સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/— તો કોણ?
Jump to navigation
Jump to search
રાત થયે આ બારીમાં જે છાનીછાની
તારલિયાની
પાંપણ જોઉં સજળ —
એ તમે નહીં, તો કોણ?