સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૩૧-૧૯૪૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જન્મવર્ષ ૧૯૩૧ થી ૧૯૪૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
અલવી વજીરુદ્દીન સઆદુદ્દીન ‘વજ્ર માતરી’ ૧-૧-૧૯૩૧, -
   સરગમ ૧૯૭૩
ગોર કનુભાઈ છોટાલાલ ૧૧-૧-૧૯૩૧, -
   મહાગુજરાતને ચરણે ૧૯૫૫
શાહ નગીનદાસ જીવણલાલ ૧૩-૧-૧૯૩૧, -
   ન્યાયમંજરી ગ્રંથિભંગ ૧૯૭૨
પરીખ નટુભાઈ જેઠાલાલ ૧૪-૧-૧૯૩૧, -
   કલાસંસ્કાર ૧૯૭૫
ત્રિવેદી ભાનુપ્રસાદ ભોળાનાથ ૧૬-૧-૧૯૩૧, -
   મોમેન્ટ ૧૯૭૪
શાહ જયેશકુમાર મણિલાલ ૧૪-૨-૧૯૩૧, -
   રાજા ટોડરમલ ૧૯૭૩
મોદી મૂળચંદ રામજીભાઈ ૧-૩-૧૯૩૧, -
   જીવનજોદ્ધો દુર્ગારામ ૧૯૫૯
દવે પ્રફુલ્લ નંદશંકર ‘ઈવા ડેવ’ ૫-૩-૧૯૩૧, ૨૭-૯-૨૦૦૯,
   આગંતુક ૧૯૬૯
પઠાણ હુસેનખાં મહમ્મદખાં ‘હમદર્દ’ ૮-૩-૧૯૩૧, -
   બયાને હમદર્દ ૧૯૭૮
વ્યાસ લીલાબેન ત્રિભુવનભાઈ ૨૩-૩-૧૯૩૧, -
   વણકંડારેલી કેડી ૧૯૯૩
મહેતા જશવંત મણિલાલ ૧૧-૪-૧૯૩૧, -
   માનવતા મહેકી ઊઠી ૧૯૫૯
રાવળ લાભશંકર વેણીશંકર ‘શાયર’ ૧૬-૫-૧૯૩૧, -
   કસુંબો ૧૯૫૫
જોશી પ્રીતમલાલ લક્ષ્મીશંકર ૨૧-૫-૧૯૩૧, -
   નિશિગંધા ૧૯૫૭
કડિયા રામજીભાઈ મોહનલાલ ૨૬-૫-૧૯૩૧, -
   એક માળાના વીસ મણકા ૧૯૬૭
જસાપરા કમલ પ્રેમચંદ ‘સ્મિતાનંદ’ ૩૧-૫-૧૯૩૧, -
   નાલુ કેટ્ટુ [અનુ.] ૧૯૭૨
મનાણી હરિલાલ જીવણલાલ ૧૧-૬-૧૯૩૧, -
   બાલ પાંખડી ૧૯૫૨
ગોકાણી પુષ્કર હરિદાસ ૨૩-૬-૧૯૩૧, ૧૦-૧૧-૨૦૦૫,
   પરમાત્મા ક્યાં છે? ૧૯૬૯
પટેલ જશભાઈ મણીભાઈ ‘જશવંત શેખડીવાળા’, ‘સારથિ’ ૩-૭-૧૯૩૧, -
   કાવ્યમધુ ૧૯૬૧
શાસ્ત્રી લલિતકુમાર ભવાનીશંકર ૯-૭-૧૯૩૧, -
   એક દિવસ માટે ૧૯૬૪
ભટ્ટ કાંતિ હરગોવિંદ ‘પ્રેમસ્વરૂપ ભટ્ટાચાર્ય’ ૧૫-૭-૧૯૩૧, -
   રસ પીઓ અને કાયાકલ્પ કરો ૧૯૭૯
વ્યાસ નવનીતભાઈ અંબાલાલ ૨૭-૭-૧૯૩૧, -
   ક્યારેક ૧૯૯૧
શાહ હર્ષવદન છગનલાલ ‘ઉત્સુક’ ૧૨-૮-૧૯૩૧, ૨૪-૧૨-૧૯૮૮,
   અવાજ ૧૯૬૨
પટેલ હંસાબહેન મોહનભાઈ ૧૩-૮-૧૯૩૧, -
   અંજોદીદી ૧૯૬૩
જોશી મહેન્દ્રકુમાર જીવનલાલ ‘મહેન્દ્ર સમીર’ ૧૪-૮-૧૯૩૧, ૧૧-૫-૧૯૮૨,
   ફલ અને ફોરમ ૧૯૬૨
સેલારકા ચંદુલાલ ભગવાનજી ૨૯-૮-૧૯૩૧, -
   દૂરના ડુંગરા ૧૯૫૯
હિંડોચા હુતા દેવજીભાઈ ૧-૯-૧૯૩૧, -
   ચરણવંદના ૧૯૬૩
રાજપરા નટુભાઈ ગોકુળદાસ ૧૪-૯-૧૯૩૧, -
   ભારતીય કાવ્યસિદ્ધાંત ૧૯૬૦
વાળંદ નરોત્તમ માધવલાલ ૧૮-૯-૧૯૩૧, -
   મફતિયા મેન્ટાલિટી ૧૯૭૦
મંડલી પોપટલાલ મંછારામ ૩૦-૯-૧૯૩૧, -
   મીરાંબાઈ ૧૯૯૮
દેસાઈ નાગજીભાઈ મહેરાજ ૧૪-૧૦-૧૯૩૧, -
   હૈયું અને હૂંફ ૧૯૮૯/small>
તેરૈયા પ્રભાશંકર રામશંકર ૮-૧૧-૧૯૩૧, -
   ગુજરાતી હિન્દી દીપિકા ૧૯૫૩
મોદી રમણલાલ અંબાલાલ ૯-૧૧-૧૯૩૧, -
   ગાંધીજીનું સાહિત્ય ૧૯૭૦
દીક્ષિત મીનલ અનંતનાથ ૧૧-૧૧-૧૯૩૧, -
   અધરાત મધરાત ૧૯૭૨
શુક્લ યોગેન્દ્રપ્રસાદ નાથાલાલ ૧૩-૧૧-૧૯૩૧, -
   ચા(હ)ના ડાઘ ૧૯૮૧
ચોક્સી મહેશ હીરાલાલ ૩-૧૨-૧૯૩૧, -
   બિબ્લિઓગ્રાફી ઑવ ઇંગ્લિશ સ્ટેજેબલ પ્લેયઝ્ ૧૯૫૬
સેવક નવનીત ૮-૧૨-૧૯૩૧, ૧૩-૩-૧૯૮૦,
   સમુદ્રના સાવજ ૧૯૬૦
ગોહિલ દામોદર ત્રિભુવન ૧૯-૧૨-૧૯૩૧, -
   પંચતંત્રની વાતો ૧૯૭૧
પટેલ કેશુભાઈ શિવલાલ ૨૪-૧૨-૧૯૩૧, -
   અધ્ય્યન ૧૯૮૪
દેસાઈ દોલતભાઈ ૧૯૩૧, -
   કસ્તુરી મૃગ અને આપણે સહુ ૧૯૮૦
દરુ મનોજ મનુભાઈ ૨૬-૧-૧૯૩૨, -
   સાહિત્ય આસ્વાદ અને છંદ અલંકાર ૧૯૭૪
રાવળ નટવર અંબાશંકર ૨૮-૧-૧૯૩૨, -
   મધર ટેરીઝા ૧૯૭૫
મહેતા નટુભાઈ અમૃતલાલ ‘સ્વામી અક્ષય વિવેક’ ૧-૨-૧૯૩૨, -
   સાકી ૧૯૬૨
શેઠ પ્રવીણ ન. ૫-૩-૧૯૩૨, જૂન ૨૦૧૧,
   અમેરિકામાં ભારતીયો ૨૦૦૨
મોઢા દેવકુમાર જેઠાલાલ ૯-૩-૧૯૩૨, -
   સોનલની સખાતે ૧૯૭૧
ભલાણી અસ્મિતાબહેન લખુભાઈ ૧૫-૪-૧૯૩૨, -
   કર્મયોગી ભાઈકાકા ૧૯૬૬
સ્વામી સચ્ચિદાનંદ ૨૨-૪-૧૯૩૨, -
   ભારતીય દર્શનો ૧૯૭૯
પંડ્યા ભાનુપ્રસાદ મૂળશંકર ૨૪-૪-૧૯૩૨, -
   અડોઅડ ૧૯૭૨
અંતાણી દિલસુખરાય હીરાલાલ ૧-૬-૧૯૩૨, -
   કચ્છ નાગર જ્ઞાતિ દર્શન ૧૯૭૮
પટેલ લલ્લુભાઈ ભાણાભાઈ ૬-૬-૧૯૩૨, -
   જાનપદી નવલકથાકાર પન્નાલાલ ૧૯૯૧
ઠક્કર મહેન્દ્ર પીતાંબરદાસ ‘છોટમ્’ ૧૦-૬-૧૯૩૨, ૧૬-૧૦-૧૯૮૬,
   છોટમ્ની કટાક્ષિકા ૧૯૬૩
મકવાણા સવશીભાઈ કાનજીભાઈ ૧૨-૬-૧૯૩૨, -
   વગડામાં વનરાઈ ૧૯૮૩
શાહ પ્રવીણચંદ્ર અમૃતલાલ ૧૨-૬-૧૯૩૨, -
   શિવદાસકૃત કામાવતી ૧૯૭૬
શાહ રસિકલાલ પ્રેમચંદભાઈ ૧૫-૬-૧૯૩૨, -
   બધિરોનું વાણીશિક્ષણ ૧૯૮૧
પટેલ જ્યંતીરામ રામભાઈ ૧૬-૬-૧૯૩૨, -
   લાડી, વાડી ને ગાડી ૧૯૬૮
ગાંધી ચંપકલાલ હીરાલાલ ‘સુહાસી’ ૨૭-૬-૧૯૩૨, -
   મેઘલી રાતે ૧૯૫૫
પરીખ કુમુદ સુબોધ ૪-૭-૧૯૩૨, -
   અરવ સૂર ૧૯૮૭
ત્રિવેદી ગૌરીશંકર પ્રભાશંકર ૨૦-૭-૧૯૩૨, -
   કરમે લખ્યું કિરતાર ૧૯૮૧
જોધાણી વસંત મનુભાઈ ૨૭-૭-૧૯૩૨, -
   ચાંદા ચાંદા પોળી ૧૯૬૦
ઠક્કર હરિપ્રસાદ ત્રિભુવનભાઈ ૫-૮-૧૯૩૨, -
   તુલસીવિવાહ ૧૯૭૦
નથવાણી પ્રુભલાલ રામજીભાઈ ૭-૮-૧૯૩૨, -
   ગૌરી ૧૯૬૩
દવે જયંતીલાલ સોમનાથ ૧૫-૮-૧૯૩૨, -
   ડાંગરનો દરિયો ૧૯૮૨
મહેતા જયા વલ્લભદાસ ‘રીટા શાહ’ ૧૬-૮-૧૯૩૨, -
   વેનિશન બ્લાઈન્ડ ૧૯૭૮
બક્ષી ચંદ્રકાન્ત કેશવલાલ ૨૦-૮-૧૯૩૨, ૨૫-૩-૨૦૦૬,
