હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/આ રમતમાં
આ રમતમાં
આ રમતમાં તો કદી જિતાય નહિ,
કોઈ કુદરત સાથે સ્પર્ધા થાય નહિ.
એક ટીપાં સામે આંસુ આપવું,
આવું ચોમાસું મને પોસાય નહિ.
આખરે ૫૭
આ રમતમાં તો કદી જિતાય નહિ,
કોઈ કુદરત સાથે સ્પર્ધા થાય નહિ.
એક ટીપાં સામે આંસુ આપવું,
આવું ચોમાસું મને પોસાય નહિ.
આખરે ૫૭