પ્રતિસાદ/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રતિસાદ



મંજુ ઝવેરી



ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.

મુંબઈ ૦ અમદાવાદ

Pratisad: Essays by Manju Zaveri @ મંજુ ઝવેરી

પ્રથમ આવૃત્તિ : ૧૯૯૮

પ્રકાશક :

ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
રજિ. ઑફિસ :
સહજાનંદ પ્રિમાઈસીસ
આચાર્ય ડોન્ડે માર્ગ,
શિવરી મુંબઈ ૪૦૦ ૦૧૫
અમદાવાદ ઓફિસ :
ડી-૩૩, સિલ્વર આક
એલિસબ્રિજ, અમદાવાદ ૩૮૦ ૦૦૬
ફોનઃ ૬૫૮૪૯૬૦
 



શોરૂમ


૧૯૯/૧, ગોપાલ ભવન
પ્રિન્સેસ સ્ટ્રીટ
મુંબઈ ૪૦૦ ૦૦૨
ફોન : ૨૦૦ ૨૬૯૧, ૨૦૦ ૧૩૫૮
૧-૨, અપર લેવલ, સેન્ચૂરિ બજાર
આંબાવાડી સર્કલ, આંબાવાડી
અમદાવાદ ૩૮૦ ૦૦
ફોનઃ ૯૫૬ ૦૫૦૪
 



મૂલ્યઃ રૂ. ૧૨૫.૦૦

આવરણ : અપૂર્વ આશર

લેસર ટાઇપસેટિંગ :

અપૂર્વ આશર, ઇમેજ સિસ્ટમ્સ, ૩૦૧, વૈભવી કોમ્પલેક્સ ફતેહપુરા પોલીસચોકી

પાછળ, પાલડી, અમદાવાદ ૩૮૦ ૦૦૭, ફોન : ૬૬૧ ૦૪૪૧

મુદ્રકઃ

રિદ્ધીશ પ્રિન્ટર્સ,

૯. અજય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ,

દુધેશ્વર, અમદાવાદ






મા જેવી બેન કુસુમને
અને
મિત્ર જેવા ભાઈ જયંતને


નિવેદન

મારા લેખોનું પ્રથમ પુસ્તક ‘નીરખ ને’ ૧૯૯૨માં પ્રગટ થયું હતું. ફા.ગુ.સ. ત્રૈમાસિકના સંપાદકીય લેખોનો એ સંગ્રહ હતો. આ પુસ્તકમાં એ પછી લખાયેલા લેખો છે. ઇમેજ પબ્લિકેશન્સ અને ખાસ શ્રી સુરેશભાઈ દલાલના ભાવપૂર્વક નિમંત્રણ માટે હું એમની આભારી છું. હસ્તપ્રત તૈયાર કરવા માટે કરેલાં સૂચનો માટે શ્રી મૂકેશ વૈદ્ય અને શ્રી રાધેશ્યામ શર્માની હું ઋણી છું.

મંજુ ઝવેરી