સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૨૧-૧૯૩૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જન્મવર્ષ ૧૯૨૧ થી ૧૯૩૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
આચાર્ય અનંતરાય પ્રેમશંકર ૧૭-૧-૧૯૨૧, -
   મદારીનો ખેલ ૧૯૫૬
ત્રિવેદી રમણલાલ શંકરલાલ ૨૪-૧-૧૯૨૧, -
   મેઘનોપનિષદ ૧૯૮૨
દેખૈયા નૂરમહમંદ અલારખભાઈ ૧૩-૨-૧૯૨૧, ૧૬-૩-૧૯૮૮,
   તુષાર ૧૯૬૨
ચંદરવાકર પુષ્કર પ્રભાશંકર ૧૬-૨-૧૯૨૧, ૧૬-૮-૧૯૯૫,
   રાંકનાં રતન ૧૯૪૬
પટેલ જશભાઈ કાશીભાઈ ૨-૩-૧૯૨૧, ૧૨-૭-૧૯૭૭,
   પ્રત્યૂષ ૧૯૫૦
દેસાઈ કુરંગી શિરીષચંદ્ર ૫-૩-૧૯૨૧, -
   ગુજરાતીમાં સંસ્કૃત નાટક ૧૯૮૦
ભટ્ટ શાંતિકુમાર જયશંકર ૧૯-૩-૧૯૨૧, -
   ગરીબીનું ગૌરવ ૧૯૫૨
શાહ શાન્તિ નાગરદાસ ૧૯-૩-૧૯૨૧, -
   અંજળપાણી ૧૯૫૯
સોલંકી શંકર ભગવાન ૨૧-૩-૧૯૨૧, -
   રામાયણ મહાકાવ્ય ૧૯૮૨
પટેલ અંબાલાલ જીવરામ ૪-૪-૧૯૨૧, -
   રંગ રંગ જોડકણાં ૧૯૮૦
સ્વામી ગોવિંદ વાડીભાઈ ૬-૪-૧૯૨૧, ૫-૩-૧૯૪૪,
   મહાયુદ્ધ ૧૯૪૦
બૂચ હસિત હરિરાય ૨૬-૪-૧૯૨૧, ૧૪-૫-૧૯૮૯,
   બ્રહ્મઅતિથિ ૧૯૪૭
જોશી દેવેન્દ્ર શંકરલાલ ૫-૫-૧૯૨૧, -
   આકાશી ઘોડો ૧૯૬૦
કુરેશી ઉમરભાઈ ચાંદભાઈ ‘કિસ્મત’ ૨૦-૫-૧૯૨૧, ૮-૧-૧૯૯૫,
   નાચનિયા ૧૯૪૦
શાહ નટવરલાલ ભાણજી ૨૩-૫-૧૯૨૧, -
   રાગ-અનુરાગ ૧૯૬૨
જોશી સુરેશ હરિપ્રસાદ ૩૦-૫-૧૯૨૧, ૬-૯-૧૯૮૬,
   પંચામૃત (અનુ.) ૧૯૪૯
પટેલ ગોવિંદભાઈ સુખાભાઈ ૧૭-૭-૧૯૨૧, -
   સ્મૃતિમંગલ ૧૯૫૪
ત્રિવેદી જયંતીલાલ ચીમનલાલ ૨૦-૭-૧૯૨૧, -
   ઊગમ ૧૯૬૩
સાંડેસરા ઉપેન્દ્રરાય જયચંદભાઈ ૩૦-૭-૧૯૨૧, -
   સારથી શ્રીકૃષ્ણ ૧૯૬૭
આચાર્ય જગદીશચન્દ્ર શાંતિલાલ ‘યોગેશ્વરજી’ ૧૫-૮-૧૯૨૧, -
   ગાંધીગૌરવ ૧૯૬૯
કાંટાવાળા કંચનલાલ ગોકળદાસ ૨૪-૮-૧૯૨૧, -
   સ્લેવરી ઈન એન્સીયન્ટ ઇન્ડિયા ૧૯૭૨
મહેતા જયંતીલાલ અમૃતલાલ ૧૨-૯-૧૯૨૧, ૧૯૯૮,
   હુલ્લડિયા હનુમાન ૧૯૮૪
ઉપાધ્યાય પ્રતાપરાય ઇચ્છાશંકર ૨૧-૯-૧૯૨૧, -
   સાક્ષાત્કાર ૧૯૫૨
દવે ઈશ્વરલાલ રતિલાલ ૨૧-૯-૧૯૨૧, ૯-૫-૧૯૯૮,
   સુદામાચરિત્ર ૧૯૫૧
કચ્છી ધ્રુવકુમાર ૮-૧૦-૧૯૨૧, -
   વારસો ૧૯૫૧
પંડ્યા વિષ્ણુકુમાર કુબેરલાલ ૧૯-૧૦-૧૯૨૧, -
   દિલની સગાઈ ૧૯૫૯
મહેતા અવિનાશ યશશ્ચંદ્ર ૧૯-૧૦-૧૯૨૧, -
   સિન્ધુ સ્વામિની ૧૯૭૫
ભટ્ટ નિર્ભયશંકર ગૌરીશંકર ૧-૧૧-૧૯૨૧, -
   રંગ છે જવાન, કચ્છના મોરચે ૧૯૬૫
જાની અરુણોદય નટવરલાલ ૨૦-૧૧-૧૯૨૧, -
   સપ્તશતી ૧૯૭૨
ગોર બાલકૃષ્ણ ગણપતરામ ‘મૈત્રેય’ ૧૦-૧૨-૧૯૨૧, -
   અનુભૂતિ ૧૯૮૫
વૈદ્ય મંગેશ હરિશંકર ૧૩-૧૨-૧૯૨૧, -
   પથ્થર તરસે રામ નામના ૧૯૬૦
અધ્વર્યુ ભાનુ ૧૯૨૧, ૬-૧૨-૧૯૮૫,
   રુદ્રવીણાનો ઝંકાર ૧૯૯૪
શાહ શાંતિલાલ ભગવાનજી ‘દામકાકર’ ૧૩-૨-૧૯૨૨, -
   રણશૂરાઓ ૧૯૬૮
પંડ્યા કૈલાસભાઈ રેવાશંકર માર્ચ ૧૯૨૨, -
   માઈ ૧૯૬૩
મોદી શિવલાલ અમૃતલાલ ૨૨-૪-૧૯૨૨, -
   યુગધર્મ ૧૯૫૬
પંચાલ રતિલાલ ગોવિંદલાલ ૨૪-૪-૧૯૨૨, -
   વ્રતકથાઓ ૧૯૪૭
દેસાઈ કૈલાસબેન તનુભાઈ ૧-૫-૧૯૨૨, -
   ચાલો દુનિયા જોવા ૧૯૬૪
વૈદ્ય મહેશ ધનવંતરાય ‘રંજિત’ ૬-૫-૧૯૨૨, -
   સ્વાતિબિંદુ ૧૯૬૫ આસપાસ
ભટ્ટ મૂળશંકર પ્રાણજીવન ૧૬-૫-૧૯૨૨, -
   સૂફી કથાઓ ૧૯૯૧
સુરતી નાનુભાઈ રણછોડદાસ ૬-૬-૧૯૨૨, -
   જીવનઝંઝા ૧૯૬૯
ત્રિવેદી ચંદ્રકાન્ત હરિલાલ ૨૭-૬-૧૯૨૨, ૧-૧૨-૧૯૯૪,
