The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
દશ–એક ઉપર ૧મીંડુ
સો–એક ઉપર બે મીંડા
હજાર- " ત્રણ "
અયુત– " ચાર "
લાખ– " પાંચ "
પ્રયુત– " છ "
કરોડ– " સાત "
દશકરોડ– " આઠ "
અર્બુદ– " નવ "
દશ અર્બુદ " દશ "
ખર્વ– " અગિયાર "
મહાખર્વ– " બાર "
પદ્મ–એક ઉપર ૧૩ મીંડા
મહાપદ્મ– " ૧૪ "
શ્રેણી– " ૧૫ "
મહાશ્રેણી– "૧૬ "
શંખ– " ૧૭ "
મહાશંખ- " ૧૮ "
ક્ષિતી– " ૧૯ "
મહાક્ષિતી- " ૨૦ "
નિધિ- " ૨૧ "
મહાનિધિ- " ૨૨ "
કલ્પ– " ૨૩ "
મહાકલ્પ- " ૨૪ "
ઘન– " ૨૫ "
મહાઘન-એક ઉપ૨ ૨૬ મીંડા
રૂપ- " ૨૭ "
મહારૂપ-" ૨૮ "
વિસ્તાર– " ૨૯ "
મહાવિસ્તાર– " ૩૦ "
ઓંકાર- " ૩૧ "
મહાઓંકાર– " ૩૨ "
ઓંકારશક્તિ- " ૩૩ "
અંક સંજ્ઞા ફારસી ‘અબશબ્દ’ મુજબ
સ્વર માટે
અ-૧,
ઈ-૧૦૦
ઉ–૧૦૦૦૦.
ઋ–૧૦૦૦૦૦૦
લૃ-૧૦૦,૦૦,૦૦,૦૦,
એ–૧૦૦,૦૦,૦૦,૦૦,૦૦.
ઓ-૧૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦.
ઔ–૧૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦
વ્યંજન માટે
ક-૧
ખ-૨
ગ–૩
ઘ-૬
ચ-૬
છ–૭
જ-૮
ઝ-૯
ઞ-૧૦
ટ-૧૧
ઠ–૧૨
ડ–૧૩
૩-૧૪
ણ–૧૫
ત–૧૬
થ-૧૭
દ–૧૮
ધ–૧૯
ન-૨૦
પ-૨૧
ફ-૨૨
બ-૨૩
ભ-૨૪
મ-૨૫
ય-૩૦
૨-૪૦
લ–૫૦
વ-૬૦
શ–૭૦
ષ–૮૦
સ-૯૦
હ-૧૦૦
૨ પરમાણુ–અણુ
૩ અણુ-ત્રસરેણુ
૩ ત્રસરેણુ-ત્રુટિ
૧૦૦ ત્રુટિ-વેધ
૩ વેધ–લવ
૩ લવ-નિમેષ
૩ નિમેષ-ક્ષણ
૫ ક્ષણ-કાષ્ટા
૧૫ કાષ્ટા–લઘુ
૧૫ લઘુ-નાડિકા
૨ નાડિકા-મુહ્ર્ત
૬ મુહ્ર્ત–યામ
૮ યામ–અહોરાત્ર
૨ પક્ષ-માસ
૨ માસ-ઋતુ
૩ ઋતુ-અયન
૨ અયન-મનુષ્યવર્ષ
૧ મનુષ્ય વર્ષ–દેવઅહોરાત્ર
૩૬૦ દેવ અહોરાત્ર–દેવવર્ષ
૧૨૦૦૦ દેવવર્ષ–દેવયુગ
૧૦૦૦ દેવયુગ–બ્રહ્માનો દિવસ
૧૦૦૦ દેવયુગ–બ્રહ્માની રાત્રિ
૩૬૦ બ્રહ્માના અહોરાત્ર-બ્રહ્માનું વર્ષ
૧૭૨૮૦૦૦ મનુષ્યવર્ષ-કૃતયુગ
૧૨૯૬૦૦૦ મનુષ્યવર્ષ–ત્રેતાયુગ
૮૬૪૦૦૦ મનુષ્યવર્ષ–દ્વાપરયુગ
૪૩૨૦૦૦ મનુષ્યવર્ષ–કલિયુગ
૪૩૨૦૦૦૦-ચર્તુયુગ, મહાયુગ
દેવયુગ, ચોકડી.
૭૧ ચોકડી–મનુ
૧૪ મનુ-બ્રહ્માનો દહાડો.
૧૫ અહોરાત્ર–પક્ષ.
વેપારી લોકોની સાંકેતિક ભાષા (પ્રાચીન)
કેલ નવ્વાણું–૧
ઘર અઠાણું–૨
ઉધાન–૩
ગોથ–૪
મૂલ–૫
છેલ–૬
સમર-૭
માંઞ–૮
જણસ–૯
આંગળ–૧૦
કેલપડી–૧૧
ઘરપડી–૧૨
ઉદ્યાનપરી–૧૩
ગોથપરી–૧૪
મૂલપડી–૧૫
છેલપડી–૧૬
સમરપડી–૧૭
માંગપડી–૧૮
જણસપડી–૧૯
કુંડી-૨૦
સવાકુંડી–૨૫
દોઢકુંડી–૩૦
પોણાબે કુંડી–૩૫
બે કુંડી–૪૦
બેકુંડીને કેલ-૪૧
લીટીશલા-૦ા
વીલફાડીયું–૦ાા
ત્રણપાના-૦ાાા