ૪૭ (નકાદોહન–૧).
જાલંધરઆખ્યાન
મોદી, રામલાલ ચુ. સંપા. વિષ્ણુદાસ, ભાલણ અને શિવદાસકૃત જાલંધર આખ્યાન. ૧૯૩૨. પૃ. ૪૫+૧૮૮.
મહાભારત. અ ૯૨ (મહાભારત–૧). અ ૯૪–૯૬ (મહાભારત, ૩–૫.) અ ૯૮ (મહાભારત–૭).
મોસાળું
સાંડેસરા, ભોગીલાલ જ. મામેરું [પ્રેમાનંદ] અને વિષ્ણુદાસકૃત મોસાળું. મંજુલાલ ર. મજમુદાર સંપા. સાહિત્યકાર પ્રેમાનંદ (૧૯૬૭) ૧૯૦–૧૯૫.
રુક્માંગદનું આખ્યાન. અ ૪૨ (બૃકાદોહન–૮) ૩૮૭–૪૧૭.
કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. રુક્માંગદનું આખ્યાન અને શલ્યપર્વ. પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક, ૮–૪, ૧૮૯૨. પૃ. ૪+૫૬.
ઓઝા, ઉછરંગરાય કેશવરાય. એક જૂનો હસ્તલેખ. સમાલોચક, ઑગ. ૧૯૨૪, નવે. ૧૯૨૪.
શલ્યપર્વ
કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. રુક્માંગદનું આખ્યાન અને શલ્યપર્વ. પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક, ૮–૪, ૧૮૯૨. પૃ. ૪+૫૬.
સભાપર્વ
મહેતા, ભાનુસુખરામ નિ. વિષ્ણુદાસને નામે સભાપર્વ. પ્રાચીન સાહિત્ય, અંક ૨, ૧૯૨૧.
હરિશ્ચંદ્રપુરી. પ્રાચીનકાવ્ય ત્રૈમાસિક અંક ૩, ૧૮૯૧.

વીર
રાજિમતી-નેમનાથ બારમાસ. અ ૨૪ (પ્રાબારમાસા).

વીરજી


જોષીપુરા, જયસુખરાય પુ. વીરજીભટ. સચિત્ર સાક્ષરમાળા (૧૯૧૨) ૩૮–૩૯.
ઝવેરી, કૃષ્ણલાલ મો. વીરજી. ગુજરાતી સાહિત્યનાં માર્ગદર્શક અને વધુ માર્ગદર્શક સ્તંભો (૧૯૫૮) ૧૪૭–૧૪૯.
મોદી, રામલાલ ચુનીલાલ. વીરજી. અ ૭૮ (રાચુમોદી લેખસંગ્રહ–૧) ૨૨૫–૨૩૧.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. પ્રેમાનંદ શિષ્ય વીરજી (?). ગુજરાત સાહિત્ય સભા કાર્યવહી સને ૧૯૪૨–૪૩, પૃ. ૧૨૦–૧૨૭.


કામાવતીની કથા
કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. પ્રેમાનંદશિષ્ય વીરજીકૃત કામાવતીની કથા વગેરે. સહ સંપા. નાથાશંકર પૂ. શાસ્ત્રી. વડોદરા, ૧૮૩૪. (પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ–૮).
ત્રિવેદી, ભૂપેન્દ્ર બાલકૃષ્ણ. વીરજીકૃત કામાવતી બનાવટ? ગ્રંથ, એપ્રિલ ૧૯૭૬, ૧૩–૧૬.
પારેખ, હીરાલાલ ત્રિ. કામાવતીની વાર્તા વિશે કંઈક વિશેષ હકીકત. બુદ્ધિપ્રકાશ, મે ૧૯૨૮. ૧૪૩–૧૪૫.
મજમુદાર, મંજુલાલ. કામાવતીની વાર્તા. સમાલોચક, નવે.-ડિસે. ૧૯૨૭, ૭૩૨–૭૩૬. જૈનયુગ, જ્યેષ્ઠ સં. ૧૯૮૪, ૩૮૫–૩૮૭.
સુરેખાહરણ. પ્રાચીન કાવ્ય ત્રૈમા. અંક ૩, ૧૮૮૯.

વીરવિજય


કાપડિયા, મોતીચંદ ગિ. પંડિતશ્રી વીરવિજયજી. ગુજરાતી સાહિત્ય પરિષદ ૧૨મું અધિવેશન, અમદાવાદ ૧૯૩૭ : અહેવાલ અને નિબંધસંગ્રહ, પૃ. ૩–૧૬.
ન્યાયવિજયજી. ગુજરાતી મહાકવિશ્રી વીરવિજયજી. ગુજરાતી સાહિત્ય પરિષદ આઠમું અધિવેશન, ભાવનગર ૧૯૨૪ : અહેવાલ અને નિબંધસંગ્રહ (૧૯૨૬) ૪૮–૫૧.


