‘પ્રત્યક્ષ'સૂચિ/૦૮. વિવેચન-સંશોધન-લોકસાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૮. વિવેચન, સંશોધન, લોકસાહિત્ય

૨૪ x ૭ = મુંબઈ (અમૃત ગંગર) – વિનીત શુક્લ. ૨૦૧૨ (૧)
અક્ષર (રાધેશ્યામ શર્મા) – રમણ સોની. ૧૯૯૫ (૨)
અછાંદસમીમાંસા (ચદ્રકાન્ત ટોપીવાળા) – ચિનુ મોદી. ૨૦૦૭ (૨)
અધીત પચ્ચીસ, અધીત છવ્વીસ (સંપા. જગદીશ ગૂર્જર, વ.)
                     – દર્શિની દાદાવાલા. ૨૦૦૪ (૪)
અધીત વીસ, અધીત એકવીસ (સંપા. જયદેવ શુક્લ, વ.)
                   – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૨)
અધીત સત્તર (સંપા. ઉષા ઉપાધ્યાય, વ.) – રમણ સોની. ૧૯૯૪ (૨)
અધીત : પ્રમુખીય પ્રવચનો (સંપા. ચદ્રકાન્ત શેઠ, વ.)
                         – મીનળ દવે. ૧૯૯૮ (૪)
અધીત : પ્રમુખીય પ્રવચનો : ૩ (સંપા. અજય રાવલ, વ.)
                       – પારુલ દેસાઈ. ૨૦૧૧ (૨)
અનાર્યનાં અડપલાં અને બીજા લેખો (જહાંગીર સંજાના)
                     – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૫ (૩)
અનુઆધુનિકતાવાદ (સંપા. ભોળાભાઈ પટેલ, વ.) – ભરત મહેતા. ૧૯૯૪ (૧)
અનુનય (વિજય પંડયા) – મધુસૂદન વ્યાસ. ૨૦૦૫ (૨);
                        ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૦ (૨)
અનુબોધ (પ્રમોદકુમાર પટેલ) – નીતિન મહેતા. ૨૦૦૧ (૩)
અનુસર્ગ (દક્ષા વ્યાસ) – નરોત્તમ પલાણ. ૨૦૦૦ (૨)
અન્વીક્ષા (અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૬ (૩)
અપૂર્ણ (નીતિન મહેતા) – નીતા ભગત. ૨૦૦૪ (૪)
અભિમુખ (મણિલાલ હ. પટેલ) – જયેશ ભોગાયતા. ૧૯૯૩ (૧)
અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો (મધુસૂદન કાપડિયા)
                       – સિતાંશુ યશશ્ચંદ્ર. ૨૦૧૧ (૩)
અર્થબોધ (ગુણવંત વ્યાસ) – જગદીશ ગૂર્જર. ૨૦૧૩ (૩)
અવળવાણી : સ્વરૂપ (રવજી રોકડ) – રમેશ મહેતા. ૨૦૧૫ (૪)
અસ્યા: સર્ગવિધૌ (સિતાંશુ યશશ્ચંદ્ર) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૪ (૩)
અંતર્નાદ (સંપા. ભાનુ કાળે) – અરુણા જાડેજા. ૨૦૧૦ (૩)
અંતે આરંભ (રસિક શાહ) – કાન્તિ પટેલ. ૨૦૧૨ (૨)
આધુનિક ગુજરાતી ટૈંકીવાર્તામાં કપોળકલ્પનાનો વિનિયોગ (ઈલા નાયક)
