યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/યોગેશ જોષી : જીવનવહી અને સર્જનયાત્રા
જીવનવહી
૧૯૫૫ | જન્મ : ૩જી જુલાઈ |
૧૯૭૧ | મેટ્રિક, જી. ડી. હાઇસ્કૂલ, વિસનગર |
૧૯૭૫ | બી.એસસી., એમ. એ. કૉલેજ, વિસનગર |
૧૯૭૯ | ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમ્યુનિકેશનમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી. શરૂઆત સુરેન્દ્રનગરથી, પછી વિરમગામ, અમદાવાદ, નડિયાદ અને છેલ્લે અમદાવાદ. |
૧૯૮૦ | એમ. એસસી. ફિઝિક્સ, સ્કૂલ ઑફ સાયન્સીસ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. |
૧૯૮૧ | ૨૨મી જાન્યુઆરી, રશ્મિબહેન દવે સાથે લગ્ન |
૧૯૮૧ | સંપાદક, સાહિત્ય વિભાગ, ‘વિશ્વમાનવ’ (મે, ૧૯૯૩માં ‘વિશ્વમાનવ’ બંધ થયું ત્યાં સુધી), બાર વર્ષ |
૧૯૮૧ | ૨૩મી ઑક્ટોબર, પુત્ર મૌલિકનો જન્મ |
૧૯૮૪ | ૯મી એપ્રિલ, પુત્રી કૃતિનો જન્મ |
૧૯૮૭ | બળવંતરાય ઠાકોર પુરસ્કાર (‘કવિલોક’ તરફથી) |
૧૯૮૯ | ગુજરાત સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર (‘પતંગની પાંખે’ માટે) |
૧૯૯૧ | સંચારશ્રી ઍવૉર્ડ, ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમ્યુનિકેશ, ભારત સરકાર, (જુનિયર ટેલિકોમ ઑફિસર તરીકે કમ્પ્યૂટરાઇઝેશન માટે) |
૧૯૯૩ | ગુજરાત સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર (‘હજીયે કેટલું દૂર?’ માટે) |
૧૯૯૮ | નર્મદ સુવર્ણચંદ્રક (‘મોટીબા’ માટે) |
૧૯૯૮ | ગુજરાત સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર (‘મોટીબા’ માટે) |
૧૯૯૯ | ધનજી-કાનજી સુવર્ણચંદ્રક (કથા તેમજ ચરિત્ર સાહિત્ય માટે) |
૨૦૦૧ | ગુજરાત સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર (‘વાસ્તુ’ માટે) |
૨૦૦૧ | ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર (‘વાસ્તુ’ માટે) |
૨૦૦૧ | ગોવર્ધનરામ ત્રિપાઠી પુરસ્કાર (‘વાસ્તુ’ માટે) |
૨૦૦૧ | ઘનશ્યામદાસ સરાપ સાહિત્ય પુરસ્કાર (‘વાસ્તુ’ માટે) |
૨૦૦૨ | ‘કલાગૂર્જરી’, મુંબઈનો પુરસ્કાર (નિબંધસંગ્રહ ‘અંતઃપુર’ માટે) |
૨૦૦૩ | મે, ૨૦૦૩થી ગુજરાતી સાહિત્ય પરિષદના માસિક ‘પરબ’ના સંપાદક, એપ્રિલ ૨૦૨૧ સુધી, ૧૮ વર્ષ |
૨૦૦૪ | મંત્રી, ગુજરાતી સાહિત્ય સભા (૨૦૦૯ સુધી) |
૨૦૦૬ | પુત્રી કૃતિનાં લગ્ન, હિરેન શાહ સાથે |
૨૦૦૭ | ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ઉશનસ્ પુરસ્કાર (‘જેસલમેર’ માટે) |
૨૦૦૯ | કેનેડા પ્રવાસ (દીકરીના ઘરે, પ્રસૂતિ નિમિત્તે) |
૨૦૦૯ | દોહિત્રી જિયાનો જન્મ |
૨૦૧૦ | પુત્ર મૌલિકનાં લગ્ન, હિના જાની સાથે |
૨૦૧૦ | ઉપપ્રમુખ, ગુજરાત સાહિત્ય સભા |
૨૦૧૧ | જયન્ત પાઠક પુરસ્કાર (‘ટકોરા મારું છું આકાશને’ માટે) |
