સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૭૧-૧૮૮૦

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જન્મવર્ષ ૧૮૭૧ થી ૧૮૮૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
મહેતા નર્મદાશંકર દેવશંકર ૨-૮-૧૮૭૧, ૨૦-૩-૧૯૩૯,
   સુપ્રજનનશાસ્ત્ર ૧૯૨૩
મોદી જગજીવનદાસ દયાળજી ૧૬-૧૨-૧૮૭૧, ૪-૩-૧૯૫૪,
   સ્તવનમન્દાર ૧૮૯૮
કારભારી ભગુભાઈ ફતેહચંદ ૧૮૭૧, ૧૦-૦૯-૧૯૧૪,
   સ્ટુડન્ટ્સ અંગ્રેજી-ગુજરાતી ડિક્શનરી ૧૮૯૫
ભરુચા ફકીરજી એદલજી ૧૮૭૧, -
   અમીરઅલી ૧૮૮૯
મહેતા શંભુપ્રસાદ શિવપ્રસાદ ૧૮૭૧, -
   ભવાઈ વિશે વિવેચન ૧૮૯૫ આસપાસ
સોની ચતુરદાસ નારણદાસ ૧૮૭૧, -
   વ્યાઘ્રેશ્વરી કાવ્ય ૧૮૮૮
મહેતાજી ગોવિંદરાય દોલતરાય ૧૮૭૧, ૨૧-૨-૧૯૩૩/૩૪
   એકલવ્ય અને ધ્રુવ ૧૯૨૬
પાઠક જગજીવન કાલિદાસ ૧૨-૫-૧૮૭૨, ૧૨-૭-૧૯૩૨,
   ધ્રુવાભ્યુદય ૧૮૯૦ આસપાસ
ત્રિવેદી હરગોવિંદ પ્રેમશંકર ૭-૭-૧૮૭૨, ૧૯૫૧,
   રુબાઈયાત અને બીજાં કાવ્યો ૧૯૦૨
ત્રિવેદી ઉત્તમલાલ કેશવલાલ ૧૬-૧૨-૧૮૭૨, ૯-૧૨-૧૯૨૩,
   બ્રિટિશ હિંદુસ્તાનનો આર્થિક ઇતિહાસ ૧૯૦૯
પંડ્યા જુગલભાઈ મગંળરામ ૧૮૭૨, -
   સતી સાવિત્રી ૧૮૯૫ આસપાસ
ઘડિયાળી મેહેરવાનજી બેજનજી ૧૮૭૨, -
   સિતમે સાઈબીરિયા ૧૮૯૫ આસપાસ
ભટ્ટ ચતુર્ભુજ માણેકેશ્વર ૧૮૭૨ ૨૩-૧૧-૧૯૩૯,
   શૂરવીર રાયસિંહ ૧૮૯૧
મહેતા ડાહ્યાભાઈ રામચન્દ્ર ૧૮૭૨, -
   ચંપકકલિકા ૧૯૦૫
શેઠના રતનજી ફરામજી ૧૮૭૨, ૧૯૬૫,
   જ્ઞાનચક્ર યાને ગુજરાતી ઍન્સાઈક્લોપીડિયા ૧૮૯૯
દૂરકાળ શિવુભાઈ બાપુભાઈ ‘સુમિત્ર’ ૫-૮-૧૮૭૩, ૧૯-૧૦-૧૯૧૮,
   કુંજબાલા ૧૯૧૪
ભટ્ટ કરુણાશંકર કુબેરજી ૧૯-૮-૧૮૭૩, ૨-૧૦-૧૯૪૩,
   સંસ્કાર શિક્ષક ૧૯૭૩
દેસાઈ રામમોહનરાય જશવંતરાય ૨૫-૯-૧૮૭૩, ૧૧-૮-૧૯૫૦,
   સતી ગૌરવ ૧૮૯૪
પટેલ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ ૨૭-૯-૧૮૭૩, ૨૨-૧૦-૧૯૩૩,