                         – જયંત ગાડીત. ૧૯૯૭ (૨)
આધુનિક ગુજરાતી નવલકથામાં માનવ (ઉપેદ્ર દવે) – મીનળ દવે. ૧૯૯૩ (૪)
આધુનિક નાટક, પ્રત અને પ્રયોગ(મહેશ ચંપકલાલ) – રાજેદ્ર મહેતા. ૨૦૦૦(૧)
આપણી રંગભૂમિ (ભરત દવે) – મહેશ ચંપકલાલ. ૧૯૯૬ (૧)
આલોકના (રાધેશ્યામ શર્મા) – રમેશ ઓઝા. ૧૯૯૧ (૧)
આવિર્ભાવ (જયેશ ભોગાયતા) – રાધેશ્યામ શર્મા. ૨૦૦૯ (૧)
આસ્વાદમાલા (ઉશનસ્) – સિલાસ પટેલિયા. ૨૦૦૬ (૪)
આંતરકૃતિત્વ અને... (સેજલ શાહ) – જગદીશ ગૂર્જર. ૨૦૧૫ (૪)
ઉપદેશમાલાબાલાવબોધ(સંપા. કાન્તિભાઈ શાહ) – કીર્તિદા જોશી. ૨૦૦૨(૩-૪)
ઉપાધ્યાય યશોવિજય સ્વાધ્યાયગ્રંથ(સંપા. પ્રદ્યુમ્નવિજય,) – રમણ સોની. ૧૯૯૩(૩)
ઉમાશંકર મારા આભલામાં (ધીરેદ્ર મહેતા) – દર્શના ધોળકિયા. ૨૦૧૬(૩)
ઍક્ટસર્ પિલ્ગ્રીમ્સ (અનુરાધા કપૂર) – હસમુખ બારાડી. ૧૯૯૧ (૪)
ઓગણીસમી સદીની ગ્રંથસમૃિદ્ધ (દીપક મહેતા) – હેમંત દવે. ૨૦૧૧ (૩)
કચ્છ : પરિસંવાદના પ્રાંગણમાં (સંપા. ઉમિયાશંકર અજાણી)
                       – નરોત્તમ પલાણ. ૨૦૦૩ (૨)
કચ્છી લોકસાહિત્ય : એક અધ્યયન(ગોવર્ધન શર્મા) – બાબુલાલ ગોર. ૧૯૯૩(૧)
કથાપ્રસંગ (દીપક મહેતા) – વિજય શાસ્ત્રી. ૧૯૯૧ (૪)
કથાયન (બાબુ દાવલપુરા) – ભગીરથ બ્રહ્મભટ્ટ. ૧૯૯૫ (૧)
કથાવિવર્ત (રમેશ ઘ# ઓઝા) – વિજય શાસ્ત્રી. ૨૦૦૮ (૩)
કન્ટ્રીબ્યુશન ઑફ ગુજરાત ટુ સંસ્કૃત લિટરેચર (સંપા. ગૌતમ પટેલ)
                         – હેમંત દવે. ૨૦૦૧ (૨)
કલાકારનો ઇતિહાસબોધ (ભરત મહેતા) – હેમંત દવે. ૨૦૧૦ (૧)
કલાપી : શોધ અને સમાલોચના (રમેશ શુક્લ) – નરોત્તમ પલાણ. ૨૦૦૪ (૩)
કવિતાનો સાÃદર્યલોક (જગદીશ ગૂર્જર) – ૠજુતા ગાંધી. ૨૦૦૫ (૨)
કવિદ્વન્દ્વ (ન્હાનાલાલ : સંપા. રમેશ શુક્લ) – રમેશ ર. દવે. ૨૦૦૮ (૨)
કવિલોકમાં (જયંત કોઠારી) – દર્શના ધોળકિયા. ૧૯૯૫ (૨)
કાન્તકલાપીનું પત્રસાહિત્ય (નિવ્યા પટેલ) – ગુણવંત વ્યાસ. ૨૦૧૨ (૪)
કાવ્યની શિક્ત (રામનારાયણ પાઠક) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૬ (૨)
કાવ્યપ્રપંચ (હરિવલ્લભ ભાયાણી) – નીતિન મહેતા. ૧૯૯૧ (૨)
કાવ્યબાની (નીતિન મહેતા) – જયેશ ભોગાયતા. ૨૦૦૩ (૧)
કાવ્યરસ (વિજય શાસ્ત્રી) – મીનળ દવે. ૧૯૯૪ (૧)
કાવ્યસન્માન (હેમંત દેસાઈ) – કિશોર વ્યાસ. ૨૦૦૩ (૨)
કૃતિનિમજ્જન (જગદીશ ગૂર્જર) – કિશોર વ્યાસ. ૨૦૦૩ (૩)