   ભાણિયો ના ભૂંકે ૧૯૬૦ આસપાસ
નાયક દયાશંકર હરજીવનદાસ ‘પ્રભુ’ ૩૦-૬-૧૯૨૨, -
   સીતા સ્વયંવર ૧૯૪૫
પાઠક રમણલાલ હિંમતલાલ ‘વાચસ્પતિ’ ૩૦-૭-૧૯૨૨, -
   સબસે ઊંચી પ્રેમસગાઈ ૧૯૫૬
દવે જિતેન્દ્ર અમૃતલાલ ૧-૮-૧૯૨૨, -
   આસ્વાદ ૧૯૫૭
નાયક રતિલાલ સાંકળચંદ ‘દિગંત’ ૧-૮-૧૯૨૨, -
   અલકમલકની વાતો ૧૯૫૧
મડિયા ચુનીલાલ કાળીદાસ ૧૨-૮-૧૯૨૨, ૯-૧૨-૧૯૬૮,
   ઘૂઘવતાં પૂર ૧૯૪૫
શાહ રસિક જેસંગલાલ ૨૨-૮-૧૯૨૨, ૫.૧૦.૨૦૧૬
   અંતે આરંભ: ૧, ૨ ૨૦૧૦
પરીખ મોહન નરહરિ ૨૪-૮-૧૯૨૨, -
   હોકાઈડોથી ક્યુશુ ૧૯૬૩
ચૌહાણ હરિભાઈ નારણભાઈ ૨૪-૮-૧૯૨૨, -
   વહીવટી જંગલ ૧૯૮૧
ધોળકિયા અરવિંદ મલભાઈ ૧૧-૯-૧૯૨૨, ૯-૧૦-૧૯૯૪,
   સત્સંગ ૧૯૮૭
કોઠારી અનિલ પ્રધાનભાઈ ૧૭-૯-૧૯૨૨, -
   પગદંડી અને પડછાયા ૧૯૬૦
દેસાઈ હકૂમતરાય ઝીણાભાઈ ૧૮-૯-૧૯૨૨, -
   જયપ્રકાશ નારાયણ ૧૯૫૩
દેસાઈ વનમાળા મહેન્દ્ર ૨૦-૯-૧૯૨૨, -
   અમારાં બા ૧૯૪૧
ભટ્ટ ઈશ્વરચંદ્ર ભગવાન ૨૧-૯-૧૯૨૨, ૧-૯-૧૯૯૨,
   પરપોટા ૧૯૭૦
શુકલ જયદેવ મોહનલાલ ૩૦-૯-૧૯૨૨, -
   પ્રાચીન ભારતના સાંસ્કૃતિક ઇતિહાસની રૂપરેખા ૧૯૬૧
દવે ઇન્દ્રવદન કાશીનાથ ૮-૧૦-૧૯૨૨, ૨૧-૬-૧૯૭૬,
   સુદામાચરિત ૧૯૬૭
શાહ પુરુષોત્તમ ગોકુળદાસ ૧૯-૧૦-૧૯૨૨ -
   રંગ રંગ ચૂદડી ૧૯૮૦
પુરોહિત ભાઈશંકર બહેચરભાઈ ૨૩-૧૦-૧૯૨૨, -
   વામન પુરાણ ૧૯૬૫
ભોજક ગજાનન દેવીદાસ ૩૦-૧૦-૧૯૨૨, -
   આત્મગુંજન ૧૯૬૩
ચાવડા બબલદાસ બહેચરદાસ ૮-૧૧-૧૯૨૨, -
   બામસેફ ૧૯૮૨
મેવાડા ગોવિન્દલાલ શંકરલાલ ૧૧-૧૧-૧૯૨૨, -
   ફોટોગ્રાફી ૧૯૫૪
દવે મકરંદ વજેશંકર ૧૩-૧૧-૧૯૨૨, ૩૧-૧-૨૦૦૫,
   ઘટને મારગે ૧૯૪૬
વોરા સુનંદા જગતચંદ્ર ૨૩-૧૧-૧૯૨૨, -
   ગીતમંજૂષા ૧૯૬૩
પરમાર જયંત મેરુભાઈ ‘કલારશ્મિ’ ૨૪-૧૧-૧૯૨૨, ૮.૭.૨૦૧૭
   બીજલેખા ૧૯૫૪
કુતુબ અબ્દુલહુસેન ‘આઝાદ’ ૨૭-૧૧-૧૯૨૨, -
   આગ અને બાગ ૧૯૬૪
ચાંદીવાળા દાઉદભાઈ વાય ‘અસર સુરતી’ ૫-૧૨-૧૯૨૨, -
   સહરામાં મૃગજળનો દરિયો ૧૯૭૮
મહેતા રમણલાલ નાગરજી ૧૫-૧૨-૧૯૨૨, ૨૨-૧-૧૯૯૭,
   વર્ણકસમુચ્ચય ૧૯૫૯
બલુચ અલીખાન ઉસ્માનખાન ‘શૂન્ય પાલનપુરી’ ૧૯-૧૨-૧૯૨૨, ૧૫-૩-૧૯૮૭,
   શૂન્યનું સર્જન ૧૯૫૨
દોશી પ્રાણજીવન નવલચંદ ૧૯૨૨, -
   પ્રવાસકથા ૧૯૫૧
લાદીવાળા રાજાભાઈ ખેરાજભાઈ ૧૦-૧-૧૯૨૩, -
   ચિંતન ૧૯૬૨
રાજગોર શિવપ્રસાદ ભાઈશંકર ૧૯-૧-૧૯૨૩, -
   ગુજરાત એક દર્શન ૧૯૫૭
પંડ્યા વિઠ્ઠલ કૃપારામ ૨૧-૧-૧૯૨૩, -
   મીઠા જળનાં મીન ૧૯૫૮
દવે વ્રજલાલ નાનજી ૨૬-૧-૧૯૨૩, ૧૮-૭-૧૯૯૪,
   એકાન્તોની સોડમાં ૧૯૭૬
પંડ્યા ભાનુભાઈ પુરુષોત્તમ ૨૮-૧-૧૯૨૩, -
   મકનિયો ૧૯૩૮
ઠાકોર પ્રફુ્લ્લ પ્રાણલાલ ૬-૨-૧૯૨૩, -
   બાળકોના વિવેકાનંદ ૧૯૪૩
ગાંધી કુમુદચંદ્ર નંદકૃષ્ણલાલ ૨૧-૨-૧૯૨૩, -
   જમનાશેઠાણી ૧૯૫૮
ઝવેરી ગિરિન્ ‘બાલકવિ ૧૬-૩-૧૯૨૩, ૧૪-૧-૧૯૫૧,
   વિશ્રામ ૧૯૫૬
રાવળ રજનીકાન્ત પ્રાણલાલ ૪-૪-૧૯૨૩, -
   ધવલગિરિ ૧૯૭૮
ઠાકર જયંતિલાલ કલ્યાણજી ‘જયંત ઠાકર’ ૬-૪-૧૯૨૩, -
   સંવેદના ૧૯૮૨
શાહ મુકુંદલાલ પ્રાણજીવનદાસ ‘કુસુમેશ’ ૨૭-૪-૧૯૨૩, ૧૯-૧૦-૨૦૦૮,
   હાસ્યતરંગ ૧૯૭૯
આચાર્ય કાંતિલાલ માધવલાલ ૧૮-૫-૧૯૨૩, -
   કવિ પ્રેમાનંદ અને તેની કૃતિઓ ૧૯૬૫
સોનારા નરસિંહભાઈ મધાભાઈ ૧૩-૬-૧૯૨૩, -
   કર્મવીર હવસી દેગામો ૧૯૮૮
મેઘાણી મહેન્દ્ર ઝવેરચંદ ૨૦-૬-૧૯૨૩, -