   વીર વિઠ્ઠલભાઈની સભાગર્જનાઓ ૧૯૩૦
કાદરી મહેબુબમિયાં ઈમામબક્ષ ૪-૧૧-૧૮૭૩, -
   મુસલમાનોની ચડતી પડતીનો ઇતિહાસ ૧૯૦૬
પંડ્યા નાગરદાસ રેવાશંકર ૨૯-૧૧-૧૮૭૩, -
   વિદૂરનો ભાવ ૧૯૦૭
શાસ્ત્રી મગનલાલ ગણપતિરામ ૭-૧૨-૧૮૭૩, ૧૮-૭-૧૯૩૫,
   શુદ્ધાદ્વૈતસિદ્ધાંતપ્રદીપ ૧૯૦૩
શેઠ ત્રિભુવનદાસ જમનાદાસ ૧૫-૧૨-૧૮૭૩, -
   કવિરત્ન દયારામ: સંપૂર્ણ જીવનકથા ૧૮૯૯
ભટ્ટ ચુનીલાલ રણછોડજી ૧૮૭૩, -
   વૈદધર્મદર્શક વચનામૃત ૧૯૦૦ આસપાસ
શાહ બાલાભાઈ છગનલાલ ૧૮૭૩, -
   વૈરાગ્યોપદેશપોથી ૧૮૯૯
ત્રિવેદી મણિલાલ જાદવરાય ૧૮૭૩, -
   ગાયત્રી અર્થપ્રકાશ ૧૯૧૪
ગોહિલ સૂરસિંહજી તખ્તસિંહજી ‘કલાપી’ ૨૬-૧-૧૮૭૪, ૯-૬-૧૯૦૦,
   કલાપીનો કેકારવ [મ.] ૧૯૦૩
આદિલશાહ જટાશંકર જયેન્દ્રભાઈ ૧-૬-૧૮૭૪, -
   નિબદ્ધાલંકાર રત્ન ૧૯૦૦
પટેલ નરસિંહભાઈ ઈશ્વરલાલ ૧૩-૧૦-૧૮૭૪, ૨૭-૧૦-૧૯૪૫,
   સામાજિક પ્રોત્સાહન ૧૯૦૧
ઠક્કર લલ્લુભાઈ જગજીવનદાસ/ભિક્ષુ અખંડ આનંદજી ૧૮૭૪, ૪-૧-૧૯૪૨,
   સોનેરી સૂચનો અને સુવિચાર સામગ્રી ૧૯૩૫
[આચાર્ય] બુદ્ધિસાગરસૂરીશ્વર ૧૮૭૪, ૦૯-૦૬-૧૯૨૫,
   કક્કાવલિ સુબોધ ૧૯૦૦ આસપાસ
પટેલ ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ ‘નિર્ગુણ’, ‘બંધુ’ ૧૮૭૪, ૨૨-૧૨-૧૯૨૬,
   વડનગરા કણબીની ઉત્પત્તિ ૧૯૦૬
પોલીસવાલા જહાંગીરજી નસરવાનજી ૧૮૭૪, -
   શાળોપયોગી વ્યાકરણ ૧૮૯૫
ભટ્ટ નર્મદાશંકર પ્રભુરામ ૧૮૭૪, ૧૮૯૯,
   શાપસંભ્રમ અને બીજી કવિતાઓ ૧૯૨૫
મહેતા કૌશિકરામ વિઘ્નહરરામ ૧૮૭૪, ૧૯૫૧,
   પુરુષ અને સ્ત્રી ૧૯૦૧
દિવેટિયા ભોગીન્દ્રરાવ રતનલાલ ‘સાર્જન્ટ રાવ’, ‘સુબંધુ’ ૩૧-૩-૧૮૭૫, ૨૭-૧૧-૧૯૧૭,
   મૃદુલા ૧૯૦૭
દિવેટિયા સત્યેન્દ્ર ભીમરાવ ૨૦-૪-૧૮૭૫, ૨૩-૩-૧૯૨૫,
   ઊર્મિમાળા ૧૯૧૨
ગોહિલ ભાવસિંહજી તખ્તસિંહજી ૨૬-૪-૧૮૭૫, -
   સંગીત ઇલિયડ ૧૯૦૫ આસપાસ
પટેલ વલ્લભભાઈ ઝવેરભાઈ ૩૧-૧૦-૧૮૭૫, ૧૫-૧૨-૧૯૫૦,
   વીરની હાકલ ૧૯૩૦