કૃતિનિષ્ઠ વિવેચન (મફત ઓઝા) – દક્ષા વ્યાસ. ૧૯૯૧ (૩)
કૃષિ-કવિ રાવજી પટેલ (અરુણ કક્કડ) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૨)
કેન્વાસે રંગચિત્રો (લવકુમાર દેસાઈ) – રાજેદ્ર મહેતા. ૨૦૦૫ (૪)
કેળવણીનાં વૌકિલ્પક માધ્યમ (હરેશ ધોળકિયા) – ઈશ્વર પરમાર. ૨૦૧૫ (૩)
ગઝલ (શકીલ કાદરી) – હેમંત ધોરડા. ૨૦૦૬ (૩)
ગઝલનું પરિપ્રેöય (રશીદ મીર) – રતિલાલ ‘અનિલ'. ૧૯૯૬ (૪)
ગરબો : પૂજા અને પ્રદક્ષિણા (શરદ વૌદ્ય) – કલહંસ પટેલ. ૧૯૯૫ (૧)
ગલીને નાકેથી (હરિકૃષ્ણ પાઠક) – રમણ સોની. ૧૯૯૩ (૩)
ગંગાસતીની ભજનગંગા (સંપા. ધેર્યચદ્ર બુદ્ધ) – નિરંજન રાજ્યગુરુ. ૧૯૯૭ (૩)
ગામિત જાતિ (સંપા. દક્ષા વ્યાસ, વ.) – જયંત કોઠારી. ૧૯૯૪ (૨)
ગાંધીજી અમદાવાદને આંગણે (માણેક પટેલ ‘સેતુ')
                         – રમણ સોની. ૨૦૧૭ (૧-૪)
ગાંધીજીની દિનવારી (ચંદુલાલ દલાલ) – રાજેદ્ર પટેલ. ૨૦૧૨ (૧)
ગાંધીજીનું ચિંતન : મૂલ્યાંકન (દક્ષા પટ્ટણી) – અમિત ધોળકિયા. ૨૦૦૫ (૪)
ગાંધીયુગનું ગદ્ય : ૧ (દલપત પઢિયાર) – જયંત કોઠારી. ૧૯૯૧ (૩)
ગુજરાતનો સમૃદ્ધ વાઙષમયવારસો (નિરંજન રાજ્યગુરુ) – નરોત્તમ પલાણ. ૨૦૧૨(૧)
ગુજરાતી અને મરાઠી સામાજિક નાટકો (જગદીશ દવે) – મહેશ ચંપકલાલ. ૨૦૦૨(૧)
ગુજરાતી ગઝલ (અદમ ટંકારવી) – રતિલાલ ‘અનિલ'. ૧૯૯૧ (૪)
ગુજરાતી ચારણી સાહિત્યવિમર્શ (બળવંત જાની) – નરોત્તમ પલાણ. ૨૦૧૧ (૪)
ગુજરાતી થિએટરનો ઇતિહાસ (હસમુખ બારાડી) – દિનકર ભોજક. ૧૯૯૮ (૨)
ગુજરાતી પદ્યનાટક (વિનોદ અધ્વયુર્) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૫ (૩)
ગુજરાતી બાલવાર્તા (ઈશ્વર પરમાર) – રમણ સોની. ૨૦૧૬ (૨)
ગુજરાતી બાળકથા-સાહિત્ય : ૧ (શ્રદ્ધા ત્રિવેદી) – હિમાંશી શેલત. ૧૯૯૪ (૨)
ગુજરાતી બાળકથા-સાહિત્ય : ૨ (શ્રદ્ધા ત્રિવેદી) – કીર્તિદા જોશી. ૧૯૯૬ (૨)
ગુજરાતી લોકસાહિત્યવિમર્શ (બળવંત જાની) – નરોત્તમ પલાણ. ૨૦૧૧ (૪)
ગુજરાતી સંતસાહિત્યવિમર્શ (બળવંત જાની) – નરોત્તમ પલાણ. ૨૦૧૧ (૪)
ગુજરાતી સાહિત્યનું અનુશીલન (જહાંગીર સંજાના : અનુ. શાલિની ટોપીવાળા)
                        – રમેશ ઘ# ઓઝા. ૨૦૧૧ (૩)
ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો (સંપા. ભોળાભાઈ પટેલ, વ.)
