ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/સૂચિ
Jump to navigation
Jump to search
સૂચી
ગ્રંથકાર ચરિત્રાવળી
(ગ્રંથ અને ગ્રંથકાર પુસ્તક ૧-૨-૩-૪-૫ )
| ગ્રંથકારનું નામ | પુસ્તક નંબર | ||
| ૧ | અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદી | પહેલું | |
| ૨ | અરદેશર ફરામજી ખબરદાર | પહેલું | |
| ૩ | અમૃતલાલ રતનજી ત્રિવેદી (દ્વિજકુમાર) | ત્રીજું | |
| ૪ | અમૃતલાલ મોતીલાલ શાહ | ચોથું | |
| ૫ | આત્મારામ મોતીરામ દિવાનજી | પહેલું | |
| ૬ | આનંદશંકર બાપુભાઈ ધ્રુવ | પહેલું | |
| ૭ | અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી | પહેલું | |
| ૮ | અંબાલાલ બુલાખીરામ જાની | પહેલું | |
| ૯ | અંબાલાલ નૃસિંહલાલ શાહ | ત્રીજું | |
| ૧૦ | ઉછરંગરાય કેશવલાલ ઓઝા | ” | |
| ૧૧ | ઇબ્રાહીમ દાદાભાઈ પટેલ (‘બેકાર’) | બીજું | |
| ૧૨ | ઇમામશાહ લાલશાહ બાનવા | બીજું | |
| ૧૩ | રા. સા. ઈશ્વરલાલ પ્રાણલાલ ખાનસાહેબ | ત્રીજું | |
| ૧૪ | ઇન્દિરાનંદ લલિતાનંદ પંડિત | ત્રીજું | |
| ૧૫ | ઈન્દુલાલ ફૂલચંદ ગાંધી | ચોથું | |
| ૧૬ | ઈમામુદ્દીન દરગાહવાલા | બીજું | |
| ૧૭ | ઈમામખાન કયસરખાન ખાન | પાંચમું | |
| ૧૮ | ઉમાશંકર જેઠાલાલ જોષી | ચોથું | |
| ૧૯ | એરચ જહાંગીર તારાપોરવાલા | બીજું | |
| ૨૦ | કલ્યાણરાય નથુભાઈ જોશી | પહેલું | |
| ૨૧ | કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા | ” | |
| ૨૨ | કનૈયાલાલ માણેકલાલ મુનશી | પહેલું | |
| ૨૩ | કરીમ મહમદ માસ્તર | બીજું | |
| ૨૪ | કનુભાઈ હકુમતરાય દેસાઇ | ત્રીજું | |
| ૨૫ | કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી [વિદેહી] | ચોથું | |
| ૨૬ | કરસનદાસ મૂળજી [વિદેહી] | પાંચમું | |
| ૨૭ | કાલિદાસ ભગવાનદાસ કવિ | બીજું | |
| ૨૮ | કાન્તિલાલ છગનલાલ પંડ્યા | પહેલું | |
| ૨૯ | કાશીરામ ભાઈશંકર ઓઝા (પ્રેમી) | બીજું | |
| ૩૦ | કાશીબ્હેન બેચરદાસ જડીયા | ” | |
| ૩૧ | કિશોરલાલ ઘનશ્યામ મશરૂવાળા | બીજું | |
| ૩૨ | કિસનસિંહ ગોવિંદસિંહ ચાવડા | ” | |
| ૩૩ | કેશવપ્રસાદ છોટાલાલ દેસાઈ | પહેલું | |
| ૩૪ | કેશવલાલ હરગોવિંદદાસ શેઠ | ” | |
| ૩૫ | દી. બા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ | ” | |
