નિરંજન ભગત : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/ગ્રંથસૂચિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગ્રંથસૂચિ

નિરંજન ભગતનાં પુસ્તકો-લેખોની સૂચિ

પુસ્તકો  :

૧. કવિતાનું સંગીત  : ૧૯૫૩ (લઘુલેખ-પુસ્તિકા)
૨. છંદોલય  : ૧૯૫૭ (જેમાં પૂર્વકાલીન છંદોલય, કિન્નરી, અલ્પવિરામમાંથી ચૂંટેલાં અને ત્યારપછીનાં ‘પ્રવાલદ્વીપ’નાં એમ લગભગ બધાં જ કાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.)
૩. ૩૩ કાવ્યો  : ૧૯૫૮
૪. યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા  : ૧૬૬૯
૫. ‘પ્રો. બ.ક. ઠાકોર અધ્યયન ગ્રંથ’  : (વિ.૨ ત્રિ. આદિ સાથેનું સંપાદન), ૧૯૬૯
૬. કેટલાંક કાવ્યો (સંપાદન)  : ૧૯૭૦
૭. કવિતા કાનથી વાંચો (પરિચય પુસ્તિકા)  : ૧૯૭૨
૮. આધુનિક કવિતા  : કેટલાક પ્રશ્નો  : ૧૯૭૨
૯. ન્હાનાલાલ (પરિચય પુસ્તિકા)  : ૧૯૭૪
૧૦. ન્હાનાલાલની ઊર્મિકવિતા  : ૧૯૭૫
૧૧. ઓડનનાં કાવ્યો (અનુવાદ, અન્યો સાથે)  : ૧૯૭૬
૧૨. ચિત્રાંગદા (કવિવર ટાગોરના જાણીતા નાટકનો અનુવાદ)
૧૩. ડબલ્યુ. બી. યેટ્સ (પરિચય પુસ્તિકા)  : ૧૯૭૯

લેખો  :