   પડઘા ડૂબી ગયા ૧૯૫૭
રાણિંગા અમૃતલાલ મકનજી ૨૦-૮-૧૯૩૨, -
   મધ્યકાલીન ગુજરાતી કૃતિઓ ૧૯૭૪
શનિશ્વરા નારાયણ દામોદર ૭-૯-૧૯૩૨, -
   નિયતિચક્ર ૧૯૭૯
શેખ મુખતારઅહમદ ‘મંઝર નવસારવી’ ૧૩-૯-૧૯૩૨, -
   દર્પણ ૧૯૭૮
શેઠ અજિત વૃંદાવનદાસ ૧૯-૯-૧૯૩૨, -
   ગુજર ગયા વહ જમાના ૧૯૮૧
કારિયા હરુભાઈ ગોવિંદજી ૨૬-૯-૧૯૩૨, -
   લલ્લુ અને ટલ્લુ ૧૯૫૩
ભટ્ટ મીરાં અરુણભાઈ ૨૭-૯-૧૯૩૨, ૨૦૧૭
   શિક્ષણવિચાર ૧૯૬૭
દવે મહેશ માણેકલાલ ૨૯-૯-૧૯૩૨, -
   ઘટસ્ફોટ ૧૯૯૩
જોશી જગદીશ રામકૃષ્ણ ‘સંજય ઠક્કર’ ૯-૧૦-૧૯૩૨, ૨૧-૯-૧૯૭૮,
   આકાશ ૧૯૭૨
દલાલ સુરેશ પુરુષોત્તમદાસ ૧૧-૧૦-૧૯૩૨, ૧૦-૮-૨૦૧૨,
   ઉપહાર ૧૯૫૭
ઠક્કર દશરથભાઈ પ્રભુદાસ ૧૨-૧૦-૧૯૩૨, -
   ગુજરાતી સાહિત્યમાં સૂફી રહસ્યવાદ ૧૯૮૮
રાવલ કનુભાઈ મણિલાલ ૧૨-૧૦-૧૯૩૨, -
   સારંગા ૧૯૭૬
મકવાણા હરીશકુમાર પુંજાભાઈ ૧૭-૧૦-૧૯૩૨, -
   સપનાનો ઉજાગરો ૧૯૮૨
કાદરી અબ્દલુઅઝીલ એહમદમિયાં ‘અઝીઝ કાદરી’ ૨૬-૧૦-૧૯૩૨, -
   કેડી ૧૯૮૪
દાંડીકર મોહન ગિજુભાઈ ૯-૧૧-૧૯૩૨, -
   લોકનાયક જયપ્રકાશ ૧૯૭૯
રાણપુરા દિલીપ નાગજીભાઈ ૧૪-૧૧-૧૯૩૨, ૧૬-૭-૨૦૦૩,
   સૂકી ધરતી સૂકા હોઠ ૧૯૬૭
સંઘવી હરિપ્રસાદ મોહનલાલ ‘દિલહર સંઘવી’ ૧૬-૧૧-૧૯૩૨, -
   ગૌતમી ૧૯૬૫
ભટ્ટ મધુસૂદન પ્રાણશંકર ‘સેતુ’ ૨૨-૧૧-૧૯૩૨, -
   નૂતન ક્ષિતિજે ૧૯૮૭
સુથાર ઈશ્વરલાલ કાલિદાસ ૧-૧૨-૧૯૩૨, -
   ઝાડને ફૂટી મ્હેંક ૧૯૯૯
જોશી જ્યંતિલાલ ‘જન્મેજય’ ૨-૧૨-૧૯૩૨, -
   માન-અપમાન ૧૯૬૯
ભટ્ટ અમુલખ સાકરલાલ ૧૦-૧૨-૧૯૩૨, -
   અભિજ્ઞાન ૧૯૮૪
દેસાઈ દિનકર છોટાલાલ ‘વિશ્વબંધુ’ ૧૫-૧૨-૧૯૩૨, -
   જોયું હળવી નજરે ૧૯૭૦
જાની ચિનુપ્રસાદ વૈકુંઠરામ ‘ચિન્મય’ ૪-૧-૧૯૩૩, -
   અચ્યુત ૧૯૫૫
ભટ્ટ ચંદ્રિકાબેન રણછોડલાલ ૪-૧-૧૯૩૩, -
   નારી સૌરભ ૧૯૯૦
ખાટસરિયા હિંમત મૂળજીભાઈ ૧૦-૧-૧૯૩૩, -
   ઈજન ૧૯૬૬
પાદશાહ કિશોરચંદ્ર ગુલાબચંદ ‘સ્નેહી’ ૮-૨-૧૯૩૩, -
   અનોખી ગૃહખરીદી ૧૯૬૫ આસપાસ
શેઠ હસમુખ રતિલાલ ૧૦-૨-૧૯૩૩, -
   ફટકિયાં મોતી ૧૯૭૩
તન્ના શિવલાલ રૂઘનાથ ૭-૩-૧૯૩૩, -
   ફિલ્મ જગત કોના માટે? ૧૯૮૩
રાવળ નલિન ચંદ્રકાન્ત ૧૭-૩-૧૯૩૩, -
   ઉદ્ગાર ૧૯૬૨
પરીખ વસંતરાય ગિરધરલાલ ૧૭-૩-૧૯૩૩, -
   ન્યાયકંદલી ૧૯૯૮
ત્રિવેદી મહેન્દ્ર રેવાશંકર ૨૧-૩-૧૯૩૩, ૨૦૦૨,
   વીતી ગઈ એ રાત ૧૯૮૫
મહેતા વિષ્ણુકુમાર અમૃતલાલ ૩૦-૩-૧૯૩૩, -
   દાવાનળ ૧૯૬૦
પટેલ લાલભાઈ ભૂલાભાઈ ૧-૪-૧૯૩૩, -
   રણમાં ઊગ્યાં ગુલાબ ૧૯૭૭
શ્રીમાળી વિઠ્ઠલરાય નથુરામ ૧-૪-૧૯૩૩, -
   સાક્ષી સાબરની ૨૦૦૩
દવે મહેન્દ્ર અમૃતલાલ ૭-૪-૧૯૩૩, -
   પ્રેમપચીસી ૧૯૭૨
દીક્ષિત રજનીબેન કુંજવિહારી ૮-૫-૧૯૩૩, -
   નરસૈયો અને અન્ય નરસિંહો ૧૯૯૦
શુક્લ જયકુમાર રણછોડભાઈ ૧૫-૫-૧૯૩૩ -
   રાષ્ટ્રસમૂહના દેશોનો ઇતિહાસ ૧૯૭૪
દત્તાણી ચંદ્રકાન્ત મનજીભાઈ ૧૯-૫-૧૯૩૩, -
   પદ્મરાગ ૧૯૬૬
જોશી લક્ષ્મીશંકર જયશંકર ૨૧-૫-૧૯૩૩, -
   કચ્છડા તારા સંત ભક્ત ને ઢોલી ૧૯૭૩
નાયક ચીનુભાઈ જગન્નાથભાઈ ૨૩-૫-૧૯૩૩, ૨૮-૭-૨૦૦૪,
   ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃૃતિક ઇતિહાસ ૧૯૭૬
પાઠક ઈલા ઉર્વીશભાઈ/વર્મા ઈલા જયકૃૃષ્ણભાઈ ૨૩-૫-૧૯૩૩, -
   પાશ્ચાત્ય ટૂંકીવાર્તા ૧૯૭૬
શેઠ રજનીકાન્ત ગુલાબદાસ ૩-૭-૧૯૩૩, -
   અંધારાં અજવાળાં ૧૯૫૭
સ્વાદિયા દિગંબર નટવરલાલ ૨૪-૭-૧૯૩૩, -
   અંતરીક્ષના ઝરૂખેથી ૧૯૯૨
જોશી મહેશ છોટાલાલ ‘કર્કોટક’ ૨૬-૭-૧૯૩૩, -
   યતિભંગ ૧૯૭૫
દસ્તૂર બહેરામગોર નવરોજી ‘બી.એન. દસ્તૂર’ ૨૭-૭-૧૯૩૩, -
   ચિરાગ અને ચિનગારી ૧૯૯૪
અધ્વર્યુ પન્ના રમેશભાઈ ૨૯-૭-૧૯૩૩, -
   ખોબો ભરીને ઉજાસ ૧૯૮૧
જોશી ભવાનીશંકર ભાઈશંકર ૧૨-૮-૧૯૩૩, -
   પ્રીત થયા પહેલાં ૧૯૮૧
પંડ્યા ભૂપે્ન્દ્ર મોહનલાલ ૧૩-૮-૧૯૩૩, -
   એક આંખ બે નજર ૧૯૬૫
પંડ્યા હરિતકુમાર મનુભાઈ ૧૯-૮-૧૯૩૩, -
   નિહારિકા ૧૯૭૯
પરીખ ધીરુભાઈ ઈશ્વરલાલ ૩૧-૮-૧૯૩૩, -
   કંટકની ખુશબો ૧૯૬૪
મન્સૂરી ગુલામ મહીયુદ્દીન રસુલભાઈ ૩૧-૮-૧૯૩૩, -
   ન ૧૯૭૦
ગોડીલ ઉમર અમીન ‘ઉમર જેતપુરી’ ૩-૯-૧૯૩૩, -
   આદમજી આદર્શ ૧૯૭૧
જાડેજા દિલાવરસિંહ દાનસિંહજી ૫-૯-૧૯૩૩, ૧૯-૧૨-૨૦૦૫,
   કાવ્યમધુ ૧૯૬૧
બલર દામોદર ભીમજીભાઈ ૬-૯-૧૯૩૩, -
   બેહુલા ૧૯૭૫
ભટ્ટ ઈલા રમેશચંદ્ર ૭-૯-૧૯૩૩, -
   ગુજરાતની નારી ૧૯૭૫
શાહ કાન્તિલાલ ભીખાભાઈ ‘કે. બી.’ ૧૪-૯-૧૯૩૩, -
   પ્રેમાનંદકૃત અભિમન્યુ આખ્યાન ૧૯૬૭
સુથાર ભગવત નારાયણલાલ ૧૯-૯-૧૯૩૩, -
   વીર નર્મદ ૧૯૭૬
પટેલ પ્રમોદકુમાર ભગુભાઈ ૨૦-૯-૧૯૩૩, ૨૪-૫-૧૯૯૬,
   વિભાવના ૧૯૭૭
મહેતા રશ્મિન્ ગોવિંદલાલ ‘રસિકચંદ્ર’ ૨૧-૯-૧૯૩૩, -
   નેફા: ભારતની ઈશાની સરહદ ૧૯૬૩
નાન્દી તપસ્વી શંભુચન્દ્ર ૨૨-૯-૧૯૩૩, -
   ધ્વન્યાલોક-લોચન ૧૯૭૩
વ્યાસ રજની કૃષ્ણલાલ ૨૩-૯-૧૯૩૩, ૨૨-૮-૨૦૧૮
   મિજબાની ૧૯૭૯
ઠાકર હરીશ ઘનશ્યામ ૨૭-૯-૧૯૩૩, -
   શ્રુતિ ૧૯૭૧
શ્રીમાળી દલપતભાઈ ડાહ્યાભાઈ ૩-૧૦-૧૯૩૩, -
   હરિજન લોકકવિઓ ૧૯૭૦
મોદી નગીનભાઈ ફકીરભાઈ ૬-૧૦-૧૯૩૩, -
   સ્નેહતર્પણ ૧૯૬૭
મારફતિયા મૃદુલા ઈન્દ્રવદન ૧૨-૧૦-૧૯૩૩, -
   કઠોપનિષદ ૨૦૦૪
દલાલ અનિલા અમૃતલાલ ૨૧-૧૦-૧૯૩૩, -
   રવીન્દ્ર નિબંધમાળા ૧૯૭૬
