સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – પ્રમોદકુમાર પટેલ/પ્રમોદકુમાર પટેલના વિવેચનગ્રંથો અને લેખો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
॥ પ્રમોદકુમાર પટેલ : ૧૯૩૩–૧૯૯૬ ॥
પ્રમોદકુમાર પટેલના વિવેચનગ્રંથો અને એમાંના લેખોની સૂચિ

– રમણ સોની

વિભાવના (૧૯૭૭)

સર્જકતાની નવી વિભાવના (પરિશિષ્ટ : સાહિત્યસર્જન વિશે વિચારવિમર્શ – હેનરી મિલર) ૦ ‘વિવેચન’ની સંજ્ઞા વિશે ૦ આકૃતિવાદની ભૂમિકામાં ૦ સુરેશ જોષીની કળાવિચારણા ૦ વર્તમાન ગુજરાતી વિવેચનમાં કેટલાંક નવીન વિચારવલણો ૦ આપણું આજનું કાવ્યવિવેચન : તેના બદલાતા સંદર્ભો અને તેની બદલાતી અપેક્ષાઓ ૦ ભારતીય રસસિદ્ધાંત : બે અર્થઘટનો ૦ રમણભાઈની કાવ્યતત્ત્વવિચારણા

શબ્દલોક (૧૯૭૮)

આજની ગુજરાતી કવિતાનું સંવેદન ૦ ઉશનસ્‌ની કવિતાના મર્મકોષોમાં ૦ ‘અથવા’ : ચિત્રકળાના સંસ્કારોવાળી કવિતા ૦ આજની ગુજરાતી નવલિકા ૦ કળાત્મક આકૃતિની વિભાવના ૦ સાહિત્યમાં આકૃતિ અને અંતસ્તત્ત્વ ૦ ‘નવ્ય વિવેચન’ ભૂમિકા ૦ આપણા સાહિત્યવિવેચનમાં પ્રકારલક્ષી અભિગમ ૦ શૈલી અને શીલ ૦ ગુજરાતી વિવેચનમાં વૃત્તિમય ભાવાભાસનો પ્રશ્ન

રસસિદ્ધાંત : એક પરિચય(૧૯૮૦)

સંકેતવિસ્તાર(૧૯૮૦)

કૃતિવિવેચનના ત્રણ પ્રશ્નો ૦ સાહિત્યમાં પ્રતીકસંવિધાન અને તેના અર્થઘટનના પ્રશ્નો ૦ રસસિદ્ધાંતમાં સ્થાયી ભાવનું સ્વરૂપ અને સ્થાન ૦ ગુજરાતીમાં રસમીમાંસા : થોડાંક અવલોકનો, થોડીક ચર્ચા ૦ નવલરામનો કાવ્યતત્ત્વવિચાર ૦ બળવંતરાય ઠાકોરનું સાહિત્યવિવેચન : તેની તાત્ત્વિક ભૂમિકાની શોધ ૦ ચુનીલાલ મડિયાની વિવેચનપ્રવૃત્તિ – એક ટૂંકી નોંધ ૦ આધુનિકતાની ઉત્કટ અભિજ્ઞતા ૦ આત્યંતિકતાથી મુક્ત વિવેચના ૦ સંસ્કૃત કાવ્યવિચારણાનું સમર્થ વિવરણ ૦ અદ્યતન સાહત્યરુચિનું પ્રતિબિંબ ૦ રંગદર્શી વિવેચનનો અભિનવ ઉન્મેષ ૦ સુરેશ જોષીની સાહિત્યિક પ્રતિભા અને ગુજરાતીમાં તેમનો પ્રભાવ

કથાવિવેચન પ્રતિ(૧૯૮૨)

