zoom in zoom out toggle zoom 

< સંસ્કૃતિ સૂચિ

સંસ્કૃતિ સૂચિ/અર્ઘ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૩. અર્ઘ્ય : નોંધ / કાવ્ય

(નોંધ : અહીં શીર્ષકોની ગોઠવણી વર્ણાનુક્રમે કરી છે. આ વિભાગમાં મોટેભાગે તંત્રીએ બીજે સ્થળેથી લખાણો લીધાં છે. તેથી ‘સંસ્કૃતિ’ની કર્તા-સૂચિમાં આના લેખકો-કવિઓનો સમાવેશ કર્યો નથી, પણ ઉલ્લેખ-સૂચિમાં તેમનો સમાવેશ કર્યો છે.)


લેખ શીર્ષક લેખના લેખક/અનુ., મૂળ લેખ/પુસ્તકના અનુ. / સંપા. મહિનો, વર્ષ/પૃષ્ઠ નં
अકથા (વાર્તા) સુરૂપ ધ્રુવ જુલાઈ77/306
અકબર અને મુમતાઝ પ્રેમલીલા મહેતા એપ્રિલ51/158-159
અખિલાઈ એ જ સર્વસ્વ સ્ટીફન સ્પેન્ડર સપ્ટે51/359
અજન્તાની ગુફાઓ જોતાં (કાવ્ય) ઉશનસ્ માર્ચ56/119
અજબ અગનરસ (કાવ્ય) સુંદરજી ગો. બેટાઈ જાન્યુ53/38
અજબ પુષ્પ માનવ્યનું (કાવ્ય) ઉમાશંકર જોશી જૂન65/240
અજવાળું (કાવ્ય) કવિ કાગ ફેબ્રુ56/79
અજંતા (કાવ્ય) જયંત પાઠક માર્ચ56/119
અજાતશત્રુ વૈકુંઠભાઈ(મહેતા) : એક જીવનપરિચય પરમાનંદ કાપડિયા જૂન63/237-240
અનંતતાની મોઢામોઢ (નોબેલ પારિતોષિક પ્રતિભાવ ) અર્નેસ્ટ હેમિંગ્વે જાન્યુ55/38-39
અનુભવ - વચનો ગાંધીજી એપ્રિલ52/159
અનુભવવાણી અને પોપટવાણી (અંતિમ સત્ય - ભૌતિક પ્રયોગ) આલ્ડસ હક્સલી જાન્યુ47/34-35
ચિ. અનુરાધાને નૃત્યદીક્ષા પ્રસંગે (કાકા કાલેલકર) તંત્રી ફેબ્રુ70/79
અનુવાદો : કવિતા (કવિતાની અનુવાદ પ્રક્રિયા) પ્રજારામ રાવળ ડિસે51/475
અનેક ભાષા દ્વારા એક ‘ભારતીય‘ સાહિત્ય સર્જો જવાહરલાલ નેહરુ મે54/241
અનોખા સમકાલીન (યશોધર મહેતા-ષષ્ટિપૂર્તિ અભિનંદન ગ્રંથ) તંત્રી માર્ચ71/116-117
અન્ન અને ઉપદેશ વિનોબા ભાવે એપ્રિલ50/159
અપંગ મધ્યમ વર્ગ રવિશંકર મહારાજ નવે50/438
અપૂર્વ માર્દવ (શ્રી અરવિંદ) ઉમાશંકર જોશી સપ્ટે53/359
‘અબળા‘ ? (સ્ત્રીઓ વિશે) ગાંધીજી એપ્રિલ50/158
અમદાવાદ પર સૌ કોઈનો અધિકાર (મુંબઈ શારીરિક શિક્ષણ પરિષદ) રાજકુમારી અમૃત કૌર મે50/200
અમદાવાદના કેશવલાલ મહેતા અને બંગાળનો કાપડઉદ્યોગ હરિપદ માઇતી જાન્યુ58/36
અમેરિકન રેડિયો મથકો ઉપર મધ્યસ્થ સરકારનું નિયમન તંત્રી ડિસે54/549
અમેરિકાના પત્રકારત્વની સત્યનિષ્ઠા મહેન્દ્ર મેઘાણી મે52/198
અરમાન (કાવ્ય) વિનોદ અધ્વર્યુ માર્ચ60/117
શ્રી અરવિંદનું દર્શન ઉમાશંકર જોશી સપ્ટે53/359-360
અરંગેત્ર તંત્રી મે62/198-199
અર્વાચીન મહાનગર (મેટ્રોપોલિસ) (ઔધોગિક સંસ્કૃતિ અને શહેરીકરણ) જૉન કેનેથ ગૉલબ્રેઇથ ઑગ77/339-340
અર્વાચીન સંસ્કૃતિનું એક સબળ સાધન (યુનિવર્સિટીઓની સ્થાપના) તંત્રી નવે60/440
અવકાશયાત્રા નરસિંહ મૂ. શાહ ફેબ્રુ63/76-77
અંગ્રેજી - વિશ્વના જ્ઞાન વિજ્ઞાનનું મુખ્ય પ્રવેશદ્વાર તંત્રી જૂન65/239
અંગ્રેજી આઠમાથી શા માટે ? ઇન્દુમતીબહેન શેઠ એપ્રિલ62/153-156
અંગ્રેજી રાજ્ય પહેલાં શિક્ષણ કેવું હતું ? વિઠ્ઠલદાસ કોઠારી જુલાઈ61/279
અંગ્રેજીભાષાના સૌથી સમૃદ્ધ શબ્દકોષની ઘડતરકથા ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જૂન62/236-239
અંજલિ (રા. વિ. પાઠક) રસિકલાલ છો. પરીખ સપ્ટે55/410
અંજલિ (રા. વિ. પાઠક) જ્યોતીન્દ્ર દવે સપ્ટે55/410-411
અંજલિ (રા. વિ. પાઠક) ગુલાબદાસ બ્રોકર સપ્ટે55/411
અંજલિ (રા. વિ. પાઠક) સુંદરજી ગો. બેટાઈ સપ્ટે55/411
અંજલિ (રા. વિ. પાઠક) મોહનલાલ મહેતા ‘સોપાન‘ સપ્ટે55/411
અંજલિ (રા. વિ. પાઠક) કૃષ્ણલાલ મો. ઝવેરી સપ્ટે55/411-412
અંજલિ (રા. વિ. પાઠક) પીતાંબર પટેલ સપ્ટે55/412
અંજલિ (રા. વિ. પાઠક) અનંતરાય મ. રાવળ સપ્ટે55/412
અંત: પ્રેરણા કે બુદ્ધિ ? (ગોપાલકૃષ્ણ ગોખલે) મહાદેવભાઈ દેસાઈ ડિસે49/475
અંતરનાં પાત્રમાં સ્નેહ રહ્યો નથી (ચારિત્ર્યની શક્તિ) તારા મશરૂવાળા ઑગ50/319
અંધકારની જમના (કાવ્ય) મકરન્દ દવે ડિસે51/474
આખરે મળેલો વિકલ્પ : જનતા પક્ષ વાડીલાલ ડગલી માર્ચ77/178-179
આચમન (‘મહાત્માયન‘ - તનસુખ પ્રાણશંકર ભટ્ટ) તંત્રી ઑગ76/266-268
આચાર્ય કાકા કાલેલકર ઑક્ટૉ49/398
આજની અમેરિકન નવલકથા તંત્રી એપ્રિલ52/158
આજની બંગાળી કવિતા બુદ્ધદેવ બસુ, અનુ. નગીનદાસ પારેખ મે52/198-199
આજનું ‘મધ્યકાલીન‘ માનસ બ. ક. ઠાકોર મે49/199
આજ્ઞાકારક, આજ્ઞાધારક અને સ્વાતંત્ર્યપ્રિય (મનુષ્ય સ્વભાવ) નરસિંહ ચિંતામણ કેળકર નવે47/437
આઝાદીનાં ૧૭ વરસમાં રાજસ્થાનની ભાષાની દશા તંત્રી મે65/199-200
આત્મત્વનો વિકાસ નાથજી જૂન48/238
આત્મપરિચય (કાવ્ય) જ્યોતીન્દ્ર હ. દવે ઑક્ટો64/426
આત્મિક સુખવાદીઓની અનત્યાચારી ક્રાન્તિ (મહારાષ્ટ્ર સાહિત્યસંમેલન) આચાર્ય શંકર દ. જાવડેકર જૂન49/236-237
આધુનિક અરણ્ય (કાવ્ય) નિરંજન ભગત એપ્રિલ55/159
આધુનિક કવિતામાં ‘સિનિસિઝમ‘ વિઠ્ઠલરાવ દ. ઘાટે જૂન49/237
આધુનિક સમાજની કરુણતા : યંત્રમાનવોની ભીંસ તંત્રી જુલાઈ51/278-279
આધુનિકો (આધુનિક નવલકથા) શરચ્ચંદ્ર ચટ્ટોપાધ્યાય મે51/199
આધુનિકોનો દેશવટો આલ્બર્ટ આઇન્સ્ટાઇન જુલાઈ47/278
આનંદ કુમારસ્વામીની આંખે આનંદ કુમારસ્વામી ઑગ47/313-314
આપ સમાન બળ નહીં (સામાજિક કાર્યો અને પ્રજા) તંત્રી માર્ચ53/118-119
આપઘાતો (સૌરાષ્ટ્રમાં આપઘાતનાં કેસો, ૧૯૨૫-૧૯૫૫) ‘જ્ઞ‘ ફેબ્રુ60/78-80
આપણા આરોગ્યના આંકડા સંકલિત ઑગ49/320
આપણા દેશમાં ટૅકનિકલ કેળવણી ન. મૂ. શાહ સપ્ટે61/360-361
આપણા યુગનું આહવાન (લેખક - કળાકારનો સ્વધર્મ) ઇ. એમ. ફોર્સ્ટર મે47/197
આપણાથી શુદ્ધિની શરૂઆત કરીશું (વિદ્યાર્થી ઘડતર અને અધ્યાપક) બેચરદાસ દોશી નવે50/439
આપણી કટોકટી : બ્રિટિશ અર્થશાસ્ત્રીની નજરે (‘યોજના‘ સામયિક દ્વારા જૉન રોબિનસન(બ્રિટિશ અર્થશાસ્ત્રી) યશવન્ત શુક્લ ફેબ્રુ63/74-76
આપણી ગતિ (કાવ્ય) બાલમુકુન્દ દવે મે57/198-199
આપણી રહેણીકરણીમાં રહેલું જોખમ લિયો ટૉલ્સ્ટૉય સપ્ટે49/359
આપણું જીવનધોરણ (જીવનધોરણનાં આંકડા) તંત્રી ઑગ51/318-319
આપણું બંધારણ...થોડાક આંકડા તંત્રી ફેબ્રુ50/78
આપણું રચેલું કારાગૃહ રવીન્દ્રનાથ ઠાકુર ઑક્ટૉ49/398
આપણો દુશ્મન - આપણો ભય સર્વપલ્લી રાધાકૃષ્ણન જાન્યુ52/37
આપો ભૂમિ, આપો ભૂમિ (કાવ્ય) નિરંજન ભગત જુલાઈ53/279
આભાસ (કાવ્ય) ચિનુ મોદી ફેબ્રુ63/79
