સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૧૧-૧૯૨૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જન્મવર્ષ ૧૯૧૧ થી ૧૯૨૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
મહેતા કપિલરાય મનવંતરાય ૩-૧-૧૯૧૧, -
   અમદાવાદ સર્વસંગ્રહ ૧૯૬૫ આસપાસ
દવે ઈન્દુકુમાર છગનલાલ ૧૦-૧-૧૯૧૧, -
   નિબંધાદર્શ ૧૯૩૮
ગાંધી ભોગીલાલ ચુનીલાલ ‘ઉપવાસી’ ૨૬-૧-૧૯૧૧, ૧૦-૬-૨૦૦૧,
   મહાબળેશ્વર ૧૯૩૮
પારેખ હસમુખભાઈ ઠાકોરભાઈ ૧૦-૩-૧૯૧૧, -
   હીરાને પત્રો ૧૯૭૪
ભાવસાર સોમાબાઈ આશારામ ૧૩-૩-૧૯૧૧, -
   અમર ગાંધીજી ૧૯૪૯
ભટ્ટ પ્રેમશંકર નરભેશંકર ૧૪-૩-૧૯૧૧, -
   લક્ષ્મણ જેવો ભાઈ અને બીજાં કાવ્યો ૧૯૯૫
ભટ્ટ તનસુખ પ્રાણશંકર ૨૧-૩-૧૯૧૧, ૫-૨-૨૦૦૪,
   મેં પાંખો ફફડાવી ૧૯૪૬
ગોહિલ પ્રહ્લાદસિંહજી પ્રતાપસિંહજી ૩૧-૩-૧૯૧૧, ૧૪-૪-૧૯૬૬,
   નિત્યપ્રિયા ૧૯૪૪
ત્રિપાઠી રસિકલાલ ચિમનલાલ ૨૧-૪-૧૯૧૧, ૧૬-૧૦-૧૯૮૯,
   ગીતગોપાલ ૧૯૫૦
ગાંધી રંભાબેન મનમોહન ૨૭-૪-૧૯૧૧, ૨૯-૩-૧૯૮૬,
   કોઈને કહેશો નહિ ૧૯૫૧
પટેલ ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ ૫-૫-૧૯૧૧, -
   છાશવાળી અને બીજી વાતો ૧૯૩૬
ત્રિપાઠી યોગીન્દ્ર જગન્નાથ ૧૪-૫-૧૯૧૧, ૨૦-૧૨-૧૯૭૨,
   ગુરુનાનક ૧૯૪૨
દરગાહવાલા ઈમામુદ્દીન સદરૂદ્દીન ‘ઝહીર’ ૧-૭-૧૯૧૧, -
   હિન્દના ઇતિહાસમાં હિન્દુ-મુસ્લીમ એકતા ૧૯૩૩
જોશી ઉમાશંકર જેઠાલાલ ૨૧-૭-૧૯૧૧, ૧૯-૧૨-૧૯૮૮
   વિશ્વશાંતિ ૧૯૩૧
વ્યાસ અવિનાશ આનંદરાય ૨૧-૭-૧૯૧૧, ૨૦-૮-૧૯૮૪,
   દૂધગંગા ૧૯૪૪
જાની ભાનશંકર દલપતરામ ૭-૮-૧૯૧૧, -
   રુદ્રીનું રહસ્ય ૧૯૭૯
વૈદ્ય શાન્તારામ નરસિંહરામ ૯-૮-૧૯૧૧, -
   ગીતાનું આચમન ૧૯૮૦
દવે શિવકાંત શંભુલાલ ૧૮-૮-૧૯૧૧, -
   શ્લોકકાવ્યો ૧૯૪૮
શાહ રમણિકલાલ વિમળશી ૨૯-૮-૧૯૧૧, -
   દીપિકા ૧૯૩૮
શુકલ દુર્ગેશ તુલજાશંકર ૯-૯-૧૯૧૧, ફેબ્રુ., ૨૦૦૬,
   પૂજાનાં ફૂલ ૧૯૩૪
ભટ્ટ કૃષ્ણપ્રસાદ લલ્લુભાઈ ૧૨-૯-૧૯૧૧, -
   પ્રતિજ્ઞાની પૂર્ણાહુતિ ૧૯૨૭
શ્રીધરાણી કૃષ્ણલાલ જેઠાલાલ ૧૬-૯-૧૯૧૧, ૨૩-૭-૧૯૬૦,
   વડલો ૧૯૩૧
પરીખ કાન્તિલાલ ઉગરચંદ ૧૮-૯-૧૯૧૧, -
   શિશુવિહાર ૧૯૯૦
આચાર્ય મધુસૂદન ગિરધરલાલ ૨૦-૯-૧૯૧૧, -
   પ્રેમસગાઈ ૧૯૮૦
મજમુદાર સરલાદેવી પ્રતાપરાય ૨૩-૯-૧૯૧૧, -
   ગાંધીચિત્રકથા ૧૯૬૯
દેસાઈ મહેન્દ્રકુમાર મોતીલાલ ‘કુમાર’ ૨૪-૯-૧૯૧૧, ૧૫-૪-૧૯૮૯,
   કુમારનાં કાવ્યો ૧૯૪૦
મજમુદાર સુરેશા હિંમતલાલ ૨-૧૦-૧૯૧૧, -
   અર્ચના ૧૯૬૧
જોશી નારાયણ ગજાનન ૪-૧૦-૧૯૧૧, -
   મરાઠી સાહિત્યમાં ડોકિયું ૧૯૬૧
માર્શલ રતન રુસ્તમજી ૧૪-૧૦-૧૯૧૧, -
   ભીમજી હાડવૈદ ૧૯૪૩
મેવચા પ્રેમલાલ ગોવર્ધનરામ ૨૦-૧૦-૧૯૧૧, -
   દિવ્યપૃષ્ટિમાર્ગનાં પ્રણેતા: રસખાન
પારેખ પ્રહ્લાદ જેઠાલાલ ૨૨-૧૦-૧૯૧૧, ૨-૧-૧૯૬૨,
   ગુલાબ અને શિવલી ૧૯૩૮
ઝવેરી રસિક ૨૪-૧૦-૧૯૧૧, ૧૨-૧૦-૧૯૭૨,
   અલગારીની રખડપટ્ટી ૧૯૬૯
પટવા ચિનુભાઈ ભોગીલાલ ‘ફિલસૂફ’ ૨૬-૧૦-૧૯૧૧, ૮-૭-૧૯૬૯,
