વાર્તાનું શાસ્ત્ર/ભંડારોની યાદી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વાર્તા ભંડારોની યાદી
અઢાર પુરાણો ... ... ... ...
અંધેરી નગરીનો ગંધર્વસેન હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા
અરેબિયન નાઈટ્સ ... ... ... ...
અમારી વાર્તાઓ ભાગ ૧-૨-૩ નાગરદાસ ઈ. પટેલ
આખ્યાયિકાઓ ખંડ ૧-૨ નાનાભાઈ કા. ભટ્ટ
આદર્શ ચરિત્રાવલિ ભાગ ૧-૨ ધીરજલાલ અમૃતલાલ ભટ્ટ
આપણી લોકકથાઓ સ્વ. કમળાબહેન
ઈરાનિયન નાઈટ્સ બ. ન. કાબ્રાજી
ઈસપકૃત કલ્પિત વાતો ... ... ... ...
ઈસપનીતિ પૂર્વાર્ધ ચિત્રશાળા પ્રેસ
ઈસપનીતિ ભાગ ૧-૨ ચિત્રશાળા પ્રેસ
ઉદ્યમકર્મ સંવાદ કવિ શામળભટ્ટ
ઉપનિષદની વાતો વળામે
ઓખાહરણ કવિ પ્રેમાનંદ
કચ્છદેશની જૂની વાતો ગૌરીશંકર વિજયશંકર વોરાસાત
કથામંજરી ભાગ ૧-૨ જીવનલાલ અમરશી મહેતા
કથાવલિ ભા. ૧-૨ (ટોલ્સટોય) વિશ્વનાથ મ. ભટ્ટ
કથાસરિત્સાગર ગ્રંથ ૧-૨ ગુજરાતી પ્રેસ
કરણઘેલો નંદશંકર તુળજાશંકર
કંકાવટી ભાગ ૧-૨ ઝવેરચંદ મેઘાણી
કાઉન્ટ ટોલ્સટોયની ટૂંકી વાર્તાઓ ભોગિંદ્રરાવ દિવેટિયા
કાઉન્ટ ટોલ્સટોયની ટૂંકી વાર્તાઓ નરસિંહભાઈ ઈ. પટેલ
કાઠિયાવાડની જૂની વાર્તાઓ હરગોવિંદભાઈ પ્રેમશંકર ત્રિવેદી
કાઠિયાવાડી સાહિત્ય કવિ કહાનજી ધર્મસિંહ
કાઠિયાવાડની લોકવાર્તાઓ ગો. દ્વા. રાયચુરા
કિશોરકથાઓ ખંડ ૧-૨ ગિજુભાઈ
કુરબાનીની કથાઓ સૌરાષ્ટ્ર સાહિત્યમંદિર
કૌતકમાળા અને બોધવાચન ગણેશજી જેઠાભાઈ
ખજાનાની શોધમાં મૂળશંકર મો. ભટ્ટ
ખલીફનાં અદ્ભુત પરાક્રમ મણિલાલ કે. પરીખ
ખાટી મીઠી વાતો નાનાલાલ મગનલાલ
ગજરામારૂની વાર્તા ... ... ... ...
ગિરીશભાઈની વાર્તાઓ ગિરીશ મ. ભટ્ટ
ગુજરાતી બાળમિત્ર ૧-૨ મુંબઈ ઈલાકાનું કેળવણી ખાતું
ગુજરાત તથા કાઠિયાવાડ દેશની વાર્તા ગુ. વર્ના. સોસાયટી
ગુજરાતની જૂની વાર્તાઓ મણિલાલ છબારામ
ગુલબંકાવળી ... ... ... ...
ગુલીવરની મુસાફરી (અંગ્રેજી ભાષાંતર)
ગોળીબારની મુસાફરી ૧-૨ સૌ. હંસા મહેતા
ઘાશીરામ કોટવાળ શાંકેરરામ દલપતરામ
ચક્રવતી અશોક દ. ભા. રાવળ
ચંદ્રકાંત ૧-૨-૩-૪ ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ
છત્રપતિ શિવાજી ડાહ્યાભાઈ રામચંદ્ર મહેતા
જાતકકથા સંગ્રહ ભાગ-૧ ધર્માનંદ કોસંબી
જાતકકથાઓ હરભાઈ ત્રિવેદી
જાતકમાળા પ્રભુદાસ પ્રાણજીવન ઠક્કર
જાદુઈ બાગ ભાગ -૧ કૃષ્ણપ્રસાદ ગિરજાશંકર ભટ્ટ
જેમંગળા હાથીની વાર્તા ... ... ... ...