આયુર્વેદીય ચિકિત્સકોને બાપાલાલ વૈદ્ય ડિસે49/474-475
આયોજનનું ધ્યેય (શ્રી વિદ્યાબહેન નીલકંઠ સ્મારક વ્યાખ્યાન) ગગનવિહારી મહેતા જાન્યુ63/37-39
આલ્બેર કેમ્યુનાં મંથનો આલ્બેર કૅમ્યુ જૂન66/238-239
આંખ (‘આંખ સાચવવાની કળા‘નો આમુખ) ગોવિંદભાઈ પટેલ માર્ચ51/118-119
આંતરરાષ્ટ્રીય નગર ન્યૂયૉર્કની ૩૦૦મી જયંતી તંત્રી ફેબ્રુ53/79-80
આંતરરાષ્ટ્રીય બાંગ્લાદેશ પરિષદ તંત્રી ઑક્ટો71/403-404
આંતરિક અસંતોષનો ઑથાર (ચિંતા અને આધુનિક માણસ) બર્ટ્રાન્ડ રસેલ ફેબ્રુ53/79
આંતરિક શત્રુઓ ઝીણાભાઈ દેસાઈ માર્ચ49/118-119
આંબાની શાખ (અતિમનસનો પ્રભાવ અને પ્રક્રિયા) કિશનસિંહ ચાવડા ઑક્ટો63/528
આંશિક ઉપવાસ ગાંધીજી નવે49/439
‘ઇતિહાસ - લેખ‘નો ઇતિહાસ (‘૧૯૪૭ પછીનું ભારત‘ - ઇતિહાસલેખ) એસ. કૃષ્ણસ્વામી સપ્ટે77/370-371
ઇતિહાસ સંશોધનના પ્રશ્નો (ગુજરાતના ઇતિહાસની લોકકથાઓ) હરિપ્રસાદ શાસ્ત્રી જુલાઈ62/276-279
‘ઇન્ડિયા‘ અને ‘ભારત‘ (શબ્દ ઉત્પત્તિ) રેવન્ડ ફાધર એચ. હેરાસ ફેબ્રુ50/79-80
‘ઇંગિત‘ (હેમન્ત દેસાઈ કૃત)વિશે કિંચિત્ ઉશનસ્ સપ્ટે62/359
ઈશ ઉપનિષદ (ગુજરાતી અનુવાદ) અનુ. જુગતરામ દવે ફેબ્રુ64/79-80
ઈશાવાસ્ય ઉપનિષદ વિષ્ણુપ્રસાદ સાંકળેશ્વર પંડિત મે53/198
ઉદારમતવાદ (સમાજરચના) બર્ટ્રાન્ડ રસેલ માર્ચ47/119
ઉદારમતવાદનો અંતિમ વિજય બર્ટ્રાન્ડ રસેલ ઑક્ટો47/395
ઉર્દૂ, હિંદુસ્તાની, હિંદી જોશ મલીહાબાદી જાન્યુ48/39
ઉષાબહેનને (કાવ્ય) મનસુખલાલ ઝવેરી ફેબ્રુ54/110
ઊગે છે આકાર (કાવ્ય) રાજેન્દ્ર શાહ નવે77/433
‘ઊગે છે પ્રભાત !‘ (માથેરાનનું પ્રકૃતિવર્ણન) રા. વિ. પાઠક જાન્યુ55/38
ઊગ્યો નભ વિશે શશી (કાવ્ય) ચંદ્રવદન મહેતા નવે54/504-505
ઋણાનુબંધ (નર્મદાશંકર મહેતા સ્મારકગ્રંથ) ઉમાશંકર જોશી માર્ચ68/119-120
એ અવાજ અર્દશ્ય થયો (ઉસ્તાદ ફૈયાઝખાં-શોકસભા) તંત્રી ડિસે50/474
એ આરસ ક્યાંનો ? (શબ્દચર્ચા) પુરાતન બુચ જૂન52/239
એ જ્વાળા (ગાંધીજીને તાવ આવ્યાનો પ્રસંગ) રાજેન્દ્રપ્રસાદ જૂન47/237-238
એ ભાવિ સુખદાયક નથી ચેસ્ટર વિલ્મૉટ જૂન52/238
એક ચિત્રકારનો પરિચય (જેરામ પટેલ) રમણલાલ પાઠક ફેબ્રુ57/78-79
એક છેલ્લો પત્ર (ઉમાશંકર જોશીપરનો પત્ર) બ. ક. ઠાકોર જાન્યુ52/36-37
એક જ આધ્યાત્મિક ભાષા આનંદ કુમારસ્વામી જૂન47/238
એક પત્ર (ઉમાશંકર જોશીપર યુરોપના પ્રવાસેથી પત્ર) પુરુષોત્તમ ગણેશ માવલંકર જુલાઈ54/321-322
એક પ્યાલો શાયરના આંધળાપણાને નામે (જલાલુદ્દીન રૂમીનો પ્રસંગ) છોટુભાઈ ર. નાયક જૂન66/239
એક પ્રસંગ (બારડોલી સત્યાગ્રહ - ગાંધીજી) રાજેન્દ્રપ્રસાદ જૂન47/237
એક રૂપિયામાં આવક-જાવકનું કેટલું પરચુરણ ? તંત્રી જુલાઈ77/306-307
એક વૈજ્ઞાનિકનું આત્મનિવેદન ચંદ્રશેખર વ્યંકટ રામન જાન્યુ54/55
એકમતીએ નહિ, પણ એક મતે (હિન્દી - સંઘ રાજ્યની ભાષા) કાકાસાહેબ નરહરિ ગાડગીળ માર્ચ65/120, પૂ.પા.3
એકમેકની કિનાર (કાવ્ય) રાજેન્દ્ર શાહ નવે77/433
એકલ તારિકા (કાવ્ય) સુન્દરમ્ માર્ચ52/118
એકાગ્રતા (સરદાર વલ્લભભાઈ) નરહરિભાઈ પરીખ જાન્યુ51/38
એક્તાની ભૂમિકા (માનવ એકતા) રામચંદ્ર દત્તાત્રેય સપ્ટે47/356
એની જન્મજયન્તી (કાવ્ય) કરસનદાસ માણેક ઑક્ટો50/399
‘એનું ચાવળાપણું‘ (મુનશી-નર્મદ) મહાદેવભાઈ દેસાઈ ડિસે49/475
એમાં છૂપી (કાવ્ય) નવલભાઈ શાહ જૂન54/281
એસ.એસ.સી.માં પાસ થઈ શું કરશો? તંત્રી જૂન51/238-240
‘ઐતિહાસિક પ્રાર્થના‘ (શિક્ષણનું માધ્યમ, ગુજરાત યુનિવર્સિટી) વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી જૂન54/281-282
ઑપરેશન થિયેટરમાંનો એક અનુભવ (પ્રાર્થના અને માનસિક બળ) તંત્રી ડિસે53/473-475
ઑફિસના ઘડિયાળ સામે જોતાં- (કાવ્ય) મહમદઅલી ઝીણા જૂન48/238
ઓગણીસસો એકાવનનો વસ્તીગણતરી અહેવાલ એમ. ડી. દેસાઈ સપ્ટે60/પૂ.પા.3
ઓગણીસસો પંદરમાં જનરલ ઝીણાની ગાંધીજી પાસે અપેક્ષા હિમાંશુ વ્હોરા સપ્ટે62/360
કતલ, કાયદો અને કરુણા (ભૂમિદાન) વિનોબા ભાવે નવે53/438-439
કર્મ આ આયુનું (કાવ્યકંડિકા) પ્રિયકાન્ત મણિયાર ઑગ52/318
કર્મનો મર્મ -શાસ્ત્રમાં કે આચરણમાં ? (પર્યુષણ વ્યાખ્યાનમાળા) પં. સુખલાલજી સપ્ટે48/357
કલા, સમાધિનું ફળ આનંદ કુમારસ્વામી મે47/197
કલાકારની પીંછી (રામાયણનું ચિત્ર) કિશનસિંહ ચાવડા એપ્રિલ60/160
કલાકારની લાક્ષણિક સેવા મિ. બેન લેવી ઑક્ટૉ49/398
કલાસાધકનો પત્ર શાન્તિભાઈ સપ્ટે54/419-420
કલ્યાણગ્રામ ‘દેશપ્રીતિનું મનોરાજ્ય‘ (ગોવર્ધનરામ ત્રિપાઠી) મુકુન્દ મુનિ, મંજુબહેન ભટ્ટ ફેબ્રુ55/78
કવિ વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી સપ્ટે49/360
કવિ (સંક્ષિપ્તજીવનીમાંથી) હરમાન હેસ માર્ચ47/119
કવિ એટલે ઋષિ, દૅષ્ટા, ક્રાન્તદર્શી ડોલરરાય માંકડ નવે49/438
કવિઓની કેફિયત પ્રેમેન્દ્ર મિત્ર જાન્યુ58/37-38
કવિતામાં શબ્દ (‘પુનર્વસુ‘ની પ્રસ્તાવના) ચંપકલાલ વ્યાસ માર્ચ68/116-117
કવિતેલા કા કધીંસમ જલી આહે કવિતા ? (મરાઠી-ગુજરાતી) પુ. શિ. રેગે, અનુ. સુરેશ દલાલ એપ્રિલ78/119
કવીન્દ્ર હે! (કાવ્ય) ઉમાશંકર જોશી ઑક્ટો53/399
કહેવાનું (કાવ્યકંડિકા) ગિરધરલાલ ઑગ51/318
કહો, હું શું શોધું? (કાવ્ય) મૂસિકાર ફેબ્રુ53/78
કળા, કળા માટે, આત્મા માટે અરવિંદ ફેબ્રુ47/76
કળાની મૂલ્યવત્તા ઇ. એમ. ફોર્સ્ટર ફેબ્રુ52/79
કળામાં અઘોરપંથીઓ રવીન્દ્રનાથ ટાગોર જાન્યુ47/34
કાલિદાસ (કાવ્ય) ઉમાશંકર જોશી સપ્ટે54/418
કાવ્યાનંદ (મરાઠી કાવ્ય) સંજીવની મરાઠે જાન્યુ50/39
કાળ (કાવ્ય) પ્રિયકાન્ત મણિયાર નવે52/438
કાં એક દુનિયા, કાં એકે નહિ (અણુશકિત વિનાશ) ઉમાશંકર જોશી માર્ચ47/117-119
કીડી (બાળકાવ્ય) ચંદ્રવદન મહેતા નવે54/505-506
કીર્તિ ગોપાળદાસ દરબાર ફેબ્રુ52/78
‘કીર્તિની પતાકાનાં ચીંથરા‘ ધૂમકેતુ મે65/200
કૃપા - સાધના (સૉનેટયુગ્મ) સુન્દરમ્ ઑક્ટો53/398
કેટલે દહાડે (કાવ્ય) પ્રહલાદ પારેખ નવે48/435
કેળવણી પાયાનો ઉદ્યોગ રાજગોપાલાચારી ફેબ્રુ47/77
કૉફી કપ (કાવ્ય) રાજેન્દ્ર શાહ નવે77/432
કોઈ થાશો ના નિરાશ (કાવ્ય) સંકલન: ઉ.જો. માર્ચ47/119
કોઈ નવા વાદનો ઉપદ્રવ કરવા હું નથી આવ્યો ગાંધીજી મે57/199
કોડીની દરકાર રાખે તેની કોરી સાબૂત (વર્તનમાં અહિંસા પાલન અને નિત્યતા) મહાત્મા ગાંધી જાન્યુ65/38