                         – જયંત કોઠારી. ૧૯૯૩ (૪)
ગુજરાતી સાહિત્યવિવેચન (જયંત કોઠારી) – વિજય શાસ્ત્રી. ૧૯૯૪ (૪)
ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા ભાગ-૧ (પ્રમોદકુમાર પટેલ)
                          – વિજય શાસ્ત્રી. ૧૯૯૬(૨)
ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા ભાગ-૨ (પ્રમોદકુમાર પટેલ)
                          – વિજય શાસ્ત્રી. ૨૦૦૦(૧)
ગુજરાતીમાં ગાંધીયુગ : વિચારવિમર્શ (કાલેલકર) – ચદ્રકાન્ત ટોપીવાળા.૨૦૧૩(૨)
ગુર્જર ફાગુસાહિત્ય (રમણલાલ ચી# શાહ) – કીર્તિદા જોશી. ૨૦૦૦ (૪)
ગૂર્જરી ડાયજેસ્ટ (કિશોર દેસાઈ,સંપા. બળવંત જાની) – કિશોર વ્યાસ. ૨૦૧૩(૩)
ગ્રંથઘટન (ચદ્રકાન્ત ટોપીવાળા) – જયેશ ભોગાયતા. ૧૯૯૫ (૨)
ગ્રંથચર્યા (પારુલ રાઠોડ) – કિશોર વ્યાસ. ૨૦૦૮ (૩)
ગ્રંથવિવેક (ગંભીરસિંહ ગોહિલ) – ગુણવંત વ્યાસ. ૨૦૧૧ (૪)
ગ્રંથસૌરભ (મણિભાઈ પ્રજાપતિ) – રમણ સોની. ૨૦૦૫ (૪)
ચાર વાર્તાકારો : એક અભ્યાસ (વિજય શાસ્ત્રી) – જયેશ ભોગાયતા. ૧૯૯૬(૧)
ચુનીલાલ મડિયા (બળવંત જાની) – રાધેશ્યામ શર્મા. ૧૯૯૧ (૨)
જાહેર વહીવટ, રસપ્રદ વાતો (ડંકેશ ઓઝા) – હર્ષદ ત્રિવેદી. ૨૦૧૬ (૪)
ઝવેરચંદ મેઘાણી જન્મશતાબ્દી અધ્યયનગ્રંથ (સંપા. યશવંત શુક્લ)
                         – જયંત કોઠારી. ૧૯૯૯ (૨)
ટૈંકીવાર્તા અને હું (સંપા. હર્ષદ ત્રિવેદી) – ગુણવંત વ્યાસ. ૨૦૧૨ (૩)
ડાંડિયો (સંપા. રમેશ શુક્લ) – કિશોર વ્યાસ. ૧૯૯૯ (૪)
તત્પુરુષ (વિજય શાસ્ત્રી) – સિલાસ પટેલિયા. ૧૯૯૯ (૩)
તરંગ અને કલ્પના (હેમંત દેસાઈ) – સુભાષ દવે. ૧૯૯૩ (૧)
તર્જનીસંકેત (ઉત્પલ ભાયાણી) – સતીશ વ્યાસ. ૧૯૯૪ (૩)
તાણાવાણા (હેમંત ધોરડા) – ધ્વનિલ પારેખ. ૨૦૦૭ (૧)
તાણાવાણા-૨ (હેમંત ધોરડા) – ઉદયન ઠક્કર. ૨૦૧૪ (૨)
દલપતરામ (ચદ્રકાન્ત ટોપીવાળા) – નરોત્તમ પલાણ. ૨૦૦૪ (૧)
દસમો દાયકો (સંપા. ભોળાભાઈ પટેલ) – જયેશ ભોગાયતા. ૨૦૦૪ (૧)
દેરિદા (મધુસૂદન બક્ષી) – બાબુ સુથાર. ૧૯૯૩ (૧)
