સંજ્ઞા – વર્ગીકૃત સૂચિ/સર્જન વિભાગ/કાવ્ય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સર્જન વિભાગ

કાવ્ય

અકસ્માત - અબ્દુલકરીમ શેખ, જાન્યુ-માર્ચ, 1967, અંક: ૨, પૃ. ૮૮-૮૯
Oberoi sheraton: ૨૨-૨-૭૩ની બપોરે - પાંડુ - દિલીપ ઝવેરી, જૂન, 1973, અંક: ૯, પૃ. ૪૦-૪૨
અખબારમાં ખબર વાંચીને’ - હિમાંશુ વ્હોરા, જાન્યુ-માર્ચ, 1967, અંક: ૨, પૃ. ૬૮
અનામિકા: ગુચ્છ પહેલું - નલિન રાવળ, જુલાઈ, 1975, અંક: ૧૬, પૃ. ૦૩-૧૧
અષાઢમાં - ઝાહિદ’ શિનોરવાળા, એપ્રિલ-જૂન, 1968, અંક: ૭, પૃ. ૧૮૫
આજે મને શ્વાસમાં - નીતિન મહેતા, જાન્યુ, 1973, અંક: ૮, પૃ. ૨૯
આભાસી મૃત્યુનું ગીત - રાવજી પટેલ, જાન્યુઆરી, 1976, અંક: ૧૮, પૃ. ૪૫
ઈંડુ (બે કાવ્યો) કમલ વોરા – ઓકટોબર, 1975, અંક: ૧૭, પૃ. ૦૬
ઈપ્સા - ગિરિન ઝવેરી, જાન્યુ-માર્ચ, 1968, અંક: ૬, પૃ. ૧૧૧
ઉસૂલ ફૂસુલની આંગળીઓ પાંગળીઓ (ત્રણ રચના) - લાભશંકર ઠાકર, ઓકટોબર, 1974, અંક: ૧૩, પૃ. ૨૭-૨૮
એક અપ્રગટ રચના - પ્રિયકાન્ત મણિયાર, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૦૧
એક આકાશી કેનવાસનું કાવ્ય (બે કવિતાઓ) - જયદેવ શુક્લ, જાન્યુ, 1975, અંક: ૧૪, પૃ. ૦૬-૦૭
એક કવિતા (ઓ રે ભાઈ કવિ) - સુરેશ જોષી, એપ્રિલ-જૂન, 1968, અંક: ૭, પૃ. ૧૮૩
એક કવિતા (બારી પર બેઠેલા પંખીને) - નીતિન મહેતા, એપ્રિલ, 1976, અંક ૧૯, પૃ. ૧૨
એક કવિતા(કોણ કહે છે કવિતા અમને કરતી રાજીરેડ) - ચિનુ મોદી, ઓકટોબર, 1975, અંક: ૧૭, પૃ. ૦૪
એક કાવ્ય - જયદેવ શુક્લ, જૂન, 1973, અંક: ૯, પૃ. ૪૬
એક કાવ્ય (એક પછી એક દરવાજા ખૂલે છે) - નીતિન મહેતા, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૨૨
એક કાવ્ય (પ્રત્યેક પદધ્વનિએ) – જયદેવ શુક્લ, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૨૧
એક કાવ્ય( મેદનીમાં જડે તો) - મૂકેશ વૈદ્ય, ઓકટોબર, 1975, અંક: ૧૭, પૃ. ૦૭
એક કાવ્ય(હું મને આ ક્ષણે નઠારા કવિ તરીકે જાહેર કરું છું) - પ્રબોધ પરીખ, ઓકટોબર, 1975, અંક: ૧૭, પૃ. ૦૩
એક ગઝલ (રગરગ વ્હેતું છલના સરખું) - મનોજ ખંડેરિયા, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૦૫
એક પ્રતિકાવ્ય – પ્રાસન્નેય, એપ્રિલ-જૂન, 1967, અંક: ૩, પૃ. ૧૪૭
એક શર્વરીઈઈઈને - મેઘનાદ હ. ભટ્ટ, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૨૩
એક સ્થળવાચક કવિતા - ચંદ્રકાંત ટોપીવાળા, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૧૩-૧૭
એક/બે - ભીખુ કપોડિયા, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૦૫
ઓળખપત્ર - જ્યોતિષ જાની, જૂન, 1973, અંક: ૯, પૃ. ૪૮-૪૯
કઈ રીતે? - ઉશનસ્, એપ્રિલ-જૂન, 1967, અંક: ૩, પૃ. ૧૪૫
