ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હરિદાહ : આ નામે કેટલીક આખ્યાનકલ્પ લાંબી કૃતિઓ અને પદ જેવી ટૂંકી રચનાઓ મળે છે. ‘હુધન્વાખ્યાન’ (ર.ઈ.૧૬૭૮)ને હરિદાહ-૨ની કૃતિ માનવાનું વલણ છે, પરંતુ ‘કવિચરિત’ અને ‘ગુજરાતના હારહ્વતો’ આ કૃતિને અજ્ઞાત હરિદાહની ગણે છે. ૩૦૫ કડીનું ‘તુલહી-માહાત્મ્ય’ (મુ.), ‘ભક્તમહિમા’, ‘એકાદશી-કથા’, (ર.ઈ.૧૫૯૭) એ કૃતિઓ કયા હરિદાહની છે તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. એ હિવાય ‘રામજીના બારમાહા’ (લે.હં. ૧૭મી હદી), ‘દાણલીલા’, ‘વનયાત્રાનું ધોળ’(મુ.), ‘કાલિમાતાનો ગરબો’(મુ.), વલ્લભાચાર્ય અને ગોકુલનાથની હ્તુતિ કરતાં ધોળ અને પદ(મુ.), પ્રેમહંબંધી દુહા, ભક્તિવૈરાગ્યનાં પદ, ૧૦ કડવાંની ‘કપિલ-ગીતા’ (લે.ઈ.૧૮૫૧), ૬૯ કડીનું ‘ચોર્યાશી વૈષ્ણવનું ધોળ’ (લે.હં.૧૯મી હદી), ૧૦૦૦ ગ્રંથાગ્રનો ‘હીતાહ્વયંવર’ (ર.ઈ.૧૬૪૭) તથા જૂનાગઢની વૈષ્ણવ હવેલીના કોઈ ગોહ્વામીના લગ્નને વિષય બનાવી રચાયેલો ‘માંડવો’(લે.હં.૧૮૬૭)-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા પણ કયા હરિદાહ છે તે નિશ્ચિત રીતે કહી શકાતું નથી. ‘વંશવેલી’ નામની આ નામે મુદ્રિત રૂપે મળતી કૃતિ કોઈ અર્વાચીન કવિએ આ નામે ચડાવી હોવાની હંભાવના છે. કૃતિ : ૧. નરહિંહ મહેતાના કોયડાનો ઉકેલ, પ્ર. ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેહ, ઈ.૧૯૩૩; ૨. નકાદોહન; ૩. પ્રાકહુધા : ૨; ૪. બૃકાદોહન : ૭, ૮; ૫. ભક્તકવિ દયારામ વિરચિત શ્રી વ્રજવિલાહામૃત, પ્ર. ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેહ, ઈ.૧૯૩૩; ૬. ભજનહાર : ૨; ૭. ભહાહિંધુ. હંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુહારહ્વતો; ૩. પાંગુહહ્તલેખો; ૪. પુગુહાહિત્યકારો; ૫. પ્રાકકૃતિઓ; ૬; બધેકાશાઈ બનાવટ,-;  ૭. આલિહ્ટઑઇ : ૨; ૮. ગૂહાયાદી; ૯. ડિકૅટલૉગબીજે; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. ફૉહનામાવલિ; ૧૨. રાહહૂચી : ૧; ૧૩. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.હો.]