   જ્વાળા ૧૯૪૭
પંડિત પ્રબોધ બેચરદાસ ૨૩-૬-૧૯૨૩, ૨૮-૧૧-૧૯૭૫,
   પ્રાકૃત ભાષા ૧૯૫૪
મુનશી અવિનાશ ગજાનન ૨૮-૬-૧૯૨૩, ૧૮-૩-૨૦૦૫,
   દ્વિદલ ૧૯૬૨
દેસાઈ બટુક છોટુભાઈ ૨-૭-૧૯૨૩, -
   જમીલા ૧૯૭૧
પારેખ મધુસૂદન હીરાલાલ ‘પ્રિયદર્શી’ ૧૪-૭-૧૯૨૩, -
   નાટ્યકુસુમો ૧૯૬૨
મહેતા કુંજવિહારી ચુનીલાલ ૧૪-૭-૧૯૨૩, ૩૦-૧-૧૯૯૪,
   સાહિત્યરંગ ૧૯૫૭
વકીલ ભૂપેન્દ્ર ઠાકોરલાલ ૨૨-૮-૧૯૨૩, -
   પ્રીતમના કેટલાક પત્રો ૧૯૫૦
ખારાવાલા સૈફુદ્દીન ‘સૈફ પાલનપુરી’ ૩૦-૮-૧૯૨૩, ૭-૫-૧૯૮૦,
   ઝરૂખો ૧૯૬૫
દોશી અમુભાઈ વી ૧૭-૯-૧૯૨૩, -
   ગીત ગૂર્જરી ૧૯૫૦
ભોજક કનૈયાલાલ અંમથાલાલ ૨૦-૯-૧૯૨૩, -
   મહેસાણા: પ્રાચીન-અર્વાચીન ૧૯૫૭
પટેલ અંબાલાલ વનમાળીદાસ ૨૮-૯-૧૯૨૩, -
   ભારતીય પ્રાચીન સંસ્કૃતિ ૧૯૬૨
જોશી મહેન્દ્ર નટવરલાલ ૧૫-૧૦-૧૯૨૩, -
   ઊર્મિકા ૧૯૫૯
શાહ જ્યોત્સ્નાબહેન હરિનભાઈ ૨૧-૧૦-૧૯૨૩, -
   તેજછાયા ૧૯૪૭
પંડ્યા મહાશ્વેતા મહેન્દ્ર ૩-૧૧-૧૯૨૩, -
   દર્પણ ૧૯૫૯
પારેખ નવનીત બંસીધર ૨૫-૧૧-૧૯૨૩, -
   કૈલાસદર્શન ૧૯૫૩
વીરાણી બરકતઅલી ગુલામહુસેન ‘બેફામ’ ૨૫-૧૧-૧૯૨૩, ૨-૧-૧૯૯૪,
   માનસર ૧૯૬૦
શુકલ તનમનીશંકર રામચંદ્ર ૬-૧૨-૧૯૨૩, -
   ધૂમકેતુ - એક અધ્યયન ૧૯૭૪
નૂરાની યુસુફઅલી કાસમઅલી ‘આરઝૂ’ ૫-૧-૧૯૨૪, -
   મહેફિલ ૧૯૫૭
પાઠક રમેશભાઈ હરિદત્ત ૨૮-૧-૧૯૨૪, ૭-૧-૧૯૮૭,
   અશોક દેવી ૧૯૪૨
ઓઝા શશિન્ નટવરલાલ ૩-૨-૧૯૨૪, -
   અભ્યર્થના ૧૯૫૯
ત્રિવેદી જગજીવનદાસ દેવશંકર ૪-૨-૧૯૨૪, -
   ઝરણાં ૧૯૭૮
વ્યાસ હરિપ્રસાદ પ્રાણજીવનદાસ ૧૭-૩-૧૯૨૪, -
   નાગવાળો નાગમણિ ૧૯૬૦
ભટ્ટ વસુબહેન જનાર્દન રામપ્રસાદ ૨૩-૩-૧૯૨૪, -
   ઝાકળપિછોડી ૧૯૫૯
વાઈવાળા ગોરધનદાસ દયારામ ‘દાસબહાદુર’ ૪-૪-૧૯૨૪, ૫-૪-૧૯૯૪,
   ભક્ત પ્રહ્લાદ ૧૯૫૪
ત્રિવેદી અનસૂયા ભૂપેન્દ્ર ૭-૪-૧૯૨૪, -
   જ્ઞાનગીતા ૧૯૬૪
પંડ્યા ઈશ્વરલાલ રવિશંકર ૩-૫-૧૯૨૪, -
   શબનમ-એ-શાયરી ૧૯૭૫
ઝવેરી નવીનચંદ્ર પાનાચંદ ૨૦-૫-૧૯૨૪, -
   છબી ૧૯૪૮
પટેલ જ્યંતીલાલ કાલિદાસ ‘રંગલો’ ૨૪-૫-૧૯૨૪, ૨૭.૫.૨૦૧૯
   નેતા અભિનેતા ૧૯૬૧
આચાર્ય નવીનચન્દ્ર આનંદીલાલ ૧૧-૬-૧૯૨૪, -
   ગુજરાતનો ચાવડા રાજ્યનો સાંસ્કૃતિક ઇતિહાસ ૧૯૭૩
પટેલ અંબુભાઈ દેસાઈભાઈ ૧૨-૭-૧૯૨૪, -
   મા ભોમની રક્ષા કાજે ૧૯૬૧
પટેલ વિઠ્ઠલભાઈ પુરુષોત્તમદાસ ૨૫-૭-૧૯૨૪, ૧૪-૧૦-૨૦૦૨,
   લોખંડી પુરુષ ૧૯૭૪
પરમાર કૃષ્ણચન્દ્ર કસળાભાઈ ૩૧-૭-૧૯૨૪, -
   ટીપે ટીપે સોણિત આપ્યાં ૧૯૮૬
પટેલ આત્મારામભાઈ કાનજીભાઈ ૧-૮-૧૯૨૪, ૨૩-૧૨-૧૯૮૯,
   લાટપલ્લી લાડોલ ૧૯૬૫
ભટ્ટ ચંદ્રશંકર પુરુૃષોત્તમ ‘શશિશિવમ્’ ૧૭-૮-૧૯૨૪, ૨૬-૪-૧૯૯૭,
   અલંકારદર્શન ૧૯૫૪
જાડેજા મજબૂતસિંહ જીવુભા ૨૦-૮-૧૯૨૪, -
   કહળસંગ ગંગાસતી અને પાનબાઈની જીવનકથા ૧૯૯૩
મામતોરા ભાઈલાલ ભવાનીદાસ ૯-૯-૧૯૨૪, -
   શ્રી કોટેશ્વર પ્રાર્થનામાળા ૧૯૬૮
પંડ્યા મુકુન્દરાય છગનલાલ ૩૦-૯-૧૯૨૪, -
   હાસ્યમુકુલ ૧૯૫૧
પંડ્યા મૂળદેવ છોટાલાલ ૫-૧૦-૧૯૨૪, -
   ભૂલકાંનાં ગીત ૧૯૫૬
વ્યાસ ભાનુશંકર ઓધવજી ૫-૧૦-૧૯૨૪, -
   ૧૨-૯-૧૯૮૭, પરિવેશ ૧૯૫૭
દેસાઈ નૈષધકુમાર મેઘજીભાઈ ૭-૧૦-૧૯૨૪, -
   વિદ્યાનાં ફૂલ ૧૯૫૬
દવે મહેન્દ્ર છેલશંકર ૨૪-૧૦-૧૯૨૪, ૨૭-૧૨-૧૯૮૮,
   રસસિદ્ધાંત ૧૯૬૮
પટેલ ઈશ્વરભાઈ જેઠાભાઈ ૨-૧૧-૧૯૨૪, ૧૦-૧૧-૧૯૮૯.
