ધ્રુવ ભટ્ટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ(૮-૫-૧૯૪૭) : નવલકથાકાર, બાળ સાહિત્યલેખક. જન્મ નિગાળા (જિ. ભાવનગર)માં. ૧૯૭૨માં બી.કોમ. ગુજરાત મશીન મેન્યુફેકચરર્સમાં સેલ્સ સુપરવાઇઝર. એમણે કિશોરકથા ‘ખોવાયેલું નગર' (૧૯૮૪) અને દ્રૌપદીને કથાકેન્દ્ર બનાવી લખેલી નવલકથા ‘ ગ્નકન્યા' (૧૯૮૮) પી. છે. આ ઉપરાંત પ્રતિષ્ઠિત સામયિકોમાં એમની કાવ્યકૃતિઓ પ્રકાશિત થયેલી છે.