કંઠસ્થાની બીજો વ્યંજન (એક કોશકૃતિ) - આદિલ મન્સૂરી, જાન્યુ, 1975, અંક: ૧૪, પૃ. ૧૧-૧૨
કબરના બંધ દરવાજા - પ્રબોધ પરીખ, ઓક્ટો-જાન્યુ, 1967, અંક: ૧, પૃ. ૨૧
કમાડો આડેથી – ઉશનસ્, ઓક્ટો-જાન્યુ, 1967, અંક: ૧, પૃ. ૧૮-૧૯
ક્યારેક - રાવજી પટેલ, જાન્યુ-માર્ચ, 1967, અંક: ૨, પૃ. ૬૭
ગઝલ (કૂંપળે કા...કા કરે છે કાગડો) - ભગવતીકુમાર શર્મા, જાન્યુ, 1975, અંક: ૧૪, પૃ. ૧૦
ગીત (આથમતા પડછાયા આઠમી ગયાનો...) - પ્રફુલ્લ પંડયા, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૦૩
ગીત (ધોધમાર તડકાથી ભરચક...) - મહેશ શાહ, ઓકટોબર, 1975, અંક: ૧૭, પૃ. ૦૫
ગુલે બકુલાવલિ: પર્દન - દિલીપ ઝવેરી, ઓકટોબર, 1974, અંક: ૧૩, પૃ. ૧૪-૧૫
ગોરિલાઓ ધપે છે વનમાં, વનમાં? - સિતાંશુ યશશ્ચન્દ્ર, જુલાઈ, 1974, અંક: ૧૨, પૃ. ૨૭
ગ્રીસ્માનું ગીત - રાવજી પટેલ, એપ્રિલ-જૂન, 1968, અંક: ૭, પૃ. ૧૭૭
ઘણી બધી શક્યતાઓ - જ્યોતિષ જાની, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૧૮
ચશ્માના કાંચમાં - આદિલ મન્સૂરી, જૂન, 1973, અંક: ૯, પૃ. ૪૩-૪૫
ચાર કવિતા (ભૂપેન ખખ્ખરનું ચિત્ર, કવિને, અંદાલુસિયામાં, એક પ્રતીકાત્મક કવિતા) - ગુલામમહોમ્મદ શેખ, જાન્યુ-માર્ચ, 1968, અંક: ૬, પૃ. ૯૯-૧૦૩
ચાર કાવ્યો (એક એવી સાંજ, અજાણી ક્ષણોના ઘોડા રમતાજમતા છુટ્ટા, પતંગનો પણ ઉત્સવ છે) - પ્રબોધ પરીખ, જુલાઈ, 1974, અંક: ૧૨, પૃ. ૩૧-૩૨
ચીમનીએ ચિતર્યા સમિર રે - નલિન રાવળ, એપ્રિલ-જૂન, 1967, અંક: ૩, પૃ. ૧૫૨
ચે ગૂવેરા માટે એક ગુજરાતી કવિતા - સિતાંશુ યશશ્ચન્દ્ર, જુલાઈ, 1974, અંક: ૧૨, પૃ. ૨૬
જટાયુ - સિતાંશુ યશશ્ચન્દ્ર, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૧૦-૧૨
જળઘોડા - સિતાંશુ યશશ્ચન્દ્ર, જાન્યુ, 1973, અંક: ૮, પૃ. ૩૨
જાગીને જોઉ તો - ઉશનસ્, ઓક્ટો-જાન્યુ, 1967, અંક: ૧, પૃ. ૧૮-૧૯
તામરી ‘ચાર મિનાર’ - જ્યોતિષ જાની, એપ્રિલ-જૂન, 1968, અંક: ૭, પૃ. ૧૮૨
તારો - અબ્દુલકરીમ શેખ, જાન્યુ-માર્ચ, 1968, અંક: ૬, પૃ. ૧૦૮
તો - ઇન્દુ ગોસ્વામી – જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૦૬
તો.... - જયંત પાઠક, એપ્રિલ-જૂન, 1967, અંક: ૩, પૃ. ૧૫૧
ત્રણ કાવ્યો (આકાશ એકાએક ધસી પડ્યું, ... અને તમે, મે દોરેલા વર્તુળના પરિઘની બહાર) - મણીલાલ દેસાઇ, જુલાઈ-સપ્ટે, 1967, અંક: ૪, પૃ. ૨૨૨-૨૨૩
ત્રણ કાવ્યો (રાતે ઘરે પાછા વળતાં, અનિદ્રા) - સુરેશ જોષી, ઓક્ટો-જાન્યુ, 1967, અંક: ૧, પૃ. ૧૮
ત્રણ રચના (આ ઉગી નીકળેલ વૃક્ષ પર, મારી સ્લેટમાં ઘુંટાતા આવેલા, આ કોરા કાગળની સફેદીને) - ભીખુ કપોડિયા, જાન્યુ, 1975, અંક: ૧૪, પૃ. ૦૮-૦૯