કોણ ? (કાવ્ય) હસિત બૂચ માર્ચ60/119
કોણ આ ? (કાવ્ય) જગદીશ ત્રિવેદી સપ્ટે62/360
કોની સામે ઝૂઝવું? (શિક્ષક સંઘો) નાનાભાઈ ભટ્ટ જુલાઈ50/279
ક્યાં છે શાંતિ ? (કાવ્ય) નવલભાઈ શાહ જૂન54/281
ક્ષય શંકરભાઈ પ્રભુભાઈ પટેલ ફેબ્રુ52/78
ખગ્રાસ થયું (ઉસ્તાદ ફૈયાઝખાં-શોકસભા) એસ. ડી. આંબેગાવકર ડિસે50/474
ખંચકાતાં પગલાં ક્યાં સુધી ? (ભારતમાં આર્થિક સંકટ) ઉમાશંકર જોશી ઑગ74/283-284
ખાદી-ગ્રામોદ્યોગમાં પ્રગતિ છે ? વિ. જૂન60/239-240
ખેડુ (કાવ્ય) જતીન્દ્ર આચાર્ય માર્ચ60/119
ગયા તે ગયા દીવા પાણ્ડેય જુલાઈ77/306
ગયાં વર્ષો (કાવ્ય) ઉમાશંકર જોશી ઑગ53/318
ગંગામૈયાને (કાવ્ય) ચંપકલાલ ડાહ્યાભાઈ વ્યાસ જૂન48/238
ગાતું હતું યૌવન (કાવ્ય) સુન્દરમ્ ઑકટૉ51/398
ગામડા વિશે થોડાક આંકડા (રત્નાગિરિ જિલ્લો) સંકલિત નવે49/438
ગામડાને ભૂલી ગયા છીએ નાનાભાઈ ભટ્ટ જુલાઈ50/279
ગામના કદની તળ મર્યાદા વિમલ શાહ સપ્ટે60/358-360
ગાળ (કાવ્યકંડિકા) શેખાદમ આબુવાલા જાન્યુ52/37
ગાંધી ઘેલા અને ગાંધી જેવા કૃષ્ણ કૃપાલાની જુલાઈ47/278
ગાંધી મહારાજ (કાવ્ય) રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. બચુભાઈ શુકલ જૂન48/237
‘ગાંધીજીની પ્રાર્થના‘ (‘દરિદ્રનારાયણની પ્રાર્થના‘નું અંગ્રેજી લખાણ) ગાંધીજી ઑક્ટો50/399
ગાંધીજીનું આત્મબલ બાળગંગાધર ટિળક ઑકટો57/400
ગાંધીજીને અંજલિ (વિશ્વભરમાંથી) તંત્રી માર્ચ48/115-116
ગાંધીજીને અંજલિ (વિશ્વભરમાંથી) તંત્રી ફેબ્રુ48/44-45
ગાંધીજીનો કાગળ (કાવ્ય) કુસુમબહેન રતિલાલ શાહ ફેબ્રુ52/79
ગાંધીજીનો સમાજવાદ ગાંધીજી માર્ચ55/120
ગિરનાર પરમાનંદ કાપડિયા એપ્રિલ51/159
ગીતા-બુદ્ધિગમ્ય નહીં, હૃદયગમ્ય કાકા કાલેલકર મે65/199
ગુજરાત યુનિવર્સિટીની સૅનેટમાં સંભળાયેલું (શિક્ષણની બોધભાષા વિશે) તંત્રી મે54/241
ગુજરાત રાજ્યમાં ટૅકનિકલ કેળવણી આપતી સંસ્થાઓ નરસિંહ મૂ. શાહ ઑક્ટો61/398-400
ગુજરાત વિધાનસભા (૧૯૬૦-‘૭૬) તંત્રી જુલાઈ77/307
ગુજરાત વિશ્વવિદ્યાલયમાં શિક્ષણનું માધ્યમ કિશોરલાલ મશરૂવાળા જુલાઈ48/276
ગુજરાતની બે પ્રથમ ગ્રૅજ્યુએટ સન્નારીઓ (શારદા મહેતા અને વિદ્યાગૌરી નિલકંઠ) તંત્રી ઑક્ટો56/398-399
ગુજરાતની વિભૂતિ કિશનસિંહ ચાવડા ઑક્ટો65/398
ગુજરાતમાં ભૂમિદાનયજ્ઞનો આરંભ તંત્રી સપ્ટે52/359
ગુજરાતમાં યુનિવર્સિટી શિક્ષણનો વિકાસ આચાર્ય અંબેલાલ ર. દેસાઈ ઑગ62/317-320
ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસન : એ ઘૂંટડો કેમ ગમ્યો ? તંત્રી જૂન71/237-238
ગુજરાતી એકાંકી (‘એકાંકી‘માંથી) સંતપ્રસાદ ભટ્ટ નવે51/437
ગુજરાતી કવિતાનું ભાવિ વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી ફેબ્રુ49/80
ગુજરાતી રંગભૂમિની વર્તમાન પરિસ્થિતિ તંત્રી માર્ચ57/116
ગુજરાતીઓની શારીરિક સંપત્તિ કનૈયાલાલ મુનશી મે48/199
ગો. મા. ત્રિ.નો ‘સરસ્વતીચંદ્ર‘ રામનારાયણ વિ. પાઠક સપ્ટે49/360
ગોખલેનું એક ધર્મસંકટ મહાદેવભાઈ દેસાઈ ડિસે49/475
ગોવર્ધનરામ મા. ત્રિપાઠી વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી ફેબ્રુ51/76
ગ્રન્થમણિ ‘સરસ્વતીચન્દ્ર‘ વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી સપ્ટે51/358-359
ગ્રામદક્ષિણામૂર્તિ, ત્રીશી સમારોહ, આંબલા તંત્રી જૂન69/236-239
ચાર મતિભ્રમો (કેળવણી વિષયક) ઓલિવર સી. કાર્માઇકલ ઑકટો52/399
ચાર વ્યક્તિ-કાવ્યો (૧. પ્લેટોનો આત્મા; ૨. શેલીને; ૩. રાઈનર રિલ્કેને; ૪. મરણોન્મુખ બોદલરને) હરિશ્ચંદ્ર ભટ્ટ જૂન55/291-292
ચાલતાં ચાલતાં જોયું (કાવ્ય) પ્રિયકાન્ત મણિયાર એપ્રિલ55/159
ચૂલાને રજા (ગૃહિણીઓને અઠવાડિક રજા) વિનોદિની નીલકંઠ મે51/198-199
ચૂંટ્ણીના આંકડા તંત્રી માર્ચ52/118-119
ચૅરિટી-દાન અને કોમી અલગતા કાકા કાલેલકર જુલાઈ48/277
ચેખૉવ - બીજી જુલાઈએ જેની ૫૦મી પુણ્યતિથિ છે તંત્રી જુલાઈ54/322
છપ્પનનું ગ્રંથસ્થ વાડ્મય (ગુજરાતી સાહિત્યસભા) ઉપેન્દ્ર પંડ્યા જુલાઈ60/279
છેલ્લી મંજિલ (કાવ્ય) સુન્દરમ્ જાન્યુ53/39
છેલ્લું સભારંજની કાવ્ય (ગતાંકથી પૂરું) (કાવ્ય) ચન્દ્રવદન મહેતા ડિસે54/548-549
છેલ્લે પાને (‘રેખા‘નો છેલ્લો અંક) જયંતિ દલાલ ઑગ49/319
છેવટનું સમાધાન (અનુભવસિધ્ધ જ્ઞાન) કિશોરલાલ મશરૂવાળા જૂન48/238
જગતની વસ્તી તંત્રી માર્ચ55/119
જગતની શાંતિ : એક શૈક્ષણિક ઝુંબેશ એચ. જી. વેલ્સ મે54/240-241
જદુનાથ સરકાર રા. ટિકેકર માર્ચ55/120
જનતા (કાવ્ય) સ્નેહરશ્મિ જુલાઈ48/276
જવાની લઈને આવે છે (કાવ્ય) ગુલાબદાસ બ્રોકર માર્ચ50/119
જંગલપ્રેમી વિ. જંગલી ધૂમકેતુ મે65/200
જાપાનીઓના પુરુષાર્થ મોહન નરહરિ પરીખ જુલાઈ61/280-281
જિંદગી પસંદ (કાવ્ય) મકરન્દ દવે નવે51/436
જીર્ણ જગત (કાવ્ય) ઉમાશંકર જોશી જાન્યુ54/55
જીવનકીર્તનનો કવિ (નાનાલાલ કવિ) કાકા કાલેલકર એપ્રિલ60/157-158
જીવનના પ્રયોગવીરો (શ્રી નેત્રમણિભાઈને) ગો. માર્ચ60/120
જીવનનું પોત-ચારિત્ર્ય-કેળવીએ કાકા કાલેલકર મે47/196
જીવનનો હક શાથી મળે? (ગાંધીજીનો જ્યુલીઅન હક્સ્લીને પત્ર) રવિશંકર મહારાજ નવે50/438
જીવનર્દષ્ટિ (કાવ્ય) મો. ક. ગાંધી જુલાઈ51/279
જુવે તે (કાવ્ય) ઉમાશંકર જોશી ફેબ્રુ51/77
જે ઇલ્મ તને તારામાંથી ખેંચી ન લે- (જલાલુદ્દીન રૂમીનો પ્રસંગ) છોટુભાઈ ર. નાયક જૂન66/240
જે નીચું જોઈને ચાલે છે- (એકચિત્તનો મહિમા) રવિશંકર મહારાજ જાન્યુ49/39-40
જ્ઞાન અને નમ્રતા તંત્રી માર્ચ68/118
જ્ઞાન-ગંગોત્રી : સ્વાગત (જ્ઞાન-ગંગોત્રી ગ્રંથશ્રેણી) ગાંધીજી એપ્રિલ50/158
જ્ઞાનપંચમીના પર્વનું મહત્ત્વ (હસ્તપ્રતો અને જૈન જ્ઞાનભંડાર) મુનિશ્રી પુણ્યવિજયજી નવે53/439
જ્યારે ગુજરાતનો વિચાર આપણે કરીએ છીએ (ગુજરાતની સ્થાપના) કાકા કાલેલકર એપ્રિલ60/158-159
જ્યોતિર્મય શબ્દ (ટાગોર-ગાંધીજી-અરવિંદ) ઉમાશંકર જોશી સપ્ટે53/359
ઝૂલતા મિનારા (ઝૂલતા મિનારાની રચના) ભાઈલાલ ડી. પટેલ એપ્રિલ56/159-160
ટાઇમ્સના ‘લિટરરી સપ્લીમેન્ટ‘ની ષષ્ટિપૂર્તિ આર્થર ક્રૂક જૂન62/239-240
ટાગોરનાં કાવ્યો સાંભળીને અહમદ અબ્બાસ જૂન48/238
ટૉલ્સ્ટૉયની લીલી સોટી (પ્રસંગકથા) હરિપ્રસાદ દેસાઈ માર્ચ50/118