| ૩૬ | કેશવલાલ હિંમતરામ કામદાર | પાંચમું | |
| ૩૭ | કૌશિકરામ વિઘ્નહરરામ મહેતા | પહેલું | |
| ૩૮ | દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી | પહેલું | |
| ૩૯ | કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી | બીજું | |
| ૪૦ | ખુશવદન ચંદુલાલ ઠાકોર | પહેલું | |
| ૪૧ | ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યા | પહેલું | |
| ૪૨ | ગગનવિહારી લલ્લુભાઇ મહેતા | ત્રીજું | |
| ૪૩ | ગટુલાલ ગોપીલાલ ધ્રુ | ચોથું | |
| ૪૪ | ગણપતરામ રાજારામ ભટ્ટ (વિદેહી) | ” | |
| ૪૫ | ગિજુભાઈ ભગવાનજી બધેકા | પહેલું | |
| ૪૬ | ગિરજાશંકર વલ્લભજી આચાર્ય | પાંચમું | |
| ૪૭ | ગુણવંતરાય આચાર્ય | ત્રીજું | |
| ૪૮ | રા. બા. ગોવિંદભાઇ હાથીભાઇ દેસાઈ | બીજું | |
| ૪૯ | ગોકળદાસ દ્વારકાંદાસ રાયચુરા | ત્રીજું | |
| ૫૦ | ગોકળદાસ કુબેરદાસ મહેતા | ચોથું | |
| ૫૧ | ગોવર્ધનદાસ કહાનદાસ અમીન | પાંચમું | |
| પ૨ | ગોરધનદાસ ડાહ્યાભાઇ એન્જીનીયર | ” | |
| ૫૩ | ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી | પહેલું | |
| ૫૪ | ચતુર્ભુજ માણકેશ્વર ભટ્ટ | પહેલું | |
| ૫૫ | ચતુરભાઇ શંકરભાઈ પટેલ | ત્રીજું | |
| ૫૬ | ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યા | પહેલું | |
| ૫૭ | ચંદ્રશંકર અમૃતલાલ બુચ | પહેલું | |
| ૫૮ | ચંપકલાલ લાલભાઈ મહેતા | ” | |
| ૫૯ | ચંદ્રશંકર મણિશંકર ભટ્ટ | બીજું | |
| ૬૦ | ચંદ્રશંકર પ્રાણશંકર શુક્લ | બીજું | |
| ૬૧ | ચંદુલાલ મણિલાલ દેસાઈ | ” | |
| ૬૨ | ચંદ્રવદન ચુનીલાલ શાહ | ત્રીજું | |
| ૬૩ | રા. બા, ચંદ્રવિદ્યાનંદ શ્રીકૃષ્ણાનંદ પંડ્યા | ચોથું | |
| ૬૪ | ચંદુલાલ જેઠાલાલ વ્યાસ | ચોથું | |
| ૬૫ | ડૉ. ચાર્લાટે ક્રૌઝે, ઉર્ફે (સુભદ્રાદેવી) | બીજું | |
| ૬૬ | ચાંપશી વિઠ્ઠલદાસ ઉદ્દેશી | પહેલું | |
| ૬૭ | ચિમનલાલ દામોદરદાસ ત્રિપાઠી | પહેલું | |
| ૬૮ | ચુનીલાલ વર્ધમાન શાહ | પહેલું | |
| ૬૯ | છગનલાલ વિદ્યારામ રાવળ | પહેલું | |
| ૭૦ | છગનલાલ હરિલાલ પંડ્યા | ” | |
| ૭૧ | છગનલાલ ઠાકોરદાસ મોદી | બીજું | |
| ૭૨ | છોટાલાલ નરભેરામ ભટ્ટ | પહેલું | |
| ૭૩ | છોટાલાલ ડાહ્યાભાઈ જાગીરદાર | ત્રીજું | |
