નિરંજન ભગતનાં વ્યાખાનો
Jump to navigation
Jump to search
નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના (એનબીએમટી) વિવિધ ઉદ્દેશોમાંનો એક અગત્યનો ઉદ્દેશ છે, નિરંજન ભગતના સાહિત્યને વીજાણુ (ઇલેક્ટ્રોનિક) માધ્યમમાં પ્રગટ કરવાનો અને એકત્ર ફાઉન્ડેશન મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા છે. આ બે પ્રતિષ્ઠાનના સહયોગથી નિરંજન ભગતનું સમગ્ર સાહિત્ય વીજાણુ માધ્યમમાં જગત સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રકલ્પ આકાર લઇ રહ્યો છે. આ સહયોગના બીજા સોપાન સ્વરૂપે નિરંજન ભગતે વિવિધ ભાષાઓના કવિઓનાં જીવન અને કવન વિષે આપેલા વ્યાખ્યાનોની શ્રાવ્ય (ઓડીઓ) શ્રેણી આપની સમક્ષ પ્રસ્તુત છે. આ પ્રકલ્પમાં સહયોગ અને સંમતિ માટે એનબીએમટી અને એકત્ર નિરંજન ભગત પરિવારના ઋણી છે.
નરસિંહ મહેતા
◼
નિરંજન ભગતનાં વ્યાખાનો
સુપ્રસિદ્ધ કવિ-વિવેચક નિરંજન ભગતે વિવિધ ભાષાઓના કવિઓનાં જીવન અને કવન વિષે આપેલા વ્યાખ્યાનોની શ્રેણી
નિરંજન ભગતનાં વ્યાખાનો
નરસિંહ મહેતા