ટ્રસ્ટીપણાનો સિદ્ધાન્ત નરહરિ પરીખ ઑગ55/371
ડાળે રે ડાળે (કાવ્ય) પ્રજારામ રાવળ માર્ચ60/120
ડેન્માર્કમાં ડોકિયું : એક પત્ર (જ્ઞાનપ્રાપ્તિની ધગશ) મનુભાઈ પંચોળી સપ્ટે54/418-419
ઢળે દિન (કાવ્ય) પ્રજારામ રાવળ ઑગ53/318
તને જોઈ જોઈ (કાવ્ય) રાજેન્દ્ર શાહ જાન્યુ52/37
તને સંબોધી તો... (કાવ્ય) મનહર મોદી ફેબ્રુ63/78
તને હું ચાહું (કાવ્ય) જતીન્દ્ર આચાર્ય માર્ચ60/119
તપોવૃદ્ધ વિભૂતિ (ધોંડો કેશવ કર્વે) કિશનસિંહ ચાવડા ડિસે62/474
તપોવૃદ્ધ વિભૂતિ (ધોંડો કેશવ કર્વે) દાદાસાહેબ માવલંકર ડિસે62/474-475
તારના ઓ થાંભલા પર (કાવ્ય) ઉમાશંકર જોશી ઑગ54/368
તારાઓ તો આ વાત ક્યારના જાણે છે હાર્લો શેઇપ્લી માર્ચ47/119
તાંબીમુટ્ટુ - સિલોનનો અંગ્રેજ કવિ તંત્રી ઑગ51/319-320
તૃતીય પંચવર્ષીય યોજના ધનસુખલાલ લાકડાવાલા મે59/199-201
તે હસ્તપ્રત હજી હયાતીમાં છે ? (‘નરસિંહરાવની રોજનીશી‘માં ગો. મા. ત્રિપાઠીકૃત ‘સરસ્વતીચંદ્ર‘ ભાગ - ૪ અંગે ) તંત્રી માર્ચ53/118
તેજસ્વી અધીત (ગુજરાતી અધ્યાપકસંઘ) ઉમાશંકર જોશી નવે74/405
તેજોમયી વાક સર્વપલ્લી રાધાકૃષ્ણન્ મે57/199
તેણે હેત ઘણું રાખવું (ભોજા ભગતની વાણી) ઉમાશંકર જોશી ફેબ્રુ71/79-80
તો હું માગું શું ? (કાવ્ય) મકરન્દ દવે નવે51/436
ત્યારે કરી શું? (કાંટાવાળા પારિતોષિક સ્વીકારતાં) નરહરિભાઈ પરીખ જાન્યુ50/38-39
ત્રણ મૃત્યુ : ૧. ગોપબંધુ ચૌધરી (અવસાનનોંધ) તંત્રી જૂન58/238-240, 224
ત્રણ મૃત્યુ : ૨. મોટેરા ડૉ. ખાનસાહેબ(સરહદના ગાંધીના મોટાભાઈ) (અવસાનનોંધ) તંત્રી જૂન58/238-240, 224
ત્રણ મૃત્યુ : ૩. લક્ષ્મીનંદન સાહૂ (અવસાનનોંધ) તંત્રી જૂન58/238-240, 224
ત્રીજા ભોંયરામાં સુગુપ્ત (હસ્તપ્રતો અને જૈન જ્ઞાનભંડાર) મુનિશ્રી પુણ્યવિજયજી નવે53/439
ત્રીજી એશિયાઈ લેખક-પરિષદ (તાઈવાન) ઉમાશંકર જોશી જાન્યુ71/39-40
ત્રીસ ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ (ગાંધીજીને અંજલિ) આંદ્રે જીદ ઑકટૉ51/399
થતી પૂર્ણ ફરી... (કાવ્ય) નાથાલાલ દવે ડિસે50/475
થવું ના જોઈએ (કાવ્ય) સુંદરજી ગો. બેટાઈ જાન્યુ53/38
દણ્ડનાટ (ઓરિસ્સા) મોહનભાઈ પટેલ ઑક્ટો63/527-528
દરિદ્રનારાયણની પ્રાર્થના (ગદ્ય પ્રાર્થના) ગાંધીજી, અનુ. ઉમાશંકર જોશી ઑક્ટો54/458
દરિદ્રનારાયણની યાત્રા (નોઆખલીમાં ગાંધીજીનો ચંપલ ત્યાગ) મનુબહેન ગાંધી એપ્રિલ49/159
દર્શનમંગલાષ્ટક (કાવ્ય) ર. છો. પરીખ મે50/199
દાણામાં દૂધ ગોપાળદાસ દરબાર ફેબ્રુ52/78
દિલ્હી, વહીવટી જંગલ (નેહરુરાજ અને અમલદાર શાહી) વાસુદેવશરણ અગ્રવાલ જાન્યુ49/40
દિલ્હી-પ્રદર્શનમાં ડોકિયું તંત્રી નવે53/438
દિવાળી-હોળીની તકરાર (કાવ્ય) રામનારાયણ પાઠક એપ્રિલ51/158
દિવ્ય માનવતા અરવિંદ જૂન48/237-238
દુનિયાનો વસ્તી વધારો (યુનો - વસ્તીવધારાનાં આંકડા, ૧૯૪૯) તંત્રી ઑગ51/320
દેવદ્રવ્યનો સામાજિક ઉપયોગ (દેવસ્થાન ભંડોળ) કાકા કાલેલકર જુલાઈ48/277
દેશનો વિમાની (બાળકાવ્ય) શ્રી પૂજાલાલ ઑગ48/318
ધરતીના સંગીતને શબ્દબદ્ધ કરનાર પર્લ બકની ષષ્ટિપૂર્તિ તંત્રી જુલાઈ52/278-279
ધર્મ બજારુ ચીજ નથી પુરુષોત્તમદાસ ટંડન જાન્યુ49/39
ધર્માનુભવ એટલે (વિશ્વ ઐક્ય) સાને ગુરુજી ઑક્ટો50/398-399
ધંધાદારી પ્રવર્તક પુસ્તકાલય રસિક ઝવેરી ઑકટૉ51/398-399
ધારાળા રવિશંકર મહારાજ જુલાઈ47/277-278
‘ધૅમ‘નો અર્થ (સંતતિનિયમન વિશે ગાંધીજી) ચંદ્રશંકર પ્રા. શુકલ જાન્યુ49/40
ધ્વનિ (કાવ્ય) પ્રિયકાન્ત મણિયાર જૂન53/238
નરસિંહરાવ બાળકો સાથે (‘નરસિંહરાવની રોજનીશી‘) તંત્રી માર્ચ53/118
નરહરિભાઈ(પરીખ)નું અર્થશાસ્ત્રને અર્પણ (માનવ અર્થશાસ્ત્ર) સહદેવ ઑગ57/319
નરી બેજવાબદારી (લોકસભા - કોરમ તોડવાની પ્રવૃત્તિ) તંત્રી સપ્ટે72/293-294
નર્મદનું કાવ્યવાચન : ઑક્ટોબર ૭, ૧૮૬૦ : હિન્દુ વિધવાઓનો પુનર્વિવાહ તંત્રી નવે60/440
નવ-જીવનનો પડકાર સરદાર પણીક્કર ફેબ્રુ50/79
નવા યુગનું દુગ્ધાલય (દૂધનો વેપાર, ન્યૂયૉર્ક) તંત્રી ઑગ50/318
નવા વર્ષે (કાવ્ય) ‘સ્નેહરશ્મિ‘ નવે62/439
નવા વર્ષે (કાવ્ય) પ્રકાશ મહેતા નવે62/439
નવા વર્ષે (કાવ્ય) ધીરુભાઈ ઠાકર નવે62/439
નવા વર્ષે (કાવ્ય) શશિકાન્ત કડકિયા નવે62/439
નવા વર્ષે (કાવ્ય) બલદેવભાઈ મહેતા અને સબલસિંહજી જાડેજા નવે62/439
નવા વર્ષે (કાવ્ય) મનસુખલાલ ઝવેરી નવે62/439
નવા વર્ષે (કાવ્ય) મીનુ દેસાઈ નવે62/439
નવા વર્ષે (સંસ્કૃત કાવ્ય) રામપ્રસાદ બક્ષી નવે62/439
નાટક (યશોધર મહેતાકૃત ‘રણછોડલાલ અને બીજા નાટકો‘ની પ્રસ્તાવના) બ. ક. ઠાકોર જાન્યુ48/38-39
નાટક લખતાં નથી આવડતું અદી મર્ઝબાન, સંકલન : તંત્રી માર્ચ57/116
નાટકકારનું દર્શન (રંગભૂમિ અને ક્રિસ્ટોફર ફ્રાય) કુ. ઉવિલીયમ્સન ડિસે51/474-475
નાટકો અને લોકબોલી મૅરી કેલી ડિસે49/474
નાટ્યવિદ્યા રસિકલાલ છો. પરીખ જુલાઈ49/278-279
નિદ્રા કરતાં નમાઝ બહેતર છે (‘ઇસ્લામનો સુવર્ણયુગ‘માંથી) ચૂનીલાલ પુ. બારોટ નવે51/437
નિબંધ-નિબંધિકા બ. ક. ઠાકોર જાન્યુ49/39
નિરક્ષરતા કયારે દૂર થશે ? (નિરક્ષરતાના આંકડા, ૧૯૫૦) વિ. જુલાઈ61/279-280
નિરંજન નિરાકારનું સ્વરૂપવૈવિધ્ય (વિષ્ણુધર્મોત્તર - પંચમહાભૂત) કનૈયાલાલ ભા. દવે જાન્યુ65/38
નિરાશ્રિતોના પુનર્વસવાટ અંગેના આંકડા તંત્રી જૂન50/239
નિર્વૈરકે નિર્વીર્ય (ધર્મશાસ્ત્ર - નિર્ભયતા) કાકા કાલેલકર માર્ચ50/118-119
નૂતન યુદ્ધનાં સ્મારકો પ્રમુખ આઇઝન હોવર મે53/199
નૂતન વર્ષ (કાવ્ય) વ્રજલાલ દવે ડિસે50/475
નૂતન વર્ષાભિનન્દન (કાવ્ય) મનસુખલાલ ઝવેરી નવે51/437
નૂરજહાં પ્રેમલીલા મહેતા એપ્રિલ51/159
નોબેલ સાહિત્યકાર સિંગર (મુલાકાત અંશ, મુલાકાત લેનાર : હેરોલ્ડ ફલેન્ડર) આઈઝાક બાશેવિક સિંગર, અનુ. મનસુખલાલ ઝવેરી ડિસે78/355-356
ન્યાયતંત્ર પર બિનજરૂરી આઘાત-ચિકિત્સા (ન્યાયતંત્રની સ્વાયત્તતા) ઉમાશંકર જોશી જુલાઈ73/279-280
પચ્ચીસી પૂરી થતાં (કાવ્ય) હેમન્ત દેસાઈ સપ્ટે62/359-360
પતંગોનો રંગમેળો (આત્મકથન) ચંદ્રવદન મહેતા ફેબ્રુ55/79
પત્ર- ઉમાશંકર જોશીને શાંતિલાલ શાહ જુલાઈ59/279
પત્ર- ઉમાશંકર જોશીને ચંદ્રવદન મહેતા જુલાઈ59/279-280