   નવોઢા ૧૯૪૭
મહેતા ચંદ્રકાન્ત હરિપ્રસાદ ૧૧-૧૧-૧૯૧૧, -
   મધ્યકાળના સાહિત્યપ્રકારો ૧૯૫૫
શાહ કાન્તિલાલ મણિલાલ ૧૬-૧૧-૧૯૧૧, -
   સમયનાં વ્હેણ ૧૯૩૨
ગાંધી ઈન્દુલાલ ફૂલચંદ ‘પિનાકિનપાણિ’ ૮-૧૨-૧૯૧૧, ૧૦-૧-૧૯૮૬,
   તેજરેખા ૧૯૩૧
ઠાકર ઘનશ્યામ મણિલાલ ‘શ્યામ’ ૨૩-૧૨-૧૯૧૧, ૨૪-૮-૧૯૫૮,
   પાંદડી ૧૯૫૪
કાપડિયા મોતીચંદ ગિરધરલાલ ૧૯૧૧, -
   જૈન દૃષ્ટિએ યોગ ૧૯૧૫
ત્રિવેદી વીરમતી રમણલાલ ૧-૧-૧૯૧૨, ૭-૧૧-૧૯૬૮,
   હિમાલયદર્શન
રાવળ અનંતરાય મણિશંકર ૧-૧-૧૯૧૨, ૧૮-૧૧-૧૯૮૮,
   ચા ઘર ૧૯૪૪
જોશી જીવણલાલ છગનલાલ ૩-૧-૧૯૧૨, -
   વિનયબત્રીસી ૧૯૩૯
ગાંધી સુરેશ ફૂલચંદ ૫-૧-૧૯૧૨, -
   આરતી ૧૯૩૫
દેસાઈ નિરુભાઈ ભાઈલાલ ‘નિ. દે. ૧૩-૧-૧૯૧૨, ૧-૧૨-૧૯૯૩,
   લેનિન ૧૯૩૫
ભટ્ટ નૃસિંહપ્રસાદ નારાયણ ૧૫-૧-૧૯૧૨ -
   નૃસિંહકાવ્યમાળા ૧૯૫૦
દ્વિવેદી મૂળશંકર નર્મદાશંકર ‘ગૌતમ’ ૧૭-૧-૧૯૧૨, -
   સુગંધ કથામાળા ૧૯૮૧
પંચાલ અંબાલાલ જેઠાભાઈ ૨૭-૧-૧૯૧૨, -
   ઉચ્ચારશાસ્ત્ર પ્રવેશિકા ૧૯૪૮
ઠાકર કમલેશ દયાશંકર ૩૦-૧-૧૯૧૨, ૯-૫-૧૯૭૯,
   વિપ્લવ અંગારા ૧૯૫૭
પાઠક લક્ષ્મીરામ હિંમતરામ ૨૨-૨-૧૯૧૨, -
   નિજાનંદે હમેશાં રામ ૧૯૯૧
જોશી નરેન્દ્રકુમાર મયાશંકર ૧૬-૩-૧૯૧૨, -
   આપણું પંચાયતી રાજ્ય ૧૯૭૦
ત્રિપાઠી મૂળવંતરાય વસંતરાય ૫-૫-૧૯૧૨, ૧૧-૪-૧૯૮૭,
   પ્રતાપી પર્વત ૧૯૩૭
પટેલ પન્નાલાલ નાનાલાલ ૭-૫-૧૯૧૨, ૬-૪-૧૯૮૯,
   વળામણાં ૧૯૪૦
ઠક્કર નંદલાલ મોહનલાલ ‘અનુભવાનંદજી’ ૧૦-૫-૧૯૧૨, -
   ત્રિભુવનમોહિની ૧૯૭૩
ઉદાણી મહાસુખલાલ દુર્લભજી ૨૪-૫-૧૯૧૨, -
   પુષ્પ પચ્ચાસ પાંખડીનું ૧૯૮૫
દવે નાથાલાલ ભાણજી ‘રસલીન’ ૩-૬-૧૯૧૨, ૨૫-૧૨-૧૯૯૩,
   કાલિંદી ૧૯૪૨
વ્યાસ ગણપતલાલ દયાશંકર ૨૧-૬-૧૯૧૨, -
   અમારાં ગીત ૧૯૩૮
ઠાકર ધનજંય નર્મદાશંકર ૩૦-૬-૧૯૧૨, -
   જો હું તું હોત ૧૯૪૮
શુકલ નરહરિપ્રસાદ ભીખાભાઈ ‘પૂર્ણમ્’ ૨૪-૭-૧૯૧૨, -
   સ્ફુરણો ૧૯૭૬
રૂપાણી મહમદ જુમા ૩૧-૭-૧૯૧૨, -
   યોગિની મારી ૧૯૬૯
ઓઝા ધનવંત પ્રીતમરાય ૨૩-૯-૧૯૧૨, ૧૩-૦૯-૧૯૯૪,
   શ્રમજીવીઓનું સંપત્તિશાસ્ત્ર ૧૯૩૪
પંજવાણી પ્રભાવતીબહેન ૧૨-૧૦-૧૯૧૨, -
   શ્રદ્ધાંજલિ ૧૯૫૧
પટેલ હસનભાઈ એમ. ‘મુલ્લાં રમૂજી’ ૮-૧૧-૧૯૧૨, -
   મસ્તી ૧૯૬૫
શાહ ધીરજલાલ ધનજીભાઈ ૧૨-૧૧-૧૯૧૨, મે. ૧૯૮૨,
   બા ૧૯૪૪
ચાંપાનેરી ગોવિંદજી ભાણાભાઈ ૨૦-૧૧-૧૯૧૨, -
   જીવનના પડછાયા ૧૯૩૩
વસાવડા ઈન્દ્રવદન ઉમિયાશંકર ૨૩-૧૧-૧૯૧૨, -
   શોભા ૧૯૩૭
સોમૈયા જેઠાલાલ ૧૯-૧૨-૧૯૧૨, -
   આઝાદ ચોર ૧૯૬૬
કોઠારી દિલીપ એલ. ૧૯૧૨, ૩-૬-૧૯૮૯,
   નીલપંખી ૧૯૩૪
જાની અમૃત જટાશંકર ૧૯૧૨, -
   અભિનય પંથે ૧૯૭૩
ત્રિવેદી મગંલાગૌરી જેઠાલાલ ૧૯૧૨, ૩૦-૮-૧૯૮૯,
   લોકસાહિત્ય શબ્દકોશ ૧૯૭૮
દેસાઈ પ્રફુલ્લ કાંતિલાલ ૧૯૧૨, ૧૯૭૦,
   જ્વલંત જ્વાલા ૧૯૩૧
પટેલ કમળાબેન શંકરભાઈ ૧૯૧૨, -
   મૂળસોતાં ઉખડેલાં ૧૯૭૯
મહેતા સ્નેહલતા શશીકાંત ૧૯૧૨, -
   બાલાશંકર કંથારીયા: એક અધ્યયન ૧૯૭૧