ભટ્ટ ગણપતિરામ ઉત્તમરામ ૧૮૭૫ આસપાસ, -
   મુગલશ્રેષ્ઠ મહારાજાઓનું અર્ધગતિ સ્મરણ ૧૯૦૦
ભટ્ટ મહાશંકર લલ્લુભાઈ ૧૮૭૫ આસપાસ, -
   ચંદ્રોક્તિકા ૧૯૦૩
ધાલા માણેકજી કુંવરજી ૧૮૭૫, -
   દસ્તુર ધાલા: એક આત્મકથા ૧૯૪૨
કામદાર મોરારજી મથુરાદાસ ૧૮૭૫, ૧૯૩૮,
   તંબૂરાનો તાર ૧૯૩૭
ભટ્ટ ખેલશંકર શંકરલાલ ૧૮૭૫, ૧૧-૨-૧૯૪૦,
   અનુરાગ ૧૯૬૫
લાખાણી ઈબ્રાહીમ વલીમોહમ્મદ ૧૮૭૫, ૨૪-૧૨-૧૯૪૧,
   કન્યાભૂષણ ૧૯૧૪
મર્ઝબાન ફિરોઝશાહ જહાંગીર ‘પીજામ’ ૬-૫-૧૮૭૬, ૧૧-૪-૧૯૩૩,
   વારસો ના કબૂલ ૧૯૦૬
નીલકંઠ વિદ્યાગૌરી રમણભાઈ ૧-૬-૧૮૭૬, ૭-૧૨-૧૯૫૮,
   સુધાહાસિની ૧૯૦૭
વૈષ્ણવ ગંગાશંકર મણિશંકર ૧૫-૮-૧૮૭૬, ૧૦-૬-૧૯૧૭,
   બાળસ્વભાવ ૧૮૯૯
મસાની રૂસ્તમજી પેસ્તનજી ‘દિલફરોઝ’ ૨૩-૯-૧૮૭૬, નવે. ૧૯૬૬,
   ચન્દ્રચળ ૧૯૦૨
શાહ ભાઈચંદ પૂજાદાસ ૨૫-૯-૧૮૭૬, -
   ભૂગોળનો પદ્યપાઠ ૧૯૨૧
મોતીવાલા ભવાનીદાસ નારણદાસ ૨૬-૯-૧૮૭૬, -
   કરસનદાસ મૂળજી ૧૯૦૫ આસપાસ
પટેલ જીવાભાઈ રેવાભાઈ ૧૮૭૬, -
   હેન્રી ફોસેટનું જીવનચરિત્ર ૧૯૦૨
પટેલ મગનભાઈ ચતુરભાઈ ૧૮૭૬, ૧૬-૩-૧૯૩૦
   કુસુમાંજલિ ૧૯૦૯
વિજયકેસરસૂરિ ૧૮૭૬, ૧૯૨૯,
   મલયસુંદરી ચરિત્ર ૧૯૦૮
મહેતા સુમન્ત બટુકરામ ૧-૧-૧૮૭૭, ૧૦-૧૨-૧૯૬૮,
   સમાજદર્પણ ૧૯૬૪
કવિ ન્હાનાલાલ દલપતરામ ૧૬-૩-૧૮૭૭, -
   આર્યોદયની ઉત્કંઠા અને દેશની ચડતીપડતીનાં કારણો ૧૮૭૭
બૂચ જન્મશંકર મહાશંકર ‘લલિત’ ૩૦-૬-૧૮૭૭, ૨૪-૩-૧૯૪૭,
   લલિતનાં કાવ્યો ૧૯૧૨
ભટ્ટ પુરુષોત્તમ જોગીભાઈ ૯-૯-૧૮૭૭, ૧-૧-૧૯૫૧,
   ભામિની વિલાસ ૧૯૨૫
અંજારિયા હિંમતલાલ ગણેશજી ૨-૧૦-૧૮૭૭, ૨૮-૬-૧૯૭૨,
   દેશભક્તિનાં કાવ્યો ૧૯૦૩
અડાલજા તારાચંદ્ર પોપટલાલ ૧૯-૧૦-૧૮૭૭, ૧૯૭૦,
   વીરની વાતો ૧૯૨૫
ઝવેરી/ઘડિયાળી સાકરચંદ માણેકચંદ ૧૭-૧૧-૧૮૭૭, -
   દુનિયાનો સૌથી પ્રાચીન ધર્મ ૧૯૦૩
દલાલ ચંપકલાલ દ્વારકાદાસ ૧૮૭૭, -