૨૦૧૧ | કેનેડા પ્રવાસ |
૨૦૧૪ | કેનેડા પ્રવાસ |
૨૦૧૪ | દોહિત્ર રોહનનો જન્મ |
૨૦૧૪ | ૩૧ ઑગસ્ટ, પિતાનું અવસાન |
૨૦૧૪ | ૩૦ ઑક્ટોબર, માતાનું અવસાન |
૨૦૧૫ | ૩૧ જુલાઈ, BSNLમાંથી ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે નિવૃત્ત |
૨૦૧૫ | પૌત્રી રુહીનો જન્મ |
૨૦૧૬ | કેનેડા પ્રવાસ |
૨૦૧૮ | કેનેડા પ્રવાસ |
૨૦૧૯ | કેનેડા પ્રવાસ |
૨૦૧૯ | જુલાઈ, અમેરિકા પ્રવાસ |
૨૦૧૯ | ગૂજરાત વિદ્યાપીઠ, ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાન સલાહકાર સમિતિના સભ્ય (ત્રણ વર્ષ માટે) |
૨૦૨૧ | નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયાની ગુજરાતી સલાહકાર સમિતિમાં સભ્ય |
૨૦૨૧ | ‘કુમાર ચંદ્રક’ (‘ભઈ’ માટે) |
૨૦૨૨ | ગૂજરાત વિદ્યાપીઠ, ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાન સલાહકાર સમિતિના સભ્ય (ત્રણ વર્ષ માટે) |
૨૦૨૪ | ઉપપ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ (ત્રણ વર્ષ માટે) |
સાહિત્ય સર્જન
કાવ્યસંગ્રહ
૧૯૮૪અવાજનું અજવાળું
૧૯૯૧ તેજના ચાસ
૨૦૦૭ જેસલમેર
૨૦૧૧ ટકોરા મારું છું આકાશને
૨૦૧૬ કલરવનું અજવાળું
૨૦૧૮ આખુંયે આકાશ માળામાં
૨૦૨૧ તેજનાં ફોરાં
૨૦૨૩ યોગેશ જોષીનો કાવ્યલોક (સંપાદક : ઊર્મિલા ઠાકર)
નવલકથા/લઘુનવલ
- ૧૯૮૪ સમુડી
- ૧૯૮૭ જીવતર
- ૧૯૯૧ નહીંતર
- ૧૯૯૨ આરપાર
- ૨૦૦૧ વાસ્તુ
- ૨૦૦૪ ભીનાં પગલાં
- ૨૦૧૧ અણધારી યાત્રા
વાર્તાસંગ્રહ
- ૧૯૯૩ હજીયે કેટલું દૂર?
- ૨૦૦૧ અધખૂલી બારી
- ૨૦૦૮ યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ, સંપાદક : હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
- ૨૦૧૩ અઢારમો ચહેરો
નિબંધસંગ્રહ
- ૨૦૦૨ અંતઃપુર
- ૨૦૨૩ અર્ધ ચકરાવો લેતું આકાશ (કોરોના-અનુભવની મારી વાત)
ચરિત્ર/સંસ્મરણ પરિવારત્રયી
- ૧૯૯૮ મોટીબા
- ૨૦૨૦ જિયા ઍન્ડ દાદા
- ૨૦૨૩ ભઈ
પરિચય-પુસ્તિકા
- ૨૦૦૩ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
અનુવાદ
- ૧૯૮૭ મૃત્યુ સમીપે (લાએલ વર્ટનબેકર કૃત ‘ડેથ ઑફ એ મેન’નો સંક્ષિપ્ત અનુવાદ)
- ૨૦૦૨ બાળસાહિત્યની સાત પુસ્તિકાઓનો અંગ્રેજીમાંથી ભાવાનુવાદ (સુમી, તનુ, હિપ્પો, સોનુ, પરીન, મોન્ટી, ટેણકો પોલીસ)
સંપાદન
- ૧૯૯૮ ગૂર્જર અદ્યતન કાવ્યસંચય (શ્રી ચંદ્રકાન્ત શેઠ તથા ડૉ. શ્રદ્ધા ત્રિવેદી સાથે)
- ૧૯૯૮ ગૂર્જર ગઝલસંચય (શ્રી ચંદ્રકાન્ત શેઠ સાથે)
- ૧૯૯૮ ગૂર્જર ગીતસંચય (શ્રી ચંદ્રકાન્ત શેઠ તથા ડૉ. શ્રદ્ધા ત્રિવેદી સાથે)
- ૨૦૦૧ ગુજરાતી નવલિકાચયન : ૧૯૮૯
- ૨૦૦૭ વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (શ્રી ચંદ્રકાન્ત શેઠ, શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ તથા ઊર્મિલા ઠાકર સાથે)