| ૭૪ | છોટાલાલ બાલકૃષ્ણ પુરાણી | ” | |
| ૭૫ | જયકૃષ્ણ નાગરદાસ વર્મા | બીજું | |
| ૭૬ | જન્મશંકર મહાશંકર બુચ | પહેલું | |
| ૭૭ | જનાર્દન ન્હાનાભાઈ પ્રભાસ્કર | ” | |
| ૭૮ | જયેન્દ્રરાય ભગવાનલાલ દૂરકાળ | ” | |
| ૭૯ | જયરામદાસ જેઠાભાઈ નયગાંધી | બીજું | |
| ૮૦ | જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી (‘સાગર’) | ” | |
| ૮૧ | જયસુખરામ પુરૂષોત્તમરાય જોષીપુરા | ” | |
| ૮૨ | જગજીવનદાસ ત્રિકમજી કોઠારી | ત્રીજું | |
| ૮૩ | જદુરાય દુર્લભજી ખંધડીઆ | ” | |
| ૮૪ | શ્રીમતી જયમનગૌરી વ્યોમેશચન્દ્ર પાઠકજી | ” | |
| ૮૫ | જયન્ત વિજયજી | ” | |
| ૮૬ | જયસુખલાલ કૃષ્ણલાલ મહેતા | ” | |
| ૮૭ | રા. સા. જનુભાઈ અચરતલાલ સૈયદ | ચોથું | |
| ૮૮ | રા. બા. જમીયતરામ ગૌરીશંકર શાસ્ત્રી (વિદેહી) | ચોથું | |
| ૮૯ | જટાશંકર જયચંદ આદિલશાહ | પાંચમું | |
| ૯૦ | જીવનલાલ અમરશી મહેતા | પહેલું | |
| ૯૧ | ડો. સર જીવનજી જમશેદજી મોદી | પહેલું | |
| ૯૨ | જીવાભાઈ રેવાભાઈ પટેલ | બીજું | |
| ૯૩ | મુનિશ્રી જિનવિજયજી | પાંચમું | |
| ૯૪ | જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ | પહેલું | |
| ૯૫ | જેઠાલાલ નારાયણ ત્રિવેદી | ત્રીજું | |
| ૯૬ | જેઠાલાલ જીવણલાલ ગાંધી | પાંચમું | |
| ૯૭ | જયોતીન્દ્ર હરિશંકર દવે | પહેલું | |
| ૯૮ | ઝવેરચંદ કાળીદાસ મેઘાણી | ત્રીજું | |
| ૯૯ | ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી | પહેલું | |
| ૧૦૦ | ડોલરરાય રંગીલદાસ માંકડ | પહેલું | |
| ૧૦૧ | શ્રીમતી તારાબ્હેન મોડક | પહેલું | |
| ૧૦૨ | તારાચંદ પોપટલાલ અડાલજા | બીજું | |
| ૧૦૩ | ત્રિકમલાલજી મહારાજ | બીજું | |
| ૧૦૪ | ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ | બીજું | |
| ૧૦૫ | ત્રિભુવનદાસ જમનાદાસ શેઠ | ત્રીજું | |
| ૧૦૬ | ત્રિભુવનદાસ પુરૂષોત્તમદાસ લુહાર (સુન્દરમ્) | ચોથું | |
| ૧૦૭ | દત્તાત્રય બાલકૃષ્ણ કાલેલકર (કાકા સાહેબ) | બીજું | |
| ૧૦૮ | સૌ. દીપકબા દેસાઈ | બીજું | |
| ૧૦૯ | દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી | પહેલું | |
| ૧૧૦ | દુલેરાય છોટાલાલ અંજારીઆ | ત્રીજું | |