વલીઆણી એચ. ઈ. ૧૯૧૨, ૧૦-૬-૧૯૭૧,
   શંખ અને કોડી ૧૯૨૪
રાવળ શકુન્ત કરુણાશંકર ૧૪-૧-૧૯૧૩, ૬-૭-૧૯૮૦,
   આઝાદીના શહીદો ૧૯૪૯
શાહ રાજેન્દ્ર કેશવલાલ ૨૮-૧-૧૯૧૩, ૩-૧-૨૦૧૦,
   ધ્વનિ ૧૯૫૧
જોશી સતીશચંદ્ર મયાશંકર ૨૮-૩-૧૯૧૩, -
   રાષ્ટ્રસેવક દરબાર ગોપાળદાસ દેસાઈ ૧૯૮૧
પરમાર છગનભાઈ વશરામ ૨-૫-૧૯૧૩, -
   અનાવરણ ૧૯૬૦
પરીખ કાન્તિલાલ હરિલાલ ‘ત્રિશૂળ’ ૭-૫-૧૯૧૩, -
   માટીના ચૂલા ૧૯૪૫
મોઢા દેવજી રામજી ૮-૫-૧૯૧૩, ૨૧-૧૧-૧૯૮૭,
   પ્રયાણ ૧૯૫૧
અમીન શાંતિભાઈ નરસિંહભાઈ ૨૮-૫-૧૯૧૩, -
   કરામત-એ-કેપ્ટન ૧૯૫૬
ઠાકોર દિનેશ મોતીલાલ ૩૧-૫-૧૯૧૩, -
   ચોખવટની વાત કરજો ૧૯૪૪
શાહ દિનમણિ સી. ૩૧-૫-૧૯૧૩, -
   દીપિકા ૧૯૫૧
મકાટી પીલા ભીખાજી ૯-૭-૧૯૧૩, -
   પારસી સાહિત્યનો ઇતિહાસ ૧૯૪૯
નાયક છોટુભાઈ રણછોડજી ૧૮-૭-૧૯૧૩, ૯-૧-૧૯૭૬,
   ગુજરાતમાં નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ ૧૯૫૦
શેઠ સરલા જયચંદ ૨૦-૭-૧૯૧૩, -
   હું અને એ ૧૯૭૫
શાહ રતિલાલ ગિરધરલાલ ૩૧-૭-૧૯૧૩, ૧૯૯૭,
   અપૂર્વમિલન ૧૯૫૦
યાજ્ઞિક અમૃતલાલ ભગવાનજી ૮-૮-૧૯૧૩, -
   ધૈર્યશીલોની વીરકથાઓ ૧૯૫૯
વ્યાસ ચંપકલાલ ડાહ્યાભાઈ ૨-૯-૧૯૧૩, -
   ઉષામાં ઊગેલાં ૧૯૩૭
ત્રિવેદી ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ૯-૯-૧૯૧૩, ૭-૭-૨૦૦૩,
   પ્રાકૃત ભાષાઓ અને અપભ્રંશ ૧૯૫૪
પકવાસા પૂર્ણિમા/પુષ્પા અરવિંદભાઈ ૧-૧૦-૧૯૧૩, -
   જય શ્રી બદરીકેદારનાથ ૧૯૫૪
અંજારિયા ભૃગુરાય દુર્લભજી ૬-૧૦-૧૯૧૩, ૦૭-૦૭-૧૯૮૦,
   કવિતાવિચાર (સંપા.) ૧૯૬૯
પરીખ ધીરુભાઈ પ્રાણજીવનદાસ ૭-૧૦-૧૯૧૩, -
   લગ્ન: દિલનાં કે દૈહનાં? ૧૯૩૩
વોરા નીતિન સુમનચંદ્ર ૧૩-૧૦-૧૯૧૩, -
   ખામોશી ૧૯૮૬
થાનકી મુગટલાલ જીવનલાલ ૧૨-૧૧-૧૯૧૩, -
   તીર્થધામ પાંડિચેરી ૧૯૮૩
વ્યાસ લક્ષ્મીનારાયણ/ભાનુભાઈ રણછોડલાલ ‘સ્વપ્નસ્થ ૧૩-૧૧-૧૯૧૩, ૨૩-૧૦-૧૯૭૦,
   અચલા ૧૯૩૭
ભટ્ટ ડોલરકુમાર કૃષ્ણપ્રસાદ ૨૦-૧૧-૧૯૧૩, -
   રેણુકન્યા ૧૯૭૯
દેસાઈ મકરંદભાઈ ચન્દ્રશંકર ૨૨-૧૧-૧૯૧૩, -
   મંદાકિની ૧૯૬૪
ભટ્ટ પ્રબોધ માણેકલાલ ૨૦-૧૨-૧૯૧૩, ૧૪-૨-૧૯૭૩,
   અર્ચન ૧૯૩૮
ભટ્ટ દામોદર કેશવજી ‘સુધાંશુ’ ૨૫-૧૨-૧૯૧૩, ૨૯-૩-૧૯૮૩,
   રામસાગર ૧૯૫૦
વૈદ્ય મધુરકાન્ત ગુણવંતરાય ૧-૧-૧૯૧૪, -
   નાગપ્રદેશ ૧૯૭૬
શાહ ચંદુલાલ મફતલાલ ૫-૧-૧૯૧૪, -
   રાષ્ટ્રીય ભજનાવલિ ૧૯૩૦
કાપડી મોહનદાસ ધર્મદાસ ૫-૧-૧૯૧૫, -
   મેકણદાદા ૧૯૪૦ આસપાસ
ભટ્ટી નાગજીભાઈ કેસરભાઈ ૧૪-૧-૧૯૧૪, -
   ધીણોધર ૧૯૭૧
પટેલ લીલાબહેન ચીમનલાલ ૩-૨-૧૯૧૪, -
   વાત મા-બાપને ૧૯૮૫
પટ્ટણી મુકુન્દરાય વિજયશંકર ‘પારશર્ય’ ૧૩-૨-૧૯૧૪, ૨૦-૫-૧૯૮૫,
   અર્ચન ૧૯૩૮
આંટિયા ફિરોઝ ૧૩-૩-૧૯૧૪, -
   છ નાટકો ૧૯૫૧
રાવળ કનૈયાલાલ જગજીવન ૩-૪-૧૯૧૪, -
   છુંદણાં ૧૯૫૫
અદાણી રતુભાઈ મૂળશંકર ૧૩-૪-૧૯૧૪, -
   દીઠું મેં ગામડું જ્યાં ૧૯૪૩
મર્ઝબાન અદી ફિરોઝશાહ ૧૭-૪-૧૯૧૪, ૨૬-૨-૧૯૮૭,
   તોફાની ટોળકી (નાટક) મંચન (?)