નવલકથાની કળા : એની રૂપરચનાના પ્રશ્નો ૦ ટૂંકી વાર્તાની વિભાવના ૦ સાંપ્રત ગુજરાતી કથાસાહિત્યમાંથી ઊપસતો નૈતિકતાનો ખ્યાલ ૦ કનૈયાલાલ મુનશી – આજે ૦ ઇતિહાસ, ઐતિહાસિક નવલકથા, અને એ વિશે મુનશી ૦ માનવચિત્તનો ચકડોળ (‘મળેલા જીવ’નું વિવેચન) ૦ આધુનિક યુગની સંધિકાએ ઊભેલા જનપદની કથા (‘ઉપરવાસ’, ‘સહવાસ’ અને ‘અંતરવાસ’નું વિવેચન) ૦ ધૂમકેતુની નવલિકાઓ ૦ મડિયાનું નવલિકાસાહિત્ય ૦ જયંત ખત્રીનું વાર્તાવિશ્વ ૦ જીવનની ગૂઢ તરસથી ઠરડાતા માનવસંબંધોની કથા (‘તેજ અને ધ્વનિ’ની સમીક્ષાઓ) ૦ ‘થીગડું’ : અસ્તિત્વનું કરુણ દર્શન વ્યક્ત કરતી નવલિકા ૦ ‘કાગડો’ : એક સમર્થ ચેતોહર ફૅન્ટસી ૦ ‘સરકસના કૂવામાં કાગડાઓ’ : સ્વપ્નપરિવેશમાં ઝિલમિલાતાં દૃશ્યોનું અનોખું સર્જન

પન્નાલાલ પટેલ (૧૯૮૪, બીજી આ. ૧૯૯૫)

અનુભાવન(૧૯૮૪)

આધુનિક ગુજરાતી કવિતાની ભાષા ૦ કાવ્યકલ્પનનું સ્વરૂપ અને કાર્ય ૦ કાવ્યમાં પ્રતીકનો વિનિયોગ ૦ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા – આકાર અને રચનાવિધાનની દૃષ્ટિએ ૦ રાજેન્દ્ર શાહની કવિતા : ઊર્ધ્વ ચેતનાનું અનુસંધાન ૦ નલિન રાવળની કવિતા : રૂપરચનાની દૃષ્ટિએ વિચાર ૦ લાભશંકર ઠાકરની કવિતાનું રચનાશિલ્પ ૦ રાવજીની કવિતામાં કૃષિજીવનનાં કલ્પનો અને પ્રતીકો ૦ રાવજીનું કવિકર્મ ૦ રમેશ પારેખનાં ગીતો

ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર(૧૯૮૫)

વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા ૦ ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ) ૦ ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ) ૦ ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ) ૦ ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ) ૦ તારણો અને સમાપન

વિવેચનની ભૂમિકા(૧૯૯૦)

કાવ્યતત્ત્વવિચાર અને તેના તાત્ત્વિક સંદર્ભો ૦ વિવેચનનું તત્ત્વજ્ઞાન ૦ કૃતિવિવેચન, સાહિત્યશાસ્ત્ર અને વિવેચકની ભૂમિકા ૦ વિવેચનમાં આકારવાદી અભિગમ ૦ સાહિત્ય અને મનોવિજ્ઞાન ૦ સાહિત્યમાં રંગદર્શિતાવાદ ૦ સાહિત્યમાં વાસ્તવવાદ અને પ્રકૃતિવાદ ૦ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી વિવેચન ૦ પાશ્ચાત્ય વિવેચનની નવી વિભાવનાઓ અને સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય ૦ વર્તમાન ગુજરાતી નવલકથા : આસ્વાદની ભૂમિકા અને મૂલ્યાંકનના માપદંડો

પન્નાલાલનું વાર્તાવિશ્વ(૧૯૯૦)

પ્રતીતિ(૧૯૯૧)

