વિનોદ જોશીનાં કાવ્યો/સર્જક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કવિ-પરિચય

કવિનું નામ : વિનોદ હરગોવિંદ જોશી જન્મ તારીખ : ૧૩-૦૮-૧૯૫૫ જન્મસ્થળ : ભોરીંગડા, જિ. અમરેલી વતન : બોટાદ, જિ.ભાવનગર અભ્યાસ : એમ.એ., પીએચ.ડી. વ્યવસાય : પૂર્વ અધ્યાપક અને અધ્યક્ષ : ગુજરાતી ભાષાસાહિત્યભવન,

ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર

સાહિત્યક્ષેત્રે : ૧. કાવ્યસંગ્રહ : ૧. પરંતુ, ૨. શિખંડી, ૩. તુણ્ડિલતુણ્ડિકા, ૪. ઝાલર વાગે જૂઠડી, ૫. સૈરન્ધ્રી ૨. કાવ્યાસ્વાદ : ૧ કાવ્યપટ, ૨. કાવ્યરટ, ૩. કાવ્યતટ ૩. પત્રકથા : ૧. મોરપિચ્છ ૪. નિબંધો : ૧. વીજળીના ચમકારે ૫. પ્રસંગકથાઓ : ૧. ખોબામાં જીવતર ૬. વિવેચન : ૧. નિભ્રાન્ત, ૨. વિશદ, ૩. સૉનેટ, ૪. અભિપ્રેત, ૫. અમૃત ઘાયલ : વ્યક્તિમત્તા અને વાઙ્‌મય, ૬. ઉદ્‌ગ્રીવ, ૭. નિવેશ ૭. સંપાદન : ૧. નીરક્ષીર, ૨. રેડિયોનાટક ૩. સાહિત્યનો આસ્વાદ, ૪. રાસ તરંગિણી, ૫. આજ અંધાર ખુશ્બોભર્યો લાગતો, ૬. વિજયરાય વૈદ્ય સ્મારકગ્રંથ, ૭. કાવ્યચયન-૨૦૦૬ સંશોધન : ૧. રેડિયોનાટક - સ્વરૂપ સિદ્ધાંત મહત્ત્વનાં સન્માન : ૧. સાહિત્ય ગૌરવ પુરસ્કાર : ૨૦૧૫ ૨. આદ્યકવિ નરસિંહ મહેતા એવૉર્ડ : ૨૦૧૮ સરનામું  : ‘પ્રયાગ’, ૩ર, શ્વેતકમલ સોસાયટી, વિદ્યાનગર, ભાવનગર-૩૬૪૦૦૧ મો. : ૯૮૨૫૯ ૮૯૭૩૭