દેરિદા, શંકર, ભર્તૃહરિ વિશે (હેરોલ્ડ કાવર્ડ) – હરિવલ્લભ ભાયાણી. ૧૯૯૧ (૨)
દેશવિદેશની રંગભૂમિ (ઉત્પલ ભાયાણી) – રવીદ્ર ઠાકોર. ૨૦૦૧ (૩)
નરસિંહ મહેતા (રજની દીક્ષિત) – હરિવલ્લભ ભાયાણી. ૧૯૯૩ (૪)
નરસિંહચરિત્રવિમર્શ (દર્શના ધોળકિયા) – કાન્તિભાઈ શાહ. ૧૯૯૩ (૪)
નરસિંહનાં પદો-નવા પરિપ્રેöયમાં (જયંત કોઠારી) – નરોત્તમ પલાણ. ૨૦૦૭ (૩)
નંદબત્રીસી – પરંપરા અને શામળ (કૌશી ચાવડા) – હસુ યાજ્ઞિક. ૨૦૧૦ (૧)
નાટયાનંદ (શૈલેષ ટેવાણી) – લવકુમાર દેસાઈ. ૨૦૦૧ (૧)
નાટયાનન્દી (ભરત મહેતા) – મીનળ દવે. ૧૯૯૬ (૧)
નાટયરાગ (રાજેદ્ર મહેતા) – મહેશ ચંપકલાલ. ૨૦૦૩ (૪)
નાનાલાલનું અપદ્યાગદ્ય (જયંત ગાડીત) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૩ (૪)
નિગ્રંથ ઐતિહાસિક લેખસમુચ્ચય (મધુસૂદન ઢાંકી) – હેમંત દવે. ૨૦૦૬ (૧)
નિમિત્ત (અરુણા બક્ષી) – રમણ સોની. ૨૦૦૪ (૨)
નિમિત્ત (રાજેશ પંડયા) – સિલાસ પટેલિયા. ૨૦૦૫ (૩)
નિરંતર (નીતિન મહેતા) – જિજ્ઞા વ્યાસ. ૨૦૦૮ (૧)
નિવેદન (અનિલા દલાલ) – સિલાસ પટેલિયા. ૨૦૦૦ (૨)
નિષ્કર્ષ (સંધ્યા ભટ્ટ) – કિશોર વ્યાસ. ૨૦૧૫ (૧)
નિસબત (ધીરેદ્ર મહેતા) – ભારતી દલાલ. ૧૯૯૩ (૧)
પડિલેહા (રમણલાલ ચી# શાહ) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૧ (૧)
પન્નાલાલનું પ્રદાન (સંપા. રઘુવીર ચૌધરી, વ.) – પ્રમોદકુમાર પટેલ. ૧૯૯૬ (૧)
પરિપશ્યના (રમેશ મ. શુક્લ) – રાધેશ્યામ શર્મા. ૨૦૧૦ (૨)
પરિપ્રેક્ષણા (દક્ષા વ્યાસ) – નીતિન વડગામા. ૨૦૦૫ (૨)
પરિભ્રમણ ૧–૨ (ઝવેરચંદ મેઘાણી) – કિશોર વ્યાસ. ૨૦૧૦ (૪)
પશ્ચિમનું સાહિત્યવિવેચન (શિરીષ પંચાલ) – કીર્તિદા જોશી. ૧૯૯૪ (૨)
પંડિતયુગનું અનુવાદસાહિત્ય (નીલા ત્રિવેદી) – કિશોર વ્યાસ. ૨૦૧૬ (૧)
પારસી રંગભૂમિ (ગોપાલ શાસ્ત્રી) – જશવંત શેખડીવાલા. ૧૯૯૬ (૨)
પારસીપ્રકાશ (બહમનજી પટેલ) – દીપક મહેતા. ૨૦૧૬ (૨)
પુનર્લબ્ધિ (કિશોર વ્યાસ) – પ્રીતિ શાહ. ૨૦૦૫ (૩)
પ્રતિમુખ (સતીશ વ્યાસ) – હસમુખ બારાડી. ૧૯૯૪ (૨)