   મારી જીવનકથા ૧૯૫૫
દીક્ષિત નંદનાથ કેદારનાથ ૧૮૭૭, -
   હૃદયપરીક્ષણ ૧૯૦૦ આસપાસ
નાયક અમૃત કેશવ ૧૮૭૭, ૨૯-૬-૧૯૦૬,
   એમ.એ. બનાકે ક્યું મેરી મિટ્ટી ખરાબ કી ૧૯૦૮
બલસારા સોહરાબ જમશેદજી ૧૮૭૭, ૧૯૪૫,
   શાહમાનાની વાર્તાઓ ૧૯૩૭
મહેતા મનહરરામ હરિહરરામ ૧૮૭૭, -
   શિવાજી અને અફઝલખાનનું દ્વન્દ્વયુદ્ધ ૧૯૧૧
મંગલવિજયજી મુનિ ૧૮૭૭, ૧૯૪૨,
   ધર્મપ્રદીપ ૧૯૦૦ આસપાસ
મુનિ વિદ્યાવિજય ૧૮૭૭, -
   સૂરીશ્વર અને સમ્રાટ ૧૯૨૦
ઝવેરી દુર્લભજી ત્રિભુનવદાસ ૩૦-૪-૧૮૭૮,'' -
   પૂજ્ય શ્રીલાલાજી ૧૯૨૪
શાહ વાડીલાલ મોતીલાલ ૧૧-૭-૧૮૭૮, ૨૧-૧૧-૧૯૩૧,
   નમીરાજ ૧૯૦૬
દિવેટિયા માધવરાવ બાબારાવ ૨૦-૧૨-૧૮૭૮, ૨૯-૫-૧૯૨૬,
   જ્યોતિપુંજ ૧૯૦૯
કવિ દયાશંકર રવિશંકર ૧૮૭૮, ૧૯૪૪,
   દર્પદમન ૧૮૯૫ આસપાસ
કોઠાવાળા જરબાનુ મહેરવાનજી ૧૮૭૮, -
   ખોરસેદ ૧૯૦૫
શુકલ ભાઈશંકર કુબેરજી ૧૮-૧-૧૮૭૯, -
   હૃદયરંગ ૧૯૦૪
દેસાઈ હરરાય અમુલખરાય ‘બિહારી’ ૨૩-૨-૧૮૭૯, ૫-૪-૧૯૬૮,
   ઠંડા પહોરની વાતો ૧૯૫૧
નાયક બાપુલાલ ભભલદાસ ૨૫-૩-૧૮૭૯, ૪-૧૨-૧૯૪૭,
   ચંદ્રભાગા ૧૯૦૦ આસપાસ
રતુરા મહેરજી માણેકજી ૪-૪-૧૮૭૯, -
   વાનપ્રસ્થ ૧૯૦૮
ભટ્ટ રામશંકર મોનજી ૨૭-૭-૧૮૭૯, -
   ચરોતર યાત્રા પ્રસંગ ૧૯૨૩
શાહ ફૂલચંદ ઝવેરચંદ ૧૦-૯-૧૮૭૯, ૧૪-૩-૧૯૫૪
   મુદ્રાપ્રતાપ ૧૯૨૧
ભટ્ટ અમૃતલાલ નાનકેશ્વર/નાથાલાલ ૩-૧૦-૧૮૭૯, -
   પુલોમા અને બીજાં કાવ્યો ૧૯૨૮
સંપટ પુરુષોત્તમ વિશ્રામ માવજી ૧૧-૧૧-૧૮૭૯, ૩-૭-૧૯૨૯,
   રણવીરસિંહ ૧૯૦૦
અલારખિયા હાજી મહમ્મદ શિવજી ૧૩-૧૨-૧૮૭૯, ૨૧-૧-૧૯૨૧,
   મહેરૂન્નીસા ૧૯૦૪
દેસાઈ રામપ્રસાદ કાશીપ્રસાદ ૧૮૭૯, -
   સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર ૧૯૧૭
પટેલ મગનભાઈ શંકરભાઈ ૧૮૭૯, -
   કપોળવતી ૧૮૯૩
પંડિત ભાઈશંકર વિદ્યારામ ૧૮૭૯, -
   શ્રી વિહારીલાલ વિરહ ૧૮૯૯
ભાગલિયા દીનશાહ કુંવરજી ૧૮૭૯, ૧૯૧૮,