| ૧૧૧ | દુર્લભજી ત્રિભુવનદાસ ઝવેરી | ચોથું | |
| ૧૧૨ | દેશળજી કહાનજી પરમાર | પહેલું | |
| ૧૧૩ | ધનશંકર હીરાશંકર ત્રિપાઠી | પહેલું | |
| ૧૧૪ | ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા | ” | |
| ૧૧૫ | ધનપ્રસાદ ચંદાલાલ મુનશી | ત્રીજું | |
| ૧૧૬ | ધીરજલાલ અમૃતલાલ ભટ્ટ | બીજું | |
| ૧૧૭ | ધીરજલાલ ટોકરશી શાહ | ચોથું | |
| ૧૧૮ | ધીરસિંહ વ્હેરાભાઇ ગોહિલ | ચોથું | |
| ૧૧૯ | નરસિંહભાઇ ઈશ્વરભાઇ પટેલ | પહેલું | |
| ૧૨૦ | નરસિંહરાવ ભોળાનાથ દીવેટીઆ | ” | |
| ૧૨૧ | નર્મદાશંકર દેવશંકર મહેતા | ” | |
| ૧૨૨ | નર્મદાશંકર બાલાશંકર પંડ્યા | ” | |
| ૧૨૩ | નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદી | ” | |
| ૧૨૪ | નવલરામ જગન્નાથ ત્રિવેદી | ” | |
| ૧૨૫ | નરહરિ દ્વારકાદાસ પરિખ | બીજું | |
| ૧૨૬ | નટવરલાલ ઇચ્છારામ દેસાઇ | ” | |
| ૧૨૭ | મહાત્માશ્રી નથુરામ શર્મા | ” | |
| ૧૨૮ | પંડિત નરહરિ બી. શર્મા | ત્રીજું | |
| ૧૨૯ | નટવરલાલ કનૈયાલાલ વૈષ્ણવ | ” | |
| ૧૩૦ | નટવરલાલ મૂલચંદ વીમાવાળા | ચોથું | |
| ૧૩૧ | નર્મદાશંકર લાલશંકર કવિ | પાંચમું | |
| ૧૩૨ | નગીનદાસ નારણદાસ પારેખ | પાંચમું | |
| ૧૩૩ | નાગરદાસ ઈશ્વરભાઈ પટેલ | બીજું | |
| ૧૩૪ | નાગરદાસ અમરજી પંડ્યા | ત્રીજું | |
| ૧૩૫ | નાજુકલાલ નંદલાલ ચોકશી | ” | |
| ૧૩૬ | ન્હાનાલાલ દલપતરામ કવિ | પહેલું | |
| ૧૩૭ | ન્હાનાલાલ ચમનલાલ મહેતા | ચોથું | |
| ૧૩૮ | નૃસિંહપ્રસાદ કાલીપ્રસાદ ભટ્ટ | પહેલું | |
| ૧૩૯ | પાલનજી બરજોરજી દેસાઇ | પહેલું | |
| ૧૪૦ | પુરુષોત્તમ શિવરામ ભટ્ટ | ત્રીજું | |
| ૧૪૧ | પોપટલાલ પુંજાભાઇ શાહ | બીજું | |
| ૧૪૨ | પોપટલાલ ગોવિંદલાલ શાહ | પહેલું | |
| ૧૪૩ | પ્રભુદાસ લાધાભાઈ મોદી | ત્રીજું | |
| ૧૪૪ | પ્રાણજીવન વિશ્વનાથ પાઠક | પહેલું | |
| ૧૪૫ | પ્રાણલાલ કીરપારામ દેસાઈ | ત્રીજું | |
| ૧૪૬ | પ્રીતમરાય વૃજરાય દેસાઇ | ચોથું | |
| ૧૪૭ | ફુલચંદ ઝવેરદાસ શાહ | ત્રીજું | |
| ૧૪૮ | બટુભાઇ લાલભાઇ ઉમરવાડિયા | પહેલું | |
| ૧૪૯ | બળવંતરાય કલ્યાણરાય ઠાકોર | પહેલું | |
| ૧૫૦ | બચુભાઈ પોપટલાલ રાવત | બીજું | |
| ૧૫૧ | બાપાલાલ ગરબડદાસ શાહ | બીજું | |
| ૧૫૨ | બાલકૃષ્ણ ચુનીલાલ જોશી (‘જ્યોતિ’) | ત્રીજું | |