નદી - મંગળ રાઠોડ, ઓકટોબર, 1975, અંક: ૧૭, પૃ. ૦૮
નિહાર લોક - હરીન્દ્ર દવે, એપ્રિલ-જૂન, 1967, અંક: ૩, પૃ. ૧૪૮-૧૪૯
પગલાં - મનોજ ખંડેરિયા, જાન્યુ-માર્ચ, 1967, અંક: ૨, પૃ. ૯૦
પથ્થરો તળે - સિતાંશુ યશશ્ચન્દ્ર, જાન્યુ, 1973, અંક: ૮, પૃ. ૩૦
પાણી - સિતાંશુ યશશ્ચન્દ્ર, જાન્યુ, 1973, અંક: ૮, પૃ. ૩૧
પાંપણને પલકારે - સુરેશ દલાલ, એપ્રિલ-જૂન, 1967, અંક: ૩, પૃ. ૧૫૦
બપ્પોરી એકાંતમાં - યોસેફ મેકવાન, એપ્રિલ-જૂન, 1967, અંક: ૩, પૃ. ૧૪૬
બૂમ કાગળમાં કોરા - લાભશંકર ઠાકર, જાન્યુ, 1973, અંક: ૮, પૃ. ૩૩-૩૬
બે કવિતા (ઓળખો છો ને? હા! એ તો હું જ, એકદંત રાક્ષસના ખુલ્લા જડબા જેવું આ ઘર) - સુરેશ જોષી જાન્યુ-માર્ચ, 1968, અંક: ૬, પૃ. ૧૦૬-૧૦૭
બે કવિતા (કૂવો, ૐ, સાંજનું આકાશ અને હું) - રાવજી પટેલ, જાન્યુ-માર્ચ, 1968, અંક: ૬, પૃ. ૧૦૪-૧૦૫
બે કવિતા(નિતાંત – નીભૃત આ પાનખરને, ‘પીનલ કોડ’ કે ‘મીસા’ની) - મેઘનાદ ભટ્ટ, જાન્યુ, 1975, અંક: ૧૪, પૃ. ૦૪-૦૫
બે કાવ્યો (૪૦૦ વર્ષ પહેલા, તમે તો માન્યુ હશે) લાભશંકર ઠાકર - એપ્રિલ-જૂન, 1968, અંક: ૭, પૃ. ૧૭૮-૧૭૯
બે ગઝલ (છજું, અવાજમાં, અને બે શેર) ઝાહિદ’ શિનોરવાળા - જાન્યુ-માર્ચ, 1968, અંક: ૬, પૃ.૧૦૯-૧૧૦
બોલતા શીખતા પુત્ર માટે - ગુલામમહોમ્મદ શેખ, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૦૮-૦૯
ભૈરવ ડોલ્યો - હેમંત દેસાઈ, એપ્રિલ-જૂન, 1968, અંક: ૭, પૃ. ૧૮૦
વંધ્યાવિલાપ - રમેશ પારેખ, જાન્યુ, 1973, અંક: ૮, પૃ. ૨૮
વરવું અને વિણવું - જ્યોતિષ જાની, એપ્રિલ-જૂન, 1968, અંક: ૭, પૃ. ૧૮૧
વિપ્રયોગ - રઘુવીર ચૌધરી, જાન્યુ-માર્ચ, 1967, અંક: ૨, પૃ. ૬૬
વિષાદ - મહેશ શાહ, જૂન, 1973, અંક: ૯, પૃ. ૪૭
વ્હિસ્પરિંગ ગેલેરી - ઉશનસ્, ઓક્ટો-જાન્યુ, 1967, અંક: ૧, પૃ. ૧૮-૧૯
શબ્દનિર્વાણ - નીતિન મહેતા, જાન્યુ, 1975, અંક: ૧૪, પૃ. ૧૩-૧૪
શબ્દનું શોધી લઈએ ફૂલ - યોસેફ મેકવાન, એપ્રિલ-જૂન, 1968, અંક: ૭, પૃ. ૧૮૪
શહેર - ગુલામમહોમ્મદ શેખ, જૂન, 1973, અંક: ૯, પૃ. ૩૮-૩૯
સતત ભીંસતા - પન્ના નાયક, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૨૧
સમુદ્ર - મહેન્દ્ર દવે, ઓક્ટો-જાન્યુ, 1967, અંક: ૧, પૃ. ૨૦
સવારસાંજ - રમેશ પારેખ, એપ્રિલ-જૂન, 1967, અંક: ૩, પૃ. ૧૪૬
સવારે પ્રાપ્ત કરેલું યૌવન - માધવ રામાનુજ, જાન્યુ, 1975, અંક: ૧૪, પૃ. ૦૩
સાસર-મહિયર વચ્ચેનો વગડો વટાવતાં એક સંધ્યાક્ષણે - જયેન્દ્ર શેખડીવાળા, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૧૯
હકેલ્દમા - અદમ ટંકારવી, જુલાઈ, 1976, અંક: ૨૦, પૃ. ૦૪
હો ચિ મિહ્ન માટે ગુજરાતી કવિતા - સિતાંશુ યશશ્ચન્દ્ર, જુલાઈ, 1974, અંક: ૧૨, પૃ. ૨૫