   બહુરત્ના વસુંધરા ૧૯૫૬
ઠક્કર કાંતિલાલ રતિલાલ ૧૬-૧૧-૧૯૨૪, -
   કટેશ્વર ૧૯૬૦ આસપાસ
ત્રિપાઠી નિરંજન ૨૪-૧૧-૧૯૨૪, -
   ધૂંધવાતી આગ ૧૯૯૧
બૂચ જ્યોત્સ્ના હસિતકાન્ત ૩૦-૧૧-૧૯૨૪, -
   હરિકિરણ ૧૯૬૩
લાખાણી વલીમહમ્મદ હાજી સિદીક ‘વલી’ ૭-૧૨-૧૯૨૪, -
   ઉરના સૂર ૧૯૫૨
દેસાઈ નારાયણ મહાદેવભાઈ ૨૪-૧૨-૧૯૨૪, -
   પાવન પ્રસંગો ૧૯૫૨
પલાણ જયંતભાઈ મોહનલાલ ૨૮-૧૨-૧૯૨૪, -
   ગુલમહૉર ૧૯૫૪
જાની કનુભાઈ છોટાલાલ ૪-૨-૧૯૨૫, ૮.૮.૨૦૨૨
   સ્થવિરાવલી ૧૯૪૮
ત્રિવેદી ઈન્દુકુમાર વ્રજલાલ ‘આલોક’ ૨૫-૩-૧૯૨૫, ૨૫-૭-૧૯૯૮,
   ક્વચિત્ ૧૯૬૫
વોરા ધૈર્યબાળા પ્રાણલાલ ૧૨-૫-૧૯૨૫, -
   આધુનિક ભારત ૧૯૭૪
ત્રિવેદી જિતેન્દ્રકુમાર વિજયશંકર ૧૫-૫-૧૯૨૫, -
   સંન્યાસી ૧૯૭૬
જાની રમાકાંત પ્રભાશંકર ૨૩-૫-૧૯૨૫, -
   બબલે એ આઝમ ૧૯૬૮
અઢિયા વીરેન્દ્ર દ્વારકાદાસ ૧૯-૬-૧૯૨૫, -
   મારી નૂતન ભારતની યાત્રા ૧૯૫૫
કુરેશી અબ્દુલકરીમ ચાંદભાઈ ‘મુકબિલ કુરેશી’ ૨૪-૬-૧૯૨૫, ૨૦૦૫,
   પમરાટ ૧૯૫૮
સ્માર્ત વાસુદેવ બળવંતરાય ૧૭-૭-૧૯૨૫ -
   કલા દર્પણ ૧૯૬૨
રાવલ મનહરલાલ વજેશંકર ૨૬-૭-૧૯૨૫, -
   શક્રાદય સ્તુતિ ૧૯૬૦
પરમાર વસંતલાલ અમથાલાલ ૧-૮-૧૯૨૫, -
   મોતનો મુકાબલો ૧૯૯૪
પટેલ ઈશ્વરભાઈ જીવરામદાસ ૧-૮-૧૯૨૫, -
   સ્વાતિ ૧૯૮૩
પરીખ મગનલાલ છગનલાલ ૪-૮-૧૯૨૫, -
   ભદ્રની કોશા ૧૯૫૬
ત્રિવેદી શશીકલા અમરીષ ૨૧-૮-૧૯૨૫, -
   મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કહેવતો ૧૯૮૪
શાહ ધનંજય રમણલાલ ૨૯-૮-૧૯૨૫ ૨૮-૭-૧૯૮૬,
   રત્નો રબારી ૧૯૫૫
મહેતા કિશોરચંદ ઈશ્વરલાલ ૭-૯-૧૯૨૫, -
   વિનોદઝરણાં ૧૯૬૦ આસપાસ
દવે બળવંત દલપતરામ ૮-૯-૧૯૨૫, -
   સમણાં સળગ્યાં રાખ ન થઈ ૧૯૬૩
ઝવેરી /શાહ રતિલાલ ચૂનીલાલ ૨૧-૯-૧૯૨૫, -
   રજનીગંધા ૧૯૭૧
દેસાઈ નીરા અક્ષયકુમાર ૨૩-૯-૧૯૨૫, -
   કલાનું સમાજશાસ્ત્ર ૧૯૭૩
ભાવસાર મોહનભાઈ કુબેરભાઈ ‘દીનબંધુ’ ૧૫-૧૦-૧૯૨૫, -
   ગરબે ઘૂમીએ ૧૯૬૫
વાલેસ કાર્લોસ જોસે ‘ફાધર વાલેસ’ ૪-૧૧-૧૯૨૫, -
   સદાચાર ૧૯૬૦
જાની રમેશ નંદશંકર ૧૪-૧૧-૧૯૨૫, ૧૮-૩-૧૯૮૭,
   ઝંખના ૧૯૫૧
વ્યાસ શંકરલાલ ત્રિકમલાલ ૨૩-૧૧-૧૯૨૫, -
   સ્નેહસાધના ૧૯૫૦
હાફિઝજી મૂસાજી યુસૂફ ‘દીપક બારડોલીકર’ ૨૩-૧૧-૧૯૨૫, -
   ૧૨.૧૨.૨૦૧૯ પરિવેશ ૧૯૬૪
કોઠારી રમણલાલ છોટાલાલ ૧૨-૧૨-૧૯૨૫, -
   વૃંદાવન ૧૯૫૩
શાહ વીણાબેન કાન્તિલાલ ૧૮-૧૨-૧૯૨૫, -
   આલ્બર્ટ સ્વાઈટ્ઝર ૧૯૭૦
જોશી ઈન્દુકુમાર દેવકૃષ્ણ ૨૫-૧૨-૧૯૨૫, -
   મારાં ગીતો ૧૯૫૮
નાયક મગનલાલ ઝીણાભાઈ ૧૯૨૫ આસપાસ, -
   ભારતની કહાણી ૧૯૪૯
ગાંધી રમણલાલ હિંમતલાલ ૧૯૨૫ આસપાસ, -
   જયશ્રી ૧૯૫૩
માસ્તર ધર્મેન્દ્ર મદનલાલ ‘મધુરમ્’ ૧૨-૧-૧૯૨૬, -
   ઝરમર ૧૯૫૬
ઠાકોર જયાબેન જયમલ ૧૯-૧-૧૯૨૬, -
   વત્સલા ૧૯૫૩
ઝવેરી મંજુ હિમ્મતભાઈ ૩૦-૧-૧૯૨૬, ૨૦૦૭,
   નીરખને ૧૯૯૨
ગઢવી રામભાઈ વેજાણંદ ‘સ્વપ્નીલ’ ૧-૨-૧૯૨૬, -
   ગોકુલ ૧૯૮૬
બેટાઈ રમેશચંદ્ર સુંદરજી ૫-૨-૧૯૨૬, -
   વિક્રમોર્વશીય ૧૯૫૮
ગજ્જર ધીરજલાલ ભવાનભાઈ ‘શત્રુંજ્ય’ ૯-૨-૧૯૨૬, ૮-૯-૧૯૮૯,
   પ્રેમપંથ પાવકની જ્વાળા ૧૯૬૭
સંઘવી ચંપકલાલ નાથાલાલ ૧૫-૨-૧૯૨૬, -
   શ્રીગુણા ૧૯૮૦
પટેલ જયવદન મૂળજીભાઈ ૧-૩-૧૯૨૬, ૧૬-૬-૨૦૦૨,
   લાગણીનાં ફૂલ ૧૯૬૦
ભગત નિરંજન નરહરિલાલ ૧૮-૫-૧૯૨૬, ૧.૨.૨૦૧૮
   છંદોલય ૧૯૪૭
જોશી રમણલાલ જેઠાલાલ ૨૨-૫-૧૯૨૬, ૧૦-૯-૨૦૦૬,
   ગોવર્ધનરામ એક અધ્યયન ૧૯૬૩
દવે જયંતીલાલ છગનલાલ ‘સહદેવ જોશી’ ૨૨-૫-૧૯૨૬, -
   અંજલિ ૧૯૪૪
પટેલ ધીરુબેન ગોરધનભાઈ ૨૯-૫-૧૯૨૬, ૧૦-૩-૨૦૨૩,
   અધૂરો કોલ ૧૯૫૫
