સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/જાગો જાગો રે...
Jump to navigation
Jump to search
જાગો જાગો રે પ્રાણ, જાગો ધીરે
ભારતને ભવ્ય લોકસાગરતીરે
રે પ્રાણ, જાગો ધીરે!
[રવીન્દ્રનાથ ઠાકુરના બંગાળી પરથી]