‘પ્રત્યક્ષ'સૂચિ/૦૬. પ્રવાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૬. પ્રવાસ

અમેરિકા (જ્યાં બોદ્રિયાડ) – બાબુ સુથાર. ૧૯૯૪ (૨)
અમેરિકા એટલે (વિનોદ ભટ્ટ) – રમેશ પટેલ ‘ક્ષ'. ૨૦૧૩ (૪)
આલીપોરથી OBE (અહમદ લૂહાન) – વિપુલ કલ્યાણી . ૨૦૧૭
ઇન્ડિયા અમેરિકા હસતાં હસતાં (બકુલ ત્રિપાઠી)
                   – દર્શિની દાદાવાલા. ૨૦૦૪ (૩)
ઇંગ્લેન્ડમાં પ્રવાસ (કરસનદાસ મૂળજી) – અરુણા બક્ષી. ૨૦૦૪ (૧)
ઓગણીસમી સદીનું પ્રવાસલેખન (સંપા. તોરલ પટેલ, ભોળાભાઈ પટેલ)
                      – હર્ષવદન ત્રિવેદી. ૨૦૧૧ (૧)
ગોમંડળ પરિક્રમા (નંદકુંવરબા) – અનિલા દલાલ. ૨૦૧૦ (૨)
ચલો, કોઈ આતે! (મહેશ દવે) – અરુણા બક્ષી. ૨૦૦૦ (૩)
ચાલતાં ચાલતાં સિંગાપોર (કલ્પના દેસાઈ) – રમેશ પટેલ ‘ક્ષ'. ૨૦૧૩ (૨)
દેવતાત્મા હિમાલય (ભોળાભાઈ પટેલ) – અરુણા બક્ષી. ૧૯૯૧ (૩)
પગલાંનાં પ્રતિબિંબ (ભારતી રાણે) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૧ (૩)
પરિક્રમા નર્મદામૈયાની (અમૃતલાલ વેગડ) – સિલાસ પટેલિયા. ૧૯૯૬ (૨)
બ્રિટન : આદમકદ અરીસામાં (અદમ ટંકારવી) – રમેશ બી. શાહ. ૨૦૦૬ (૩)
વાટે ઘાટે (અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ) – સિલાસ પટેલિયા. ૨૦૦૮ (૧)
વાહ અમેરિકા (તુલસીભાઈ પટેલ) – રજનીકુમાર પંડયા. ૨૦૦૨ (૧)
સરિતાઓના સાિન્નધ્યમાં (રામપ્રસાદ શુક્લ) – જયંત કોઠારી. ૧૯૯૪ (૧)
સૂતર સ્નેહનાં (પ્રીતિ સેનગુપ્તા) – દર્શના ધોળકિયા. ૨૦૦૬ (૩)
સૂરજ સંગે દક્ષિણપંથ (પ્રીતિ સેનગુપ્તા) – શરીફા વીજળીવાળા. ૧૯૯૧ (૧)
સ્થળાંતર (પ્રીતિ સેનગુપ્તા) – પિનાકિની પંડયા. ૨૦૦૩ (૪)
હિમાલયને ખોળે (પ્રવીણ દરજી) – જગદીશ ગૂર્જર. ૨૦૦૨ (૩–૪)