જોષીપુરા બકુલ જયસુખરાય ૯-૬-૧૯૨૬, ૨૪-૯-૨૦૦૩,
   વેરાયેલા બકુલ ૧૯૪૮
જરીવાલા દિનેશચંદ્ર બાબુભાઈ ૩-૭-૧૯૨૬, -
   અર્ચના ૧૯૪૫
બલસારી કેતકી બકુલ ૯-૭-૧૯૨૬, -
   શ્રી કિશોરલાલ મશરૂવાળા: એક અધ્યયન ૧૯૬૯
ત્રિવેદી જયેન્દ્ર ગિરિજાશંકર ૨૫-૭-૧૯૨૬, -
   પ્રેમચંદ ૧૯૬૫
કટારિયા ઈબ્રાહિમ હસન ૧૭-૮-૧૯૨૬, -
   અજોડ ૧૯૭૦
વ્યાસ બાબુભાઈ જટાશંકર ૧૯-૮-૧૯૨૬, -
   વર્ષા ૧૯૬૧
રાવળ જસવંતરાય કરુણાશંકર ૧૯-૯-૧૯૨૬, ૨૩-૩-૧૯૮૯,
   અચલવાણી ૧૯૬૭
શાહ હસમુખલાલ ચંપકલાલ ‘હસમુખ મઢીવાળા’ ૧-૧૦-૧૯૨૬, ૧૭-૧૧-૨૦૦૮,
   આશ્લેષ ૧૯૫૬
રાવળ જયંશંકર હરિલાલ ‘મિલન’ ૩-૧૦-૧૯૨૬, -
   એક આનો ૧૯૫૮
શુકલ જયંત શિવશંકર ૬-૧૦-૧૯૨૬, -
   ચકુબકુ ૧૯૭૩
નાયક હરીશ ગણપતરામ ૨૮-૧૦-૧૯૨૬, -
   કચ્છુબચ્છુ ૧૯૪૭
વ્યાસ યશવંતરાય ઉમિયાશંકર ૮-૧૧-૧૯૨૬, -
   તોફાની બારકસો ૧૯૫૦
પંડ્યા ભગવતીપ્રસાદ દેવશંકર ૯-૧૧-૧૯૨૬ -
   અપ્પય દીક્ષિત: કવિ અને આલંકારિક ૧૯૭૪
આચાર્ય ઈન્દ્રદેવ ગાયત્રીપ્રસાદ ‘આચાર્ય’, ‘આનન્દમ્ ૧૭-૧૧-૧૯૨૬, -
   બે ઘડી ગમ્મત ૧૯૮૨
ડગલી વાડીલાલ જેચંદ ૨૦-૧૧-૧૯૨૬, ૬-૧૨-૧૯૮૫,
   સૌનો લાડકવાયો ૧૯૪૭
જોશી પ્રબોધ નવીનચંદ્ર ૨૮-૧૧-૧૯૨૬, ૨૭-૪-૧૯૯૧,
   પત્તાંની જોડ ૧૯૬૩
પાઠક પ્રભાશંકર જગજીવન ‘પ્ર.જ. પાઠક’ ૨૯-૧૧-૧૯૨૬, -
   તૂટી પ્રીત ન સંધાય ૧૯૬૪
શાહ રમણલાલ ચીમનલાલ ૩-૧૨-૧૯૨૬, ૨૪-૧૦-૨૦૦૫,
   ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન ૧૯૫૪
મન્સૂરી ફકીરમહંમદ જમાલભાઈ ૧૦-૧૨-૧૯૨૬, -
   ઈજન ૧૯૬૮
ત્રિવેદી શ્રીકાંત અંબાલાલ ૩૦-૧૨-૧૯૨૬, -
   ગોરખનાથ ૧૯૫૫
સરૈયા અજિતકુમાર લક્ષ્મીદાસ ૧૦-૧-૧૯૨૭, -
   અવગાહન ૧૯૮૪
કાપડિયા/ દવે કુન્દનિકા નરોત્તમદાસ ૧૧-૧-૧૯૨૭, -
   પ્રેમનાં આંસુ ૧૯૫૪
માલવી વનરાજ નટવરલાલ ૧૭-૧-૧૯૨૭, -
   ગોવર્ધનરામની વાતો ૧૯૫૫
મણિયાર પ્રિયકાંત પ્રેમચંદ ૨૪-૧-૧૯૨૭, ૨૫-૬-૧૯૭૬,
   પ્રતીક ૧૯૫૩
અધ્વર્યુ વિનોદ બાપાલાલ ૨૪-૧-૧૯૨૭, ૨૪.૧૧.૨૦૧૬
   નંદિતા ૧૯૬૦
પંડિત હર્ષિદા ધીમંતરાય ૧૫-૨-૧૯૨૭, -
   ગુજરાતી નવલકથામાં વ્યક્ત થતું ગુજરાતનું સામાજિક જીવન ૧૯૫૧
પંડિત રામુ બુદ્ધિપ્રસાદ ૧-૪-૧૯૨૭, -
   ઍડમ સ્મિથ ૧૯૭૬
પરીખ બિપિનચન્દ્ર કૃષ્ણલાલ ૪-૪-૧૯૨૭, ૧૪-૧૨-૨૦૧૦,
   નીલ સરોવર નારંગી માછલી ૧૯૬૭
પુરોહિત વિનાયક કૈલાસનાથ ૧૨-૪-૧૯૨૭, -
   સ્ટીલ ફ્રેઈમ ૧૯૮૧
તડવી શંકરભાઈ સોમાભાઈ ૧૨-૪-૧૯૨૭, -
   સસલાભાઈ સાંકળીયા ૧૯૬૧
રાવળ મનહરલાલ લક્ષ્મીશંકર ૧૩-૪-૧૯૨૭, -
   બેખબર જાગ જરા ૧૯૬૨
દેસાઈ સુધા રમણલાલ ૨૫-૪-૧૯૨૭, ૧૧-૧૨-૧૯૯૪,
   ગૂર્જર દીપકો ૧૯૬૮
પટેલ મોહનલાલ બાભાઈદાસ ૩૦-૪-૧૯૨૭, -
   હવા! તુમ ધીરે બહો! ૧૯૫૪
માંકડ કિશોરકાન્ત ભોગીલાલ ૬-૫-૧૯૨૭, -
   તૂફાન શમ્યું ૧૯૫૬
નાયક નાનુભાઈ મગનલાલ ૧૦-૫-૧૯૨૭, ૨૯-૧-૨૦૦૨,
   પ્રાણ જાગો રે ૧૯૫૮
દવે હર્ષદ કૃષ્ણલાલ ૪-૬-૧૯૨૭, -
   અમે ૨૬ ૧૯૭૩
પટેલ મગનભાઈ જોઈતારામ ૧૦-૬-૧૯૨૭, -
   અમેરિકાના ગાંધી: માર્ટિન લ્યૂથર કિંગ ૧૯૪૪
સાંગાણી ચન્દ્રકાન્ત નરભેરામ ૧૦-૬-૧૯૨૭, -
   ખોળાનો ખૂંદનાર ૧૯૬૦
ચૌહાણ રતિલાલ કેશવભાઈ ૨૧-૬-૧૯૨૭, -
   આયખાનાં ઓઢણ ૧૯૬૧
શર્મા ગોવર્ધન ચૂનીલાલ ૧-૭-૧૯૨૭, -
   કચ્છના જ્યોર્તિધરો ૧૯૮૯
ચોક્સી પ્રબોધ નાજુકલાલ ૫-૭-૧૯૨૭, ૩૦-૫-૧૯૯૦,
   કાંચીની સંનિધિમાં ૧૯૫૩
અધ્વર્યુ સુરંગી વિનોદભાઈ ૧૦-૭-૧૯૨૭, -
   વસંતસેના ૧૯૬૫
સૈયદ મોટામિયાં ‘ઓજસ પાલનપુરી’ ૨૫-૭-૧૯૨૭, ૪-૧૦-૧૯૬૮,
   ઓજસ ૧૯૬૫ આસપાસ
શુક્લ વિજયાબેન ચંદ્રશંકર ૨૭-૭-૧૯૨૭, -
   આહુતિ ૧૯૮૩
ઢાકી મધુસૂદન અમીલાલ ૩૧-૭-૧૯૨૭ ૨૯-૭-૨૦૧૬
   સપ્તક ૧૯૯૭