- ૨૦૧૧ આત્માની માતૃભાષા (ઉમાસંકર જોશી : કાવ્યસ્વાદ)
- ૨૦૧૫ અવકાશપંખી (શ્રી નલિન રાવળની સ્મગ્ર કવિતા)
- ૨૦૧૬ શ્રી ભોગીલાલ ગાંધી જન્મશતાબ્દી ગ્રંથ (અન્ય સાથે)
- ૨૦૧૬ નવલેખન ગુજરાતી વાર્તાઓ (નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા દ્વારા)
- ૨૦૨૧ ‘દ્વિરેફ’ની વાર્તાસૃષ્ટિ
- ૨૦૨૨ ચંદ્રકાન્ત શેઠનો કાવ્યલોક (ઊર્મિલા ઠાકર સાથેઃ)
- ૨૦૨૨ સુન્દરમ્ નો કાવ્યલોક (ઊર્મિલા ઠાકર સાથે)
- ૨૦૨૩ હરિકૃષ્ણ પાઠકનો કાવ્યલોક (ઊર્મિલા ઠાકર સાથે)
- ૨૦૨૩ ચંદ્રકાન્ત શેઠનો બાળકાવ્યલોક
- ૨૦૨૪ શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ (શ્રદ્ધા ત્રિવેદી તથા ઊર્મિલા ઠાકર સાથે)
- ૨૦૨૪ રાજેન્દ્ર શાહનો કાવ્યલોક (ઊર્મિલા ઠાકર સાથે)
- ૨૦૨૪ ઉશનસ્ નો કાવ્યલોક (ઊર્મિલા ઠાકર સાથે)
- ૨૦૨૪ જયન્ત પાઠખનો કાવ્યલોક (ઊર્મિલા ઠાકર સાથે)
- ૨૦૨૪ મકરન્દ દવેનો કાવ્યલોક (ઊર્મિલા ઠાકર સાથે)
- ૨૦૨૪ શૂન્ય પાલનપુરીનો કાવ્યલોક (ઊર્મિલા ઠાકર સાથે)
- ૨૦૨૪ રઘુવીર ચૌધરીનો કાવ્યલોક (ઊર્મિલા ઠાકર સાથે)
- ૨૦૨૪ ગુલામમોહમ્મદ શેખનો કાવ્યલોક (ઊર્મિલા ઠાકર સાથે)
બાળસાહિત્ય
- ૧૯૮૯ પતંગની પાંખે
- ૧૯૯૦ કેસૂડાંનો રંગ
- ૨૦૦૧ રસપ્રદ બોધકથાઓ (ભાગ ૪ થી ૬
- ૨૦૦૨ ઈસપનીતિ (ભાગ ૧ થી ૫)
- ૨૦૦૨ પંચતંત્ર (ભાગ ૧ થી ૫)
- ૨૦૦૨ મહાભારતનાં અમર પાત્રો (ભાગ ૧ થી ૫)
- ૨૦૦૨ રામાયણનાં અમર પાત્રો (ભાગ ૧ થી ૪)
- ૨૦૦૨ હિતોપદેશ (ભાગ ૧ થી ૫)
- ૨૦૦૩ તેનાલીરામ (ભાગ ૧ થી ૬)
- ૨૦૦૩ મુલ્લા નસરુદ્દીન (ભાગ ૧ થી ૫)
- ૨૦૦૪ વિક્રમ-વેતાલ (ભાગ ૧ થી ૫)
- ૨૦૦૫ સિંહાસન બત્રીસી (ભાગ ૧ થી ૫)
- ૨૦૧૧ કૃષ્ણલીલા (ભાગ ૧ થી ૮)
- ૨૦૨૩ આનંદની ઉજાણી
જ્ઞાનવિજ્ઞાન
- ૨૦૦૯ જાણવા જેવું
અન્ય ભાષામાં અનુવાદ થયેલી કૃતિઓ
નવલકથા/લઘુનવલ
- ૨૦૧૮ સમુડી (હિન્દી અનુવાદ : યોગેન્દ્રનાથ મિશ્ર)
બાળસાહિત્ય
- ૨૦૦૧ રસપ્રદ બોધકથાઓ (ભાગ ૪ થી ૬) (અંગ્રેજી, હિન્દી અને મરાઠી)
- ૨૦૦૨ ઈસપનીતિ (ભાગ ૧ થી ૫) (અંગ્રેજી, હિન્દી અને મરાઠી)
- ૨૦૦૨ પંચતંત્ર (ભાગ ૧ થી ૫) (અંગ્રેજી, હિન્દી અને મરાઠી)
- ૨૦૦૨ મહાભારતનાં અમર પાત્રો (ભાગ ૧ થી ૫) (અંગ્રેજી, હિન્દી અે મરાઠી)
- ૨૦૦૨ રામાયણનાં અમર પાત્રો (ભાગ ૧ થી ૪) (અંગ્રેજી, િહન્દી અને મરાઠી)
- ૨૦૦૨ હિતોપદેશ (ભાગ ૧ થી ૫) (અંગ્રેજી, હિન્દી અને મરાઠી)
- ૨૦૦૨ હિતોપદેશ (ભાગ ૧ થી ૫) (અંગ્રેજી, હિન્દી અને મરાઠી)
- ૨૦૦૨ તેનાલીરામ (ભાગ ૧ થી ૬) (અંગ્રેજી, હિન્દી અને મરાઠી)
- ૨૦૦૩ મુલ્લા નસરુદ્દીન (ભાગ ૧ થી ૫) (અંગ્રેજી, હિન્દી અને મરાઠી)
- ૨૦૦૪ વિક્રમ-વેતાલ (ભાગ ૧ થી ૫) (અંગ્રેજી, હિન્દી અને મરાઠી)