પત્રકારત્વ : ધંધો નહિ પણ ધર્મ ગણેશ વાસુદેવ માવલંકર ઑગ48/317-318
પત્રકારની સત્યસાધના (ગાંધીજી અને નટરાજનનો પત્રવ્યવહાર) મહાદેવભાઈ દેસાઈ સપ્ટે48/356
પત્રકારોને બે શબ્દ વિયોગી હરિ જાન્યુ47/35
પથ (કાવ્ય) નિરંજન ભગત મે54/240
પદ્યલેખનના પ્રશ્નો મૈથિલીશરણ ગુપ્ત ઑકટો52/398
પનાઈ વિહાર (‘જ્ઞાનગંગોત્રી શ્રેણી‘ - સાહિત્ય દર્શન) તંત્રી સપ્ટે72/294-296
પરદેશ જનારાઓને એસ. નટરાજન ફેબ્રુ52/78-79
પરિભાષાનો પ્રશ્ન ‘ગુજરાત વિશ્વવિદ્યાલય માટે એક યોજના‘ તંત્રી જાન્યુ51/39
પરિષદ પ્રસાદી (૨૩મું અધિવેશન, સુરત) : નવો સંદર્ભ : અખંડાવયવ આકૃતિ જ્યોતીન્દ્ર દવે જાન્યુ66/38
પરિષદ પ્રસાદી (૨૩મું અધિવેશન, સુરત) : માત્ર સંશોધન નહિ, સમાજમાં પરિવર્તન પણ. પોપટલાલ ગો. શાહ જાન્યુ66/39
પરિષદ પ્રસાદી (૨૩મું અધિવેશન, સુરત) : રાષ્ટ્રીય સંકટ : ભાષા સાહિત્યને આહવાન રૂપ વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી જાન્યુ66/38
પરિષદ પ્રસાદી (૨૩મું અધિવેશન, સુરત) : વિચારપત્રો બચુભાઈ રાવત જાન્યુ66/39
પરિષદ પ્રસાદી (૨૩મું અધિવેશન, સુરત) : સર્વ વિકૃતિઓનું મૂળ : જીવનકળાનો અભાવ જુગતરામ દવે જાન્યુ66/39
પરિષદ પ્રસાદી (૨૩મું અધિવેશન, સુરત) : સુચેતસનો આત્મવૈભવ વિજયરાય ક. વૈદ્ય જાન્યુ66/38-39
પરિષદ પ્રસાદી (૨૩મું અધિવેશન, સુરત) : સ્વતંત્ર રંગભૂમિ પરિષદ ધનસુખલાલ મહેતા જાન્યુ66/39
પરોડિયું (કાવ્ય) ઉમાશંકર જોશી ફેબ્રુ54/111
પહરોડે ટહુકો (કાવ્ય) ઉ.જો. માર્ચ53/119
પહેલું મારું ફોડો રવિશંકર મહારાજ જુલાઈ47/277
પં. ઓમકારનાથ ઠાકુર વિનાયક પુરોહિત ઑગ57/319-320
પંદરમી ઑગસ્ટ (૧૯૫૭) (કાવ્ય) સંકલન:તંત્રી ઑકટો57/399
પાણી અને જુવાર વિનોબા ભાવે એપ્રિલ50/158-159
પાત્રોની ભિક્ષા (પોતાની નવલકથાના પાત્રો વિશે) રમણલાલ વ. દેસાઈ ઑક્ટૉ49/399
પાપડગીત (‘પર્પટગીતમ્‘નો અનુવાદ) રમણ મહર્ષિ, અનુ. રામપ્રસાદ પ્રે બક્ષી મે50/200
પાલ સૅમ્યુઅલ્સન : તેજસ્વી અર્થશાસ્ત્રી રામુ પંડિત ડિસે70/475-477
પાવકકી અંગુલિયોંસે (હિન્દી કાવ્યકંડિકા) ઉમાશંકર જોશી માર્ચ55/118
પાસે ને પાસે (કાવ્ય) સરોદ ડિસે50/474
પિકાસો અને મૉર્ડન આર્ટ પિકાસો મે65/200
પુલિટ્ઝર પારિતોષિક તંત્રી જૂન53/238-239
પુષ્પિકા (કાવ્ય) બલવંતરાય ક. ઠાકોર મે51/198
પૃથ્વીની ઉંમર તંત્રી ઑગ51/320
પેલી શ્રદ્ધા નિર્મલકુમાર સિદ્ધાંત જાન્યુ58/36-37
પોતાની નહિ, આખી પેઢીની જીવનકથા ઇન્દુલાલ યાજ્ઞિક ઑગ55/371-372
પ્રકૃતિ અને સંસ્કૃતિ રતિલાલ મોહનલાલ ત્રિવેદી ઑગ49/319-320
પ્રજા વધુ ગરીબ થઈ છે (આર્થિક ભીંસના આંકડા) મહેન્દ્ર શાહ એપ્રિલ49/160
પ્રજાજીવનની સપાટી દર્શાવતા ફુવારા(ગુજરાત લેખકમિલન અધિવેશન, વડોદરા) મંજુલાલ મજમુદાર જુલાઈ55/331-332
પ્રતિકાવ્ય (‘મૂષકદૂત‘ની પ્રસ્તાવના) જ્યોતીન્દ્ર દવે ઑગ51/318
પ્રતિભાવંતોની ખોટ ઝવેરચંદ મેઘાણી નવે52/438-439
પ્રતિમાપૂજકોને (ગાંધીજીની પ્રતિમા, તારાપુર) રવિશંકર મહારાજ નવે48/436
પ્રતીકોની જરૂર જહૉન લેહમન સપ્ટે47/357
પ્રત્યેક માનવીહૃદય : વિશ્વની જ્વાલા ક્ષિતિમોહન સેન ડિસે47/476
પ્રવાસીઓ મૉરિસ મૅટરલિંક નવે47/437
પ્રશ્નોત્તર (ભગવદગીતા વિશે) કાકા કાલેલકર એપ્રિલ59/158
પ્રાથમિક નહિ, પણ સાર્વત્રિક કેળવણી કાકા કાલેલકર માર્ચ49/118
પ્રાર્થના-સત્યનું ચિંતવન ગાંધીજી જુલાઈ48/276
પ્રિય ભાઈ (સ્વીડનનો સમાજ) મસ્તાન મેઘાણી ઑગ53/318-319
પ્રેક્ષકોની જવાબદારી તંત્રી માર્ચ57/116
પ્રેમમયી ક્રાન્તિ (કાવ્ય) ઉમાશંકર જોશી જુલાઈ53/279
પ્લેટોનો આત્મા (કાવ્ય) હરિશ્ચંદ્ર ભટ્ટ જૂન55/291
ફરી કિલ્લોલતાં થઈએ બ. ક. ઠાકોર એપ્રિલ52/158
ફરીથી પૃથ્વીમૈયા... (કાવ્ય) મનસુખલાલ ઝવેરી ડિસે50/475
ફલોરા ફાઉન્ટન (કાવ્ય) નિરંજન ભગત મે53/199
ફિલ્મીસંગીત અને રેડિયો ડો. કેસકર (બી. વી. કેસકર) સપ્ટે52/358-359
બ. ક. ઠાકોરનું આત્મનિવેદન (કાવ્ય) બ. ક. ઠાકોર જાન્યુ52/36
બ. ક. ઠાકોરનું એક સૉનેટ અને તેનું ટિપ્પણ (છંદોમુક્તિનિ. . ) તંત્રી સપ્ટે62/358
બગાડતા ન બીજાનું, આપણું બગડે ભલે બર્નાદિન સાં પીર, અનુ. વાલજી ગોવિંદજી દેસાઈ જુલાઈ60/279-280
બદામ ફૂટી (કાવ્ય) પ્રજારામ રાવળ માર્ચ60/120
બલ્લુકાકા (બ. ક. ઠાકોર) અને વડોદરાની ગુજરી કિશનસિંહ ચાવડા જાન્યુ70/40, પૂ.પા.3
બાલસંન્યાસ-દીક્ષા પ્રતિબંધક બિલ (મુંબઈધારા સભા) પ્રભુદાસ બાલુભાઈ પટવારી ઑક્ટો55/451-452, 438
બાવીસ - ૨૨ જાન્યુઆરી ૧૯૪૮ (ગાંધીજી - સર્વસત્તાવાદ) આંદ્રે જીદ ઑકટૉ51/399
બાળસાહિત્ય લીલા મજમુદાર જાન્યુ58/39-40, 25
બાળુડાંને (કાવ્ય) ઝવેરચંદ મેઘાણી ઑક્ટો50/398
બાંગ્લાદેશની સમસ્યા તંત્રી જૂન71/239-240
બાંગ્લાદેશને ભારતની માન્યતા તંત્રી જાન્યુ72/28-29
બિહારદર્શન (કાવ્ય) હસિત બૂચ માર્ચ56/119
બીજની પાંખોનો ફફડાટ સુરેશ જોશી મે65/200
બીજાઓનાં અંતરમાં મારું પોતાનું દર્શન રવીન્દ્રનાથ ઠાકુર ઑગ49/320
બીજી બાજુ બ. ક. ઠાકોર જૂન52/239
બુદ્ધિ કિશોરલાલ મશરૂવાળા માર્ચ50/118
બૅંન્કોનું રાષ્ટ્રીયકરણ ટી. ડી. કંસારા ડિસે47/475
ચીની કાવ્યો (૧. વહાણ પર..., ૨. ઘડુલો) પો ચુ-ઈ અને યુવાન યેન, ઉ.જો. જૂન77/272-273
બે પત્રો સ્વામી આનંદ જાન્યુ60/37-38
‘બે ફૂલ‘ (સાને ગુરુજી) ઉમાશંકર જોશી સપ્ટે50/360
બે શસ્ત્રો (‘સત્યાગ્રહની મીમાંસા‘ની પ્રસ્તાવનામાંથી) કાકા કાલેલકર સપ્ટે48/357
બે સખી (કાવ્યકંડિકા) બાલમુકુન્દ દવે ફેબ્રુ57/78
‘બોલતી બંધ‘ (સસ્તું ફારસ - ધંધાદારી રંગભૂમિ) (ભારતીય કલાકેન્દ્ર) વિનાયક પુરોહિત જુલાઈ57/279-280
બૌદ્ધ-સંઘની અર્થનીતિ તંત્રી માર્ચ55/118
બ્રહ્મા (કાવ્ય) શ્રીકાન્ત માહુલીકર જૂન65/240
બ્રાહ્મણ વિ. કૃપણ (મનુષ્ય - બ્રાહ્મણત્વ) આનંદશંકર ધ્રુવ ફેબ્રુ47/76-77
બ્રિટિશ એકેડેમી સર ફ્રેડરિક કેન્યન જૂન52/238-239
ભગવતી સ્વતંત્રતેસ (સ્વાતંત્ર્યસ્તોત્ર) બા. ભ. બોરકર ફેબ્રુ50/80
ભગવાન કલ્પના તન્ના સપ્ટે77/371
ભજનનું ભાથું મકરન્દ દવે માર્ચ68/117-118
ભરતખંડે આર્યોની વિશિષ્ટતા બ. ક. ઠાકોર મે49/198-199
ભાકરા-નાંગલ (કાવ્ય) હસિત બૂચ માર્ચ56/119
ભારત એરણ ઉપર છે. તંત્રી જાન્યુ72/31-32