દેસાઈ મગનભાઈ લાલભાઈ ‘કોલક’ ૩૦-૫-૧૯૧૪, -
   સાંધ્યગીત ૧૯૩૯
ફાઝિલ ઉમરફાઝિલ અબ્દુર્રહીમફાઝિલ ‘ફારૂક’ ૧૯-૭-૧૯૧૪, -
   અંતરની આગ ૧૯૩૯
ત્રિવેદી મનુભાઈ ત્રિભુવનદાસ ‘સરોદ’, ‘ગાફિલ’ ૨૬-૭-૧૯૧૪ ૯-૪-૧૯૭૨,
   રામરસ ૧૯૫૬
ગઢવી પિંગળશી મેઘાણંદ ૨૭-૭-૧૯૧૪, ૩૧-૫-૧૯૯૮,
   ખેડૂતબાવની ૧૯૫૭
દેસાઈ ઈન્દ્રવદન નરાત્તમદાસ ૩૧-૭-૧૯૧૪, -
   કામબાણ ૧૯૫૩
ચૌહાન જ્યાનંદ ઈસુદાસ ૨૪-૮-૧૯૧૪, -
   વધસ્તંભની વાટે ૧૯૬૫
ત્રિવેદી નર્મદાશંકર જટાશંકર ૨૫-૮-૧૯૧૪, -
   કિસલય ૧૯૫૪
ભટ્ટ પ્રેમશંકર હરિલાલ ‘નચિકેત’ ૩૦-૮-૧૯૧૪, ૩૦-૭-૧૯૭૬,
   ધરિત્રી ૧૯૪૩
પાંધી મનુભાઈ ભીમરાવ ૬-૯-૧૯૧૪, ૧૭-૧૦-૧૯૮૪,
   ફીણોટાં ૧૯૬૮
જેટલી કૃષ્ણવદન હરકીશનદાસ ૧૩-૯-૧૯૧૪, -
   નૉબેલ સાહિત્યકારો ૧૯૭૬
દવે મનુ હરગોવિંદદાસ ૧૮-૯-૧૯૧૪, -
   ગ્રામજીવન ૧૯૩૨
બક્ષી ચંદ્રશંકર છેલશંકર ૪-૧૦-૧૯૧૪, -
   જીવનના રંગ ૧૯૯૩
પંચોલી મનુભાઈ રાજારામ ‘દર્શક’ ૧૫-૧૦-૧૯૧૪, ૨૯-૮-૨૦૦૧,
   જલિયાંવાલા ૧૯૩૪
ત્રિવેદી તનસુખ જગન્નાથ ૨૦-૧૦-૧૯૧૪, -
   અર્ચના ૧૯૬૨
ગૌદાની હરિલાલ રણછોડલાલ ૨૧-૧૦-૧૯૧૪, -
   ગુજરાતનો ભવ્ય ભૂતકાળ ૧૯૬૮
ભોજક અમૃતલાલ મોહનલાલ ૩૦-૧૧-૧૯૧૪, -
   પંડિત સુખલાલજી સાથેના થોડા પ્રસંગો ૧૯૭૮
એડનવાળા નૂરભાઈ સમસુદ્દીન ૧૯૧૪, -
   સમાજ અને સમસ્યા ૧૯૩૯
નાયક મહાસુખરામ કેશવલાલ ‘પથિક’ ૧૯૧૪, ૧૮-૨-૧૯૮૭,
   પથિકનાં પ્રેરણાગીત ૧૯૬૯
શાહ ચંદ્રકાન્ત મફતલાલ ૧૯૧૪, -
   જીત કોની? ૧૯૩૪
ક્રિશ્ચિયન આલ્બર્ટ કહાનજી ૫-૧-૧૯૧૫, -
   શોરોનનાં પુષ્પો ૧૯૮૪
ચોક્સી સારાભાઈ ભોગીલાલ ૧૮-૧-૧૯૧૫, ૧૯-૧-૧૯૮૫,
   ભારત દર્શન ૧૯૪૧
પાઠક નંદકુમાર જેઠાલાલ ૨૫-૧-૧૯૧૫, ૩-૧-૧૯૯૩,
   સંવેદના ૧૯૪૨
કોટક વજુ લખમશી ૩૦-૧-૧૯૧૫, ૨૯-૧૧-૧૯૫૯, -
   બુદ્ધિના બ્રહ્મચારી ૧૯૪૮
પંડિત વિષ્ણુદેવ સાંકળેશ્વર ૧૨-૩-૧૯૧૫, ૩૧-૩-૨૦૦૦,
   સુભાષિત રત્ન ભાંડાગર ૧૯૫૦
જોશી મહીપતરામ હીરજીભાઈ ૧૩-૩-૧૯૧૫, -
   અલી વાદળી અને બીજાં બાળગીતો ૧૯૬૨
પાઠક રવિશંકર નરોત્તમદાસ ૩૧-૩-૧૯૧૫, -
   વનમાલા ૧૯૩૭
પટેલ ઉમેદ ત્રિભુવન ‘ઉમાકાંત’ ૪-૪-૧૯૧૫, -
   નૂતન સૌરભ અને ગુજરાત ૧૯૩૭
શુકલ યશવંત પ્રાણશંકર ‘વિહંગમ’, ‘સંસારશાસ્ત્રી’ ૮-૪-૧૯૧૫, ૨૩-૧૦-૧૯૯૯,
   સાગરઘેલી [અનુ.] ૧૯૬૪
મહેતા પ્રબોધ(પુરુષોત્તમ?) પ્રાગજી ૧૬-૪-૧૯૧૫, -
   અંશુ ૧૯૩૯
ઠાકર જશવંત દયાશંકર ૫-૫-૧૯૧૫, ૨૬-૧૨-૧૯૯૦,
   સિતમની ચક્કીમાં ૧૯૩૧
દેસાઈ નવીનચંદ્ર ભગવાનજી ૨૫-૬-૧૯૧૫, -
   અંજલિકા ૧૯૬૩
દીક્ષિત કૃષ્ણવીર ત્રૈલોક્યનારાયણ ‘પરંતપ’ ૧૨-૭-૧૯૧૫, ૧૯૯૯,
   જ્યાં ત્યાં પડે નજર મારી ૧૯૬૫
પાઠક શંકરલાલ ચુનીલાલ ‘ભવભૂતિ’ ૧૬-૭-૧૯૧૫, -
   કાવ્યકૌમુદી ૧૯૫૭
ટાંક વજુભાઈ માધવજી ૧૮-૮-૧૯૧૫, ૩૦-૧૨-૧૯૮૦,
   પ્રણયનાં પૂર ૧૯૫૨
પરીખ લીનાબહેન મંગળદાસ ૧૮-૮-૧૯૧૫, -
   વ્યક્તિચિત્રો ૧૯૫૫
સારાભાઈ લીના અંબાલાલ ‘લીના મંગળદાસ’ ૧૮-૮-૧૯૧૫, -
   અસ્માની ચલ્લી ૧૯૫૫
વ્યાસ બાકુભાઈ ભાઈશંકર ૨૫-૮-૧૯૧૫, ૬-૧૨-૨૦૦૬,
   સાત એકાંકી ૧૯૯૯
મોદી ચંદ્રકાન્ત મણિલાલ ૨૭-૮-૧૯૧૫, -
   સુમી અને ચાંદ [ચરિત્ર] ૧૯૯૦
હર્ષ અશોક રતનસી ૨૭-૯-૧૯૧૫, ૨૦૦૩,
   સાગરના સાવજ ૧૯૪૪