૧. પ્રેમનો કવિ દયારમ, સંસ્કૃતિ, ફેબ્રુ. ૧૯૫૩
૨. મારો પ્રિય વિદ્યમાન ગુજરાતી લેખક, સંસ્કૃતિ, ઓગસ્ટ ૧૯૫૩
૩. પિતૃતર્પણ, સંસ્કૃતિ, નવે. ડિસે. ૧૯૫૪
૪. વ્હીટમેનનો વારસો - અાધુનિક અમેરિકન કવિતા, સંસ્કૃતિ, મે ૧૯૫૫
૫. અમને ગમતાં કાવ્યો-૨, સંસ્કૃતિ, જૂન ૧૯૫૫
૬. સૂરતથી વડોદરા - બે લેખમિલન વચ્ચેના સમયનું સાહિત્ય, સંસ્કૃતિ, સપ્ટે. ૧૯૫૫
૭. ગાંધીજીનું મૃત્યુ અને ગુજરાતી કવિતા, સંસ્કૃતિ, ઓક્ટો. ૧૯૫૬
૮. વ્હીટમેનનો વારસ - કવિ કાર્લ સેન્ડબર્ગ - એની કવિતાનું સ્વરૂપ અને વસ્તુ, સંસ્કૃતિ, ઓગસ્ટ ૧૯૫૬ તથા સપ્ટે. ૧૯૫૬
૯. સ્પેનિશ કવિતા (૧) - ઐતિહાસિક ભૂમિકા, સંસ્કૃતિ, ડિસે. ૧૯૫૬
૧૦. વાન રામોં યીમેનેઝ, સંસ્કૃતિ, જાન્યુ. ૧૯૫૭
૧૧. તરુદત્તની કવિતા, સંસ્કૃતિ, માર્ચ ૧૯૫૭
૧૨. રવીન્દ્રનાથની કૃતિઓમાં બાલનિરૂપણ, સંસ્કૃતિ, જુલાઈ ૧૯૫૭
૧૩. રિલ્કેની સાહિત્યસાધના, યુવક, ઓક્ટો. નવે. ૧૯૫૮
૧૪. કુકાકવાણી, સંસ્કૃતિ, માર્ચ ૧૯૫૯
૧૫. મિલ્ટન, સંસ્કૃતિ, ઓક્ટો. ૧૯૫૯
૧૬. સરોજિની નાયડુની કવિતા, સંસ્કૃતિ, એપ્રિલ ૧૯૫૯
૧૭. પથ્થર થર થર ધ્રૂજે, સંસ્કૃતિ, માર્ચ ૧૯૬૦
૧૮. નર્મદ સુવર્ણચંદ્રક સ્વીકારતાં, સંસ્કૃતિ, માર્ચ ૧૯૬૨
૨૦. યોર્ઝ ઝીલેં., સંસ્કૃતિ, જૂન ૧૯૬૨
૨૧. ટેનીસન, સંસ્કૃતિ, ઓગસ્ટ ૧૯૬૨
૨૨. આજની અંગ્રેજી કવિતા, સંસ્કૃતિ સપ્ચે. ૧૯૬૨
૨૩. ‘૧૩-૭ની લોકલ’ની પૂર્વભૂમિકા, તપોવન, ૧૯૬૯
૨૪. વિલિયમ વર્ડ્ઝવર્થ, કવિલોક, જાન્યુ. ફેબ્રુ. ૧૯૭૦
૨૫. ઐક્ય અને આનંદનું કાવ્ય, કવિલોક, માર્ચ-એપ્રિલ ૧૯૭૦
૨૬. વન અને વચન વચ્ચેના દ્વૈતનું કાવ્ય, કવિલોક, મે-જૂન ૧૯૭૦
૨૭. જયંતિભાઈ, સંસ્કૃતિ, સપ્ટે. ૧૯૭૦
૨૮. પ્રસ્તાવના (સુંદરમનાં ‘કેટલાંક કાવ્યો’ની), સંસ્કૃતિ, નવે. ડિસે. ૧૯૭૦
૨૯. અંગ્રેજી ભાષામાં ગ્રીક મુક્તક, કવિલોક, જાન્યુ. ફેબ્રુ. ૧૯૭૧
૩૦. જે. આલ્ફ્રેડ પ્રુફ્રોકનું પ્રેમગીત, સંસ્કૃતિ, ડિસે. ૧૯૭૧
૩૧. મીરાં - ભક્તિરસની કવિતાનો ફુવારો, કવિલોક, જાન્યુ. ફેબ્રુ. ૧૯૭૪
૩૨. કલ્પન  : પ્રતીક  : પુરાકલ્પન  : આરંભિક ભૂમિકા, પરબ, ડિસે. ૧૯૭૪
૩૩. રોબર્ટ ફ્રોસ્ટ - જન્મશતાબ્દી વર્ષમાં, કવિલોક, માર્ચ-એપ્રિલ ૧૯૭૫
૩૪. પ્રશિષ્ટ કૃતિ, સંદર્ભ, ૧૯૭૫
૩૫. કવિ અને યુગધર્મ, હેવાલ, ગુ.સા.પ. પ્રકાશન ૧૯૭૬
૩૬. ૧૯૭૫માં પ્રવાહી પદ્ય વિશે કલકત્તામાં આપેલાં વ્યાખ્યાનોની નોંધો અને વ્યાખ્યાતા સાથેની ચર્ચાને ાધારે લખાયેલો લેખ ‘કવિતા અને સંગીતનો કાયમનો વિચ્છેદ’ — જુઓ ‘અક્ષરની આબોહવા’ — રમણલાલ જોશી, ‘જનસત્તા’ દૈનિક, તા. ૧૮-૧-૭૬ અને તા. ૨૫-૧-૭૬, ઉપરાંત ‘કવિતાનું સંગીત’ લઘુલેખ-પુસ્તિકા — લે. અને પ્ર. નિરંજન ભગત, ૧૯૫૩.
૩૭. ‘મૃત્યુ મારાથી દૂર નથી’ — સાફોનું એક કાવ્ય, પરબ, જાન્યુ. ૧૯૭૭
૩૮. મારી પોતાની કવિતા અને સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા અંગત દૃષ્ટિએ, કવિલોક, નવે. ડિસે. ૧૯૭૭
૩૯. દયારામ અને અનુકાલીન રાધાકૃષ્ણ કવિતા, પરબ, જાન્યુ. ફેબ્રુ. ૧૯૭૮
૪૦. પ્રવાહી પદ્ય, કવિલાયક, સપ્ટે. ઓક્ટો. ૧૯૭૮
૪૧. ન્હાનાલાલની ઊર્મિકવિતા, ન્હાનાલાલ શતાબ્દી ગ્રંથ, ૧૯૭૭-૭૮
૪૨. સ્વપ્ન અને જાગૃતિની સાંધ્ય ભૂમિ, ‘સ્વપ્નતીર્થ’ની પ્રસ્તાવના, ૧૯૭૯

(નોંધ  : આ સૂચિને સંપૂર્ણ ન લેખવા વિનંતી છે.)