મંગલમ્/પ્રારંભિક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મંગલમ્
ગાયકવૃંદ — વિશ્વ મંગલમ્
અનેરા

પ્રકાશક
વિશ્વ મંગલમ્ — અનેરા
વાયા હિંમતનગર,
જિ. સાબરકાંઠા
ફોન : (૦૨૭૭૨) ૨૩૯૫૨૨, ૨૩૯૬૪૯ (HMR)
પ્રથમ આવૃત્તિ : પ્રત ૨,૦૦૦
બીજી આવૃત્તિ : પ્રત ૩,૦૦૦
ત્રીજી આવૃત્તિ : પ્રત ૪,૦૦૦
ચોથી આવૃત્તિ : પ્રત ૩,૦૦૦
પાંચમી આવૃત્તિ : પ્રત ૩,૦૦૦
છઠ્ઠી આવૃત્તિ : પ્રત ૫,૦૦૦ વર્ષ ૧૯૯૮
સાતમી આવૃત્તિ : પ્રત ૫,૦૦૦ વર્ષ ૨૦૦૪
આઠમી આવૃત્તિ : પ્રત ૫,૦૦૦ વર્ષ ૨૦૦૮
નવમી આવૃત્તિ : પ્રત ૨,૦૦૦, ઑગસ્ટ ૨૦૨૪
કુલ : પ્રત ૩૨,૦૦૦
મુદ્રક અને પ્રકાશક
વિવેક જિતેન્દ્ર દેસાઈ
નવજીવન મુદ્રણાલય,
અમદાવાદ-૩૮૦ ૦૦૯

ગીતને વળી પ્રસ્તાવના?
શી જરૂર છે એવા વ્યાપારની?
કંઠ ભરીને ગાઓ,
મન ભરીને માણો.
હૃદય-તંત્ર ઝણઝણ્યું?
મંગલની મુદિતા મઘમઘી?
સત્‌કર્મની પ્રેરણા મળી?
તો બસ, સાર્થક થયો આ શ્રમ…
— ગોરા