ભટ્ટ અમૃતલાલ લાલજીભાઈ ‘અમૃત ઘાયલ’ ૩૦-૯-૧૯૧૫, ૨૫-૧૨-૨૦૦૨,
   શૂળ અને શમણાં ૧૯૫૪
શાહ પદ્મકાન્ત રણછોડલાલ ૬-૧૦-૧૯૧૫, -
   કુતૂહલ ૧૯૩૫
મજમુદાર નીનુ નાગેન્દ્ર ૯-૧૧-૧૯૧૫, ૩-૩-૨૦૦૦,
   નિરમાળા ૧૯૬૩
મહેતા ગંગાદાસ પ્રાગજી ૮-૧૨-૧૯૧૫, ૧૪-૧૧-૨૦૦૫,
   ખારા સમંદર ૧૯૬૨
બાબી ઈમામુદ્દીનખાન મર્તુઝાખાન ‘રુસ્વા મઝલૂમી’ ૧૧-૧૨-૧૯૧૫, -
   મીના ૧૯૪૮
મહેતા લાભુબહેન મોહનલાલ ૧૭-૧૨-૧૯૧૫, ૪-૭-૧૯૯૪,
   શોધને અંતે ૧૯૪૦
ત્રિવેદી મગનલાલ શ્યામજી ‘મયૂર’ ૧૯૧૫ આસપાસ, -
   સોરઠી ગાથા ૧૯૩૮
ભટ્ટ વિનોદરાય હ. ૧૯૧૫ આસપાસ, -
   પ્રદક્ષિણા ૧૯૩૭
મહમ્મદ ઉમર ‘કોકિલ’ ૧૯૧૫ આસપાસ, ૩૦-૩-૧૯૬૬,
   ગુજરાતી ભાષાનું ઐતિહાસિક ભંડોળ ૧૯૩૮
વકીલ પ્રસન્નવદન ન. ૧૯૧૫ આસપાસ, -
   કવિ પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ ૧૯૫૧
ગોખલે ગણશેરાવ કૃષ્ણ ૧૯૧૫, ૨૩-૧૧-૧૯૬૮
   પવાડા ૧૯૬૪
શાહ જેઠાલાલ છોટાલાલ ‘ઊર્મિલ’ ૧૯૧૫, -
   જીવનસંસ્કૃતિ ૧૯૩૭
ભટ્ટ માર્કન્ડ છગનલાલ ૧૯૧૫, -
   રૂપપ્રદ કલા ૧૯૫૮
પરીખ અનિરુદ્ધ જશભાઈ ૭-૧-૧૯૧૬, -
   ભક્તરાજ હનુમાન ૧૯૪૪
ઉપાધ્યાય હરિલાલ જાદવજી ૨૨-૧-૧૯૧૬, ૧૫-૦૧-૧૯૯૪,
   પુષ્પમંગલ ૧૯૫૧
પુરોહિત વેણીભાઈ જમનદાસ ૧-૨-૧૯૧૬, ૩-૧-૧૯૮૦,
   સિંજારવ ૧૯૫૫
પટેલ લલ્લુભાઈ મકનજી ૨૪-૨-૧૯૧૬, -
   જીવનની સુવાસ ૧૯૫૬
ભટ્ટ સંતપ્રસાદ રણછોડદાસ ‘એસ. આર.’ ૨૫-૨-૧૯૧૬, ૨૪-૫-૧૯૮૪,
   શૅક્સપિયર ૧૯૭૦
દવે બાલમુકુન્દ મણિશંકર ૭-૩-૧૯૧૬, ૨૮-૨-૧૯૯૩,
   પરિક્રમા ૧૯૫૫
પંડ્યા દુષ્યંતરાય ડોલરરાય ૭-૩-૧૯૧૬, ૭-૧૦-૨૦૧૧,
   સત્યભામારોષદર્શિકાખ્યાન આદિ નાટકોની સર્વાંગીણ સમીક્ષા ૧૯૫૪
અંજારિયા મૂળરાજ ચતુર્ભૂજ ૨૫-૦૩-૧૯૧૬, -
   ટૂંકું ને ટચ ૧૯૪૫
જમોડ શામજીભાઈ કાવાભાઈ ૧-૪-૧૯૧૬, -
   યુરોપ દર્શન ૧૯૭૮
પાઠક/મહેતા હીરા રામનારાયણ ૧૨-૪-૧૯૧૬, ૧૫-૯-૧૯૯૫,
   આપણું વિવેચનસાહિત્ય ૧૯૩૯
પટેલ અશ્વિનભાઈ ડુંગરદાસ ૨-૫-૧૯૧૬, -
   કામવિજય ૧૯૭૧
પટેલ ઈશ્વરભાઈ મોતીભાઈ ‘ઈશ્વર પેટલીકર’ ૯-૫-૧૯૧૬, ૨૨-૧૧-૧૯૮૩,
   જનમટીપ ૧૯૪૪
દવે મંદાકિનીબેન મોહનલાલ ૨૩-૭-૧૯૧૬, -
   મસ્તાના ૧૯૯૫
મજમુદાર સુમુખી હરિણેન્દ્ર ૧૪-૮-૧૯૧૬, -
   સંગીતશાસ્ત્ર ૧૯૫૮
મચ્છર મગનલાલ ઘેલાભાઈ ૨૮-૮-૧૯૧૬, -
   સૌંદર્યવિવેચન [અનુ.: ક્રોચે] ૧૯૯૫
ભટ્ટ ઉપેન્દ્ર રવિશંકર ૧૫-૧૦-૧૯૧૬, -
   નાનો કોશ ૧૯૫૪
ઠાકોર પિનાકિન ઉદયલાલ ૨૪-૧૦-૧૯૧૬, ૨૪-૧૧-૧૯૯૫,
   આલાપ ૧૯૫૨
દવે હરિશંકર દુર્ગાશંકર ‘સ્વસ્થ’ ૧૫-૧૧-૧૯૧૬, -
   વીરરત્નસિંહ ૧૯૫૦
જોશી શિવકુમાર ગિરિજાશંકર ૧૬-૧૧-૧૯૧૬, ૪-૭-૧૯૮૮,
   પાંખ વિનાનાં પારેવાં અને બીજા નાટકો ૧૯૫૨
તપોધન નારાયણ સોમચંદ ૧૨-૧૨-૧૯૧૬, -
   ગાંધી ગીતો ૧૯૫૭
દેરાસરી હરિત રણજિત ૯-૧-૧૯૧૭, ૧૯૯૫,
   લગ્નજીવન, માતૃત્વ અને કુટુંબનિયોજન ૧૯૭૩
વ્યાસ અશ્વિનકુમાર વાડીલાલ ૨૦-૧-૧૯૧૭, -
   લીના ૧૯૫૮
વાસી અબ્બાસ અબ્દુલઅલી ‘મરીઝ’ ૨૨-૧-૧૯૧૭, ૧૯-૧૦-૧૯૮૩,
   આગમન ૧૯૭૫
ભટ્ટ રમણભાઈ ગણપતરામ ૧૨-૨-૧૯૧૭, -
   ગુજરાતી ભાષાનું સ્વરૂપ ૧૯૬૬
ઝવેરી બિપિનચંદ્ર જીવણલાલ ૨૮-૨-૧૯૧૭, ૨-૨-૧૯૮૧,
   લગ્નની બેડી ૧૯૪૨
નૂરી મૂસા યુસુફ ‘નૂરી’ ૨૫-૩-૧૯૧૭, -
   અવસર ૧૯૬૭
ભૂખણવાળા ભગવાનદાસ હીરાલાલ ૨૬-૩-૧૯૧૭, -