ભારતનું ગંધવિજ્ઞાન ગોવિંદલાલ હ. ભટ્ટ ઑગ52/318-319
ભારતમાં પંદર વર્ષમાં નિરક્ષરતાનાબૂદીની આશા તંત્રી એપ્રિલ52/159
ભારતીય પ્રશ્નોનું ભારતીય નિરાકરણ શ્રીમતી મર્ફી સપ્ટે50/359-360
ભારતીય ભાષાઓનું વૈશિષ્ટ્ય વિનોબા ભાવે જૂન52/239
ભારતીય લશ્કર બાંગ્લાદેશમાંથી પાછું વળે છે. તંત્રી ફેબ્રુ72/63-64
ભારતીય સંસ્કૃતિના પરિપાકનો સાક્ષી (કવિ કાલિદાસ) રસિકલાલ પરીખ એપ્રિલ60/160
ભિખારણનું ગીત (કાવ્ય) ગની દહીંવાળા ઑક્ટો53/398-399
ભીષણ અગ્નિકસોટી તરફ ? જે. સી. કુમારઅપ્પા જુલાઈ49/278
ભૂગોળકથા સી. ટી. વ્યાસ જાન્યુ51/39
ભૂલચૂક માફ કરજો! (ગાંધીજી અને કસ્તૂરબાનો પ્રસંગ) મહાદેવભાઈ દેસાઈ સપ્ટે48/357
ભૂલેશ્વરમાં એક રાત (કાવ્ય) રાજેન્દ્ર શાહ જાન્યુ54/54
મજૂરીનું રાજ્ય જોઈએ, મજૂરોનું નહિ રવિશંકર મહારાજ નવે50/438
મણિપુરી નર્તન નયના ઝવેરી એપ્રિલ53/158
મધુમાસ (કાવ્ય) પ્રજારામ રાવળ માર્ચ51/120
મધુર નર્મદા તીરે (કાવ્ય) સુન્દરમ્ જુલાઈ51/279
મધ્યમ વર્ગના જીવનધોરણના આંકડા તંત્રી સપ્ટે49/359-360
મને એ જ સમજાતું નથી... (કાવ્ય) વેશંપાયન સપ્ટે50/359
મને યાદ આવી ગૈ (કાવ્ય) દેવજી રા. મોઢા નવે51/436
મરણોન્મુખ બોદલરને (કાવ્ય) હરિશ્ચંદ્ર ભટ્ટ જૂન55/292
મર્યાદા (કાવ્ય) રતિલાલ છાયા જુલાઈ51/278
મહાન શિક્ષક (ગાંધીજી) લૉર્ડ સ્ટેન્સ્ગેઇટ જુલાઈ48/277
મહારાજ (રવિશંકર મહારાજ) બબલભાઈ મહેતા ઑક્ટો48/396
‘મહેતર‘, ‘જીલબ્બે‘, ‘પ્યાલો‘, ‘શરાબ‘ (શબ્દચર્ચા) છોટુભાઈ નાયક ફેબ્રુ55/77
મળી ગઈ (કાવ્ય) આદિલ મન્સૂરી ફેબ્રુ63/78
મંગલ (કાવ્ય) મનસુખલાલ ઝવેરી ફેબ્રુ54/110
મંગલ (કાવ્ય) રસિકલાલ છોટાભાઈ પરીખ જાન્યુ58/25
મંગલાચરણ (કાવ્ય) બ. ક. ઠાકોર માર્ચ52/119
મંગલાષ્ટક હેમંતકુમાર નીલકંઠ જાન્યુ55/39
મંગલાષ્ટક (કાવ્ય) સ્નેહરશ્મિ માર્ચ51/118
મંગલાષ્ટક (કાવ્ય) રા. વિ. પાઠક જૂન53/238
માઘની રાત્રિ (કાવ્ય) પ્રજારામ રાવળ માર્ચ60/120
માધ્યમિક કેળવણી અને ગ્રામવિસ્તારો ઝીણાભાઈ ર. દેસાઈ ફેબ્રુ53/78-79
માધ્યમિક શિક્ષણનું ધ્યેય નાનાભાઈ ભટ્ટ ડિસે52/475
માધ્યમિક શિક્ષણમાં અપવ્યય ચન્દ્રવદન ચુ. શાહ માર્ચ50/119
માનવઇતિહાસચક્ર (શ્રી અરવિંદ) ઉમાશંકર જોશી સપ્ટે53/360
માનવજાતિમાં આંતર એકતાની શક્યતા અરવિંદ સપ્ટે47/357
માનવજીવનની ગૃહવાર્તા (પુષ્કર ચંદરવાકર સંપાદિત ‘નવો હલકો‘ની પ્રસ્તાવનાના અંશ) વાસુદેવશરણ અગ્રવાલ નવે56/439-440
માનવવિદ્યાઓની ભલામણ આઇન્સ્ટાઇન ફેબ્રુ54/110-111
માનવી જાય છે ને આવે છે, પરતું - (દેશનું ઘડતર) જવાહરલાલ નેહરુ ડિસે48/470
મિત્રતા (બાપુની સેવામાં) બ્રજકૃષ્ણ ચાંદીવાલ માર્ચ52/119
મિત્રોના સંકટથી અંદરની ખુશી : એક આત્મ-પરીક્ષણ નરસિંહરાવ દિવેટીયા ઑગ48/318
મુક્તિગાન (ભારતીય અંગ્રેજી કાવ્ય) સ્વામી વિવેકાનંદ, અનુ. મહેન્દ્રકુમાર મો. દેસાઈ જુલાઈ63/278
મુખ્ય મુદ્દો શું છે ? (રાજકીય પક્ષોના ચૂંટણી મુદ્દા) ચીમનલાલ ચકુભાઈ માર્ચ77/174-177
મુખ્ય વાદો (સમાજવાદ - સામ્યવાદ - સર્વોદયવાદ) વિઠ્ઠલદાસ કોઠારી જાન્યુ53/38-39
મુદ્રણકળાની શોધ કે. સી. રમણ ફેબ્રુ53/78
મુનશીની ચૌલાનું મૃત્યુ ઝવેરચંદ મેઘાણી માર્ચ51/119
મુલાકાત : ઉમાશંકર જોશીની, પ્રશ્નકર્તા : દિનેશ શાહ ઉમાશંકર જોશી એપ્રિલ-જૂન81/589-596
મુંબઈ પ્રાંતનું કેળવણી-ખર્ચ, ૧૯૪૯-૫૦ તંત્રી ઑક્ટૉ49/398
મુંબઈ રાજ્યના આવકના આંકડા (૧૯૪૮-૪૯) તંત્રી જૂન50/239
મુંબઈ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ તંત્રી જાન્યુ51/39
મૂલ્યો ક્યાંથી મળશે ? નાનાભાઈ ભટ્ટ મે49/198
મૃત્યુ : ગાંધીજીના વિચારો ઉમાશંકર જોશી એપ્રિલ48/156-157
મેટિની શો (બપોરનો સિનેમા-ખેલ) (કાવ્ય) શ્રીકાન્ત માહુલીકર માર્ચ60/117
મોર ટહુકે (કાવ્ય) પ્રજારામ રાવળ ઑક્ટો53/399
મૌન (વાણી અને મૌન) મુકુન્દરાય વિ. પારાશર્ય ફેબ્રુ70/80
મૌન (વાણી અને મૌન) વિમલા ઠકાર ફેબ્રુ70/80
યજ્ઞકાર્ય (પુષ્કર ચંદરવાકર સંપાદિત ‘નવો હલકો‘ની પ્રસ્તાવનાના અંશ) વાસુદેવશરણ અગ્રવાલ નવે56/439
યાચું આટલું (કાવ્ય) મીનુ દેસાઈ ફેબ્રુ55/78
યુદ્ધ કટોકટીમાં આપણો ધર્મ તંત્રી જાન્યુ72/27-28
યુદ્ધના ખરચા (૨૦મી સદીના યુદ્ધનાં આંકડા) તંત્રી માર્ચ54/151-152
યુદ્ધોત્તર લેખકોને (યુદ્ધોત્તર લેખન અને પત્રકારત્વ ધર્મ) જહૉન લેહમન મે47/197
રખડુ અને ગુફાવાસી (કાવ્ય) ઉમાશંકર જોશી જાન્યુ57/39
રમતગમતનો પ્રજાજીવનમાં ફાળો અંબુભાઈ પુરાણી મે50/199-200
રવીન્દ્રનાથ વિશે એઝરા પાઉન્ડના પત્રો નિરંજન ભગત જૂન57/239-240
રશિયાનો પ્રવાસ (રશિયા પ્રવાસ અંગે મુલાકાત) ઉમાશંકર જોશી માર્ચ62/114-115
રશિયામાં નવલકથાઓની લોકપ્રિયતા તંત્રી ફેબ્રુ55/78-79
રસાભાસ (ઍસેઝ ઈન સંસ્કૃત ક્રિટીસીઝમ - કે. કૃષ્ણમૂર્તિ) નગીનદાસ પારેખ જુલાઈ65/279-280
રહ્યાં વર્ષો તેમાં- (કાવ્ય) ઉમાશંકર જોશી ઑગ53/318
રંગભૂમિ (કાવ્ય) ચંદ્રસિંહ રામસિંહ બારોટ ફેબ્રુ53/79
રાઈનર રિલ્કેને (કાવ્ય) હરિશ્ચંદ્ર ભટ્ટ જૂન55/291-292
રાજકારણના અગ્રણીઓ સંકલન : તંત્રી ઑગ52/319
રાજસ્થાન (કાવ્ય) ઉશનસ્ માર્ચ56/119
રાજ્યપાલો અને તેમનો સ્ટાફ આચાર્ય શ્રી કૃપાલાની સપ્ટે77/371
રાત્રિ (લૅટિન અમેરિકન કાવ્ય) ગ્રેબીએલા મિસ્ટ્રાલ, અનુ. નિરંજન ભગત ઑગ57/319
રાધા પુ. શિ. રેગે, અનુ. સુરેશ દલાલ એપ્રિલ78/120
રામ કરતાં નામ મોટું (નામમહિમા) વિનોબા ભાવે ફેબ્રુ49/79
રાષ્ટ્રપ્રેમી - મિલમાલિકોની આતુરતા (કાપડના ભાવનિયમન) મહેન્દ્ર શાંતિલાલ શાહ મે48/199
રાષ્ટ્રયાત્રા (કાવ્ય) પિનાકિન દવે માર્ચ56/119
રાષ્ટ્રીય વૃત્તપત્રસપ્તાહ (અમેરિકન વર્તમાનપત્રો) તંત્રી ઑક્ટો54/459
રાષ્ટ્રીયકરણ વિષે મજૂરપ્રધાન જગજીવનરામ ડિસે48/470
રાંદલ (‘પ્રાચીન ભારતીય લોકધર્મ‘, વાસુદેવશરણ અગ્રવાલ, અનુ. યશવંત ત્રિવેદી) તંત્રી જૂન65/240
રેખા (કાવ્ય) ગુલામમોહંમદ શેખ માર્ચ60/119
રેડક્રોસનો સ્થાપક સંકલન : તંત્રી ઑગ52/319
રૉબર્ટ ફ્રોસ્ટનું કવિતાવાચન નંદિની જોશી મે62/200
લગ્ન એટલે ? રવિશંકર મહારાજ ઑગ48/318
લગ્નજીવન આશ્રમજીવન કેમ બને? કિશોરલાલ મશરૂવાળા જુલાઈ48/276
લઘુ આશા (કાવ્ય) નવલભાઈ શાહ જાન્યુ56/39