પ્રતિસ્પંદ (યશવંત શુક્લ) – સિલાસ પટેલિયા. ૧૯૯૬ (૩)
પ્રતીતિ (પ્રમોદકુમાર પટેલ) – વિજય શાસ્ત્રી. ૧૯૯૩ (૧)
પ્રથમ (મહેદ્રસિંહ પરમાર) – સિતાંશુ યશશ્ચંદ્ર. ૨૦૧૦ (૧)
પ્રવેશિકા (મગનભાઈ દેસાઈ) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૭ (૨)
પ્રસ્તુત (પ્રવીણ દરજી) – શરીફા વીજળીવાળા. ૧૯૯૩ (૪)
પ્રેમાનંદ (જયંત ગાડીત) – ભગીરથ બ્રહ્મભટ્ટ. ૧૯૯૬ (૪)
પ્રેમાનંદનું ભાષાકર્મ (ચદ્રકાન્ત શેઠ) – નરોત્તમ પલાણ. ૨૦૧૬ (૪)
પ્રેમાનંદનો પ્રતિભાવિશેષ (આરતી ત્રિવેદી) – રમણ સોની. ૧૯૯૩ (૧)
બહુવચન (અનુ. કરમશી પીર) – શિરીષ પંચાલ. ૨૦૧૩ (૧)
બહુસંવાદ (ચદ્રકાન્ત ટોપીવાળા) – રાધેશ્યામ શર્મા. ૨૦૦૬ (૨)
બાલકથા-સાહિત્ય (શ્રદ્ધા ત્રિવેદી) – ઈશ્વર પરમાર. ૨૦૦૭ (૩)
બાલસાહિત્ય મંથન (યશવંત મહેતા) – રવીદ્ર અંધારિયા. ૨૦૧૫ (૪)
બાળકથા : સ્વરૂપ અને પડકારો (શ્રદ્ધા ત્રિવેદી) – હિમાંશી શેલત. ૧૯૯૩ (૧)
બાળસાહિત્ય : વિચાર અને વિમર્શ (ઈશ્વર પરમાર) – શ્રદ્ધા ત્રિવેદી. ૨૦૦૫ (૪)
બાળસાહિત્ય : સ્વરૂપ અને સર્જન (રતિલાલ નાયક) – શ્રદ્ધા ત્રિવેદી. ૨૦૦૫(૪)
બીજમારગી પાટઉપાસના (નિરંજન રાજ્યગુરુ) – દલપત પઢિયાર. ૧૯૯૭ (૪)
બોર્હેસ અને હું (અજય સરવૌયા) – હર્ષવદન ત્રિવેદી. ૨૦૦૮ (૪)
ભિક્તઆંદોલન પ્રેરિત નાટય-નૃત્ય...(પૂર્ણિમા શાહ) – નરોત્તમ પલાણ. ૨૦૧૦ (૪)
ભરતનાટયશાસ્ત્ર - ૩ (મહેશ ચંપકલાલ) – નીના ભાવનગરી. ૧૯૯૭ (૩)
ભરતનાટયશાસ્ત્ર : અભિનય (મહેશ ચંપકલાલ) – નીના ભાવનગરી. ૧૯૯૬ (૩)
ભરતનાટયશાસ્ત્ર : નાટયપ્રયોગ (મહેશ ચંપકલાલ) – નીના ભાવનગરી. ૧૯૯૬(૨)
ભાવબિંબ (ચિમનલાલ ત્રિવેદી) – પ્રસાદ બ્રહ્મભટ્ટ. ૧૯૯૧ (૧)
ભિન્નરુચિ ભાવકનો શેક્ષસપિયર : પ્રસ્તુતિ (રમેશ ઘ# ઓઝા)
                          – હિમાંશી શેલત. ૨૦૧૫ (૪)
મધ્યકાલીન કાવ્યશાસ્ત્ર (ધીરુ પરીખ) – નરોત્તમ પલાણ. ૨૦૧૩ (૨)
મધ્યકાલીન ગુજરાતી જૈનસાહિત્ય(સંપા. જયંત કોઠારી, વ.) – રમણ સોની. ૧૯૯૩(૨)
