ભરત વિંઝુડાની ગઝલસંપદા/પરિશિષ્ટ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પરિશિષ્ટઃ

ભરત વિંઝુડાના કાવ્યસંગ્રહો
૧) સહેજ અજવાળું થયું - ૧૯૯૪, ૨૦૧૩
૨) પંખીઓ જેવી તરજ - ૨૦૦૩
૩) પ્રેમપત્રોની વાત પૂરી થઈ - ૨૦૦૬
૪) મેં કહી કાનમાં જે વાત તને - ૨૦૦૯
૫) આવવું અથવા જવું - ૨૦૧૩
૬) લાલ લીલી જાંબલી - ૨૦૧૫
૭) તો અને તો જ - ૨૦૧૬
૮) તારા કારણે - ૨૦૧૮
૯) તમે કવિતા છો - ૨૦૧૯
૧૦) મૌનમાં સમજાય એવું - ૨૦૨૧
૧૧) સ્ટ્રીટ લાઈટ - ૨૦૨૨
૧૨) નજીક જાવ તો - ૨૦૨૨
૧૩) ચિત્તની લીલાઓ - ૨૦૨૩
૧૪) તમારા માટે - ૨૦૨૪

સંપાદનોઃ

૧) એક સુખ નીકળ્યું કવિતાનું (ચૂંટેલી ગઝલો) - સં. હરીશ ઠક્કર - ૨૦૧૮
૨) ભરતકામ (સમગ્ર કવિતા) - ૨૦૨૦