લાકડી છૂટી રવિશંકર મહારાજ જુલાઈ47/277
લાંબો સમય વીતી ગયો હોય તો પણ (સ્ત્રી - માતૃત્વ) તંત્રી ફેબ્રુ54/111
લૂ, જરી તું (કાવ્ય) ઉમાશંકર જોશી મે51/199
લૂને લય... (કાવ્ય) ચિનુ મોદી ફેબ્રુ63/79
લેખકબંધુઓને વિયોગી હરિ ફેબ્રુ47/77
લેખકે શું કરવાનું છે અર્નેસ્ટ હેમિંગ્વે જાન્યુ55/38
લેખકે શું લખવું જોઈએ નરહરિ પરીખ જુલાઈ53/278-279
લોકભારતી : ગ્રામવિદ્યાપીઠ તંત્રી એપ્રિલ53/159, 156
લોકભાષામય સંસ્કૃત ભોગીલાલ સાંડેસરા માર્ચ55/119-120
લોકમાન્ય (ટિળક)નું ‘કેસરી‘ પાંડુરંગ ગણેશ દેશપાંડે ઑગ56/319
લોકરંગભૂમિ અને શિષ્ટરંગભૂમિ એરિક બહેન્ટલી ઑક્ટો47/395-396
લોકશાહી ક્યાં ? મોં. બિદો જૂન48/238
લોકશાહીની ભવ્યતા અને ભયચિહન : કેરળે આગ સાથે રમત કેમ આદરી ? વાડીલાલ ડગલી એપ્રિલ57/157-158
લોકશાહીનો એક નવો નમૂનો (વિશ્વામિત્ર - મેનકાનું નાટક, કેરળ) તંત્રી જુલાઈ60/280
વડોદરા નગરી (કાવ્ય) બાલમુકુન્દ દવે એપ્રિલ55/158-159
વડોદરા પ્રાચ્યવિદ્યામંદિરને મળેલો જ્ઞાનભંડાર તંત્રી એપ્રિલ59/158-159
વત્સલ સરદાર (સરદાર વલ્લભભાઈ) નરહરિભાઈ પરીખ જાન્યુ51/38
વનસ્પતિ ઘીનો વિરોધ શા માટે? ડો. ઘોષ સપ્ટે50/359
વરુની ક્રૂરતા : વારસાગત કે જન્મજાત ? તંત્રી ફેબ્રુ63/77-78
વર્ધાશિક્ષણનો મર્મ ઝીણાભાઈ દેસાઈ જાન્યુ50/39, 33
વર્ષા (કાવ્ય) ઇન્દુમતી મહેતા ફેબ્રુ52/78
વર્ષાની રૂમઝૂમતી રાત (કાવ્ય) ઉમાશંકર જોશી સપ્ટે54/418
વસન્તોત્સવ રતિલાલ ત્રિવેદી નવે48/436
વસંત (પંચમીના) પવનો (કાવ્ય) ઉશનસ્ ફેબ્રુ56/79
વળતા આજ્યો (કાવ્ય) મકરન્દ દવે ડિસે51/474
વળાવી બા આવી (કાવ્ય) ઉશનસ્ ફેબ્રુ56/79
વાડ્મય વસંત (કાવ્ય) બાલમુકુન્દ દવે ફેબ્રુ57/77-78
વાતવાતમાં (સાહિત્યકારોનાં પ્રસંગો) તંત્રી એપ્રિલ53/156
વાદળ વિખરાયાં (કાવ્ય) પ્રહલાદ પારેખ જાન્યુ56/39
વાદાવાદ (ગજેન્દ્રમોક્ષનું આખ્યાન) કાકા કાલેલકર ડિસે48/469
વાર્તાકળા અને જીવનનાં મૂલ્યો (નૈતિક મૂલ્યો અને બાળઘડતર) ઝીણાભાઈ દેસાઈ માર્ચ49/119
વાર્તાકાર શું વંતાકો (કાવ્ય) ગો. જુલાઈ61/281
વાસ્તવતા હરમાન હેસ જાન્યુ47/35
વિ. સ. ૨૦૦૮ (કાવ્યકંડિકા) વ્રજલાલ દવે નવે51/437
વિજ્ઞાન ન. મૂ. શાહ સપ્ટે61/361
વિજ્ઞાન અને આત્મજ્ઞાન વિનોબા ભાવે ડિસે52/475
વિદ્યાની ઉગ્ર તપસ્યા (મુનિશ્રી પુણ્યવિજયજી) પં. સુખલાલજી ઑકટૉ51/399, 396
વિદ્યાનું દાન કે વેચાણ? નાનાભાઈ ભટ્ટ જુલાઈ50/279
વિદ્યાપીઠનું કાર્ય નાનાભાઈ ભટ્ટ માર્ચ52/118
વિદ્યાસંસ્થાનું રખોપું (ફ્રેન્ચ ઍકેડેમી અને ઝયાં કૉક્તો ) તંત્રી જાન્યુ56/38
વિનોદશક્તિનું માહાત્મય કાકા કાલેલકર જુલાઈ59/280, પૂ.પા.3
વિયેતનામી યાતનાનો અંત હાથવેતમાં તંત્રી નવે72/359-360
વિયોગમાંયે (કાવ્ય) પિનાકિન ઠાકોર ઑકટો52/398
વિરલતા (કાવ્યકંડિકા) શેખાદમ આબુવાલા જાન્યુ57/38
વિવેચકવૃન્દની શક્તિને પડકાર વિશ્વનાથ મ. ભટ્ટ ફેબ્રુ63/74
વિવેચનમાં વિવિધ વાદો રામપ્રસાદ શુક્લ ડિસે48/470
વિવેચના-કલાસખી તેમજ શાસ્ત્રસખી બ. ક. ઠાકોર ઑક્ટો48/396
વિશાલ મન (હિન્દી કાવ્ય) રામધારી સિંહ ‘દિનકર‘ ઑકટો52/399
વિશ્વરાસનું નિમંત્રણ (કાવ્ય) અરવિંદ, અનુ. સુન્દરમ્ જૂન50/238
વિશ્વશાંતિની સાધના રવિશંકર મહારાજ ડિસે52/474
વીંધાયેલું હૈયું (ગાંધીજીનાં જીવનપ્રસંગો) (‘જીવનનું પરોઢ‘) પ્રભુદાસ ગાંધી નવે48/435
વૈદકના નોબેલ પારિતોષિક-વિજેતાઓ (૧૯૬૭) ડૉ. મધુકાન્ત માર્ચ68/118-119
વૈશાલી પૂર્ણિમા (કાવ્ય) ઉમાશંકર જોશી મે52/198
વ્યક્તિ અને સમાજ દક્ષિણારંજન બસુ જાન્યુ58/38-39
વ્યક્તિગત જવાબદારી જે. ડોનાલ્ડ ઍડમ્સ ઑગ47/314
વ્યવહારુ સાક્ષરજીવનનો આદર્શ (સ્વ. મેઘાણી તૈલચિત્ર) ચુનીલાલ મડિયા જાન્યુ65/38-39
શતાંક (‘હોરાઇઝન‘-માસિક) સિરીલ કૉનાલી ઑગ48/318
શબ્દરચનાની ઉઘાડી લૂંટમાંથી બચો રવિશંકર મહારાજ માર્ચ55/119
શબ્દોની જાળ (શબ્દોની પસંદગી અંગે) ગગનવિહારી મહેતા મે49/199, 165
શરીરનો ઉપયોગ (આરોગ્યની ચાવી) ગાંધીજી ઑક્ટો48/396
શરીરસ્તોત્ર પૉલ વૅલરી ઑક્ટો47/396
શહેરના દીવા (કાવ્ય) ઉમાશંકર જોશી જાન્યુ57/39
શાયર બની ગયો (કાવ્ય) આદિલ મન્સૂરી ફેબ્રુ63/78-79
શારદા-વન્દના (હિન્દી કાવ્ય) નિરાલા ડિસે51/475
શિક્ષક ઉપર લોકોની નજર શા માટે? મોરારજી દેસાઈ જૂન50/238-239
શિક્ષકનો અળખામણો ધંધો હંસાબહેન મહેતા એપ્રિલ49/159-160
શિક્ષણ મોરારજી દેસાઈ જાન્યુ55/38
શિક્ષણતંત્ર અને રાજ્ય (‘એજ્યુકેશન ઍટ ધ ક્રૉસરૉડસ‘નો ગદ્યઅંશ) મેરિટેઇન ડિસે47/475-476
શિક્ષણધર્મ ગ. વા. માવલંકર ઑક્ટૉ49/398-399
શિવપુરનું પાદર : એક ચિત્ર (કાવ્ય) ડોલરરાય માંકડ ઑગ48/317
શીતલ ત્યાગની મૂર્તિ (બબલભાઈ મહેતાકૃત ‘રવિશંકર મહારાજ‘ની પ્રસ્તાવના) કાકા કાલેલકર સપ્ટે48/356-357
શીલ અને પ્રજ્ઞા (સોણદંડ - બુદ્ધ) આનંદશંકર ધ્રુવ ફેબ્રુ47/76
શુદ્ધ સાધનનો આગ્રહ જયપ્રકાશ નારાયણ મે48/198
શેખ મુજીબુરની મુક્તિ તંત્રી જાન્યુ72/32
શેલીને (કાવ્ય) હરિશ્ચંદ્ર ભટ્ટ જૂન55/291
શૉ-માનવતાપ્રેમી વિચારક (જોર્જ બર્નાર્ડ શૉ) (અવસાનલેખ ) ગગનવિહારી મહેતા ડિસે50/474-475
શ્રદ્ધાંજલિ (ગાંધીદિન નિમિત્તે ગાંધીજીને) કિશનસિંહ ચાવડા એપ્રિલ57/158-159, 155
સખિ! તારો (કાવ્ય) ‘શેષ‘ સપ્ટે51/358
સત્ત્વની સ્થાપના અરવિંદ ઑક્ટો48/395-396
સત્ય (કાવ્ય) રામનારાયણ વિ. પાઠક મે49/198
સત્યનિષ્ઠા અજવાળે (શ્રીવિજયધર્મસૂરિ - સુવર્ણચંદ્રક) પં. સુખલાલજી નવે47/436
સત્યનો રસ (શ્રી અરવિંદ) ઉમાશંકર જોશી સપ્ટે53/359
સત્યાગ્રહ કિશોરલાલ મશરૂવાળા નવે52/439
સપ્તપર્ણી (કાવ્ય) ઉમાશંકર જોશી સપ્ટે54/418
સમતોલ સંપૂર્ણતા (ટૂંકી વાર્તાનું લક્ષણ) ચુનિલાલ મડિયા ઑગ52/319
સમદર (કાવ્ય) બાલમુકુન્દ દવે ઑગ52/318
સમન્વયકાર ગો.મા.ત્રિ અનંતરાય મ. રાવળ નવે49/439
સમન્વયદર્શી ચિંતક (પં. સુખલાલજી) હરસિદ્ધભાઈ દિવેટિયા ઑકટો57/399-400
સમુત્ક્રાન્ત માનવ ! રમણલાલ વ. દેસાઈ નવે49/439
સમૂળી ક્રાન્તિ (પ્રસ્તાવનામાંથી) કિશોરલાલ મશરૂવાળા મે48/198-199
સરસતાનો સાક્ષાત્કાર કનૈયાલાલ મુનશી ફેબ્રુ49/79-80
‘સરસ્વતીચન્દ્ર‘ની લોકપ્રિયતાનો આંક તંત્રી સપ્ટે51/358
સર્જકને અભાવે રામપ્રસાદ બક્ષી જાન્યુ53/39