કંડોળિયા મોહનલાલ ગોપાળજી ૫-૮-૧૯૨૭, -
   શ્રી શક્તિ બિરદાવલી: ૧ ૧૯૬૪
નાયક ભાનુકુમાર ચુનીલાલ ૯-૮-૧૯૨૭, ૨૦-૧૧-૧૯૮૮,
   સોનેરી વાતો ૧૯૬૪
પોપટિયા અલારખાભાઈ ‘સાલિક પોપટિયા’ ૨૧-૮-૧૯૨૭, ૨૪-૪-૧૯૬૨
   સંગમ ૧૯૪૯
જાની કૃપાશંકર મોતીરામ ૨૨-૮-૧૯૨૭, ૨૯-૩-૨૦૦૪,
   મનસા ૧૯૮૧
ભટ્ટ લક્ષ્મીકાંત હરિપ્રસાદ ૧૬-૯-૧૯૨૭, ૨૬-૧૧-૧૯૯૬,
   ટીપે...ટીપે... ૧૯૭૭
ઝવેરી સુકન્યા ૧૯-૯-૧૯૨૭, -
   બનફૂલની વાર્તાઓ [અનુ.] ૧૯૭૯
દેસાઈ મૃણાલિની પ્રભાકર ૭-૧૦-૧૯૨૭, ૩૦-૧૧-૧૯૯૪,
   નિશિગંધ ૧૯૭૦
એડનવાળા મીનુ દોરાબ ૨૧-૧૦-૧૯૨૭, -
   અમેરિકા આવુુંં છે ૧૯૬૯
ઝવેરી મનસુખલાલ મોહનલાલ ૬-૧૧-૧૯૨૭, -
   કાળુભારને કાંઠે ૧૯૬૦
વ્યાસ દીનાનાથ સોમેશ્વર ૭-૧૧-૧૯૨૭, -
   વર્ષામંગલ ૧૯૬૮
પટેલ નટવરલાલ મગનલાલ ‘અકલેસરી’ ૨૪-૧૧-૧૯૨૭, -
   આવકાર ૧૯૭૩
પટેલ મુહમ્મદ યૂસુફ ૨૭-૧૧-૧૯૨૭, -
   કેશ કલાપ ૧૯૯૯
દવે સુરેશકુમાર કનૈયાલાલ ૨૮-૧૧-૧૯૨૭, -
   પાટણનાં દાર્શનિક સ્થળો ૧૯૭૬
ઓઝા તનસુખરાય ઇચ્છાશંકર ‘શિવેન્દુ’ ૨૦-૧૨-૧૯૨૭, -
   ભૂકંપ ૧૯૫૮
પંડિત હર્ષિદા રામુ ૧૫-૧૨-૧૯૨૭, -
   સ્વભાવદર્શન ૧૯૫૬
ભટ્ટ ગજાનન મણિશંકર ૩૦-૧૨-૧૯૨૭, -
   ગલુઝારે શાયરી ૧૯૬૭
ગાંધી મનુબેન જયસુખલાલ ૧૯૨૭, -
   બિહાર પછી દિલ્હી ૧૯૬૧
જોશી લાલશંકર ડુંગરજી (એલ. ડી. જોશી) ૧૦-૧-૧૯૨૮, -
   વાગડી લોકગીતો ૧૯૭૬
શાહ નવનીતલાલ છોટાલાલ ૨૭-૧-૧૯૨૮, -
   સાહિત્યસ્પર્શ ૧૯૮૪
પટેલ નલિનકાન્ત કરસનદાસ ૩૦-૧-૧૯૨૮, -
   બોલ રાધા, બોલ ૧૯૭૭
વોરા હિમાંશુ વ્યંકટરાવ ૧૦-૨-૧૯૨૮, -
   ઉચ્ચાર ૧૯૬૨
માંકડ મોહમ્મદ વલીભાઈ ૧૩-૨-૧૯૨૮, -
   કાયર ૧૯૫૯
દોશી હસમુખ મૂળચંદ ૩૦-૩-૧૯૨૮, -
   ર.વ. દેસાઈ: વ્યક્તિત્વ અને વાઙ્મય ૧૯૬૩
પંડિત મનુભાઈ જગજીવનદાસ ૨૦-૪-૧૯૨૮, -
   બાપુ આવા હતા! ૧૯૫૩
ફડિયા પદ્માબહેન જમનાદાસ ૨૩-૪-૧૯૨૮, -
   દીપ-પ્રદીપ ૧૯૬૦
મહેતા હરકીસન લાલદાસ ૨૫-૫-૧૯૨૮, ૩-૪-૧૯૯૮,
   જગ્ગા ડાકુનાં વેરનાં વળામણાં ૧૯૬૮
પરમાર અભેસિંહ હરિભાઈ ૧-૬-૧૯૨૮, -
   ભિન્ન હૃદય ૧૯૬૮
વાઘાણી રામજીભાઈ જાદવભાઈ ૧૨-૬-૧૯૨૮, -
   માટીની સુગંધ ૧૯૮૩
ત્રિવેદી જગદીશ લક્ષ્મીશંકર ૬-૭-૧૯૨૮, -
   હરિચંદન ૧૯૬૨
મહેતા વનલતા નંદસુખલાલ ૧૫-૭-૧૯૨૮, -
   ઇતિહાસ બોલે છે ૧૯૬૬
પંડ્યા મગનલાલ ડાહ્યાલાલ ‘મેઘદૂત’ ૨૫-૭-૧૯૨૮, -
   ગીતામૃત ૧૯૭૯
ઠાકોર રવીન્દ્ર સાકરલાલ ‘તન્વી દેસાઈ’ ૨૬-૭-૧૯૨૮, ૮.૪.૨૦૧૭
   સુવર્ણ કણ ૧૯૫૯
માવળંકર પુરુષોત્તમ ગણેશ ૩-૮-૧૯૨૮, ૧૪-૩-૨૦૦૨,
   પ્રોફેસર હેરલ્ડ લાસ્કી ૧૯૫૭
ભટ્ટ મનુભાઈ ભાઈશંકર ૨૮-૮-૧૯૨૮, -
   બોધકથાઓ ૧૯૮૪
મહેતા શાંતિલાલ ઓધવજી ‘શાંતિ આંકડિયાકર ૧૧-૯-૧૯૨૮, -
   સ્મિતા ૧૯૫૮
જોશી બાબુભાઈ જીવરામ ૧૫-૯-૧૯૨૮, ૧-૬-૧૯૯૧,
   સમરાંગણનો સાદ ૧૯૬૫
મેઢ અંજલિ સુકુમાર ૨૨-૯-૧૯૨૮, ૧૦-૨-૧૯૭૯,
   ચંદ્રમૌલીશ્વર કુરવંજી ૧૯૭૭
દેસાઈ જશવંત લલ્લુભાઈ ૨૫-૯-૧૯૨૮, -
   આરઝૂ ૧૯૬૭
વેગડ અમૃતલાલ ગોવામલ ૩-૧૦-૧૯૨૮, ૬.૭.૨૦૧૮
   બાપુ સૂરજના દોસ્ત ૧૯૭૦
મકવાણા કરમશીભાઈ કાનજીભાઈ ૭-૧૦-૧૯૨૮, ૧૯૯૭,
   વનરાનું હું તો ભાઈ ફૂલડું ૧૮૯૩
માહુલીકર શ્રીકાન્ત દત્તાત્રેય ૮-૧૦-૧૯૨૮, -
   આમોદ ૧૯૬૫
મહેતા ધ્રુવકુમાર પ્રમોદરાય ૧૯-૧૦-૧૯૨૮, -
   પાયલિયા ઝંકાર ૧૯૫૧
જાની જ્યોતિષ જગન્નાથ ૯-૧૧-૧૯૨૮, ૧૭-૩-૨૦૦૫,
   ફીણની દીવાલો ૧૯૬૬
દવે જગદીશ જયંત કશરદક્ક ૧૮-૧૧-૧૯૨૮, -
   સેતુ ૧૯૮૬
પંડ્યા જયંત મગનલાલ ૧૯-૧૧-૧૯૨૮, ૯-૮-૨૦૦૬,
   મેઘદૂત ૧૯૬૮
ત્રિપાઠી બકુલ પદ્મમણિશંકર ૨૭-૧૧-૧૯૨૮, ૩૧-૮-૨૦૦૬,
   સચરાચરમાં ૧૯૫૫