સર્જકતા અને સાહિત્ય ૦ પંડિતયુગનું સૈદ્ધાંતિક વિવેચન ૦ ઉમાશંકરની વિવેચકપ્રતિભા ૦ શ્રી સુંદરમ્‌નું સૈદ્ધાંતિક વિવેચન ૦ લોકસાહિત્ય અને અભિજાત સાહિત્ય ૦ ટૂંકી વાર્તાની કળામીમાંસા : થોડી પુનર્વિચારણા ૦ દ્વિરેફની વાર્તાકળા ૦ સુંદરમ્‌ની વાર્તાઓ : માનવીય સંવેદનનાં અનોખાં પરિમાણો ૦ થિમની વિભાવના અને ગુજરાતી નવલકથામાં થિમની તપાસ ૦ મેઘાણી : નવલકથાકાર ૦ ‘તપસ્વિની’ (ક. મુનશી) ૦ સ્વામી આનંદનાં લખાણોમાં સામાજિક સંદર્ભ ૦ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિક્રમણની હૃદયંગમ કથા : ‘હિમાલયનો પ્રવાસ’

ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ(૧૯૯૩)

ગુજરાતીમાં આધુનિકતાવાદ અને સાહિત્ય-વિવેચનની બદલાતી ભૂમિકા ૦ આધુનિકતાવાદી ગુજરાતી કવિતા : એક સમીક્ષાત્મક નોંધ ૦ ગુજરાતી દીર્ઘકવિતા – ૧૯૫૦ પછીની ૦ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા : પ્રત્યાયનના પ્રશ્નો ૦ ચિનુ મોદીની દીર્ઘ કૃતિ ‘બાહુક’ ૦ ‘સંબંધ : આકાર અને અર્થની તપાસ’ ૦ ગુજરાતીની આધુનિકતાવાદી નવલિકા : રૂપરચનાની દૃષ્ટિએ તપાસ ૦ સુરેશ જોષીની ટૂંકી વાર્તાઓમાં સંનિધિકરણની પ્રયુક્તિ ૦ ગુજરાતી નવલકથા : આઠમો દાયકો ૦ ‘સ્વપ્નતીર્થ’(રા. શર્મા) ૦ સાહિત્યવિવેચનમાં પ્રયોજાતી સંજ્ઞા ‘ફૅન્ટસી’ ૦ સુરેશ જોષીનું આંતરવિશ્વ ૦ પુરાણકથા : એક રહસ્યલોક

ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા ભાગ-૧(૧૯૯૫)

અર્વાચીન ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર અને તેને લગતી પશ્ચાદ્‌ભૂમિકા ૦ નર્મદયુગમાં પરંપરાગત અલંકારશાસ્ત્રની પ્રેરણા અને પ્રભાવ : તત્કાલીન કાવ્યવિવેચનની પશ્ચાદ્‌ભૂમિકા ૦ નર્મદની કાવ્યવિચારણા ૦ નવલરામની વિવેચનમાં કાવ્યવિચાર ૦ નર્મદયુગની કેટલીક પ્રકીર્ણ કાવ્યચર્ચા : તેમાં સ્પર્શાયેલા મહત્ત્વના મુદ્દાઓ

ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા ભાગ-૨(૧૯૯૯)

રમણભાઈ નીલકંઠની કાવ્યતત્ત્વવિચારણા : કવિતાની ઉત્પત્તિ અને તેનો સ્વરૂપવિચાર ૦ રમણભાઈ નીલકંઠની કાવ્યવિચારણા : કવિતાના પ્રયોજનલેખે આનંદમીમાંસા ૦ રમણભાઈ નીલકંઠની કાવ્યવિચારણા : વૃત્તિમય ભાવાભાસ ૦ રમણભાઈ નીલકંઠની કાવ્યતત્ત્વવિચારણા : કવિત્વરીતિ, છંદ, પ્રાસ આદિની ચર્ચા ૦ નરસિંહરાવની કાવ્યમીમાંસા ૦ મણિલાલ નભુભાઈની કાવ્યવિચારણા ૦ ગોવર્ધનરામનો કાવ્યવિચાર