સર્જનદ્વારા સત્સંબંધોનું નિર્માણ કિશોરલાલ મશરૂવાળા જુલાઈ48/276
સર્વતોમુખી જીવનર્દષ્ટિ અને અનુભૂતિની એકતા(ન્હાનાલાલ કવિકૃત ‘રસગંધા‘) બાલચન્દ્ર પરીખ જાન્યુ57/38
સવારનાં ત્રણ ર્દશ્યો (કાવ્ય) સુરેશ જોશી માર્ચ60/117-118
સહ-અસ્તિત્ત્વ શક્ય છે (સામ્યવાદ - મૂડીવાદ) તંત્રી મે52/199
સંકોચ+ઘમંડ રવિશ સિદ્દીકી જુલાઈ59/279
સંતતિનિયમન અને ગરીબી ગેબ્રિયેલ મિસ્ટ્રલ જુલાઈ47/278
સંન્યાસીનું ગીત (ભારતીય અંગ્રેજી કાવ્ય) સ્વામી વિવેકાનંદ, અનુ. પ્રજારામ રાવળ મે63/199-200
સંયુક્ત રાષ્ટ્રસંસ્થાને ભેટ મળેલી રંગભૂમિ તંત્રી ઑક્ટો54/459
સંસાર - બ્રહ્મનું મંદિર રવીન્દ્રનાથ ઠાકુર નવે47/436-437
સંસ્કારિતા એટલે? સાને ગુરુજી નવે50/439
સંસ્કારી અંગ્રેજી સામયિકો ડેનિસ વાલ બેકર, સંકલન: ઉમાશંકર જોશી એપ્રિલ47/156-157
સંસ્કૃતિ બાળાસાહેબ ખેર ફેબ્રુ47/77
સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની બૂમો સરદાર પણીક્કર ફેબ્રુ50/79
સંસ્કૃતિ અને સંસ્કારો (ભારતીય સંસ્કારો અને તેનું ગુજરાતમાં અવતરણ) દુર્ગાશંકર શાસ્ત્રી ઑગ50/319
સંસ્કૃતિ કે સભ્યતા ? કિશોરલાલ મશરૂવાળા સપ્ટે47/356
સંસ્કૃતિશિક્ષણ બ. ક. ઠાકોર મે47/196
સાક્ષરો વચ્ચે (જગન્નાથપુરીમાં આપેલ વ્યાખ્યાન) વિનોબા ભાવે, સંક્ષેપ: સ્વામી આનંદ મે55/248-250
સાચો ધર્મ સર્વપલ્લી રાધાકૃષ્ણન ઑક્ટો47/396
સાચો વૈજ્ઞાનિક ચંદ્રશેખર વ્યંકટ રામન જાન્યુ54/54-55
સાબરમાં ઘોડાપૂર જોઈને (કાવ્ય) બાલમુકુન્દ દવે જાન્યુ56/38, 39
સામ્પ્રત યુગના સંઘર્ષોનું આલેખન કરતી વિલિયમ ફ્રોકનરની રૂપક-કથા - ‘ધ ફેબલ‘ તંત્રી ઑક્ટો54/458-459
સામ્યવાદીઓ બાળાસાહેબ ખેર ફેબ્રુ47/77
સાવધાનતાનો ઇશારો (સત્તા-જનતા પક્ષ) દાદા ધર્માધિકારી ઑગ77/339
સાહિત્યકારોને (ગુજરાત લેખકમિલન અધિવેશન, વડોદરા) હંસાબહેન મહેતા જુલાઈ55/329-331
સાહિત્યદ્વારા સેવાનો અવસર રાહુલ સાંકૃત્યાયન જાન્યુ48/39
સાહિત્યરુચિની પલટાતી દિશા તંત્રી જાન્યુ51/39
સાંસ્કૃતિક જગત પર છવાઈ ગયેલા યુગપુરુષ (સત્યજિત રાય) હરીન્દ્ર દવે જૂન78/183-184
સાંસ્કૃતિક પ્રજામતવાદ (સાંસ્કૃતિક લોકશાહી) જે. બી. પ્રિસ્ટલી જૂન47/238
સાંસ્કૃતિક સ્વાતંત્ર્ય : સૌને વિકાસની સમાન તક જયપ્રકાશ નારાયણ એપ્રિલ51/159
સિંગાપોર ‘મંગલમ્‘ ફેબ્રુ51/76-77
સુકાની સરદાર (સરદાર વલ્લભભાઈ અને નેતૃત્વ) ગગનવિહારી મહેતા જાન્યુ51/38-39
ડૉ. સુનીતિકુમાર (ચેટરજી)નું પ્રવચન તંત્રી ફેબ્રુ62/74
સુરક્ષિત નહિ, સ્વ-રક્ષિત બનો વિનોબા, અનુ. સૂર્યકાન્ત પરીખ, ગીતા પરીખ ઑગ54/368
સુરત સાગરકાંઠાના કોળી કારીગરો તંત્રી એપ્રિલ52/158-159
સૂગાળવાં ચિત્રો જ કાં આલેખો? (કવિતારચના અને મુક્તછંદ ) સ્વામી આનંદ જુલાઈ50/278-279
સૂમળી ક્રાન્તિ? કિશોરલાલ મશરૂવાળા જાન્યુ50/38
સોતા હૈ સંસાર નહીં રહમાન રાહી, અનુ. હરિવંશરાય બચ્ચન ફેબ્રુ56/80
સોનાર બાંગ્લાદેશનો જન્મ તંત્રી જાન્યુ72/29-31
સોલંકીયુગની શ્રી અને સંસ્કૃતિ ભોગીલાલ સાંડેસરા જાન્યુ65/37-38
સૌરભો વિશ્વંભરની (કાવ્ય) ન્હાનાલાલ કવિ જુલાઈ52/278
સ્ત્રીના નિ:સંતાનત્વનું એક રહસ્યમય કારણ તંત્રી ફેબ્રુ54/111
સ્નેહીઓ! (કાવ્ય) ઉશનસ્ ડિસે51/474
સ્મૃતિ (‘લીડ, કાઇન્ડલી લાઈટ‘નો ગદ્યઅંશ) મેક્સિમસ Olybius ઑકટો52/399
સ્વતંત્ર પત્રકારત્વ તંત્રી જુલાઈ52/279
સ્વપ્ન - જીવન (‘ફ્રોમ ધીસ રૂટ્સ‘નો ગદ્યઅંશ) મૅરી કોલમ ઑગ47/314
‘સ્વપ્નમંદિર‘નું સૌંદર્ય (કપિલ ઠક્કર ‘મજનૂ‘ કૃત) ‘સાબિર‘ વટવા ઑક્ટો62/398-399
સ્વરાજ્ય અથવા સર્વરાજ્ય (સ્નેહરશ્મિકૃત ‘ભારત ઇતિહાસ દર્શન‘ની પ્રસ્તાવના) કાકાસાહેબ કાલેલકર નવે51/436-437
સ્વરાજ્યમાં ગાંધીજી : શૉનો અભિપ્રાય મહાદેવભાઈ દેસાઈ નવે49/438
સ્વર્ગથીયે ગરીયસી (હિંદી વહાણવટુ) વાલજી ગોવિન્દજી દેસાઈ જુલાઈ66/275-277
સ્વાધીન બાંગ્લાદેશની માન્યતાનો પ્રશ્ન તંત્રી જૂન71/238-239
સ્વાન્ત : સુખાય (સાહિત્યનો હેતુ) ઉમાશંકર જોશી જાન્યુ47/35
સ્વામી વિવેકાનંદના પત્રોમાં ગુજરાત યશવન્ત શુક્લ જુલાઈ63/279
હડપ્પા અને મોહેંજો-દડો હરિપ્રસાદ ગં. શાસ્ત્રી જાન્યુ53/39
હથિયારબંધ કાયરતા : ગદાધારી હિંસા દાદા ધર્માધિકારી મે57/199
હવે, કહે માનવ ક્યાં ચઢીશ તું ? (કાવ્ય) તંત્રી જુલાઈ53/279
હસ્તપ્રતોના સંપૂર્ણ તારણની અગત્ય ભોગીલાલ સાંડેસરા માર્ચ55/119
હંગેરીનો ઉલ્લેખ કેમ ન થયો ? (વિશ્વશાંતિ પરિષદ - કોલંબો) કાકા કાલેલકર જુલાઈ57/279
હાઇડ્રોજન બૉમ્બ જેવો જ મોટો ભય (હિંદનો વસ્તીવધારો) લૉર્ડ સાઈમન ઑગ54/368-369
હારમાંનું સ્મિત (કાવ્ય) રાજેન્દ્ર શાહ નવે77/432
હાલ્યને હરીફાઈ ભરીએ ! (કાવ્ય) ભાણો ભગત માર્ચ55/118
હાસ્યની શક્તિ (ચુનીલાલ મડિયા કૃત ‘રામલો રૉબિનહુડ‘ની પ્રસ્તાવના) ઉમાશંકર જોશી માર્ચ62/115-116
હાસ્યરસનાં નાટકો (નાટ્ય ભજવણી) તંત્રી માર્ચ57/117-118
હિન્દી જવાન સે (હિન્દી કાવ્ય) અરમાન ડિસે48/469
હિસાબકિતાબનું યંત્ર (ગણકયંત્ર-કેલ્ક્યુલેટરની શોધ) તંત્રી ઑગ50/318-319
હિંદનું ઋણ ગૅબ્રિયેલ મિસ્ટ્રલ મે47/196-197
હિંદનો નવો અવતાર -એનું જાગતિક સ્વરૂપ (લોકશાહી - રાજ્યબંધારણ) સરદાર પણીક્કર ફેબ્રુ50/78-79
હિંદી સંસ્કૃતિના વિજયનું રહસ્ય જવાહરલાલ નેહરુ જાન્યુ48/38
હિંસા અને હુમલાખોરોથી ચેતીને ચાલીએ (ચૂંટણી) તંત્રી માર્ચ71/117-118
હિંસાની આડકતરી પ્રતિષ્ઠા (અંબુભાઈ પુરાણીના ‘અહિંસા‘ લેખ અંગે) પં. સુખલાલજી જુલાઈ49/279
હિંસાનો મંત્ર (સમાજજીવનમાં વૈમનસ્ય) આલ્ફ્રેડ વ્હાઇટ હેડ મે51/198
હું ગાન ગાઉં (કાવ્ય) સુન્દરમ્ ઑકટૉ51/398
હું ડૂબું છું (કાવ્ય) સુરેશ હ. જોષી સપ્ટે62/359
હું નથી કવિ (એક વિડંબના) (કાવ્ય) સુરેશ જોશી માર્ચ60/118-119
હું રહ્યો (‘વિવિધ વ્યાખ્યાનો‘માંથી) બલવન્તરાય ક. ઠાકોર ઑગ56/319-320
હું શા માટે લખું છું ? (જનકલ્યાણ માટે લેખન) ઉપેન્દ્રનાથ અશ્ક ઑકટો52/398-399
હૅરોલ્ડ લાસ્કી ગગનવિહારી મહેતા એપ્રિલ50/159
હે ભુવન ભુવનના સ્વામી (કાવ્ય) પિનાકિન ઠાકોર ઑકટો52/398
હે મારા ભારત દેશ (કાવ્ય) ઉમાશંકર જોશી નવે52/438
હે મુગ્ધ, લજ્જામયિ ! (કાવ્ય) રાજેન્દ્ર શાહ જાન્યુ52/37