પાંધી વનુ કરસનજી ૧૫-૧૨-૧૯૨૮, ૨૦-૨-૧૯૯૪,
   છીપલાં ૧૯૬૩
જોશી ગિરજાશંકર ત્રિભુવનદાસ ૨૦-૧૨-૧૯૨૮, -
   ફિંગર પ્રિન્ટ ૧૯૮૦
ભટ્ટ લાલભાઈ ‘કલ્યાણી’ ૧૯૨૮? -
   પિયુ ગયો પરદેશ ૧૯૫૮
અલવી વારિસહુસેન હુસેની પીર ૧૯૨૮, -
   નીરવ ચાંદનીનું ઘુવડ ૧૯૭૧
પંડ્યા શિવ ૧૯૨૮, ૧૪-૭-૧૯૭૮,
   કાવ્યો ૧૯૭૯
દવે નરેન્દ્ર છેલભાઈ ૬-૧-૧૯૨૯, -
   પથનિર્દેશ ૧૯૫૬
બક્ષી લલિતકુમાર કેશવલાલ ૧૯-૧-૧૯૨૯, -
   જંગ ૧૯૭૨
જોશી શંભુપ્રસાદ ૧૧-૨-૧૯૨૯, ૩..૧.૨૦૧૮
   અશ્વત્થનાં પર્ણ ૨૦૦૪
પટેલ અજિત રતિલાલ ૧૫-૨-૧૯૨૯, -
   જીવનનાટક ૧૯૫૮
વડોદરિયા ભૂપતભાઈ છોટાલાલ ૧૯-૨-૧૯૨૯, -
   કસુંબીનો રંગ ૧૯૫૨
દવે હસમુખ માણેકલાલ ૧૯-૨-૧૯૨૯, -
   આપણા દેશની લોકકથાઓ ૧૯૬૫ આસપાસ
વૈદ્ય ભારતી ઇન્દ્રવિજય ૩-૩-૧૯૨૯, -
   રાસ સાહિત્ય ૧૯૬૬
કેશવાણી મહંમદહુસેન હબીબભાઈ ‘સાકિન’ ૧૨-૩-૧૯૨૯, ૩૧-૩-૧૯૭૧,
   આરોહણ ૧૯૬૩
પાઠક અનંતરાય રામચંદ્ર ૧૫-૩-૧૯૨૯, -
   જીવનનાં જળ ૧૯૮૧
પટેલ રમણભાઈ અંબાલાલ ‘આરસી’ ૨૬-૩-૧૯૨૯, -
   ડોલતી નૈયા ૧૯૫૯
પારેખ જયંત જેઠાલાલ ૪-૪-૧૯૨૯, ૧૪-૧૧-૨૦૧૦,
   વારસ ૧૯૬૨
પટેલ અંબાલાલ મોતીભાઈ ૪-૪-૧૯૨૯, -
   ભીલો અમદાવાદમાં ૧૯૮૮
શ્રોફ રેખા અરુણભાઈ ૧૧-૪-૧૯૨૯, -
   નટની તાલીમ ૧૯૫૨
બક્ષી જયંત ભાઈલાલ ૨-૫-૧૯૨૯, -
   જંગલનો ખજાનો ૧૯૫૬
ભટ્ટ દિનેશ હરિલાલ ૬-૫-૧૯૨૯, -
   ગિરધર રામાયણ ૧૯૭૮
જોશી કનૈયાલાલ ગણપતરામ ૧૧-૫-૧૯૨૯, -
   ઔશિનરી ૧૯૬૩
પંડિત મનુ જગજીવનદાસ ‘મનુ પંડિત’ ૨૦-૪-૧૯૨૯, -
   બાપુ આવા હતા ૧૯૫૬
પાઠક સરોજ રમણલાલ/ઉદેશી સરોજ નારણદાસ ૧-૬-૧૯૨૯, ૧૬-૪-૧૯૮૯,
   પ્રેમ ઘટા ઝૂક આઈ ૧૯૫૯
ત્રિવેદી ચીમનલાલ શિવશંકર ૨-૬-૧૯૨૯, -
   પિંગલ દર્શન ૧૯૫૩
ત્રિવેદી મૂળશંકર હરગોવિંદદાસ ‘પૂજક’ ૨૪-૬-૧૯૨૯, ૧૯૯૧,
   તમારા ગયા પછી ૧૯૭૪
શર્મા ગૌતમ પ્રતાપભાઈ ૨૮-૬-૧૯૨૯, ૧૭-૧૦-૨૦૦૨,
   આરોહ ૧૯૫૮
જોશી પીતાંબર પ્રભુજીભાઈ ૧-૭-૧૯૨૯, -
   કાવ્યકુંજ ૧૯૮૬
વ્યાસ હરીશભાઈ અંબાલાલ ૭-૭-૧૯૨૯, -
   સર્વોદયનાં ગીતો ૧૯૫૮
જોશી માધવ જેઠાનંદ ‘અશ્ક’ ૧૦-૭-૧૯૨૯, -
   ફૂલડાં ૧૯૫૭
જોશી ઉષા ગૌરીશંકર ૧૮-૭-૧૯૨૯, -
   વીરડાનાં પાણી ૧૯૫૪
પુરોહિત વિજયકુમાર અંબાલાલ ૩૧-૭-૧૯૨૯, -
   વંચના ૧૯૮૦
પરીખ/કાપડિયા ગીતા સૂર્યકાન્ત ૧૦-૮-૧૯૨૯, -
   પૂર્વી ૧૯૬૬
સોમૈયા વનુ જીવરાજ ૧૩-૮-૧૯૨૯, -
   યુગાન્ડાનો હાહાકાર ૧૯૭૭
પાડલ્યા રામજી કચરા ૧૪-૮-૧૯૨૯, -
   પહેલું ફૂલ ૧૯૬૩
ઊમતિયા નટવરલાલ અમરતલાલ ‘નટુ ઉમતિયા ૧૦-૯-૧૯૨૯, -
   ગીતિકા ૧૯૬૨
કોઠારી દિનેશ ડાહ્યાલાલ ૧૬-૯-૧૯૨૯, ૫-૩-૨૦૦૯,
   શિલ્પ ૧૯૬૫
ચોક્સી મનહરલાલ નગીનદાસ ૨૯-૯-૧૯૨૯, -
   ગુજરાતી ગઝલ ૧૯૬૪
ડ્રાઈવર પેરીન દારા ૨-૧૦-૧૯૨૯, -
   સત્તરમાં શતકમાં પારસી કવિઓએ રચેલી ગુજરાતી કવિતા ૧૯૭૪
આબુવાલા શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન ‘શેખાદમ’ ૧૫-૧૦-૧૯૨૯, ૨૦-૫-૧૯૮૫,
   ચાંદની ૧૯૫૩
વ્યાસ નવલકિશોર હરજીવન ૧૩-૧૧-૧૯૨૯, ૧૯૯૬,
   કેસરક્યારી ૧૯૬૪
મહેતા સુબોધ લાભશંકર ૨૨-૧૧-૧૯૨૯, -
   મૈત્રી ૧૯૬૬
શુકલ રમેશચંદ્ર મહાશંકર ૨૭-૧૧-૧૯૨૯, -
   ચંદ્રહાસ-આખ્યાન ૧૯૬૧
ચૌહાણ ભગવતપ્રસાદ રણછોડદાસ ૮-૧૨-૧૯૨૯, -
   સૂરજમાં લોહીની કૂંપળ ૧૯૭૭
મહેતા તારક જનુભાઈ ૨૬-૧૨-૧૯૨૯, ૨૮-૨-૨૦૧૭
   નવું આકાશ નવી ધરતી ૧૯૬૪
પટેલ મહેશ પ્રભુભાઈ ૩૧-૧૨-૧૯૨૯, -
   અપરિચિતા ૧૯૭૧
તન્ના પ્રદ્યુમ્ન ૧૯૨૯, ૩૦-૮-૨૦૦૯,
   છોળ ૨૦૦૦
મુન્સિફ નચિકેત ધ્રુપદલાલ ‘કેતન મુનશી’ ૨૨-૧-૧૯૩૦, ૮-૩-૧૯૫૬,
   અંધારી રાતે ૧૯૫૨
ગાલા નેમચંદ મેઘજી ૨૫-૧-૧૯૩૦ -
   કોઈના મનમાં ચોર વસે છે ૧૯૫૭