દવે ભોગીલાલ હરિલાલ ૨૪-૧૦-૧૯૩૩, -
   રંગત ૧૯૫૨
આચાર્ય શાંતિભાઈ પુરુષોત્તમ ૨૫-૧૦-૧૯૩૩, -
   કચ્છી શબ્દાવલિ ૧૯૬૫
ડગલી મંજુ શાંતિલાલ ૨૫-૧૦-૧૯૩૩, -
   મહાદેવી વર્મા ૧૯૮૪
રાણપુરા સવિતા ૨૮-૧૦-૧૯૩૩, ૧૨-૮-૧૯૭૭,
   માંહ્યલું રૂપ ૧૯૬૮
ભોજક દિનકર જયશંકર ૨૬-૧૧-૧૯૩૩, -
   થોડાં આંસુ થોડાં ફૂલ (સંપા.) ૧૯૭૬
જાની દિનેશચંદ્ર મોહનલાલ ૨૭-૧૧-૧૯૩૩, -
   ફૂટતી પાંખોનો પહેલો ફફડાટ ૧૯૭૨
જોશી ઈશ્વરલાલ માણેકલાલ ૩-૧૨-૧૯૩૩, -
   જાદુઈ વીંટી ૧૯૭૧
ત્રિવેદી હર્ષદરાય મણિભાઈ ‘પ્રાસન્નેય’ ૭-૧૨-૧૯૩૩, ૨૧-૨-૨૦૧૯
   ચન્દ્રિકા ૧૯૫૫
સોલંકી પ્રમોદ પ્રભુલાલ ૧૨-૧૨-૧૯૩૩, -
   જો દેખા સપના થા ૧૯૬૨
દલાલ સુધીર રામપ્રસાદ ૨૩-૧૨-૧૯૩૩, -
   વ્હાઈટ હોર્સ ૧૯૭૦
નાયક પન્ના ધીરજલાલ ૨૮-૧૨-૧૯૩૩, -
   પ્રવેશ ૧૯૭૫
પુરોહિત લાભશંકર ધનજીભાઈ ૨૯-૧૨-૧૯૩૩, -
   ભક્તકવિ દયારામ ૧૯૫૩
મુનિ હિતવિજયજી ‘શ્રી હિતકાંક્ષી’ ૧૯૩૩, -
   ધનંજય નામમાલા ૧૯૮૧
જોશી અરવિંદ હર્ષદરાય ૫-૧-૧૯૩૪, -
   માંડ્ક્યોપનિષદ્ ગૌડપાદ કારિકા ૧૯૭૯
પરીખ મુકુન્દ ભાઈલાલ ૨૬-૧-૧૯૩૪, -
   મહાભિનિષ્ક્રમણ ૧૯૬૮
દેસાઈ સુધીરબાબુ સુરેન્દ્રરાય ૧૫-૨-૧૯૩૪, -
   આકાંક્ષા ૧૯૬૧
ભાવસાર મફતલાલ અંબાલાલ ૧-૩-૧૯૩૪, -
   એકાંકી: સ્વરૂપ અને વિકાસ ૧૯૭૭
ભટ્ટ જ્યોતિભાઈ માનશંકર ૧૨-૩-૧૯૩૪, -
   રંગોલી આંગણાનો શણગાર ૧૯૭૭
ભટ્ટ દોલતભાઈ વસંતભાઈ ૧૭-૩-૧૯૩૪, -
   ધન્ય ધરા સોરઠ ૧૯૬૬
દેસાઈ હેમન્ત ગુલાબભાઈ ૨૭-૩-૧૯૩૪, ૨-૧૦-૨૦૧૧,
   ઈંગિત ૧૯૬૧
હંસા પ્રદીપકુમાર ૨૭-૩-૧૯૩૪, -
   હાલરડાં (સંપા.) ૧૯૯૪
પારેખ ધનસુખલાલ મગનલાલ ૫-૪-૧૯૩૪, -
   તારી મારી દોસ્તી ૧૯૮૫
ખાનાણી ઉમર અબ્દુરરહેમાન ૧૦-૪-૧૯૩૪, -
   મારી મુલાકાત: ૧ ૧૯૬૭
મંગેરા અહમદ ઈબ્રાહીમ ‘મસ્ત મંગેરા’ ૨-૫-૧૯૩૪, -
   સરવાળો ૧૯૬૮
પટેલ વિનુભાઈ હરગોવિંદભાઈ ૩-૫-૧૯૩૪, -
   કવિ શ્યામ અમ વિસનગરનો ઘરદીવડો ૧૯૮૬
પનિયા જટુભાઈ લાલજીભાઈ ૬-૫-૧૯૩૪, -
   મનનાં મૃગજળ ૧૯૭૩
કડીકર યશવંત નાથાલાલ ૧૨-૫-૧૯૩૪, -
   નીલ ગગનનો તારો ૧૯૭૧
શર્મા ભગવતીકુમાર હરગોવિંદ ૩૧-૫-૧૯૩૪, ૫-૯-૨૦૧૮
   આરતી અને અંગારા ૧૯૫૭
દેસાઈ ઘનશ્યામ ઓચ્છવલાલ ૪-૬-૧૯૩૪, -
   ટોળું ૧૯૭૭
શાહ નીલાંજના સુબોધચંદ્ર ૫-૬-૧૯૩૪, -
   સોલંકીકાલનું સાહિત્ય ૧૯૭૭
ગોહિલ ગંભીરસિંહ ભુરૂભા ૮-૬-૧૯૩૪, -
   નર્મ ગદ્ય [સંપા.] ૧૯૭૫
દવે વિજયશંકર રામશંકર ૧૧-૬-૧૯૩૪, ૨૮-૯-૨૦૦૭,
   તિષ્યરક્ષિતા ૧૯૭૮
ગજ્જર જયંતીલાલ પૂજાલાલ ૧૪-૬-૧૯૩૪, ૩૧-૩-૨૦૧૬*
   ફૂલડે ફૂલડે ફોરમ ૧૯૬૧
રાઠોડ ધીરેન્દ્રસિંહ ૨૨-૬-૧૯૩૪, -
   એનઘેન દીવાઘેન ૧૯૮૧
ત્રિવેદી રમેશચંદ્ર મંગળભાઈ ૨૩-૬-૧૯૩૪, -
   પેટલીકર: શીલ અને શબ્દ ૧૯૭૬
મહેતા દિગીશ નાનુભાઈ ૧૨-૭-૧૯૩૪, ૧૩-૬-૨૦૦૧,
   આપણો ઘડીક સંગ ૧૯૬૨
જમીનદાર રસેશ ચતુરભાઈ ૧૯-૭-૧૯૩૪, -
   ઇતિહાસ સાહિત્ય સંશોધન ૧૯૮૧
શાહ પ્રમોદરાય અમૃતલાલ ૧-૮-૧૯૩૪, -
   ફેમિલી ડૉક્ટર ૧૯૭૩
પટેલ ભોળાભાઈ શંકરભાઈ ૭-૮-૧૯૩૪, ૨૦-૫-૨૦૧૨,
   વિષ્ણુ દિગમ્બર [અનુ.] ૧૯૬૭
ધોળકિયા મહેશ શાંતિલાલ ૧૨-૮-૧૯૩૪, -
   ઠંડો સૂરજ ૧૯૮૨
જોગી રતિલાલ કરસનદાસ ૧૬-૮-૧૯૩૪, ઑક્ટો.,૨૦૦૩,
   લજ્જા [અનુ.] ૧૯૯૪
સોમપુરા સુરેશ રતિલાલ ૨૨-૮-૧૯૩૪, -
   ચમત્કારને નમસ્કાર ૧૯૭૬
અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન ‘જલન માતરી’ ૧-૯-૧૯૩૪, ૨૫-૧-૨૦૧૮
   ઊર્મિની ઓળખ ૧૯૭૩
શાહ ગોવિંદલાલ શંકરલાલ ૩-૯-૧૯૩૪, -
   સંભારણાં ૨૦૦૩
ત્રિવેદી યશંવત રામશંકર ૧૬-૯-૧૯૩૪, ૩-૫-૨૦૨૪
   ક્ષિતિજને વાંસવન ૧૯૭૧
જરગેલા દાઉદ હારુનભાઈ ‘કંટક’ ૧૭-૯-૧૯૩૪, -
   કેતકી ૧૯૭૧
સાવલિયા મનસુખલાલ લવજીભાઈ ૪-૧૦-૧૯૩૪, -
   જે પીડ પરાઈ જાણે ૧૯૮૪
દેસાઈ મનોહર ચંદુલાલ ૬-૧૦-૧૯૩૪, -
   અભીપ્સા ૧૯૯૩
પટેલ તરુલતા નંદુભાઈ ૧૦-૧૦-૧૯૩૪, -
   હળવાં તીર ૧૯૭૭
મોદી ચંપકભાઈ રમણલાલ ૧-૧૧-૧૯૩૪, -
   શૌર્યજ્યોત ૧૯૬૫
દેસાઈ નરેન્દ્ર બલદેવદાસ ૫-૧૧-૧૯૩૪, -
   સુખનો સૂરજ ઊગ્યો ૧૯૭૮
શુકલ બંસીધર છગનલાલ ૧૧-૧૧-૧૯૩૪, -
   વિરાટનો હિંડોળો ૧૯૬૭
જાની શાંતિલાલ રેવાશંકર ૧૭-૧૧-૧૯૩૪, -
   ભીનાં થયાનો વાંક ૧૯૮૪
અજાણી ઉમિયાશંકર શિવજી ૨૦-૧૧-૧૯૩૪, -
   વીતી વેરણ રાત, ૧૯૬૯
મહેતા મૃદુલા પ્રવીણભાઈ ૨૫-૧૨-૧૯૩૪, ૧૧-૮-૧૯૮૭,
   દેવદૂત: જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર ૧૯૬૭
નાગ્રેચા હરીશ હેમરાજ ૨૫-૧૨-૧૯૩૪, ૨૨-૭-૨૦૦૯,
   અને... છતાં... પણ ૧૯૮૫
ખખ્ખર ભૂપેન ૧૯૩૪, ૮-૮-૨૦૦૩,
   મોજીલા મણિલાલ ૧૯૯૨
મહેતા રસિકલાલ હાથીભાઈ ૧૯૩૪, -
   પ્રણયપ્રકાશ ૧૯૬૨
પટેલ સોમાભાઈ વીરમદાસ ૨-૧-૧૯૩૫, -
   કાવ્ય વિશે કંઈક ૧૯૬૫
મહેતા ભાવના માર્કંડરાય ૮-૧-૧૯૩૫, -
   કચ્છ લોક અને સંસ્કૃતિ ૧૯૮૭
ઠાકર લાભશંકર જાદવજી ૧૪-૧-૧૯૩૫, ૬-૧-૨૦૧૬
   વહી જતી પાછળ રમ્ય ઘોષા ૧૯૬૫
થાનકી હરજીવન રામજી ૨૧-૧-૧૯૩૫, -
   મંથન ૧૯૭૦
મહારાજા સુરક્ષાબેન શાંતિલાલ ૨૬-૧-૧૯૩૫, -
   ઋતંભરા પ્રજ્ઞાપુષ્પો ૧૯૮૫
કોટેચા જમનાદાસ ધનજીભાઈ ૨-૨-૧૯૩૫ -
   ચમત્કાર કે ફરેબ? ૧૯૮૧
ખોખર દેવજીભાઈ રામજીભાઈ ૮-૨-૧૯૩૫, -
   બાલભારતી ૧૯૬૬
