સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/નથી જોઈતું આભ...
નથી જોઈતું આભ, માત્ર બે પાંખ મળે, બે ટ્હૌકા;
નહીં સાગરનો લોભ, મળે બસ એક ન્હાનલી નૌકા....
નથી જોઈતો સૂરજ—થોડો તડકો, થોડું તેજ.
નથી જોઈતી પૃથ્વી—થોડી માટી, થોડો હેજ.
નથી જોઈતું આભ, માત્ર બે પાંખ મળે, બે ટ્હૌકા;
નહીં સાગરનો લોભ, મળે બસ એક ન્હાનલી નૌકા....
નથી જોઈતો સૂરજ—થોડો તડકો, થોડું તેજ.
નથી જોઈતી પૃથ્વી—થોડી માટી, થોડો હેજ.