મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ અજ્ઞાન અંગ
Jump to navigation
Jump to search
અજ્ઞાન અંગ
અખાજી
એમ અખા સહિયારી વૃત્ય, હાથોહાથ દીસે છે તુર્ત.
નટ તણી હાલે આંગળી, હું હાલું જાણે પૂતળી.
તેનો બોલ પોતે નટ કહે, ઊંડે વિચારે અમથું રહે. ૬૦૯