   મહેરે અલ્લાહ ૧૯૦૮
સંપટ નરોત્તમ જેઠાભાઈ ‘નરમણિ’ ૨૯-૧-૧૮૮૦, ૧૯૬૭,
   શેઠ હંસરાજ પ્રાગજી ઠાકરસીનું જીવનચરિત્ર ૧૯૨૧
ઠક્કુર નારાયણ વિસનજી ૧૭-૨-૧૮૮૦, ૧૭-૨-૧૯૩૮,
   પ્લાસીનું યુદ્ધ અથવા ક્લાઈવનું કપટતંત્ર ૧૯૦૫
વાળા અરિસિંહ નાથાભાઈ ૭-૫-૧૮૮૦, ૩-૧-૧૯૬૬,
   વાળાની વાણી ૧૯૬૬
સંજાના જહાંગીર એદલજી ‘અનાર્ય’ ૧૪-૫-૧૮૮૦, ૧૭-૧-૧૯૬૪,
   ક્લાન્ત કવિ કે ક્લાન્ત કવિ? ૧૯૪૪
દેસાઈ મણિલાલ ઇચ્છારામ ૨૬-૬-૧૮૮૦, ૧૧-૬-૧૯૪૨,
   કન્ફ્યુશ્યસની શિખામણ ૧૯૦૫ આસપાસ
વેદ મૂળજી દુર્લભજી ૧૬-૮-૧૮૮૦, -
   જાગૃતિમાળા ૧૯૦૯
જાની અંબાલાલ બુલાખીરામ ૧૮-૧૦-૧૮૮૦, ૨૮-૩-૧૯૪૨,
   કવિ પ્રેમાનંદ રચિત સુભદ્રાહરણ ૧૯૧૯
કાંટાવાળા મટુભાઈ હરગોવિંદદાસ ‘નારદ’ ૧-૧૧-૧૮૮૦, ૧૫-૧૧-૧૯૩૩
   વીતક વાતો ૧૯૨૦
દેસાઈ હરિપ્રસાદ વ્રજરાય ૨૦-૧૧-૧૮૮૦, ૩૧-૩-૧૯૫૦,
   દાદાભાઈ નવરોજી ૧૯૧૬
સંઘવી સુખલાલ સંઘજી ‘પંડિત સુખલાલજી’ ૮-૧૨-૧૮૮૦, ૨-૩-૧૯૭૮,
   તત્ત્વાર્થસૂત્ર ૧૯૩૦
અમીન ઈશ્વરભાઈ ઝવેરભાઈ ૧૮૮૦ આસપાસ, -
   કાવ્યબિંદુ ૧૯૧૨
કુંતનપુરી પ્રાગજી પુરુષોત્તમ (યોગી) ૧૮૮૦ આસપાસ, -
   વિલાસસુંદરી: ૧ થી ૮ ૧૯૦૯
ચોક્સી ગોવિંદલાલ બાલાભાઈ ૧૮૮૦ આસપાસ, -
   સુંદર અને રસિક ૧૯૦૫
ધાભર ડોસાભાઈ રૂસ્તમજી ૧૮૮૦ આસપાસ, -
   કંગાલ્યત અને માણસાઈના કાયદાનો ભોગ ૧૯૧૯
મહેતા અમૃતલાલ અનોપરામ ૧૮૮૦ આસપાસ, -
   મહારાજા સપ્તમ ઍડવર્ડનો મરણશોક ૧૯૧૦
આચાર્ય વિજયેન્દ્રસૂરિ ૧૮૮૦, -
   રેમિનિસન્સિસ ઑવ વિજયધર્મસૂરિ ૧૯૨૩
મહેતા રણછોડલાલ સાંકળચંદ ૧૮૮૦, ૧૯૫૭,
   રોમિયો-જૂલિયેટ ૧૯૧૦ આસપાસ
મુલ્લાં માણેક ફરદુનજી ૧૮૮૦, ૧૯૩૮,
   ઈરાનભૂમિનો ભોમ્યો ૧૯૨૮
વ્યાસ મણિલાલ જેઠાલાલ ૧૮૮૦, ૧૯૪૦,
   અલ્લાઉદ્દીનનો ઉદય ૧૯૧૮
શાહ (મઢડાવાળા) શિવજી દેવશી ૧૮૮૦, -
   કૃતજ્ઞી કેસર ૧૯૩૦
સંપટ ડુંગરશી ધરમશી ૧૮૮૦, ૧૨-૧૦-૧૯૬૭,
   જાપાન ૧૯૪૨