ઝાંસીની રાણી મણિલાલ છબારામ ભટ્ટ
ટચુકડી સો વાતો ભાગ ૧ થી ૪ હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા
ટારઝન શંકર શાહ
ટૂંકી વાર્તાઓ ભાગ ૧ થી ૭ સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય
ટાગોરની ટૂંકી વાર્તાઓ ભાગ-૧ ધનશંકર હી. ત્રિપાઠી
ટાગોરની ટૂંકી વાર્તાઓ ભાગ-૨ લલિત વાંગ્મય ગ્રંથમાળા
ટોડ રાજસ્થાન સવાઈલાલ છોટમલાલ વહોરા
દખણની દંતકથાઓ એન. એમ. ત્રિપાઠીની કુ.
દરિયાપારની વાતો ગણપતરામ અનુપમરામ ત્રવાડી
ડોશીમાની વાર્તા સૌરાષ્ટ્ર સાહિત્યમંદિર
દાદાજીની વાતો ઝવેરચંદ મેઘાણી
દેશ દેશની અદ્ભુત વાતો ૧-૨ રમણલાલ ના. શાહ
દેશદેશની દંતકથાઓ રમણલાલ ના. શાહ
દેશદેશની માર્મિક વાતો હરિલાલ મા. દેસાઈ
દેશદેશની રસમય વાતો હરિલાલ દેસાઈ કલ્યાણરામ જોશી
દેવકથાઓ ચંદ્રશંકર મ. ભટ્ટ
ધર્માત્માઓનાં ચરિતો ગિજુભાઈ
ધીરજલાલ ટોકરશી શાહ કૃત (જૈન ધર્મ સંબંધી વાર્તાઓ)
નંદબત્રીશી કવિ શામળ ભટ્ટ
નવરંગી બાળકો ભોગિન્દ્રરાવ દિવેટિયા
નવલકથા સંગ્રહ ભાગ-૧ રત્નસિંહ દીપસિંહ પરમાર
નવલગ્રંથાવળી નવલરામ લક્ષ્મીરામ પંડ્યા
નવા યુગની વાતો ભાગ ૧-૨ સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય
નાગમતી અથવા પ્રેમની પ્રતિમા ધીરજસિંહ વ્હોરાભાઈ ગોહેલ
નાગાનંદ નાટક રાજારામ રામશંકર
નાટયકથારસ (શેકસિપયર) એન, એમ. ત્રિપાઠી કુ.
નાની નાની વાર્તાઓ ૧ થી ૫ ચિત્રશાળા પ્રેસ
નીતિશિક્ષણ આનંદશંકર બાપુભાઈ ધ્રુવ
પંચતંત્ર પ્રાણજીવન હરિહર શાસ્ત્રી
પંચદંડ કવિ શામળભટ
પંચાસરનો જયશિખરી ચંદુલાલ જે. વ્યાસ
પરાક્રમી લાખો ફૂલાણી ધીરસિંહ વ્હોરાભાઈ ગોહેલ
પાંચવાતો .. ... ... ...
પૃથુરાજ ચહુઆણ મણિલાલ છબારામ
પ્રવાસવાર્તા શંકર શાહ અને નરેન્દ્ર બધેકા
બંકીમ નિબંધમાળા પાઠક અને મહેતા
બત્રીશ પૂતળીની વાર્તા કવિ શામળ ભટ્ટ
બરાસ કસ્તુરીની વાર્તા કવિ શામળ ભટ્ટ
બાઈબલ કથાઓ સુબન્ધુ આત્મારામ
બાદશાહ અને બીરબલ સાકરલાલ બુલાખીદાસ
બાલવાર્તા ગુ. મા. વૈષ્ણવ
બાલવાર્તા ભાગ ૧ થી ૫ ગિજુભાઈ
બાલવાર્તાવલિ ભાગ ૧-૨ સૌ. હંસા મહેતા
બાળકોનો આનંદભાગ ૧-૨ ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ
બાળ સદ્બોધ વાર્તાશતક ખંડુભાઈ મકનજી ઉમરવાડિયા
બે બહેનો હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા
બુદ્ધલીલાસારસંગ્રહ અધ્યાપક ધર્માનંદ કોસંબી
બોંબયુગનું બંગાળા ગાંડીવ સાહિત્યમંદિર
ભારતના મહાન પુરુષો ૧-૨ સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
ભારત લોકકથા ભાગ ૧ થી ૯ ગુજરાતી પ્રેસ
ભારતના વીર પુરુષો ભાગ ૧-૨ સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
ભારતનાં સ્ત્રીરત્નો ભાગ ૧-૨-૩ સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
ભૂતકાળના પડછાયા ભાગ ૧-૨ ગુણવંતરાય આચાર્ય
મડાપચીશી કવિ શામળભટ
મધપૂડો નટવરલાલ વીમાવાળા
મનુશપરેમી (વાર્તાઓનો જૂનો સંગ્રહ) પે. કા. રબાડી
મનોરંજક વાર્તાવલિ ભાગ-૧ છગનલાલ હરિલાલ પંડયા
મહાન્ અલેકઝાન્ડર વૃજલાલ જાદવજી ઠક્કર
મહાન્ શીખ ગુરુઓ સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
મહાભારત ગુજરાતી પ્રેસ
મહાભારતનાં પાત્રો નાનાભાઈ કા. ભટ્ટ
મહાભારત કથા નાનાભાઈ કા. ભટ્ટ
મહારાણા પ્રતાપ રમણલાલ વસંતલાલ
મહારાણા બાપારાવ લ. કા. પટેલ
મહારાષ્ટ્રીય કથાકુંજ છો. દા. દેસાઈ
માંગડો ભૂત ધીરસિહ વ્હોરાભાઈ ગોહેલ
માનમુસાફરી ... ... ... ...