   રજનું ગજ ૧૯૫૧
મહેતા વાસુદેવ નારાયણલાલ ૨૮-૩-૧૯૧૭, ૧૯૯૭,
   પેલેસ્ટાઈન ૧૯૪૭
રાંદેરિયા મધુકર રંગીલદાસ ૩-૪-૧૯૧૭, -
   અંતે તો તમારી જ ૧૯૫૭
સાંડેસરા ભોગીલાલ જયચંદભાઈ ૧૩-૪-૧૯૧૭, ૧૮-૧-૧૯૯૫,
   સિંહાસનબત્રીસી ૧૯૩૩
મહેતા દોરાબ રૂસ્તમજી ૨૦-૪-૧૯૧૭, -
   ઝીટા ૧૯૩૮
રાવળ પ્રજારામ નરોત્તમ ૩-૫-૧૯૧૭, -
   મહાયુદ્ધ ૧૯૪૦
તુરિયા અબ્દુલ સુલેમાન ‘કવિ અબ્દ’ ૧૫-૫-૧૯૧૭, -
   શ્રીકૃષ્ણપ્રેમી મુસ્લિમ મહિલા પ્રેમાબાઈ ૧૯૫૯
વ્યાસ જટિલરાય કેશવલાલ ‘જટિલ’ ૧૫-૫-૧૯૧૭, -
   કાવ્યાંગના ૧૯૪૫
ભાયાણી હરિવલ્લભ ચુનીલાલ ૨૬-૫-૧૯૧૭, ૨૨-૪-૨૦૦૧,
   સંદેશકરાસ ૧૯૪૫
પટેલ જોઈતારામ ઈશ્વરદાસ ‘જયંત’ ૧-૭-૧૯૧૭, ઑકટો. ૨૦૦૩,
   માનવરત્નો ૧૯૬૯
પટ્ટણી બાલકૃૃષ્ણ વિજયશંકર ૧૧-૮-૧૯૧૭, -
   ખડનાં ફૂલ ૧૯૯૦
કવિ નટવરલાલ ન્હાનાલાલ ૨૨-૮-૧૯૧૭, ૧૭-૨-૧૯૮૯
   પૂજાનાં ફૂલ ૧૯૮૭
ઠક્કર હરુભાઈ મનજીભાઈ ૭-૯-૧૯૧૭, -
   લાલ ઉડેરા દરિયાલાલ ૧૯૪૪
સરૈયા એની ચંદ્રકાન્ત ૯-૧૦-૧૯૧૭, -
   તારલિયા ૧૯૫૯
જોશી નટવરલાલ શંકરલાલ ૧૯-૧૦-૧૯૧૭, -
   વિદ્યુલ્લેખા ૧૯૬૬
પાઠક વિષ્ણુપ્રસાદ સાંકળેશ્વર ૨૧-૧૦-૧૯૧૭, -
   કેન ઉપનિષદ્ ૧૯૮૦
જોશી જયંત શામળજી ૨૩-૧૦-૧૯૧૭, -
   ઝવેરચંદ મેઘાણી ૧૯૬૮
દવે જયાનન્દ લક્ષ્મીશંકર ૨૫-૧૦-૧૯૧૭, -
   સંસ્કૃત ભાષા ૧૯૫૬
વૈદ્ય સુમતિબેન પ્રાણજીવન ૨૯-૧૦-૧૯૧૭, -
   બાળવર્તનની સમસ્યા ૧૯૮૩
વર્મા બંસીલાલ ‘ચકોર’ ૨૩-૧૧-૧૯૧૭, ૯-૯-૨૦૦૩,
   વિનોદવાટિકા ૧૯૨૯
રાઠોડ રામસિંહજી કાનજીભાઈ ૮-૧૨-૧૯૧૭, ૧૯૯૬,
   કચ્છનું સંસ્કૃતિ દર્શન ૧૯૫૯
વીરાણી જગદીપચંદ્ર દ્વારકાપ્રસાદ ૧૭-૧૨-૧૯૧૭, ૨૯-૭-૧૯૫૬,
   ડોલરિયો ૧૯૪૫
ગાંધી શાંતા કાલિદાસ ૨૦-૧૨-૧૯૧૭, -
   કાર્લ માર્ક્સ ૧૯૪૭
ભટ્ટ ચુનીલાલ રવિશંકર ૨૧-૧૨-૧૯૧૭, -
   સમાજશિક્ષણ: સિદ્ધાંત અને વ્યવહાર ૧૯૬૩
મારફતિયા સુભદ્રા રવિવદન ૩૦-૧૨-૧૯૧૭, -
   પુરુષાર્થની પ્રતિમા ૧૯૭૫
પંડ્યા હસમુખ સવાઈલાલ ૩૧-૧૨-૧૯૧૭, -
   બંસીનાદ ૧૯૭૦
વર્મા નિરંજન માવલસિંહ ‘જયવિજય’ ૧૯૧૭, ૧૯૫૧,
   ખંડિત ક્લેવરો ૧૯૪૨
દોશી કાન્તિલાલ માણેકચંદ ૨૭-૨-૧૯૧૮, -
   એકને એક ત્રણ ૧૯૮૫
આચાર્ય મૂળશંકર ઉમાશંકર ૬-૩-૧૯૧૮, -
   ગુરુવર વાલ્મીકિ ભવ્ય કથામૃત ૧૯૫૦
પટેલ હિંમતલાલ મગનલાલ ‘શિવમ્ સુંદરમ્ ૨૨-૩-૧૯૧૮ -
   ઈસપની બાળવાતો ૧૯૬૦
ફોફલિયા હીરાલાલ ૨૩-૩-૧૯૧૮, ઑકટો.૧૯૯૨,
   રંગમેળો ૧૯૫૨
ભગતજી મોતીલાલ રણછોડજી ૨૬-૩-૧૯૧૮, -
   લાલપીળી લાશ ૧૯૬૬
પંડ્યા નરહરિ સોમેશ્વર ૧-૪-૧૯૧૮, -
   સ્વાતંત્ર્યગીતો ૧૯૪૭
શાહ શાન્તિલાલ મગનલાલ ‘લવંગિકા દેસાઈ ૭-૪-૧૯૧૮, ૭-૮-૧૯૯૩,
   બળતાં પાણી ૧૯૪૬
પટેલ હરજીવન પ્રભુદાસ ૧૯-૪-૧૯૧૮, -
   ધરતીનું મોતી ૧૯૭૧
જેસલપુરા શિવલાલ તુલસીદાસ ૩-૫-૧૯૧૮, ૨૫-૨-૨૦૦૭,
   પ્રજાપતિ સંતો ૧૯૪૪
પંડ્યા રામચંદ્ર નારણજી ૧૫-૫-૧૯૧૮, -
   દુષ્યંત અને શકુન્તલા ૧૯૪૭
પંડ્યા જનાર્દન ચંદુલાલ ૧-૬-૧૯૧૮, -
   સાહિત્યસુધા ૧૯૫૯
મહેતા ભાગીરથી ભાણજીભાઈ ૩-૬-૧૯૧૮, -
   અભિલાષા ૧૯૫૯
પાઠક રણછોડલાલ લક્ષ્મીરામ ૧૭-૬-૧૯૧૮, -
   રણમુક્ત ભજનાવલી ૧૯૬૦
પટેલ રણજિતભાઈ મોહનલાલ ‘અનામી’ ૨૬-૬-૧૯૧૮, ૨૫-૫-૨૦૦૯,
   કાવ્યસંહિતા ૧૯૩૮