કથાવિચાર(૧૯૯૯)

ટૂંકીવાર્તાની વિભાવના અને વિવેચનના પ્રશ્નો ૦ ટૂંકીવાર્તા(લઘુકથા સહિત) : સ્વરૂપ અને ગુજરાતીમાં વિકાસ ૦ પન્નાલાલની વાર્તાકળા ૦ ભૂપેશ અધ્વર્યુનું વાર્તાવિશ્વ : અસ્તિત્વમૂલક વિષમતાઓનું દર્શન ૦ ગુજરાતી નવલકથાનો રૂપવિકાસ ૦ ગુજરાતી નવલકથાનો રૂપવિકાસ : થોડું સ્વૈરચિંતન ૦ સાંપ્રત નવલકથા : રચનારીતિ અને પ્રયોગો ૦ ગુજરાતી નવલકથામાં મૂલ્યબોધના પ્રશ્નો ૦ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલકથા : મૂલ્યબોધના પ્રશ્નો ૦ પાંચ અદ્યતન નવલકથાઓ ૦ આંચલિક નવલકથા : તેની સંરચના, શૈલી અને સ્વરૂપબોધ – એક નોંધ ૦ જાનપદી નવલકથા : છેલ્લો દાયકો ૦ ગુજરાતીની જાનપદી નવલકથા : રચનાની નવી તરેહો ૦ મેઘાણીની કીર્તિદા કૃતિ ‘તુલસીક્યારો’ ૦ નવા વળાંકની મથામણ ૦ ઉત્કટ સંવેદનશીલતાની મુદ્રા(‘વૃત્તિ અને વાર્તા’ – રાવજી પટેલ) ૦ સ્થૂળ અંશોથી રૂંધાતી વાર્તાકલા (‘બિચારાં’ – રાધેશ્યામ શર્મા) ૦ નારીહૃદયના રહસ્યમય ખૂણાઓનું દર્શન(‘વિશ્રંભકથા’ – ધીરુબહેન પટેલ) ૦ એકાકી શિક્ષિત નારીની વેદનાભરી કથા(‘ઊર્ધ્વમૂલ’ – ભગવતીકુમાર શર્મા) ૦ સમયદ્વીપ (ભ. શર્મા)

તત્ત્વસંદર્ભ(૧૯૯૯)

કળા(અર્ન્સ્ટ કેસિરર) ૦ સાહિત્યની કળાકૃતિનું અસ્તિત્વપરક રૂપ (રૅને વૅલેક, ઑસ્ટિન વૉરેન) ૦ સૌંદર્યાનુભૂતિ, મૂલ્યાંકન અને વિવેચન(જેરોમ સ્તોલ્નિજ) ૦ કૃતિવિવેચન અને આંતરચેતનાની અનુભૂતિ (જ્યૉર્જ પુલે) ૦ કવિતાની રચનાપ્રક્રિયા (સ્ટીફન સ્પૅન્ડર) ૦ તુલનાત્મક સાહિત્ય (જ્હૉન ફ્લૅચર) ૦ સંવિદ્‌લક્ષી વિવેચન (મિસિસ લૉવેલ) ૦ પ્રતિબદ્ધ સાહિત્ય(મૅક્સ એડિરિથ) ૦ સાહિત્યકારનો યુગધર્મ(આલ્બેર કામૂ) ૦ લેખકોની વર્કશોપમાં (૧. ઓ’કોનેર ૨. ફ્રાન્કો મોરિયા) ૦ રંગભૂમિનો અનુભવ(યુજિન આયનેસ્કો) ૦ નીતિમત્તા અને નવલકથા (ડી. ઍચ. લૉરેન્સ) ૦ ભારતીય કાવ્યશાસ્ત્રમાં કલ્પનાનો સિદ્ધાંત (ટી. એન. શ્રીકંઠૈયા) ૦ રીતિવિચાર (વી. રાઘવન્‌) ૦ વક્રોક્તિ : કુંતકનો કાવ્યસિદ્ધાંત (એસ. કે. ડે)