| ૧૫૩ | પંડિત બેચરદાસ જીવરાજ દોશી | બીજું | |
| ૧૫૪ | ભરતરામ ભાનુસુખરામ મહેતા | બીજું | |
| ૧૫૫ | ભગવાનલાલ લક્ષ્મિશંકર માંકડ | ત્રીજું | |
| ૧૫૬ | ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા | પહેલું | |
| ૧૫૭ | ભાઇચંદ પૂજાદાસ શાહ | બીજું | |
| ૧૫૮ | ભાઈશંકર કુબેરજી શુક્લ | ” | |
| ૧૫૯ | ભીખાભાઈ પુરુષોત્તમ વ્યાસ | ચોથું | |
| ૧૬૦ | ભોગીલાલ કેશવલાલ પટવા | ત્રીજું | |
| ૧૬૧ | ભોળાશંકર પ્રેમજી વ્યાસ | પાંચમું | |
| ૧૬૨ | ભોગીલાલ જયચંદ સાંડેસરા | પાંચમું | |
| ૧૬૩ | મગનલાલ ચતુરભાઇ પટેલ | પહેલું | |
| ૧૬૪ | મહેમદ સાદીક | ” | |
| ૧૬૫ | મટુભાઇ હરગોવિંદદાસ કાંટાવાળા | ” | |
| ૧૬૬ | મણિલાલ નથુભાઈ દેશી | ” | |
| ૧૬૭ | મણિલાલ છબારામ ભટ્ટ | ” | |
| ૧૬૮ | મનહરરામ હરિહરરામ મહેતા | બીજું | |
| ૧૬૯ | મહાદેવ હરિભાઈ દેશાઇ | ” | |
| ૧૭૦ | મહાશંકર ઇન્દ્રજી દવે | ” | |
| ૧૭૧ | મગનલાલ શંકરભાઈ પટેલ | ” | |
| ૧૭૨ | મનમોહનભાઇ પુરુષોત્તમ ગાંધી | ” | |
| ૧૭૩ | મણિલાલ ઇચ્છારામ દેસાઈ | ” | |
| ૧૭૪ | મણિલાલ જગજીવનભાઈ દ્વિવેદી | ” | |
| ૧૭૫ | મગનલાલ દલપતરામ ખખ્ખર | ” | |
| ૧૭૬ | ડો. મણિલાલ મોહનલાલ ઝવેરી | ત્રીજું | |
| ૧૭૭ | મણિલાલ મોહનલાલ પાદરાકર | ” | |
| ૧૭૮ | મગનલાલ ગણપતિરામ શાસ્ત્રી | ચોથું | |
| ૧૭૯ | મનુ હ. દવે (કાવ્યતીર્થ) | ” | |
| ૧૮૦ | મનુભાઇ લલ્લુભાઈ જોધાણી | ” | |
| ૧૮૧ | મહાસુખભાઈ ચુનીલાલ શેઠ | ચોથું | |
| ૧૮૨ | મયારામ શંભુનાથ (વિદેહી) | ” | |
| ૧૮૩ | માનશંકર પીતાંબરદાસ મહેતા | બીજું | |
| ૧૮૪ | માધવલાલ ત્રિભુવન રાવળ | ત્રીજું | |
| ૧૮૫ | માવજી દામજી શાહ | બીજું | |
| ૧૮૬ | માણેકલાલ ગોવિંદલાલ જોશી | પાંચમું | |
| ૧૮૭ | મૂળશંકર માણેકલાલ યાજ્ઞિક | ત્રીજું | |
| ૧૮૮ | ખા. બા. મેહબુબમિયાં ઈમામબક્ષ કાદરી | ચોથું | |
| ૧૮૯ | મેહેરજીભાઇ માણેકજી રતુરા | ” | |
| ૧૯૦ | મોહનલાલ પાર્વતીશંકર દવે | પહેલું | |
| ૧૯૧ | મોહનદાસ કરમચંદ ગાંધી (મહાત્માજી) | બીજું | |
| ૧૯૨ | મોતીલાલ રવિશંકર ઘોડા | ” | |
| ૧૯૩ | રા. બા. મોહનલાલ રણછોડદાસ ઝવેરી(વિદેહી) | ચોથું | |
| ૧૯૪ | મંજુલાલ જમનારામ દવે | પહેલું | |
