હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/વૃક્ષને
Jump to navigation
Jump to search
ત્રિપદી
લાખ ટુકડા કાચના
વૃક્ષને
વૃક્ષને તાજા પવનનો કેફ છે,
પથ્થરો પર કંઈ અસર થાતી નથી
એ ઋતુના ચક્રથી વાકેફ છે.
દોસ્ત ૧૩૮