કળા, સાહિત્ય અને વિવેચન (૨૦૦૦)

કળાનું પ્રયોજન અને કાર્ય ૦ પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્ર ૦ ગ્રીક સાહિત્ય ૦ એરિસ્ટોટલની ટ્રેજેડીની વિભાવના અને વર્તમાન સંદર્ભ ૦ સાહિત્ય અને સંસ્કૃતિ ૦ આપણો સાંસ્કૃતિક વારસો ૦ કલ્પન ૦ સાહિત્ય અને પુરાકલ્પન ૦ વિવેચન અને પુરાકલ્પન ૦ વિવેચનની પદ્ધતિઓ ૦ કૃતિવિવેચનનું સ્વરૂપ અને કાર્ય ૦ પ્રકારનિષ્ઠ અભિગમ અને ભાવન ૦ સાહિત્યવિવેચનમાં મનોવૈજ્ઞાનિક અભિગમ ૦ મનોવિશ્લેષણવાદી વિવેચન ૦ આપબિંબોને લક્ષતું વિવેચન ૦ પુરાણકથાલક્ષી વિવેચન ૦ સાહિત્યસ્વરૂપની નવી વિભાવના : કૃતિવિવેચનમાં તેનો નવેસરથી ઉપયોગ ૦ તુલનાત્મક સાહિત્ય અને રાષ્ટ્રિય સાહિત્ય ૦ સાહિત્યિક સંશોધનની પદ્ધતિ અને તેના પ્રશ્નો ૦ સાહિત્યના ઇતિહાસની વિભાવના : યુગબોધ અને યુગનિર્ધારણના પ્રશ્નો ૦ સાહિત્યિક ઇતિહાસ : સ્વરૂપ અને લેખન ૦ ગુજરાતી સાહિત્યના ઇતિહાસોનો ઇતિહાસ અને તેની સમીક્ષા

અનુબોધ(૨૦૦૦)

ભારતીય નવજાગરણ... અને ગુજરાતી સાહિત્ય ૦ આજની ગુજરાતી કવિતા : રૂપનિર્માણના પ્રશ્નો ૦ અદ્યતન ગુજરાતી કવિતા : વિલક્ષણ ઉન્મેષો ૦ ગુજરાતી કવિતામાં નાવીન્ય ૦ પરમ રસના ઉપાસક કવિ સુંદરમ્‌ ૦ ઉશનસ્‌ના કાવ્યવિશ્વમાં પુનઃપ્રવેશ ૦ કાલેલકર ૦ મહાદેવભાઈ – ગદ્યકાર તરીકે ૦ ‘પૂર્વાલાપ’ની કવિતા : મારો આસ્વાદ ૦ ‘પૂર્વાલાપ’ની શ્રુતિ અને શ્રી ૦ જટાયુ (સિતાંશુ યશશ્ચંદ્ર) ૦ સૂરજ કદાચ ઊગે (હરિકૃષ્ણ પાઠક) ૦ મીરાંનાં પદોનું સૌંદર્ય ૦ ‘કુંવરબાઈનું મામેરું’માં મિથિકલ રિયાલિટી ૦ ‘જીવનનો આનંદ’ (કાકા કાલેલકર) ૦ ‘પ્રથમ પુરુષ એકવચન’ (સુરેશ જોષી) ૦ ‘લીલુડી ધરતી’ અને ‘મૈલા આંચલ’ : તુલનાત્મક અધ્યયન ૦ ‘ઊગતા સૂર્યની વિદાય’ અને ‘લોહછાયા’ ૦ પર્ણજ્યોતિના શીળા ઊજાસમાં (જીવનમાં પ્રેરણારૂપ બનેલાં પુસ્તકો) ૦ સોરેં કિર્કગાર્દ

૦ ૦ ૦