મીઠી મીઠી વાતો ગણપતરામ અનુપરામ ત્રવાડી
મૂળરાજ સોલંકી ચુનીલાલ વર્ધમાન
મેવાડની જાહોજલાલી વિઠ્ઠલદાસ ધનજી પટેલ
રખડુ ટોળી ખંડ ૧-૨ ગિજુભાઈ
રત્નમાળ કવિદલપતરામ ડાહ્યાભાઈ
રશિદની પેટી અને બીજી વાર્તા નટવરલાલ વિમાવાળા
રાજસ્થાનનો ઇતિહાસ ગ્રંથ-૧ સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
રામાયણ સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
રામાયણનાં પાત્રો નાનાભાઈ કા. ભટ્ટ
રાસમાળા ભાગ ૧-૨ રણછોડભાઈ ઉદયરામ ઓઝા
રોબીન્સન ક્રૂસો ચંદ્રશંકર મ. ભટ્ટ
વનરાજ ચાવડો મહીપતરામ રૂપરામ નીલકંઠ
વર્તમાનયુગના બહારવટિયા ઝવેરચંદ મેઘાણી
વાર્તાવિહાર વૃજલાલ જાદવજી ઠક્કર
વિજ્ઞાનની વાતો કલ્યાણરાય નથુભાઈ જોશી
વીરદુર્ગાદાસ વિઠ્ઠલદાસ ધનજીભાઈ પટેલ
વિરમંડળ નારાયણ હેમચંદ
વીરની વાતો ભાગ ૧ થી ૪ ટી. પી. અડાલજા
વીરકથાઓ લ પુ. મહેતા
શૂરવીરની વાતો ભાગ-૧ મગનલાલ બ્રહ્મભટ
શેરલોક હોમ્સનાં પરાક્રમો ધનસુખલાલ મહેતા
શ્રીમદ્ ભાગવત ગુજરાતી પ્રેસ
સતી ઉજળા ધીરસિંહજી વ્હેરાભાઈ ગોહેલ
સતી મંડળ કેશવજી વિશ્વનાથ ત્રિવેદી
સદ્ગુણી બાળકો નારાયણ હેમચંદ્ર
સદેવંત સાવળિંગા ... ... ... ...
સધરા જેસંગ મહીપતરામ રૂપરામ નીલકંઠ
સાગરસમ્રાટ મૂળશંકર મો. ભટ્ટ
સારી સારી વાતો ભાગ ૧ થી ૪ રમણલાલ ના. શાહ
સાહસિકોની સૃષ્ટિ મૂળશંકર મો. ભટ્ટ
સિંહબાદની સાત સફરો વિ. ય. આવસત્થી
સિંહાસન બત્રીશી ૧-૨ કેશવપ્રસાદ છો. દેસાઈ
સુડાબહોંતેરી કવિ શામળ ભટ
સુંદર કામદાર ... ... ... ...
સોનકંસારી ધીરસિંહજી વ્હેરાભાઈ ગોહેલ
સોરઠી બહારવટિયા ૧-૨-૩ ઝવેરચંદ મેઘાણી
સોરઠી સંતો ઝવેરચંદ મેઘાણી
સોરઠી વિભૂતિઓ મનુભાઈ જોધાણી
સોરઠી શૂરવીરો મનુભાઈ જોધાણી
સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૧ થી ૫ ઝવેરચંદ મેઘાણી
સ્વર્ગનાં પુસ્તકો અમૃતલાલ સુંદરજી પઢિયાર
હલામણ જેઠવો અમૃતલાલ સુંદરજી પઢિયાર
હાજી બાબાનાં સાહસકર્મો ગુજરાતી પ્રેસ
હાસ્યકથામંજરી જીવણલાલ અમરશી
હાસ્યજનક વાર્તાલાપ છગનલાલ હરિલાલ પંડ્યા
હિતોપદેશ ધીમતરામ ન. પંડિત
હોથલ પદમણી ... ... ... ...

❋ ❋ ❋