જોશી મુકુન્દરાય કાંતિલાલ ‘મમી’ ૮-૨-૧૯૩૫, -
   લીનતલ્લીન ૧૯૮૦
પાઠક રમણલાલ ધ. ૨૪-૨-૧૯૩૫, -
   અખો: એક સ્વાધ્યાય ૧૯૭૬
પરિયાણી અબ્દલુસત્તાર ઈસા ૫-૩-૧૯૩૫, -
   સબરસ ૧૯૭૯
ઉપાધ્યાય અમૃત મનસુખલાલ ૧૦-૩-૧૯૩૫, -
   પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ૧૯૭૬
સોમાણી ધીરેન્દ્ર અમૃતલાલ ૧૫-૩-૧૯૩૫, -
   સતી રાણકદેવી અને રાક્કખીંગાર ૧૯૭૮
રાવળ હરેન્દ્ર છબીલદાસ ૧-૪-૧૯૩૫, -
   મનના એવા માનવી ૧૯૭૦ આસપાસ
ત્રિવેદી ઈજ્જતકુમાર રેવાશંકર ૫-૪-૧૯૩૫, -
   મોનાલીસા ૧૯૮૦
શેખ અબ્દુલમજીદ ગુલામરસુલ ૧૨-૪-૧૯૩૫, -
   અવતરણ ૧૯૭૨
બાવીસી મુગટલાલ પોપટલાલ ૨૪-૪-૧૯૩૫, ૩૦-૮-૨૦૧૬
   અર્વાચીન યુરોપની મહાન પ્રતિભાઓ ૧૯૭૬
મેઘાણી વિનોદ ઝવેરચંદ ૩-૫-૧૯૩૫, ૧૫-૨-૨૦૦૯,
   Urdhan Lamps [અનુ.] ૧૯૭૮
પંડ્યા બળવંતરાય દામોદર ૫-૫-૧૯૩૫, -
   ગાયત્રીચાલીસા ૧૯૬૦
સુરતી આબિદ ગુલામહુસેન ૫-૫-૧૯૩૫, -
   તૂટેલા ફરિશ્તા ૧૯૬૫
પલાણ નરોત્તમ કાકુભાઈ ૧૮-૫-૧૯૩૫, -
   રખડપટ્ટી ૧૯૭૦
અમીન મહેન્દ્ર કેશવલાલ ૨૮-૫-૧૯૩૫, -
   વિરતિ ૧૯૬૦
દવે પિનાકિન નટવરલાલ ૧૦-૬-૧૯૩૫, -
   વિશ્વજિત ૧૯૬૫
ભટ્ટ રમેશ મહાસુખરામ ૧૩-૬-૧૯૩૫, ૧૬-૮-૨૦૦૩,
   મોજ, મજાક, મહેફિલ ૧૯૬૦
દવે રસિકલાલ નિર્ભયરામ ૧૩-૬-૧૯૩૫, -
   ઉદ્ધવસંદેશ કાવ્યો: તુલનાત્મક અભ્યાસ ૧૯૮૬
શેખ અબ્દુલકરીમ ભીખુભાઈ ૧૫-૬-૧૯૩૫, -
   તમારી વસ્તુ ૧૯૮૦
જાની હર્ષદરાય નટવરલાલ ૨-૭-૧૯૩૫, -
   ધબકતું હૈયું મૂંગા હોઠ ૧૯૭૩
ત્રિવેદી હેમલતા યશવંત ૨-૭-૧૯૩૫, ૨૮-૧૨-૧૯૮૩,
   પરવાળાં ૧૯૮૬
પટેલ વસંતરાય માધવજીભાઈ ૧૫-૭-૧૯૩૫, -
   સનકારો ૧૯૮૨
પટેલ માણેકલાલ મણિલાલ ૨૪-૭-૧૯૩૫, -
   શાશ્વતી ૧૯૮૧
દવે મહેશ બાલાશંકર ૧-૮-૧૯૩૫, -
   બીજો સૂર્ય ૧૯૬૯
પટેલ છગનલાલ પુુંજીરામ ૮-૮-૧૯૩૫, -
   અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ૧૯૭૯
શાહ કનૈયાલાલ કાન્તિલાલ ૧૨-૮-૧૯૩૫, -
   હથેળીમાં રણ (નવલ) ૧૯૯૪
નિમાવત રતિલાલ જેઠાલાલ ‘મુમકિન’ ૧૪-૮-૧૯૩૫, -
   પીળા પર્ણનો ટહુકો ૧૯૮૭
જોશી ગુણવંતરાય કૃપાશંકર ‘જી. રાય’ ૧૫-૮-૧૯૩૫, -
   કંઈક ૧૯૭૩
દવે ચંદ્રકાન્ત નવલશંકર ૧૭-૮-૧૯૩૫, -
   ડોલતું રમકડું ૧૯૭૯
મહેતા પ્રવીણચંદ્ર મણિલાલ ‘અમર પાલનપુરી’ ૧-૯-૧૯૩૫, -
   ઉઝરડા ૧૯૮૯
ધોકાઈ જ્યંતી હંસરાજ ૭-૯-૧૯૩૫, -
   ટોફીનાં બે પેકેટ ૧૯૬૮
અજમેરી સુમન મામદભાઈ ૧૪-૯-૧૯૩૫, -
   સુમન ૧૯૯૮
કવિ વિનયચન્દ્ર જીવણલાલ ‘ઉપમન્યુ’ ૧૫-૯-૧૯૩૫, -
   પ્રણયપંથે ૧૯૬૧
દવે વસંતરાય બચુભાઈ ૧૮-૯-૧૯૩૫, -
   અધીત:પાંચ ૧૯૮૧
પંડ્યા કીર્તિકુમાર ઉછરંગલાલ ૨૦-૯-૧૯૩૫, -
   એક પળ: ઋતુ બે ૧૯૫૯
બક્ષી મધુસૂદન વિષ્ણુપ્રસાદ ૩૦-૯-૧૯૩૫, -
   સાર્ત્રનો અસ્તિત્વવાદ ૧૯૬૮
પટેલ ચંદ્રકાન્ત પુરુષોત્તમદાસ ૧-૧૦-૧૯૩૫, -
   સ્વાતંત્ર્ય આંદોલનમાં રાસ ૧૯૭૫
થડેસર રાજેન્દ્ર જીવાભાઈ ૩-૧૦-૧૯૩૫, -
   મોહિની ૧૯૬૫
પટેલ પ્રવીણા કે. ૬-૧૦-૧૯૩૫, -
   શ્રી અરવિંદનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ ૧૯૮૪
ત્રિવેદી પ્રતાપરાય ગોપાલજી ૧૭-૧૦-૧૯૩૫, -
   કચ્છી કાવ્યકલાપ ૧૯૫૭
વ્યાસ હર્ષદ વિશ્વનાથ ૧૯-૧૦-૧૯૩૫, -
   નીલ અને સમરહિલ ૧૯૭૭
ભટ્ટ મેઘનાદ હરિશ્ચંદ્ર ૨૪-૧૦-૧૯૩૫, ૨૧-૪-૧૯૯૭,
   છીપલાં ૧૯૮૦
જાની વિનોદરાય ચન્દ્રશંકર ૨૫-૧૦-૧૯૩૫,
   શૈશવનું ઓશીકું
શાહ હસમુખ ચીમનલાલ ૨૯-૧૦-૧૯૩૫, -
   ફર્સ્ટ કન્વીક્શન (વાર્તા) ૧૯૮૫
રૂપારેલ મૂળરાજ જેરામ ૩૦-૧૦-૧૯૩૫, ૧૪-૬-૧૯૯૬,
   જીરવ્યું જીરવાતુું નથી ૧૯૬૫
બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ લાલજી ૧૧-૧૧-૧૯૩૫, ૩૧-૭-૧૯૮૧,
   ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર ૧૯૬૯
ગોહિલ દિલીપ ભીખુભાઈ ૧૨-૧૧-૧૯૩૫, -
   સૌભાગ્યલક્ષ્મી ૧૯૭૦ આસપાસ
સૈયદ સગીરઅહમદ્ અલીજાન ‘રાઝ નવસારવી’ ૯-૧૨-૧૯૩૫, -
   ઊર્મિનાં શિલ્પ ૧૯૮૨
પટેલ મોહનભાઈ ગોવિંદભાઈ ૧૯-૧૨-૧૯૩૫, -
   પમરાટ ૧૯૮૦
દેસાઈ તારિણી સુધીરબાબુ ૨૨-૧૨-૧૯૩૫, -
   પગ બોલતા લાગે છે ૧૯૮૫
મોદી ધીરુભાઈ કાળિદાસ ૨૪-૧૨-૧૯૩૫, -
   અર્પણ ૧૯૮૭
દલાલ જયંતીલાલ મણિલાલ ૨૮-૧૨-૧૯૩૫, -
   તરસી આંખો સૂકા હોઠ ૧૯૬૬
શર્મા રાધેશ્યામ સીતારામ ૫-૧-૧૯૩૬, ૯-૯-૨૦૨૧
   આંસુ અને ચાંદરણું ૧૯૬૩
રાવળ હસમુખ શાંતિલાલ ૧૦-૧-૧૯૩૬, -
   કાંધે સવાર સપનાં ૧૯૮૧
જોશી દેવદત્ત શિવપ્રસાદ ૧૯-૧-૧૯૩૬, -
   રંગ સત્સંગ ૧૯૭૭
વાઘેલા મોહનલાલ દયાળભાઈ ‘પ્રયાસી’ ૧-૨-૧૯૩૬, -
   જયજવાન ૧૯૬૨
મહેતા પ્રફુલ્લચંદ્ર નર્મદાશંકર ૩-૨-૧૯૩૬, -
   ગુજરાતી નાટકોમાં સમાજચિત્ર ૧૯૮૪
પંડ્યા હર્ષવંત પ્રેમશંકર ૬-૨-૧૯૩૬, -
   પ્રાયશ્ચિત્ત ૧૯૬૪
પટેલ અબ્દુલકલામ ‘કદમ ૨૦-૨-૧૯૩૬, -
   સબરસ ૧૯૭૩
પંડ્યા મહેશચંદ્ર જીવરામભાઈ ૧૨-૩-૧૯૩૬, -
   લોકસાહિત્યના પરિપ્રેક્ષ્યમાં સાબરકાંઠાના ગરો-એક અધ્યયન ૧૯૮૪
દવે રતિલાલ વિઠ્ઠલદાસ ૧૩-૩-૧૯૩૬, સપ્ટે. ૧૯૯૨,
   નવલકથા: સ્વરૂપ, સર્જન અને સમીક્ષા ૧૯૭૦
વસાણી દલપત રવજીભાઈ ‘શોભન’ ૧૫-૩-૧૯૩૬, ૧૪-૭-૨૦૦૨,
   ઉરસંવેદના ૧૯૬૩
જોશી નરેન્દ્ર દયાશંકર ૧૫-૩-૧૯૩૬, -
   આભાસ ૨૦૦૭
જોશી અરુણ શાંતિલાલ ૨૫-૩-૧૯૩૬, -
   મનનિકા ૧૯૯૬
શુકલ હીરાલાલ નરોત્તમદાસ ૨-૪-૧૯૩૬, -
   પગભર ૧૯૭૯
શાહ રમેશચંદ્ર રણછોડલાલ ૯-૪-૧૯૩૬, -
   રૂમનો ટી.બી. પેશન્ટ ૧૯૭૧
માંકડ શિરીષબાઈ ડોલરરાય ૧૮-૪-૧૯૩૬, ૧૬-૭-૧૯૮૧,
   વાચનશિક્ષણ ૧૯૭૫ આસપાસ
બારિયા સુરેશ ૨૨-૪-૧૯૩૬, ૨૬-૮-૧૯૮૧,
   થોરનાં ધાવણ ૧૯૭૫ આસપાસ
દોશી પ્રભુલાલ વાડીલાલ ૨-૫-૧૯૩૬, -
   ચોમેર ૧૯૮૯
પંડ્યા રજનીકાંત રામકૃષ્ણ ૬-૫-૧૯૩૬, -
   વલોણું ૧૯૮૦
મન્સૂરી ફકીરમહમ્મદ ગુલાબનબી ‘આદિલ મન્સૂરી’ ૧૮-૫-૧૯૩૬, ૬-૧૧-૨૦૦૮,
   વળાંક ૧૯૬૩
ઓઝા રમેશ ઘ. ૧-૬-૧૯૩૬ ૧૮-૯-૨૦૧૬
   કથાવિવર્ત ૨૦૦૧
શાહ કવિનચંદ્ર માણેકલાલ ૧-૬-૧૯૩૬, -
   બિંબ પ્રતિબિંબ ૧૯૮૬
પારેખ કિશોર છોટાલાલ ૨૧-૬-૧૯૩૬, -
   આપણો અક્ષર વારસો ૧૯૯૯
દોડિયા હરિસિંહ કલ્યાણસિંહ ૨૩-૬-૧૯૩૬, -
   મેઘ-શ્યામ ૧૯૬૫
શાહ વિભૂત ચંપકલાલ ૨૩-૬-૧૯૩૬, -
   ટેકરીઓ પર વસંત બેઠી છે ૧૯૬૮
ભટ્ટ નરેશ ભગવતીશંકર ૧-૭-૧૯૩૬, -
   જોયું મેં ઈશાન ૧૯૭૮
દવે સુભાષ મણિલાલ ૨-૭-૧૯૩૬, -
   દયારામ - એક અધ્યયન ૧૯૭૦
જોશીપુરા પ્રદ્યુમ્ન જયસુખલાલ ૧૭-૭-૧૯૩૬, -
   જલ્પન ૧૯૭૧
વ્યાસ અનંત લાભશંકર ૧૭-૭-૧૯૩૬, -
   ભૂદો મહારાજ ૧૯૬૧
પટેલ બહેચરભાઈ રણછોડભાઈ ૨૧-૭-૧૯૩૬, -
   નહિ દ્વાર, નહિ દીવાલ ૧૯૭૨
ભટ્ટ અશ્વિનીકુમાર હરપ્રસાદ ૨૨-૭-૧૯૩૬, -
   નીરજા ભાર્ગવ ૧૯૭૯
પટેલ ગૌતમ વાડીલાલ ૪-૮-૧૯૩૬, -
   વૈદિક સાહિત્ય અને સંસ્કૃતિ ૧૯૭૮
ટોપીવાળા ચંદ્રકાન્ત અમૃતલાલ ૭-૮-૧૯૩૬, -
   મહેરામણ ૧૯૬૨
વિભાકર નવીન મોહનલાલ ૨૫-૮-૧૯૩૬, -
   અભી મત જાઓ ૧૯૬૭
રેલવાણી જયન્ત જીવતરામ ૩-૯-૧૯૩૬, -
   સિંધી બાળકથાઓ ૧૯૬૬
બારોટ બંસીકુમાર ત્રિકમલાલ ૭-૯-૧૯૩૬, -
   શિક્ષણમાં મનોવિજ્ઞાન ૧૯૬૫
કાપડિયા મધુસૂદન ૧૨-૯-૧૯૩૬ -
   સઅમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો ૨૦૧૧
શાહ જયંતીલાલ દેવચંદ ૨૧-૯-૧૯૩૬, -
   ભૂમિદાનની ભીતરમાં ૧૯૭૨
શુકલ નવનિધરાય જયંતીલાલ ૨૨-૯-૧૯૩૬, -
   કેવડાના ડંખ ૧૯૮૪
મહેતા દીપક પ્રતાપરાય ૩૦-૯-૧૯૩૬, -
   રોજ સવારે (બાળ કાવ્યો) ૧૯૭૩
શાહ મહેન્દ્રકુમાર બાપુલાલ ૨-૧૦-૧૯૩૬, -
   પ્રદ્યુમ્નકુમાર ચોપાઈ ૧૯૭૮
મેકવાન જોસેફ ઈગ્નાસ ૯-૧૦-૧૯૩૬, -
   વ્યથાનાં વીતક ૧૯૮૫
જોશી કરુણાશંકર મણિશંકર ૧૦-૧૦-૧૯૩૬, -
   સોમપ્રભા ૧૯૬૫
અંધારિયા બુદ્ધિલાલ ભગવાનદાસ ૧૪-૧૦-૧૯૩૬, -
   નંદનવન ૧૯૭૦
ઉપાધ્યાય ગણપતભાઈ રાઘવજીભાઈ ૧૬-૧૦-૧૯૩૬, -
   મને માફ કરો ૧૯૮૦
મેજીયાતર જેઠાલાલ મોહનલાલ ‘આતિશ પાલનપુરી’ ૨૦-૧૦-૧૯૩૬, -
   રમતા રાજા ૧૯૮૧
ત્રિવેદી ભૂપેન્દ્ર ભોળાનાથ ૨૨-૧૦-૧૯૩૬, -
   ચિત્રપરી ૧૯૬૭
પરમાર નટવરસિંહ પી. ૩-૧૧-૧૯૩૬, -
   કાવ્યપુરુષ ૧૯૮૭
સોલંકી પુરુષોત્તમ બાવાભાઈ ‘મૃણાલ’ ૧૦-૧૧-૧૯૩૬, -
   દીવડા ૧૯૬૭
ઓઝા સુહાસ અજયભાઈ ૨૫-૧૧-૧૯૩૬, -
   દ્વિધા ૧૯૭૧
રાણા લલિતચંદ્ર ગુમાનસિંહ ૧-૧૨-૧૯૩૬, -
   ખરાં છો તમે? ૧૯૯૧
આગેવાન અનવર મોહમદભાઈ ૪-૧૨-૧૯૩૬, ૬-૭-૧૯૯૧,
   વેદસાહિત્યનો પરિચય ૧૯૬૫
પટેલ જયંત પુરુષોત્તમ ૨૮-૧૨-૧૯૩૬, -
   ઑથેલો ૧૯૬૧
શાહ શ્રીકાંત વલ્લભદાસ ‘નિરંજન સરકાર’ ૨૯-૧૨-૧૯૩૬, -
   એક ૧૯૬૨
પરીખ પ્રિયકાન્ત કાન્તિલાલ ૧-૧-૧૯૩૭, ૨-૧૦-૨૦૧૧,
   ફંટાતા રસ્તા ૧૯૬૩
નાકરાણી હીરજીભાઈ ખોડાભાઈ ૫-૧-૧૯૩૭, -
   યોગસાધના ૧૯૬૭
મહેતા જિતેન્દ્રકુમાર પ્રાણજીવનદાસ ‘મધુબિંદુ’ ૧૩-૧-૧૯૩૭, -
   પ્રીત ન કરીયો કોઈ ૧૯૬૬
મહેતા અંજનિ અવંતિલાલ ૧૩-૨-૧૯૩૭, -
   શિક્ષણના સિદ્ધાંતો ૧૯૯૩
શેખ ગુલામમોહમ્મદ તાજમોહમ્મદ ૧૬-૨-૧૯૩૭, -
   અમેરિકન ચિત્રકળા [અનુ.] ૧૯૬૪
અવંતિકા ગુણવંત ૧૭-૨-૧૯૩૭, -
   માનવતાની મહેંક ૨૦૦૩
ગંધા મગનલાલ રામજીભાઈ ૨૬-૨-૧૯૩૭, -
   ઇચ્છાનાં હરણ ૧૯૭૪
ગાડીત મંજુલા જયંત ૨૬-૨-૧૯૩૭, -
   એક ને એક અગિયાર ૧૯૯૪
ઓઝા સુરેશ દામોદરદાસ ૧૧-૩-૧૯૩૭, -
   વાંસળીવાળો ૧૯૭૨
શાહ ગુણવંત ભૂષણલાલ ૧૨-૩-૧૯૩૭, -
   શિક્ષણની વર્તમાન ફિલસૂફીઓ ૧૯૬૪
ત્રિપાઠી અનિલકુમાર યોગેન્દ્ર ૧૫-૩-૧૯૩૭, ૭-૯-૧૯૮૦,
   કવિ સાગર ૧૯૭૮
ભગદેવ કનુભાઈ વસંતલાલ ૧૭-૩-૧૯૩૭, -
   ક્રાંતિ ૨૦૦૦
કોટક સુરેશચંદ્ર શામજીભાઈ ‘આશિત હૈદરાબાદી’ ૨૫-૩-૧૯૩૭, -
   આવેગ ૧૯૭૦
પરીખ પ્રવીણચન્દ્ર ચીમનલાલ ૨૬-૩-૧૯૩૭, -
   ગુજરાત ઇતિહાસ સંદર્ભસૂચિ ૧૯૬૨
ત્રિવેદી બુદ્ધિશંકર છગનલાલ ૪-૪-૧૯૩૭, -
   આરઝૂ ૧૯૭૩
મોદી મનહર શાંતિલાલ ૧૫-૪-૧૯૩૭, ૨૩-૩-૨૦૦૩,
   આકૃતિ ૧૯૬૩
ભટ્ટ જગદીશ ધનેશ્વર ૨-૫-૧૯૩૭, -
   લીલીછમ વેદના ૧૯૯૨
વ્યાસ નિર્વાણ રમણલાલ ૫-૫-૧૯૩૭, -
   નવા પ્રયોગો ૧૯૭૦
વાંક બહાદુરભાઈ જગાભાઈ ૧૩-૫-૧૯૩૭, -
   હોનારત ૧૯૮૬
વૈદ્ય કિરીટ સ્ુાુમનરાય ૧૪-૫-૧૯૩૭, ૨૩-૧૦-૧૯૮૯
   કિલ્મોલ ૧૯૬૮
પટેલ મોતીભાઈ મનોરભાઈ ૧૬-૫-૧૯૩૭, -
   માતૃભૂમિના મરજીવા ૧૯૭૮
ધંધુકિયા પુરુષોત્તમ બનારસીભાઈ ‘સુલભ’ ૨૦-૫-૧૯૩૭, -
   ઉરના સૂર ૧૯૬૯
શાહ રમેશ મોહનલાલ ૧૦-૬-૧૯૩૭, -
   સપનાંનો દરિયો ૧૯૮૫
પટેલ હસમુખભાઈ અંબાલાલ ૧૭-૬-૧૯૩૭, -
   સરદારશ્રીનું વ્યક્તિત્વ ૧૯૭૮
જોશી દિનકર મગનલાલ ૩૦-૬-૧૯૩૭, -
   દૂર દૂર આરો ૧૯૬૩
ભટ્ટ ગુણવંત મંગળજી ‘જયદેવ’ ૧-૭-૧૯૩૭, ૧૯૯૭, -
   જીવન ઝંઝાવાત ૧૯૬૦
મહેતા પ્રાણજીવન લાલજીભાઈ ૧૪-૭-૧૯૩૭, ૨૨-૩-૨૦૧૭
   કાનોમાતર ૧૯૭૯
પંડ્યા રમેશચંદ્ર છગનલાલ ‘આરસ’ ૧૭-૭-૧૯૩૭, ૨૦૦૨,
   ચાહના ૧૯૬૯
કપાસી વિનોદ જગજીવનદાસ ૨૩-૭-૧૯૩૮, -
   અનિમેષ ૧૯૮૫
જોશી ચન્દ્રકાન્ત રેવાશંકર ‘પ્રસૂન’ ૨૭-૭-૧૯૩૭, -
   મધુશાળા ૧૯૮૨
દરુ અરુણિકા મનોજ ૪-૮-૧૯૩૭, -
   ભગવાન ગૌતમ બુદ્ધ ૧૯૮૩
શાહ કનુભાઈ/કનૈયાલાલ લલ્લુભાઈ ૫-૮-૧૯૩૭, -
   તપાસનિબંધસૂચિ ૧૯૭૫
પટેલ રામજીભાઈ માધવલાલ ૧૦-૮-૧૯૩૭, -
   જોડણી વિચાર ૧૯૯૩
ત્રિવેદી લીના અનંતરાય ૨૬-૮-૧૯૩૭, -
   સળગતોે અર્ઘ્ય ૧૯૮૬
દલીચા બટુક ડાહ્યાલાલ ૩-૯-૧૯૩૭, -
   બે વિવેચનો ૧૯૭૧
રોહડિયા રતુદાસ બાણીદાન ૧૧-૯-૧૯૩૭, -
   જગદંબા જેતબાઈ ૧૯૬૩
દેસાઈ ભરતકુમાર છોટુભાઈ ૧૪-૯-૧૯૩૭, -
   ચિનગારી ૧૯૮૯
જોશી જયાનંદ લક્ષ્મીશંકર ૧૬-૯-૧૯૩૭, -
   રાજના આદિવાસી છેલિયા ૧૯૮૫
અમીન ચીમનભાઈ ખોડીદાસ ‘ચિન્મય પટેલ’ ૧૯-૯-૧૯૩૭, -
   સ્વપ્નની છાયા ૧૯૭૫
યોગી દેવચંદભાઈ વાઘજીભાઈ ૨૨-૯-૧૯૩૭, -
   પુનર્મિલન ૧૯૭૩
શાહ રશ્મિકાન્ત રમણલાલ ૬-૧૦-૧૯૩૭, -
   પંખો અને ફાનસ ૧૯૬૫
પરમાર પુરુષોત્તમ બાલચંદ ૧૧-૧૦-૧૯૩૭, -
   સંતસુવાસ ૧૯૮૧
મિસ્ત્રી ભૂપેન્દ્ર રામલાલ ૧૧-૧૦-૧૯૩૭, -
   સાહિત્યનો આસ્વાદ અને સ્વાધ્યાય ૧૯૭૨
ભટ્ટ જનાર્દન નરસિંહપ્રસાદ ૧૪-૧૦-૧૯૩૭, -
   વેવિશાળ - એક રસલક્ષી વિવેચન ૧૯૭૧
પટેલ પ્રહ્લાદભાઈ હરગોવિંદ ૧૯-૧૦-૧૯૩૭, -
   હાસ્ય બત્રીસી ૧૯૯૦
ફાતીવાલા અબ્દુલકાદિર મહમદભાઈ ૨૧-૧૦-૧૯૩૭, -
   અમૂલ્ય મોતીઓ ૧૯૮૮
મારુ રમણિકલાલ છગનલાલ ૨-૧૧-૧૯૩૭, -
   છંદોવિમર્શ ૧૯૮૫
ઠક્કર નટુભાઈ રણછોડભાઈ ‘યાત્રિક’ ૧૪-૧૧-૧૯૩૭, -
   મોગરે મહેક્યાં ફૂલ ૧૯૬૮
શાહ પ્રફુલ્લચંદ્ર મણિલાલ ‘ભારતીય’, ૨૪-૧૧-૧૯૩૭, -
   ઉન્માદિની ૧૯૬૩
મોઢા જયંતભાઈ નારણજી ‘બાળબ્રાહ્મ’ ૭-૧૨-૧૯૩૭, -
   ટશર ૧૯૭૪
રાઠોડ શાહબુદ્દીન સીદ્દીકભાઈ ૯-૧૨-૧૯૩૭, -
   મારે ક્યાં લખવું હતું ૧૯૯૫
ભટ્ટ વિનોદ જશવંતલાલ ૧૪-૧-૧૯૩૮, ૨૩-૫-૨૦૧૮
   પહેલું સુખ તે મૂંગી નાર ૧૯૬૨
દેસાઈ માલતી અંબેલાલ ૧૯-૧-૧૯૩૮, -
   પીગળતા પડછાયા ૧૯૭૩
દેસાઈ/મહેતા વંદના યદુનંદન ૧-૨-૧૯૩૮, -
   અર્વાચીનોનો અગ્રણી નર્મદ ૧૯૭૦ આસપાસ
શેઠ ચંદ્રકાન્ત ત્રિકમલાલ ૩-૨-૧૯૩૮, -
   પંડિત ભાતખંડે [અનુ.] ૧૯૬૭
ચૌધરી રઘુવીર દલસિંહ ૫-૨-૧૯૩૮, -
   પૂર્વરાગ ૧૯૬૪
દેસાઈ દક્ષા જયેશભાઈ ૫-૨-૧૯૩૮, ૩-૧૦-૧૯૯૪,
   નેહબિંદુ ૧૯૬૮
જાડેજા ચન્દ્રાબેન ‘શમા’ ૧૦-૨-૧૯૩૮, -
   રાજહંસી ૧૯૬૯
યાજ્ઞિક હસમુખરાય વ્રજલાલ ૧૨-૨-૧૯૩૮, -
   દગ્ધા ૧૯૬૮
ઠક્કર પ્રવીણ ત્રિભુવનદાસ ૧૮-૨-૧૯૩૮, ૧૦-૧-૧૯૯૪,
   વિનોદી ટુચકા ૧૯૬૪
નાંઢા વલ્લભદાસ વસરામ ૮-૩-૧૯૩૮, -
   પાગલ ૧૯૯૨
પ્રજાપતિ મણિભાઈ ઈશ્વરભાઈ ૧૮-૩-૧૯૩૮, -
   સંસ્કૃત સ્તોત્રકાવ્ય: ઉદ્ભવ, વિકાસ અને સ્વરૂપ ૧૯૭૮
જોશી નટુભાઈ કેશવલાલ ૨૨-૩-૧૯૩૮, -
   ગિજુભાઈ બધેકાનું પ્રદાન ૧૯૭૭
મહેતા ભૂપેન્દ્ર હીરાલાલ ૨૪-૩-૧૯૩૮, -
   વિદ્યુત ૧૯૮૩
શાહ પરિમલ ચંદુલાલ ૨૯-૩-૧૯૩૮, -
   બુઝાતો દીપક ૧૯૬૦
દેસાઈ ઊર્મિ ઘનશ્યામ ૫-૪-૧૯૩૮, -
   ભાષાના અંગસાધક પ્રત્યયો ૧૯૭૨
પટેલ હસમુખ દેસાઈભાઈ ‘શૂન્યમ્’ ૨૪-૪-૧૯૩૮, -
   મૌન અને શબ્દ ૧૯૬૮
શાહ પ્રવીણચંદ્ર હરિલાલ ૧૩-૫-૧૯૩૮, -
   ઉદ્ભવ (વિવેચન) ૧૯૮૭
મહેતા પ્રફુલ્લ પ્રાણલાલ ૮-૬-૧૯૩૮, -
   અનુભૂતિ ૧૯૯૩
શેઠ ઉષા રમેશભાઈ ૯-૬-૧૯૩૮, -
   મૃત્યુ મરી ગયું ૧૯૭૯
ભટ્ટ નારાયણ કલ્યાણજી ૧૨-૬-૧૯૩૮, -
   પ્રીત પરાગ ૧૯૬૪
મહેતા ઈલા આરબ/આચાર્ય ઈલા ગુણવંતરાય ૧૬-૬-૧૯૩૮, -
   ત્રિકોણની ત્રણ રેખાઓ ૧૯૬૬
મહેતા યશવંત દેવશંકર ૧૯-૬-૧૯૩૮, -
   ઝૂકે બાદલ ૧૯૬૬
વાગડિયા ચંદ્રકાન્ત મણિલાલ ૨૧-૬-૧૯૩૮, -
   દેર અંધેર ૧૯૯૧
પંડ્યા રજનીકુમાર દેવરામ ૬-૭-૧૯૩૮, -
   ખલેલ ૧૯૭૫
ત્રિવેદી નિરંજન મનુભાઈ ૮-૭-૧૯૩૮, -
   વ્યંગાવલોકન યાને ૧૯૭૨
પટેલ સોમાભાઈ છગનભાઈ ૨૩-૭-૧૯૩૮, -
   મધ્યકાલીન ગુજરાતી કવિતામાં પ્રેમલક્ષણાભક્તિ ૧૯૮૭
ભટ્ટ વિષ્ણુપ્રસાદ મણિલાલ ૨૪-૭-૧૯૩૮, -
   મહીસાગર ૧૯૮૩
ગોલીબાર હારુન નૂરમહમ્મદ ‘આદિલ’, ‘છોટે ગોલીબાર’ ૧-૮-૧૯૩૮, ૬-૧૨-૧૯૭૦,
   આપકર્મી કે બાપકર્મી ૧૯૬૭
પાઠક હરિકૃષ્ણ રામચંદ્ર ૫-૮-૧૯૩૮, -
   સૂરજ કદાચ ઊગે ૧૯૭૪
રૉય દિલીપકુમાર પ્રબોધરાય ૮-૮-૧૯૩૮, -
   સુભાષચંદ્ર બોઝ ૧૯૭૯
મેઘાણી જયંત ઝવેરચંદ ૧૦-૮-૧૯૩૮, -
   કોલંબસ (અનુ.) ૧૯૮૪
ટોપીવાળા શાલિની ચંદ્રકાન્ત ૧૩-૮-૧૯૩૮, -
   સાહિત્ય: એક સિદ્ધાંત (અનુ.) ૧૯૯૫
પટેલ કનુભાઈ ડાહ્યાભાઈ ‘સુણાવકર’ ૧૫-૮-૧૯૩૮, ૨-૫-૨૦૧૮
   પથ પર ૧૯૫૯
ત્રિવેદી પ્રમોદરાય ત્રંબકલાલ ૨૭-૮-૧૯૩૮, -
   ભીના પડઘા સૂકી વેદના ૧૯૯૧
બોરીસાગર રતિલાલ મોહનલાલ ૩૧-૮-૧૯૩૮, -
   મરક મરક ૧૯૭૭
ગાંધી જયંત ગોકલદાસ ‘કુસુમાયુધ’ ૭-૯-૧૯૩૮, -
   તમે તો આવાને આવા જ રહ્યા ૧૯૮૫
ભટ્ટ વિભૂતિ વિક્રમ ૧૫-૯-૧૯૩૮, -
   ગૂર્જરેશ્વર પુરોહિત કવિ સોમેશ્વર: જીવન અને કવન ૧૯૮૧
ત્રિવેદી મિનાક્ષીબહેન રંતિદેવ ૫-૧૦-૧૯૩૮, -
   નાટ્યસપ્તક ૨૦૦૪
દવે તરુલતા કનૈયાલાલ ૧૯-૧૦-૧૯૩૮, ૨૭-૪-૨૦૧૬
   કોઈ ને કોઈ રીતે ૧૯૮૪
રામાનુજ કનૈયાલાલ લક્ષ્મીરામ ૧-૧૧-૧૯૩૮, -
   વન્ય પ્રાણીસૃષ્ટિ ૧૯૭૯
પટ્ટણી દક્ષા વિજયશંકર ૪-૧૧-૧૯૩૮, ૧૦-૩-૨૦૧૯
   ગાંધીજીનું ચિંતન ૧૯૮૦
જેબલિયા નાનાભાઈ હરસુરભાઈ ૧૧-૧૧-૧૯૩૮, -
   તરણાનો ડુંગર ૧૯૬૭
ગાડીત જયંત ગોકળદાસ ૨૬-૧૧-૧૯૩૮, ૨૯-૫-૨૦૦૯,
   આવૃત્ત ૧૯૬૯
દેસાઈ જિતેન્દ્ર ઠાકોરભાઈ ૨૬-૧૧-૧૯૩૮, ૨૩-૩-૨૦૧૧,
   દેવ અને દાનવ ૧૯૬૨
શાહ દિનેશ વિનોદચંદ્ર ૧-૧૨-૧૯૩૮, -
   આકાશગીત ૧૯૮૪
દવે અવન્તિકુમાર જયદેવરામ ૪-૧૨-૧૯૩૮, ૧૭-૮-૨૦૦૧,
   લેનિન: જીવન અને કાર્ય ૧૯૭૮
ભાવસાર કિરીટ કાન્તિલાલ ૧૦-૧૨-૧૯૩૮, -
   ગુજરાતી સામયિક લેખ સૂચિ ૧૯૭૫
ભૈયા છગનલાલ મથુરદાસ ૧૨-૧૨-૧૯૩૮, -
   શરાબી ૧૯૮૧
જોશી પુરુરાજ પુનમભાઈ ૧૪-૧૨-૧૯૩૮, -
   સોનેરી માછલીઓનો સળવળાટ ૧૯૭૧
પટેલ કાન્તિલાલ મોહનલાલ ૧૫-૧૨-૧૯૩૮, -
   વાગે રૂડી વાંસળી ૧૯૭૬
જોશી રજનીકાંત પ્રહ્લાદજી ૧૬-૧૨-૧૯૩૮, -
   વિદિત ૧૯૮૧
પટેલ રમણભાઈ ફૂલાભાઈ ‘રશ્મિન્’ ૨૧-૧૨-૧૯૩૮, -
   લોહીનાં વેપારી ૧૯૭૮
બારાડી હસમુખ જમનાદાસ ૨૩-૧૨-૧૯૩૮, ૪-૨-૨૦૧૭
   કાળો કામળો ૧૯૭૫
પોશલા અબ્દુલગફાર ઈસ્હાસ ‘શાદ જામનગરી’ ૧-૧-૧૯૩૯, -
   રેશમી પાલવ ૧૯૭૨
રાણા હર્ષદ છોટાલાલ ૫-૧-૧૯૩૯, -
   સૂરજનો સાતમો ઘોડો [અનુ.] ૧૯૭૯
પંડ્યા મુનિકુમાર ચંદ્રકાન્ત ૯-૧-૧૯૩૯, -
   શરૂઆતનો વરસાદ ૨૦૦૪
જાદવ કિશોર કાલિદાસ ૨૦-૧-૧૯૩૯, ૧-૩-૨૦૧૮
   પ્રાગૈતિહાસિક અને શોકસભા ૧૯૬૯
રાઠોડ મંગળભાઈ જેઠાભાઈ ૧૮-૨-૧૯૩૯, -
   બાગમાં ૧૯૮૨
ભટ્ટ સુહાસિની જયંતિલાલ ૧૯-૨-૧૯૩૯, -
   યાદ ૧૯૧૬
રાવળ ઉપેન્દ્ર ઉમિયાશંકર ૨૫-૨-૧૯૩૯, -
   શુુક્તિ ૧૯૬૬
દલસાણિયા વલ્લભદાસ ભૂરાભાઈ ૨૬-૨-૧૯૩૯, -
   રૂપ અને રમકડાં ૧૯૬૭
પટેલ તુલસીભાઈ કાનજીભાઈ ૭-૩-૧૯૩૯, -
   બાળકનું ઘડતર ૧૯૯૦
ગોસ્વામી નારાયણભાઈ સોમાભારથી ૯-૩-૧૯૩૯, -
   લખ્યા લેખ લલાટના ૧૯૬૫
ત્રિવેદી દેવકુમાર પિનાકીન ૧૭-૩-૧૯૩૯ -
   ઓવારણાં ૧૯૮૯
પટેલ જોઈતારામ મોહનદાસ ૩-૪-૧૯૩૯, -
   લીલપ લાગણીની ૧૯૭૭
સોસા કિશન નાથુભાઈ ૪-૪-૧૯૩૯, -
   સહરા ૧૯૭૭
પટેલ કાળુભાઈ શિવાભાઈ ૭-૪-૧૯૩૯, -
   કંટકે આવ્યાં ફૂલ ૧૯૭૦
શફીક હાતીમ અબ્બાસભાઈ ૧૫-૪-૧૯૩૯, -
   લીલા મહલ ૧૯૬૭
કોઠારી મધુસૂદન રામચંદ્ર ‘મધુ કોઠારી’ ૧૬-૪-૧૯૩૯, -
   ચાવીને થૂંકી દઉં છું ૧૯૬૪
જોશી દયાશંકર મોહનલાલ ૧૯-૪-૧૯૩૯, -
   કમ્પ્યુટર વર્ડ પ્રોસેસર ૧૯૯૧
માત્રાવાડિયા મૃદુલા સુરેશ ૨૮-૪-૧૯૩૯, -
   નારી સંવેદના ૧૯૯૮
શાહ મનુભાઈ બબલદાસ ૧-૫-૧૯૩૯, -
   ભારતનો ઇતિહાસ ૧૯૭૬
પટેલ પુરુષોત્તમ હરગોવિંદદાસ ૨-૫-૧૯૩૯, -
   ઉઘાડે બારણે ૧૯૬૯
નાણાવટી રાજેન્દ્ર ઈશ્વરલાલ ૪-૫-૧૯૩૯, ૯-૮-૨૦૧૬
   નિઘણ્ટુ અને નિરુક્ત ૧૯૭૨
પંડ્યા દિનેશ રણછોડલાલ ૧૪-૫-૧૯૩૯, -
   જયંત પાઠક: વ્યક્તિત્વ અને વાઙમય ૧૯૮૯
પટેલ ચતુરભાઈ શિવાભાઈ ૧૪-૫-૧૯૩૯, -
   કંડીલ ૧૯૮૩
પટેલ રામચન્દ્ર બબલદાસ ‘સુક્રિત’ ૧-૮-૧૯૩૯, -
   મારી અનાગસિ ઋતુ ૧૯૭૭
પુરાણી ભાનુપ્રસાદ હરિશંકર ૧-૭-૧૯૩૯, -
   ટહુકાતું એકાંત ૧૯૭૬
શાહ ઈન્દિરાબેન પૂંજાલાલ ૧-૭-૧૯૩૯, -
   મોહે લાગી લગન ૧૯૯૫
વેગડ પ્રકાશ મનજીભાઈ ૧૧-૭-૧૯૩૯, -
   મહાનિબંધ વર્ગીકૃત સૂચિ ૧૮૫૭-૧૯૭૭ ૧૯૭૮
દેસાઈ મણિલાલ ભગવાનજી ૧૯-૭-૧૯૩૯, ૪-૫-૧૯૬૬,
   રાનેરી ૧૯૬૮
સ્વામી મનસુખભાઈ મોહનલાલ ‘નાવિક’ ૧૯-૭-૧૯૩૯, -
   પાળિયા બોલે છે ૧૯૮૨
શાહ જગદીશચંદ્ર ઓચ્છવલાલ ૨૦-૭-૧૯૩૯, -
   ભાષાવિજ્ઞાન: પરિચય ૧૯૭૦
મુનશી અબ્દુલરશીદ મહમ્મદ ‘રશીદ’ ૨૩-૭-૧૯૩૯, -
   અસ્તિત્વને શોધું છું ૧૯૮૦
ભટ્ટ ભાસ્કર પ્રભાશંકર ૪-૮-૧૯૩૯, -
   કુંપળનો અંજવાસ ૧૯૮૩
મહેતા ચંદ્રકાન્ત હરિશંકર ‘શશિન્’ ૬-૮-૧૯૩૯, -
   ધીરે વહે છે ગીત ૧૯૭૩
સૂચક કનુભાઈ હરિલાલ ૭-૯-૧૯૩૯, -
   સ્થાપત્યગુર્જરી - ગુજરાતનાં શિલ્પસ્થાપત્ય ૧૯૯૧
રાઠોડ ભાણાભાઈ મૂળાભાઈ ૧૬-૯-૧૯૩૯, -
   સોરઠી સંત વીરા ભગત ૧૯૭૩
પટેલ ચંદુલાલ જોઈતારામ ‘મૌન બલોલી’ ૨૨-૯-૧૯૩૯, -
   દસ્તાવેજ ૧૯૮૮
મહેતા ઈન્દુબહેન જશવંતલાલ ૨૫-૯-૧૯૩૯, -
   પૂતળાં ૧૯૯૧
મોદી ચિનુ ચંદુલાલ ‘ઈર્શાદ’ ૩૦-૯-૧૯૩૯, ૧૯-૩-૨૦૧૭
   વાતાયન ૧૯૬૩
કોઠારી અજય ચીમનલાલ ૨-૧૦-૧૯૩૯, -
   બોલ્યું-ચાલ્યું માફ કરજો ૧૯૭૯
ભટ્ટ ગિરીશ હિંમતલાલ ૧૦-૧૦-૧૯૩૯, -
   વસવસો ૧૯૯૬
ભટ્ટ પૂર્ણિમા ચંદ્રશંકર ૧૬-૧૦-૧૯૩૯, -
   નવલરામ પંડ્યા: વ્યક્તિત્વ અને વાઙમય ૧૯૮૭
પાઠક ભગવતીકુમાર મનસુખલાલ ૧૮-૧૦-૧૯૩૯, -
   અગોચર ફોરાં ૧૯૮૩
ગોર ઉપેન્દ્ર કૃષ્ણનાથ ૨૦-૧૦-૧૯૩૯, -
   નૈષેદ્ય ૨૦૦૧
ઓઝા દિગન્ત બાલચન્દ્ર ૨૫-૧૦-૧૯૩૯, -
   ગંદી ગલી બદમાશ બસ્તી ૧૯૬૯
સ ચંદ્રકાન્ત પૂજાલાલ ‘ચંપૂ વ્યાસ’ વ્યા ૨૫-૧૦-૧૯૩૯, ૨૦૦૨,
   રમણભાઈ નીલકંઠ ૧૯૭૮
ભટ્ટ દુર્ગેશ નથુશંકર ૨૮-૧૦-૧૯૩૯, -
   ન્હાનાલાલની ઊર્મિકવિતા ૧૯૯૦
આસમાની બળવંતરાય ભૂખણદાસ ૩૧-૧૦-૧૯૩૯, -
   પ્યાસી પ્રીત ૧૯૭૬
શાહ સુમન ગોવિંદલાલ ૧-૧૧-૧૯૩૯, -
   ત્રણ બહેનો ૧૯૬૫
રાયઠઠ્ઠા હિંમતલાલ રતિલાલ ૧૩-૧૧-૧૯૩૯, -
   બાલહંશ ૧૯૫૦
પટેલ રાવજી છોટાલાલ ૧૫-૧૧-૧૯૩૯, ૧૦-૮-૧૯૬૮,
   અશ્રુઘર ૧૯૬૬
મહેતા દીપક ભૂપતરાય ૨૬-૧૧-૧૯૩૯, -
   સમિધ (સંપા.) ૧૯૬૫
સાઈ રમેશચંદ્ર ધીરુભાઈ ‘આર.ડી.’દે ૮-૧૨-૧૯૩૯, -
   બટાકાનો ચટાકો ૧૯૮૫
મકરાણી ખલીલ ઈસ્માઈલ ‘ખલીલ ધનતેજવી’ ૧૨-૧૨-૧૯૩૯, -
   ડૉ. રેખા ૧૯૭૪
શાહ ધનવંત તિલકરાય ૨૬-૧૨-૧૯૩૯, -
   કવિ નાનાલાલની કવિતામાં માનવજીવનદર્શન ૧૯૭૭
ત્રિવેદી ઈન્દ્રવદન ૧૯૩૯, -
   ચિનગારી ૧૯૭૧
જાદવ જોરાવરસિંહ દાનુભાઈ ૧૦-૧-૧૯૪૦, -
   મરદ કસુંબલ રંગ ચડે ૧૯૬૮
પુવાર ઈન્દ્રસિંહ કરણસિંહ ‘ઈન્દુ પુવાર’ ૧૯-૧-૧૯૪૦, -
   કિન્તુ ૧૯૭૪
દેસાઈ લવકુમાર મહેન્દ્રકુમાર ૧૫-૨-૧૯૪૦, -
   સાધુસંતો ૧૯૭૧
પટેલ ડાહ્યાભાઈ ભીમજીભાઈ ‘નીરવ’ ૧૭-૨-૧૯૪૦, -
   નીરવ ૨૦૦૬
ખાંડવાલા પ્રદીપ નવીન ૧૮-૨-૧૯૪૦, -
   આધ્યાત્મિક ક્રાંતિનાં ફૂલ ૨૦૦૧
પટેલ જાદવભાઈ તુલસીદાસ ૨૧-૨-૧૯૪૦, -
   અંજલિ ૧૯૮૩
જોશી હરકિશન ગિરજાશંકર ૨૫-૨-૧૯૪૦, -
   મીણના સહવાસમાં ૧૯૭૬
ઠક્કર નવનીતબાઈ રામલાલ ૨૯-૨-૧૯૪૦, -
   ભીની છાલક ૧૯૯૫
ભટ્ટ સનત ચંદુલાલ ૩-૩-૧૯૪૦, ૮-૨-૨૦૦૯,
   મસ્તકની અદલાબદલી [અનુ.] ૨૦૧૦
નાયક માલતી ચંદ્ુલાલ ૫-૩-૧૯૪૦, -
   ગિરધર રામાયણ, અન્ય કાવ્યોના સંદર્ભમાં ૧૯૯૩
પટેલ કેશવલાલ ગોપાળદાસ ૯-૩-૧૯૪૦, -
   કલરવ ૧૯૭૭
પટેલ મગનભાઈ ઈશ્વરભાઈ ‘એમ. આઈ.' ૯-૩-૧૯૪૦, -
   મધ્યકાલીન ગુજરાતી કૃતિઓ ૧૯૭૩
ગોસ્વામી ઈન્દુપુરી પ્રેમપુરી ૧૦-૩-૧૯૪૦, ૩૧-૧૦-૨૦૦૪,
   જેમતેમ ૧૯૯૮
જોશી કરુણાશંકર નાથાલાલ ૧૦-૩-૧૯૪૦, -
   નંદનવન ૧૯૬૧
પાઠક વાસુદેવ વિષ્ણુપ્રસાદ ૧૫-૩-૧૯૪૦, -
   પરાર્થ પુરુષ ૧૯૭૫
ભામ્ભી પ્રાગજીભાઈ જેઠાભાઈ ૨૪-૩-૧૯૪૦, -
   ફરી પાછા પૃથ્વી પર ૨૦૦૦
સુથાર કમલ ગોપાલદાસ ૨૫-૩-૧૯૪૦, -
   સંઘર્ષઘડી ૧૯૬૯
અડાલજા વર્ષા મહેન્દ્રભાઈ ૧૦-૪-૧૯૪૦, -
   શ્રાવરણ તારાં સરવડાં ૧૯૬૮
ગાંધી નટવર મોહન ૧૦-૪-૧૯૪૦, -
   અમેરિકા અમેરિકા ૨૦૦૪
ચૌહાણ દલપત ધુળાભાઈ ૧૪-૪-૧૯૪૦, -
   તો પછી ૧૯૮૩
સુમરો આદમ નૂરમોહંમદ ૧૫-૪-૧૯૪૦, -
   ઉત્સવ ૧૯૮૮
રબારી મોહનબાઈ ખુમાભાઈ ‘ખેરવાકર’ ૧૬-૪-૧૯૪૦, -
   માથે છત્તર આભનું ૧૯૭૨
કોઠારી હરીશ સુમનલાલ ૧૧-૫-૧૯૪૦, -
   મુક્તિના મરજીવા ૧૯૮૩
તાઈ અબ્બાસઅલી કરીમભાઈ ‘અજનબી’ ૧૩-૫-૧૯૪૦, -
   વહેતા કિનારા ૧૯૭૯
દલાલ ભારતી રમણલાલ ૨૫-૫-૧૯૪૦, -
   આંખો ૧૯૭૨
ગોહેલ જયંતીલાલ રતિલાલ ‘માય ડિયર જયુ’ ૨૭-૫-૧૯૪૦, -
   મરણટીપ ૧૯૭૯
પુરોહિત રમેશ હરિશંકર ૧-૬-૧૯૪૦, -
   ગુફતગુ ૧૯૯૦
મહેતા ઉષાકાન્ત ચમનલાલ ૫-૬-૧૯૪૦, -
   પીળી ભોમકા ૧૯૭૬
ભડિયાદરા ગભરુભાઈ હામાભાઈ ૧૫-૬-૧૯૪૦, -
   પરિવેશ ૧૯૮૬
ચરાડવા મનહરલાલ દુર્લભજી ૨૨-૬-૧૯૪૦, -
   ઉદ્દીપન ૧૯૬૬
તન્ના જ્યોત્સ્ના ૨૩-૬-૧૯૪૦, -
   મહામાનવ શ્રીકૃષ્ણ ૧૯૯૧
દવે જયેન્દ્ર કાકુભાઈ ‘યયાતિ’ ૩૦-૬-૧૯૪૦, -
   હવે એવો દિવસ આવે! ૧૯૮૧
પટેલ સાંકળચંદ જેસંગદાસ/સાં. જે પટેલ ૮-૭-૧૯૪૦, -
   બોલકી છોકરી ૧૯૮૧
જોશી અનિલ રમાનાથ ૨૮-૭-૧૯૪૦, -
   કદાચ ૧૯૭૦
પરમાર શિવકુમાર ગોવિંદભાઈ ૫-૮-૧૯૪૦, -
   નવો અવતાર ૧૯૬૦
મેશિયા બિપિન ૧૧-૮-૧૯૪૦ -
   વીથિકા ૨૦૦૪
પંડયા શુકદેવ નાથાલાલ ૨૯-૮-૧૯૪૦, -
   રઢિયાળી રાતે ૧૯૬૬
શાહ પ્રવીણચંદ્ર હંસરાજ ૩-૯-૧૯૪૦, -
   નિશાગીત ૧૯૬૭
દવે ભૂપેન્દ્ર મોહનલાલ ૫-૯-૧૯૪૦, -
   અપંગ તનનાં પણ મનનાં નહીં ૧૯૮૭
ગણાત્રા ગિરીશ કરસનદાસ ૬-૯-૧૯૪૦, -
   તુરંગાને પેલે પાર ૧૯૫૯
ઓઝા નવીનચંદ્ર હર્ષદરાય ૨૦-૯-૧૯૪૦, -
   બાળ આરોગ્ય ૧૯૭૦
ખાંડવાલા અંજલિ પ્રદીપભાઈ ૨૧-૯-૧૯૪૦, ૧૧-૪-૨૦૧૯
   લીલો છોકરો ૧૯૮૬
ઘોડીવાલા આદમ મુસા ‘અદમ ટંકારવી’ ૨૭-૯-૧૯૪૦, -
   સંબંધ ૧૯૭૧
જાદવ ભીખાભાઈ શિવાભાઈ ‘બી.કેશરશિવમ્’ ૨૮-૯-૧૯૪૦, -
   શૂલ ૧૯૯૫
કડકિયા કૃષ્ણકાન્ત ઓચ્છવલાલ ૨૯-૯-૧૯૪૦, -
   કાવ્યગંગ: દ્રમછાયા ૧૯૬૧
ત્રિવેદી ચંદ્રકાન્ત ભોળાનાથ ૨૯-૯-૧૯૪૦, -
   કવિ નિષ્કુળાનંદ - એક અધ્યયન ૧૯૮૦
પટેલ મણિભાઈ મગનલાલ ‘પરાજિત પટેલ’ ૩૦-૯-૧૯૪૦, -
   જોબનગંગા ૧૯૬૪
પાઠક ચન્દ્રિકા વાસુદેવભાઈ ૧-૧૦-૧૯૪૦, -
   જમ્બુદ્વીપ ૧૯૭૨
વ્યાસ યોગેન્દ્ર ધીરુભાઈ ૬-૧૦-૧૯૪૦, ૨૩-૯-૨૦૨૧
   ભાષા અને તૈનું ભૌતિક સ્વરૂપ ૧૯૬૭
ભાષા અને તૈનું ભૌતિક સ્વરૂપ ૧૯૬૭ ' -
   તપન, તૃષા, તૃપ્તિ ૧૯૬૦
ભટ્ટ ભરત નાનાભાઈ ૭-૧૦-૧૯૪૦, -
   ભારતના અગિયાર ઉત્તમ ક્રિકેટરો ૧૯૭૭
મહેતા અંજની સુરેન્દ્રભાઈ ૧૬-૧૦-૧૯૪૦, -
   હરીન્દ્ર દવેની સાહિત્યસિદ્ધિ ૧૯૮૨
મોદી કિશોર ફકીરભાઈ ૨૩-૧૦-૧૯૪૦, -
   વિજ્ઞાનની વિભૂતિઓ ૧૯૭૩
ઠાકર પ્રમોદ કૃષ્ણાદિત્ય ૨૮-૧૦-૧૯૪૦ -
   યાત્રાપર્વ ૨૦૦૩
યાજ્ઞિક શશીકાન્ત ગિરિજાશંકર ૯-૧૧-૧૯૪૦, -
   ભીતર ભડભડ બળે ૧૯૭૮
મેન્ક યાકુબ ઉમરજી ‘મહક ટંકારવી’ ૧૬-૧૧-૧૯૪૦, -
   પ્યાસ ૧૯૭૩
પારેખ રમેશ મોહનલાલ ૨૭-૧૧-૧૯૪૦, ૧૭-૫-૨૦૦૬,
   ક્યાં ૧૯૭૦
મેરાઈ શાંતિલાલ દામોદર ૫-૧૨-૧૯૪૦, -
   બે નંબર ૧૯૮૧
શાહ દિનકર શાંતિલાલ ‘જય’ ૯-૧૨-૧૯૪૦, ૨૭-૧-૧૯૯૩,
   મારે કંઈક કહેવું છે ૧૯૭૮
પંડિત કૃષ્ણવદન ચંદુલાલ ૧૭-૧૨-૧૮૪૦ -
   હાસ્યોત્સવ ૧૯૮૪
મેકવાન યોસેફ ફિલિપભાઈ ૨૦-૧૨-૧૯૪૦, -
   સ્વગત ૧૯૬૯
ક્લાર્ક ફિલીપ સ્તાનિશ ૨૩-૧૨-૧૯૪૦, -
   નગર વસે છે [સંપા.] ૧૯૭૮
દેસાઈ નિરંજન મગનલાલ ૨૬-૧૨-૧૯૪૦, -
   આશ્ચર્ય ૧૯૯૧
પંચાલ પોપટલાલ ફૂલચંદભાઈ ૧૯૪૦ આસપાસ, -
   પાનદાની ૧૯૭૦
દેસાઈ હર્ષદરાય ઝવેરભાઈ, ૧૯૪૦ આસપાસ -
   ચારુશીલાને પત્રો ૧૯૬૬
આચાર્ય જતીન્દ્ર પ્ર. ૧૯૪૦ આસપાસ, -
   ગીતગૂર્જરી ૧૯૬૩