સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/દેખ —
Jump to navigation
Jump to search
હાડ-હાડમાં હેત ભર્યું જેને
વેણ વેણ વરદાન,
દેખ — ઘરેઘર એ જ બિરાજે
ભૂતળમાં ભગવાન.