- ૨૦૦૫ સિંહાસન બત્રીસી (ભાગ ૧ થી ૫) (અંગ્રેજી, હિન્દી અને મરાઠી)
- ૨૦૧૧ કૃષ્ણલીલા (ભાગ ૧ થી ૮) (અંગ્રેજી, હિન્દી અને મરાઠી)
ઈ-બુક્સ
- ૨૦૧૮ સમુડી
- ૨૦૧૯ શ્રેષ્ઠ અનિરુદ્ધ (ઊર્મિલા ઠાકર સાથે)
- ૨૦૨૦ શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ (શ્રદ્ધા ત્રિવેદી તથા ઊર્મિલા ઠાકર સાથે)
- ૨૦૨૦ મોટીબા
- ૨૦૨૧ કાવ્ય-આચમન શ્રેણી (ઊર્મિલા ઠાકર સાથે)
- સંપુટ-૧
- એકાવન કાવ્યો : સુન્દરમ્
- એકાવન કાવ્યો : નિરંજન ભગત
- એકાવન કાવ્યો : પ્રિયકાન્ત મણિયાર
- એકાવન કાવ્યો : ઉશનસ્
- એકાવન કાવ્યો : જયન્ત પાઠક
- એકાવન કાવ્યો : ચંદ્રકાન્ત શેઠ
- એકાવન કાવ્યો : રમેશ પારેખ
- એકાવન કાવ્યો : બાલમુકુન્દ દવે
- એકાવન કાવ્યો : ઝવેરચંદ મેઘાણી
- એકાવન કાવ્યો : નલિન રાવળ
- ૨૦૨૨ વાસ્તુ
- ૨૦૨૨ કાવ્ય-આચમન શ્રેણી (ઊર્મિલા ઠાકર સાથે)
- સંપુટ-૨
- એકાવન કાવ્યો : ન્હાનાલાલ
- એકાવન કાવ્યો : ઉમાશંકર જોશી
- એકાવન કાવ્યો : રાજેન્દ્ર શાહ
- એકાવન કાવ્યો : પ્રહ્ લાદ પારેખ
- એકાવન કાવ્યો : લાભશંકર ઠાકર
- એકાવન કાવ્યો : રાવજી પટેલ
- એકાવન કાવ્યો : ચિનુ મોદી
- એકાવન કાવ્યો : વેણીભાઈ પુરોહિત
- એકાવન કાવ્યો : મનહર મોદી
- એકાવન કાવ્યો : હરિકૃષ્ણ પાઠક
ઓડિયો બુક
- ૨૦૨૦ યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ સં. હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર, મોડર્ન ભટ્ટ દ્વારા)
- ૨૦૨૪ કાવ્ય-આચમન શ્રેણી (ઊર્મિલા ઠાકર સાથે)
- સંપુટ-૩
- એકાવન કાવ્યો : રામનારાયણ વિ. પાઠક ‘શેષ’
- એકાવન કાવ્યો : કૃષ્ણલાલ શ્રીધરાણી
- એકાવન કાવ્યો : મકરન્દ દવે
- એકાવન કાવ્યો : હરીન્દ્ર દવે
- એકાવન કાવ્યો : શૂન્ય પાલનપુરી
- એકાવન કાવ્યો : હસમુખ પાઠક
- એકાવન કાવ્યો : ગુલામમોહમ્મદ શેખ
- એકાવન કાવ્યો : રઘુવીર ચૌધરી
- એકાવન કાવ્યો : પન્ના નાયક
- એકાવન કાવ્યો : માધવ રામાનુજ
- ૨૦૨૪ યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ (સંપાદકો : હર્ષદ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર)
પાઠ્યપુસ્તક તરીકે પસંદ થયેલી કૃતિઓ
૧. સમુડી | : | વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી, સુરત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ |
૨. જીવતર | : | સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુિનવર્સિટી, પાટણ |
૩. મોટીબા | : | ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ |
૪. જેસલમેર | : | મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર, યુનિવર્સિટી, ભાવનગર |
૫. અણધારી યાત્રા | : | હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ |