સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ત્રિભુવનદાસ લુહાર - ‘સુન્દરમ્’
ત્રિભુવનદાસ લુહાર – ‘સુન્દરમ્’
[આ સૌંદર્ય-યાત્રાના પથિક કવિ છે તે એમના આ લખાણમાં પણ છાનું નથી રહેતું. વધુ નહિ તો મૈસૂરના એ ‘વૃન્દાવન’ની જિદગીમાં એક વાર તો યાત્રા કરવી જ જોઈએ, અને તે પણ પહેલામાં પહેલી તકે, એવો સંકલ્પ કરવાની ઊર્મિ આ પાઠ વાંચતાં ન થાય તો નવાઈ જેવું નથી?]