ઠાકર ધીરુભાઈ પ્રેમશંકર ૨૭-૬-૧૯૧૮, -
   મણિલાલની વિચારધારા ૧૯૪૮
પટેલ પીતાંબર નરસિંહભાઈ ૧૦-૮-૧૯૧૮, ૨૪-૫-૧૯૭૭,
   રસિયો જીવ ૧૯૪૨
શુકલ ભાનુભાઈ લક્ષ્મીશંકર ૧૮-૮-૧૯૧૮, -
   સગી આંખે ૧૯૫૮
મેઘાણી બંધુબેન રમણીક ૮-૧૯૧૮, -
   આયુ પાલવ ૧૯૮૯
ભટ્ટ રજનીકાંત મનુભાઈ ૯-૯-૧૯૧૮, ૨-૧૦-૧૯૯૪,
   વસંતવિલાસ ૧૯૪૪
પંડ્યા જયંતભાઈ પુરુષોત્તમભાઈ ૩૦-૯-૧૯૧૮, -
   બાપુ અને બીજાં ગીતો ૧૯૪૭
પંડ્યા બટુકરાય હરિલાલ ૬-૧૦-૧૯૧૮, ૭-૭-૧૯૮૬,
   કવિતા ૧૯૬૧
પારેખ સોમાભાઈ ધૂળાભાઈ ૧૮-૧૦-૧૯૧૮, -
   પ્રાચીન ફાગુસંગ્રહ ૧૯૫૫
માટલિયા દુલેરાય પ્રભુદાસ ૧૮-૧૦-૧૯૧૮, -
   ભક્તિ વિશ્વની, સેવા ગામની ૧૯૬૦
શાહ હીરાલાલ ચુનીલાલ ૨૬-૧૦-૧૯૧૮, -
   ખરો ધર્મ ૧૯૯૬
મહેતા રમણલાલ છોટાલાલ ૩૧-૧૦-૧૯૧૮, -
   પંચાજીરી ૧૯૫૧
ગાંધી સુભદ્રા ભોગીલાલ ૧-૧૧-૧૯૧૮, ૩૦-૧૨-૨૦૦૪,
   વૉલ્ગાથી ગંગા ૧૯૪૫
પટેલ રમણભાઈ ધનાભાઈ ૯-૧૧-૧૯૧૮, -
   મેં જોયો આ ભારત દેશ ૧૯૬૩
પટેલ ચીમનલાલ નારણદાસ/ચી.ના.પટેલ ૨૩-૧૨-૧૯૧૮, ૨૯-૧-૨૦૦૪,
   અભિક્રમ ૧૯૭૫
પંડ્યા નિપુણ ઈન્દ્રવદન ૩૦-૧૨-૧૯૧૮, -
   મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર ૧૯૬૮
મહેતા રજનીકાંત રતિલાલ ૧૧-૧-૧૯૧૯, -
   અલકનંદા ૧૯૪૯
મહેતા કાશીબહેન છોટુભાઈ ૧૮-૧-૧૯૧૯, -
   મારી અભિનવ દીક્ષા ૧૯૮૬
શાહ કૃષ્ણલાલ ચીમનલાલ ૨૪-૧-૧૯૧૯, -
   પિશાચોની પાપલીલા ૧૯૩૩
મદ્રાસી નવનીતલાલ પરસોત્તમદાસ ‘પલાશ’ ૨૭-૧-૧૯૧૯, -
   તમિલ સાહિત્યની પ્રાચીન કથાઓ [અનુ.] ૧૯૭૬
પંડ્યા ગજેન્દ્રશંકર જટાશંકર ૧-૩-૧૯૧૯ -
   સાહિત્ય ગંગા ૧૯૪૭
પરમાર શિવાભાઈ નાનજીભાઈ ૩-૩-૧૯૧૯, -
   માનવતાની જ્યોત ૧૯૭૯
બારોટ ડાહ્યાભાઈ દોલતરામ ‘સારંગ બારોટ’ ૪-૪-૧૯૧૯, ૫-૨-૧૯૮૮,
   અગનખેલ ૧૯૫૨
પાઠક મુકુંદરાય હરિદત્ત ૧૪-૩-૧૯૧૯, -
   નાગર સર્વસંગ્રહ: દર્શન:૧ ૧૯૮૬
પાઠક ગિરિજાશંકર વિશ્વનાથ ૨૧-૫-૧૯૧૯, -
   પ્રતીક્ષા ૧૯૬૫
દવે હિંમતલાલ ઉમિયાશંકર ‘આરુણિ’ ૨૨-૫-૧૯૧૯, -
   ભારતની મહાન વિભૂતિઓ ૧૯૪૮
મ્હેડ સુસ્મિતા પરાશર ૧૯-૬-૧૯૧૯, ૧૯૯૬,
   નરસિંહરાવ દિવેટિયા: એક અધ્યયન ૧૯૫૨
દેસાઈ મીનુ બરજોરજી ‘બાબરો ભૂત’ ૧-૭-૧૯૧૯, ૨૫-૫-૧૯૭૫,
   પડથાર ૧૯૪૩
શુકલ નરેન્દ્રકુમાર બાલકૃષ્ણ ૫-૮-૧૯૧૯, -
   અંગુલિમાલ ૧૯૫૯
બારોટ ભોગીભાઈ હિંમતલાલ ૭-૮-૧૯૧૯, -
   રક્ષક અને બીજાં નાટકો ૧૯૬૦ આસપાસ
દેબુ જહાંગીર અરદેશર ૧૦-૮-૧૯૧૯, -
   પ્રેમમહિમા ૧૯૪૧
બારોટ સારંગ દોલતરામ ૪-૯-૧૯૧૯, -
   અક્ષયપાત્ર ૧૯૫૨
શાહ પ્રમીલા કાન્તિલાલ ૨૪-૯-૧૯૧૯, -
   યામાતોકેનાં પરાક્રમો ૧૯૬૦
વોરા કલાવતી ભાનુચંદ ૧-૧૦-૧૯૧૯, -
   ગુજરાતના સાહિત્યસર્જકો ૧૯૫૯
ભાવસાર અંબાલાલ હાલચંદ ‘ડાયર’ ૧૧-૧૦-૧૯૧૯, -
   ઝરણાં ૧૯૬૨
શાસ્ત્રી હરિપ્રસાદ ગંગાશંકર ૧૭-૧૦-૧૯૧૯, -
   સાખ્યસાર અને યોગસાર ૧૯૫૨
દિવેટિયા ચેતન્યાબાળા જયેન્દ્રભાઈ ૨૦-૧૦-૧૯૧૯, ૧-૮-૧૯૯૪,
   નિવાપાંજલિ ૧૯૫૩
જોશી દક્ષિણકુમાર ગૌરીશંકર ૫-૧૧-૧૯૧૯, -
   ધૂમકેતુના જીવન ઘડતરની વાતો ૧૯૬૫
ઉપાધ્યાય કાંતિભાઈ ૬-૧૧-૧૯૧૯, -
   મંદિરદ્વારે ૧૯૪૯
પરમાર તખ્તસિંહજી વ્હેરાભાઈ ૧૧-૧૧-૧૯૧૯, ૧૧.૮.૨૦૧૯
   અક્ષરલોકની યાત્રા ૧૯૮૦