કાવ્યો. અ ૩૬ (બૃકાદોહન–૨) ૮૫૨–૮૫૪. અ ૫૪ (ગુજકાદોહન) ૪૩૮–૪૩૯. અ ૭૫ (મોકાદો–મગન) ૧૬૪. અ ૭૬ (મોકાદો–મહાદે). અ ૭૭ (મોકાદો–સાકર) ૧૫૬–૧૫૭.
ચંદ્રશેખરરાસ. અ ૭૦ (જૈકાદોહન–૧).
શા. સવાઈભાઈ રાયચંદ તથા કેશવલાલ જયચંદ પ્રકાશક, અમદાવાદ, ૧૮૯૮.
ધમ્મિલકુમાર રાસ. અ ૭૧ (રાજૈકામાળા–૧).
વિજયસિંહસૂરિ નિર્વાણ. અ ૨૨ (જૈઐગુકાસંચય). રાયચંદ જૈન કાવ્યમાળા ભા. ૨માં.
સુરસુંદરીરાસ. અ ૧૦ (કવિતાસંગ્રહ).
વિજયદાન સૂરિશ્વરજી જૈન ગ્રંથમાળા. સુરસુંદરીનો રાસ. સંવત્ ૧૯૯૬. પૃ. ૮૮+૨૦૦.
હિતશિક્ષા બત્રીશી. અ ૧૮ (કાવ્યદોહન–૩). અ ૩૬ (બૃકાદોહન–૨). અ ૭૪ (મોકાદો–જેઠા) ૩૫૯–૩૬૧.

વીરસિંહ


શાસ્ત્રી, કેશવરામ કા. વીરસિંહ. કવિચરિત (૧૯૫૨) ૭૧–૭૫. અ ૨૧ (ગુસાઇ–૨) ૧૬૯–૧૭૧.


ઉષાહરણ
સાંડેસરા, ભોગીલાલ. વીરસિંહકૃત ‘ઉષાહરણ’ : એક પરિચય. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો.-ડિસે. ૧૯૩૪, ૩૯૫–૪૦૮.
સંપા. કવિ વીરસિંહ અને તેનું કાવ્ય. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૧–૩, ઑક્ટો.-ડિસે. ૧૯૩૬, ૨૪૩–૨૬૩; ૧–૪, જાન્યુ.-માર્ચ ૧૯૩૭, ૪૧૧–૪૨૦.
વીરસિંહકૃત ઉષાહરણ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨–૩, ઑક્ટો.-ડિસે. ૧૯૩૭, ૩૧૧–૩૨૬; ૨–૪ જાન્યુ.-માર્ચ ૧૯૩૮, ૪૩૩–૪૫૨; ૩–૧, એપ્રિલ-જૂન ૧૯૩૮, ૭૩–૮૦.
ગ્રંથરૂપે પ્રકાશન, ૧૯૩૮.
અવલોકન :
મંજુલાલ મજમુદાર. ગુજરાત સાહિત્ય સભા કાર્યવહી, ૧૯૩૮–૩૯, પૃ. ૩૪–૩૫.

વૃદ્ધિવિજય
ઉપદેશમાલા બાલાવબોધ
શાહ, ઉમાકાન્ત પ્રેમાનન્દ. વૃદ્ધિવિજય કૃત ઉપદેશમાલા બાલાવબોધ. સ્વાધ્યાય, ૪–૧, નવે. ૧૯૬૬, ૨૭–૩૨.
જ્ઞાનગીતા. અ ૧૦૪ (પ્રાફાસંગ્રહ).

વેણીભાઈ
પદો. અ ૮૪ (પ્રાકાસુધા–૩).

વેલજી
ધોળ. અ ૮૩ (પ્રાકાસુધા–૨).
વૈકુંઠ (સં. ૧૬૯૪–૧૭૨૪માં હયાત)
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. વૈકુંઠ (તુલસીસુત). કવિચરિત (૧૯૫૨) ૪૮૭–૪૮૮.


મહાભારત : ભીષ્મપર્વ. અ ૯૫ (મહાભારત–૪).

વૈકુંઠદાસ


શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. વૈકુંઠદાસ. કવિચરિત (૧૯૫૨) ૫૪૧.


રાસલીલા
સાંડેસરા, ભોગીલાલ સંપા. સત્તરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય (૧૯૭૨) ૪૧–૪૩ [વિવેચન], ૧૩૮–૧૫૭ [પાઠ].