| ૧૯૫ | મંજુલાલ રણછોડલાલ મજમુંદાર | ” | |
| ૧૯૬ | મુનીશ્રી મંગલવિજયજી | પાંચમું | |
| ૧૯૭ | યજ્ઞેશ હરિહર શુકલ | પહેલું | |
| ૧૯૮ | યશવંત સવાઇલાલ પંડ્યા | બીજું | |
| ૧૯૯ | રમણલાલ વસન્તલાલ દેસાઈ | પહેલું | |
| ૨૦૦ | રમેશ રંગનાથ ઘારેખાન | ” | |
| ૨૦૧ | રવિશંકર ગણેશજી અંજારીઆ | ” | |
| ૨૦૨ | રમણલાલ નાનાલાલ શાહ | બીજું | |
| ૨૦૩ | રમણિકલાલ જયચંદ દલાલ | ” | |
| ૨૦૪ | રમણિકરાય અમૃતલાલ મહેતા | ” | |
| ૨૦૫ | રવિશંકર મહાશંકર રાવળ | ” | |
| ૨૦૬ | મુનિશ્રી રત્નચંદ્ર સ્વામી | ” | |
| ૨૦૭ | રત્નમણિરાવ ભીમરાવ | ” | |
| ૨૦૮ | રતિલાલ મોહનલાલ ત્રિવેદી | ત્રીજું | |
| ૨૦૯ | રણછોડદાસ ગીરધરદાસ (વિદેહી) | ચોથું | |
| ૨૧૦ | રમણલાલ નરહરિલાલ વકીલ | પાંચમું | |
| ૨૧૧ | રમણલાલ પી. સોની | પાંચમું | |
| ૨૧૨ | રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક | પાંચમું | |
| ૨૧૩ | રાજેન્દ્ર સોમનારાયણ દલાલ | પહેલું | |
| ૨૧૪ | રામલાલ ચુનીલાલ મોદી | ” | |
| ૨૧૫ | રામનારાયણ વિશ્વનાથ પાઠક | ” | |
| ૨૧૬ | રામમોહનરાય જસવંતરાય દેસાઈ | ” | |
| ૨૧૭ | રામચંદ્ર દામોદર શુક્લ | ત્રીજું | |
| ૨૧૮ | રામપ્રસાદ કાશીપ્રસાદ દેશાઈ | ” | |
| ૨૧૯ | રામપ્રસાદ મોહનલાલ શુક્લ | ચોથું | |
| ૨૨૦ | રૂસ્તમજી બરજોરજી પેમાસ્તર | પાંચમું | |
| ૨૨૧ | રેવાશંકર ઓઘડભાઈ સોમપુરા | બીજું | |
| ૨૨૨ | રંજીતલાલ હરિલાલ પંડ્યા | પહેલું | |
| ૨૨૩ | રંગીલદાસ લક્ષ્મિદાસ સુતરીઆ | ચોથું | |
| ૨૨૪ | શ્રી લક્ષ્મીબહેન ગોકળદાસ ડોસાણી | બીજું | |
| ૨૨૫ | લક્ષ્મણરામ કાશીરામ રામી | ત્રીજું | |
| ૨૨૬ | લલિતમોહન ચુનીલાલ ગાંધી | ” | |
| ૨૨૭ | સૌ. લીલાવતી મુનશી | બીજું | |
| ૨૨૮ | વલ્લભજી ભાણજી મહેતા | બીજું | |
| ૨૨૯ | વસંતરામ હરિકૃષ્ણ શાસ્ત્રી | ચોથું | |
| ૨૩૦ | વાસુદેવ રામચંદ્ર શેલત | ત્રીજું | |
| ૨૩૧ | વિજયરાય કલ્યાણરાય વૈદ્ય | પહેલું | |
| ૨૩૨ | વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય | ” | |
| ૨૩૩ | વિશ્વનાથ મગનલાલ ભટ્ટ | ” | |
| ૨૩૪ | લેડી વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ | ” | |
| ૨૩૫ | સૌ. વિમળાગૌરી મોતિલાલ સેતલવાડ | ” | |