આચાર્ય હરિપ્રસાદ કાલિદાસ ૧૩-૧૧-૧૯૧૯, -
   રેતીની દેહરાં ૧૯૬૧
દેસાઈ અંબેલાલ ગોપાલજી ૫-૧૨-૧૯૧૯, -
   નૂતન ભારતનાં તીર્થસ્થળો ૧૯૫૯
પંડ્યા ઉપેન્દ્ર છગનલાલ ૨૫-૧૨-૧૯૧૯, ૧૩-૧૧-૧૯૯૮,
   સરસ્વતીચંદ્રનો લઘુ સંક્ષેપ ૧૯૫૧
રૂપાવાળા રતિલાલ મૂળચંદદાસ ‘અનિલ’ ૧૯-૨-૧૯૧૯, ૨૯-૮-૨૦૧૩
   ડમરો અને તુલસી ૧૯૫૫
સત્યવીર મીરાં ‘સ્વપ્નસેવી’ ૧૯૧૯, -
   જીવનના રંગ ૧૯૬૦ આસપાસ
ચૌધરી માધવભાઈ મોઘજીભાઈ ૨-૧-૧૯૨૦, -
   જીવનસાધના ૧૯૫૨
શાહ પ્રિયબાળા જીવણલાલ ૧૩-૧-૧૯૨૦, -
   પ્રાચીન ભારતીય શિલ્પકળા અને સ્થાપત્ય ૧૯૬૮
કલાર્થી મુકુલભાઈ ડાહ્યાભાઈ ૨૦-૧-૧૯૨૦, ૧૯-૨-૧૯૮૮,
   રામચન્દ્ર ૧૯૫૫
ઉપાધ્યાય વામનભાઈ પી. ૩૦-૧-૧૯૨૦, ૧૦-૦૭-૧૯૭૭,
   વામન-કવન ૧૯૭૭
વૈદ્ય નટવરલાલ સોમચંદ ૧૩-૨-૧૯૨૦, -
   પરમાનંદ પત્રો ૧૯૫૯
દોશી યશવંત ફૂલચંદ ૧૬-૩-૧૯૨૦, ૧૪-૧-૧૯૯૯,
   ડૉ. કોટનીસ ૧૯૪૯
મહેતા ઉષા હરિપ્રસાદ ૨૬-૩-૧૯૨૦, -
   ગાંધીજી ૧૯૮૭
પટેલ ડાહ્યાભાઈ આશાભાઈ ‘દિનુ-દિનેશ’ ૩-૪-૧૯૨૦, -
   વનની વાટે ૧૯૫૫
વૈદ્ય સુશીલા પ્રા. ‘કમલ વૈદ્ય’ ૧૫-૪-૧૯૨૦, -
   પ્રતીતિ ૧૯૬૬
પટેલ મોહનભાઈ શંકરભાઈ ‘કૃષ્ણ દ્વૈપાયન’ ૮-૬-૧૯૨૦, ૨-૧-૨૦૦૨,
   ચાર ફાગુ ૧૯૬૨
પુરોહિત બળદેવપ્રસાદ જેઠારામ ૧૪-૬-૧૯૨૦, -
   વિધિના વમળમાં ૧૯૬૮
પરમાર રામચન્દ્ર પથુભાઈ ‘ચન્દ્ર પરમાર’ ૨૬-૬-૧૯૨૦, ૧૬-૯-૧૯૯૪,
   સંતશિરોમણિ હજરતશાહ વજીહુદ્દીન ગુજરાતી ૧૯૬૫ આસપાસ
સોમપુરા ચીમનલાલ જયશંકર ‘વિષ્ણુ શર્મા ૨૦-૭-૧૯૨૦, -
   પ્રીતિસંગમ ૧૯૭૦
વ્યાસ વિષ્ણુકુમાર દયાલજીભાઈ ૯-૮-૧૯૨૦, ૨૫-૯-૧૯૯૮,
   દયારામ ૧૯૬૧
ધોળકિયા કુન્દનલાલ જશવંતલાલ ૧૦-૮-૧૯૨૦, -
   શ્રુતિ અને સ્મૃતિ: કચ્છ ૧૯૮૦
જોશી રમેશ પ્રાણશંકર ૨૦-૮-૧૯૨૦, -
   સત્તાવનના સાથી ૧૯૬૧
કારખાનીશ શશીકાન્ત શ્રીધર ૨૮-૮-૧૯૨૦, -
   પ્રેરણા
પંડ્યા ચંદ્રકાન્ત જેઠાલાલ ૩૧-૮-૧૯૨૦, ૧૩-૧૦-૨૦૦૧,
   જ્વાળા અને જ્યોત ૧૯૬૬
પંડ્યા નટવરલાલ કુબેરદાસ ‘ઉશનસ્’ ૨૮-૯-૧૯૨૦, ૬-૧૧-૨૦૧૧,
   બે અધ્યયનો ૧૯૫૨
સદાવ્રતી નરભેરામ માધવજી ૧૪-૧૦-૧૯૨૦, ૯-૯-૨૦૦૧,
   શ્રી કૈલાસદર્શન ૧૯૬૪
શાહ વિમલ હીરાલાલ ૧૮-૧૦-૧૯૨૦, -
   ગુજરાતના આદિવાસીઓના પ્રશ્નો ૧૯૬૬
પાઠક જયંત હિંમતલાલ ૨૦-૧૦-૧૯૨૦, ૧-૭-૨૦૦૩,
   મર્મર ૧૯૫૪
ઝવેરી સુશીલા ચીમનલાલ ૩-૧૧-૧૯૨૦, -
   વીચિમાલા ૧૯૬૨
મુખી ગિરધરલાલ ‘નટખટ’ ૨૦-૧૧-૧૯૨૦, -
   રંગ અને રંગત ૧૯૬૮
વ્યાસ લક્ષ્મીકાંત ભાઈશંકર ૨૩-૧૧-૧૯૨૦, -
   સોહાગણ અને બીજી વાતો ૧૯૮૮
શાહ નવલભાઈ નેમચંદ ૧૦-૧૨-૧૯૨૦, ૧૫-૨-૨૦૦૩,
   પાથેય
નાયક બળવંત ગાંડાભાઈ ૧૫-૧૨-૧૯૨૦, -
   મૂંગા પડછાયા ૧૯૬૦
ગોહિલ ભીખુભાઈ રાઘુભાઈ ૧૯૨૦ આસપાસ ૬-૪-૧૯૮૧,
   ગંગાલહરી ૧૯૪૨
ઠક્કર મોરારજી છગનલાલ ‘વિશ્વમિત્ર’ ૧૯૨૦ આસપાસ, -
   સંત બળરામ અને પતિતા ૧૯૫૩
પરીખ બાલચંદ્ર ૧૯૨૦ આસપાસ, -
   રસદ્રષ્ટા કવીશ્વર ૧૯૫૮
ભટ્ટ રમણલાલ શંકરલાલ ‘નારદ’ ૧૯૨૦ આસપાસ, -
   નારદવાણી ૧૯૪૭
મહેતા માયાબેન ૧૯૨૦ આસપાસ, -
   મેઘધનુષ ૧૯૫૧
વ્યાસ ગોવિંદરામ મોહનલાલ ૧૯૨૦ આસપાસ, -
   સૈનિક ૧૯૫૪
શેઠના સુરેશ મ. ૧૯૨૦ આસપાસ, ૧૦-૧૦-૧૯૮૪
   શોધ અને સિદ્ધિ ૧૯૪૯
દેસાઈ કુલીનચંદ્ર હિંમતભાઈ ૧૯૨૦ આસપાસ -
   સમાજશત્રુ ૧૯૫૩