મધ્યયુગીન ભારતીય કવિતા (સંપા. નૂતન જાની) – નરોત્તમ પલાણ. ૨૦૧૦ (૨)
મરમી શબ્દનો મેળો (નિરંજન રાજ્યગુરુ) – નરોત્તમ પલાણ. ૨૦૧૨ (૧)
માનુષી : સાહિત્યમાં નારી (અનિલા દલાલ) – હિમાંશી શેલત. ૧૯૯૩ (૩)
મારી દૃષ્ટિ (સતીશ પંડયા) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૪ (૨)
મુક્ત દીર્ઘ કવિતા (દીપક રાવલ) – મીનળ દવે. ૧૯૯૪ (૧)
મેક્સમૂલર (અનુ. બહેરામજી મલબારી) – દીપક મહેતા. ૨૦૧૬ (૪)
મેઘાણી વિવેચના સંદોહ (જયંત કોઠારી) – કિશોર વ્યાસ. ૨૦૦૪ (૪)
યુગદૃષ્ટા ઉમાશંકર (સંપા. ચદ્રકાન્ત શેઠ, વ.) – પારુલ રાઠોડ. ૧૯૯૭ (૧)
રચનાને રસ્તે (રાધેશ્યામ શર્મા) – રમણ સોની. ૨૦૧૭
રચનાવલી (ચદ્રકાન્ત ટોપીવાળા) – રાધેશ્યામ શર્મા. ૨૦૦૪ (૩)
રસગંગા (વ્રજલાલ શાસ્ત્રી) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૦ (૩)
રંગદ્વાર (મહેશ ચંપકલાલ) – રાજેદ્ર મહેતા. ૨૦૦૨ (૨)
રંગભૂમિ કેન્વાસે (લવકુમાર દેસાઈ) – રાજેદ્ર મહેતા. ૧૯૯૯ (૧)
રંગવિમર્શ (ભરત દવે) – સંધ્યા ભટ્ટ. ૨૦૧૬ (૧)
રંગશીર્ષ (મહેશ ચંપકલાલ) – રાજેદ્ર મહેતા. ૨૦૦૯ (૩)
રામરતનધન પાયો (સંપા. પ્રતિભા દવે) – મહેદ્ર દવે. ૧૯૯૩ (૩)
રુચિનો દોર (મુકુન્દરાય પારાશર્ય) – માય ડિયર જયુ. ૧૯૯૭ (૧)
રેલ્યો કસુંબીનો રંગ (સંપા. પ્રતિભા દવે) – જયંત કોઠારી. ૧૯૯૯ (૨)
લઘુ સિદ્ધાંતવહી (ચદ્રકાન્ત ટોપીવાળા) – નીતિન મહેતા. ૨૦૦૮ (૨)
લોકવિદ્યાવિજ્ઞાન (હસુ યાજ્ઞિક) – નરોત્તમ પલાણ. ૨૦૦૨ (૧)
લોકવિવેક (ભીમજી ખાચરિયા) – નરોત્તમ પલાણ. ૨૦૧૪ (૧)
લોકસાહિત્ય વિજ્ઞાન (હસુ યાજ્ઞિક) – બળવંત જાની. ૨૦૧૪ (૩–૪)
લોકવાઙષમય (કનુભાઈ જાની) – જશવંત શેખડીવાલા. ૧૯૯૪ (૨)
વત્સલનાં નયનો, અને... (મધુસૂદન કાપડિયા) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૭
વરઘોડિયા વીવાવાજાન (સંપા. ઇન્દુ પટેલ) – હસુ યાજ્ઞિક. ૨૦૧૩ (૪)
વહીવંચા બારોટ (બળવંત જાની અને અન્ય) – અંબાદાન રોહડીઆ.૨૦૦(૨)
વાચનવ્યાપાર (જયેશ ભોગાયતા) – પારુલ દેસાઈ. ૨૦૧૩ (૨)