| ૨૩૬ | વિદ્યાશંકર કરુણાશંકર આચાર્ય | બીજું | |
| ૨૩૭ | વિઠ્ઠલરાય ગોવર્ધનપ્રસાદ વ્યાસ | ” | |
| ૨૩૮ | મુનિ વિદ્યાવિજય | ” | |
| ૨૩૯ | વિજયલાલ કનૈયાલાલ ધ્રુવ | ત્રીજું | |
| ૨૪૦ | શ્રી. વિનોદિની રમણભાઈ નીલકંઠ | ” | |
| ૨૪૧ | વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી | ” | |
| ૨૪૨ | વિજયેન્દ્રસુરી આચાર્ય | પાંચમું | |
| ૨૪૩ | વ્યોમેશચંદ્ર જનાર્દન પાઠકજી | ત્રીજું | |
| ૨૪૪ | સૌ. શારદાબ્હેન સુન્મત મહેતા | પહેલું | |
| ૨૪૫ | શાંતિલાલ ગુલાબદાસ તોલાટ | પાંચમું | |
| ૨૪૬ | શંકરપ્રસાદ છગનલાલ રાવળ | પહેલું | |
| ૨૪૭ | શંભુપ્રસાદ છેલશંકર જોષીપુરા | ” | |
| ૨૪૮ | શંકરલાલ મગનલાલ કવિ | બીજું | |
| ૨૪૯ | શિવપ્રસાદ દલપતરામ પંડિત | પહેલું | |
| ૨૫૦ | સૌ. સરોજિની મહેતા | બીજું | |
| ૨૫૧ | સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતા | પાંચમું | |
| ૨૫૨ | સાકરલાલ અમૃતલાલ દવે | પહેલું | |
| ૨૫૩ | સાંકળેશ્વર આશારામ (વિદેહી) | ચોથું | |
| ૨૫૪ | સીતારામ જેસીંગભાઈ શર્મા | પહેલું | |
| ૨૫૫ | સુરેશ ચતુરલાલ દીક્ષિત | ત્રીજું | |
| ૨૫૬ | સુંદરજી ગોકળદાસ બોટાઈ | પાંચમું | |
| ૨૫૭ | સુંદરલાલ નાથાલાલ જોશી | ” | |
| ૨૫૮ | મીસ મેરી સેમ્યુઅલ સોલંકી | ત્રીજું | |
| ૨૫૯ | સૈયદ મોટામીયાં | બીજું | |
| ૨૬૦ | સૈયદ સદરૂદ્દીન દરગાહવાલા | ” | |
| ૨૬૧ | સોરાબજી મં. દેશાઈ | પહેલું | |
| ૨૬૨ | રા.બા. રાજરત્ન હરગોવિંદદાસ દ્વારકાંદાસ કાંટાવાળા | પહેલું | |
| ૨૬૩ | હરભાઈ દુર્લભજી ત્રિવેદી | ” | |
| ૨૬૪ | ડૉ. હરિપ્રસાદ વૃજરાય દેસાઈ | ” | |
| ૨૬૫ | હરિરાય ભગવંતરાય બુચ | ” | |
| ૨૬૬ | હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ (‘મસ્તફકીર’) | ત્રીજું | |
| ૨૬૭ | હસમુખલાલ મણિલાલ કાજી | ” | |
| ૨૬૮ | હરસિદ્ધભાઈ વજુભાઈ દીવેટીઆ | ચોથું | |
| ૨૬૯ | હરિલાલ નરસિંહરામ વ્યાસ | ” | |
| ૨૭૦ | હરિશંકર ઓઘડભાઈ ઠાકર | પાંચમું | |
| ૨૭૧ | હિંમતલાલ ગણેશજી અંજારીઆ | પહેલું | |
| ૨૭૨ | હિંમતલાલ ચુનીલાલ શાહ | બીજું | |
| ૨૭૩ | હિમાંશુવિજયજી | પાંચમું | |
| ૨૭૪ | હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ | બીજું | |
| ૨૭૫ | સૌ. હંસા મહેતા | બીજું |