કોઠારી જયંત સુખલાલ ૨૮-૧-૧૯૩૦, ૧-૪-૨૦૦૧,
   ભારતીય કાવ્યસિદ્ધાંત ૧૯૬૦
નાણાવટી હીરાલાલ ચુનીલાલ ‘કોહીનૂર’ ૨૯-૧-૧૯૩૦, -
   પુનર્મિલન ૧૯૬૦ આસપાસ
રાવ ચંદ્રકાન્ત હરગોવિંદદાસ ૨-૨-૧૯૩૦, -
   પ્રેમદિવાની ૧૯૬૮
પાઠક હસમુખ હરિલાલ ૧૨-૨-૧૯૩૦, ૩-૧-૨૦૦૬,
   નમેલી સાંજ ૧૯૫૮
રાવળ બકુલ જટાશંકર ‘શાયર’ ૬-૩-૧૯૩૦, -
   મુદ્રા ૧૯૭૨
પંચાલ મોહનભાઈ રામજીભાઈ ૧૩-૩-૧૯૩૦, -
   સાહેબ મને સાંભળો તો ખરા! ૧૯૭૨
અવરાણી બાબુભાઈ ઉત્તમચંદ ૧૯-૩-૧૯૩૦, -
   કૃષિપરિચય ૧૯૭૩
ઓઝા રતિલાલ ગૌરીશંકર ૪-૪-૧૯૩૦, -
   સતી કલાવતીનું આખ્યાન ૧૯૫૯
દવે શારદાબહેન ઈશ્વરલાલ ૨૩-૪-૧૯૩૦, -
   નીરજા ૧૯૬૪
દવે અરવિંદ પ્રભાશંકર ૨૯-૪-૧૯૩૦, -
   ગટો ડંફાસી ૧૯૮૫
પંડિત બહાદુરશાહ માણેકલાલ ૩૦-૪-૧૯૩૦, ૨૫-૧૧-૧૯૮૧,
   માનવ થાઉં તો ઘણું ૧૯૮૦
ભટ્ટ નટવર જગન્નાથ ૩-૫-૧૯૩૦, -
   કવિ રહીમ ૧૯૬૫ આસપાસ
રિન્દબલોચ ઉસ્માન મુરાદમહંમદ ‘બરબાદ જૂનાગઢી’ ૧૫-૫-૧૯૩૦, -
   કણસ ૧૯૮૦
મહેતા રજનીકાંત જેસિંગલાલ ૨૪-૫-૧૯૩૦, -
   થેમ્સ નદીને કાંઠેથી ૧૯૯૫
આઝાદ બિપિનભાઈ તિમોથીભાઈ ૧-૬-૧૯૩૦, -
   માનવતાની મહેક ૧૯૬૭
દવે રામપ્રસાદ છેલશંકર ‘બાલુ’ ૭-૬-૧૯૩૦, -
   અન્વય ૧૯૬૮
દવે જનક હરિલાલ ૧૪-૬-૧૯૩૦, -
   બાળ ઊર્મિકાવ્યો ૧૯૬૬
જોશી પ્રતાપરાય પ્રાણશંકર ૨૦-૬-૧૯૩૦, -
   રત્નનું સિંહાસન ૧૯૮૨
પટેલ કેશવલાલ આત્મારામ ૨૨-૬-૧૯૩૦, -
   ઈઝરાયલ ૧૯૭૧
પટેલ ઈશ્વરભાઈ પ્ર. ૨૨-૬-૧૯૩૦, -
   કબીર સાખીસુધા ૧૯૬૫ આસપાસ
જયકીર્તિ કુમાર અમૃતલાલ ૨૭-૬-૧૯૩૦, -
   ભક્તિ તરંગ ૧૯૫૨
પેસી તહેમુરસ્પ હીરામાણેક ‘ઈન્સાફ’ ૩-૭-૧૯૩૦, -
   બેવફા કોણ? ૧૯૫૫
કાલાણી કાન્તિલાલ લવજીભાઈ ૨૭-૭-૧૯૩૦, ૬-૪-૧૯૯૮,
   છાંદસી ૧૯૭૨
જોશી ઠાકોરલાલ કાશીરામ ૩૧-૭-૧૯૩૦, -
   હાસ્યયુદ્ધ ૧૯૬૭
પરમાર ખોડીદાસ ભાયાભાઈ ૩૧-૭-૧૯૩૦, ૩૧-૩-૨૦૦૪,
   ઊજળાં આરોહણ ૧૯૭૧
પટેલ વિઠ્ઠલભાઈ મથુરભાઈ ૩૧-૭-૧૯૩૦, -
   જોડણીની ભૂલો અંગે સંશોધન ૧૯૬૧
તડવી રેવાબહેન શંકરભાઈ ૧-૮-૧૯૩૦, -
   ચાર ભાઈબંધ ૧૯૫૬
રાવળ જયકાન્ત જ્યંતીલાલ ૭-૮-૧૯૩૦, -
   સોનેરી ઝાડ ૧૯૬૮
ત્રિવેદી ચંદ્રહાસ મણિલાલ ૧૩-૮-૧૯૩૦, -
   બિંબ પ્રતિબિંબ ૧૯૯૨
દવે હરીન્દ્ર જયંતીલાલ ૧૯-૯-૧૯૩૦, ૨૩-૩-૧૯૯૫,
   આસવ ૧૯૬૧
સાવલા માવજી કેશવજી ૨૦-૯-૧૯૩૦, -
   ભારતીય દર્શનશાસ્ત્ર ૧૯૭૫
ત્રિપાઠી કાંતિલાલ ડાહ્યાભાઈ ૯-૧૦-૧૯૩૦, -
   સૂરસંગમ ૧૯૭૦
મહેતા મૃદુલા હરિપ્રસાદ ૧૭-૧૦-૧૯૩૦, -
   ગુજરાતના ઉત્સવો અને મેળા ૧૯૮૪
શાહ મનોજકુમાર કનૈયાલાલ ૧૮-૧૦-૧૯૩૦, -
   દિલના દીપક ૧૯૬૭
મહેતા પ્રકાશ ભૂપતરાય ૨૨-૧૦-૧૯૩૦, -
   બળવંતરાય ઠાકોર ૧૯૬૪
પરીખ વિપિન છોટાલાલ ૨૬-૧૦-૧૯૩૦, ૧૪-૧૨-૨૦૧૦,
   આશંકા ૧૯૭૫
ગોહેલ મોહનલાલ વશરામભાઈ ૩૧-૧૦-૧૯૩૦, ૨-૧૨-૧૯૮૦,
   કાવ્યમોહન ૧૯૮૩
પટેલ બાબુભાઈ અંબાલાલ ‘દાવલપુરા’ ૧-૧૧-૧૯૩૦, ૬-૬-૨૦૧૬
   વિવિધા ૧૯૭૬
ઘીયા રાજેન્દ્ર ૧૮-૧૧-૧૯૩૦, -
   યૂરોપનો કૌટિલ્ય મેક્યાવેલી ૧૯૬૧
દેસાઈ રમાબહેન મનુભાઈ ૧૮-૧૧-૧૯૩૦, -
   જાગ્યા ત્યાંથી સવાર ૧૯૮૦
ઠક્કર ચંદ્રકાન્ત રામલાલ ૧-૧૨-૧૯૩૦, -
   ઓહ! શેક્સપિયર તેં આ શું કર્યું? ૧૯૯૨
નાયક કનુ ચુનીલાલ ૯-૧૨-૧૯૩૦, -
   કલામાધુર્ય ૧૯૬૨
શુક્લ ધીરજલાલ નાનાલાલ ૨૧-૧૨-૧૯૩૦, -
   પુસ્તકાલયવિજ્ઞાન ૧૯૬૭
ઝાલા પૃથ્વીસિંહ ગગજીભાઈ ૨૪-૧૨-૧૯૩૦, -
   લાલ પરી ૧૯૮૩
ઠક્કર ભરત ૧૯૩૦ આસપાસ, -
   સોનેરી મૌન ૧૯૬૪
શાહ સરોજ શંકરલાલ ‘દેવીકા રાજપૂત’ ૧૯૩૦ આસપાસ, -
   સ્નેહ અને સંગ્રામ ૧૯૬૪
અયાચી રવાજી મૂલજી ૧૯૩૦, -
   નોક્કતા મારવાં ૧૯૪૮