વાર્તાપર્વ (બાબુ દાવલપુરા) – અજયસિંહ ચૌહાણ. ૨૦૦૭ (૧)
વાર્તાસંદર્ભ (શરીફા વીજળીવાળા) – હર્ષદ ત્રિવેદી. ૨૦૦૩ (૩–૪)
વાંકદેખાં વિવેચનો (જયંત કોઠારી) – નીતિન મહેતા. ૧૯૯૪ (૩)
વિકલ્પ (કિશોર વ્યાસ) – રાધેશ્યામ શર્મા. ૨૦૦૮ (૩)
વિરોધમૂલક અલંકારો (અજિત ઠાકોર) – પારુલ રાઠોડ. ૧૯૯૩ (૨)
વિવેચનની ભૂમિકા (પ્રમોદકુમાર પટેલ) – શિરીષ પંચાલ. ૧૯૯૧ (૧)
વિવેચનનો વિધિ (રાધેશ્યામ શર્મા) – વિજય શાસ્ત્રી. ૧૯૯૪ (૨)
વિવેચનનો વિભાજિત પટ (ચદ્રકાન્ત ટોપીવાળા) – બાબુ સુથાર. ૧૯૯૧ (૨)
વિવેચનપૂર્વક (ભરત મહેતા) – નીતિન વડગામા. ૨૦૦૦ (૧)
શબદનો સોદાગર (સંપા. કનુભાઈ જાની) – જયંત કોઠારી. ૧૯૯૯ (૨)
શબ્દગંધા (હર્ષદ મ. ત્રિવેદી) – ભરત મહેતા. ૨૦૦૬ (૨)
શબ્દસમક્ષ (રાધેશ્યામ શર્મા) – નીતિન મહેતા. ૧૯૯૧ (૪)
શબ્દસંગ (શાંતિલાલ મેરાઈ) – રમણ સોની. ૧૯૯૪ (૨)
શબ્દાશ્રય (હેમંત દેસાઈ) – જોસેફ પરમાર. ૧૯૯૩ (૩)
શંખઘોષ (મેઘનાદ હ. ભટ્ટ) – મણિલાલ હ. પટેલ. ૧૯૯૩ (૨)
શેક્સપિયર (સંતપ્રસાદ ભટ્ટ) – જયંત પંડયા. ૧૯૯૭ (૩)
શેરી નાટક (હિરેન ગાંધી) – મહેશ ચંપકલાલ. ૨૦૧૫ (૨)
શોધ નવી દિશાઓની (સંપા. શિરીષ પંચાલ, વ.) – જયંત કોઠારી. ૧૯૯૩ (૪)
શોધસંપદા (ભગવાનદાસ પટેલ) – હસુ યાજ્ઞિક. ૨૦૦૯ (૨)
શ્રી શ્રેયસ્ સાધક અધિકારી વર્ગ (લવકુમાર દેસાઈ) – રમેશ શુક્લ. ૧૯૯૩ (૩)
સત્યભામારોષદર્શિકાખ્યાન વિશે( દુષ્યંત પંડયા) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૮(૧)
સિન્નધાન ૧–૨ (સંપા. પારુલ રાઠોડ, વ.) – રાજેશ પંડયા. ૧૯૯૩ (૧)
સિન્નધાન ૪ (સંપા. સુમન શાહ) – કિશોર વ્યાસ. ૧૯૯૪ (૧)
સમકાલીન વિવેચન (અનુ. શાલિની ટોપીવાળા) – રાધેશ્યામ શર્મા. ૧૯૯૯ (૨)
સમૂહમાધ્યમો અને સાહિત્ય (પ્રીતિ શાહ) – યાસીન દલાલ. ૧૯૯૧ (૨)
સરવંગા (નરોત્તમ પલાણ) – મનોજ રાવલ. ૨૦૦૯ (૩)
સરસ્વતીચંદ્ર (ગો. મા. ત્રિપાઠી) – મણિભાઈ ના# તંત્રી.(*પૂર્વપરંપરા) ૨૦૧૩ (૩)
સરસ્વતીચંદ્રનું અવલોકન (વિશ્વનાથ પ્ર# ભટ્ટ) – દીપક મહેતા. ૨૦૧૬ (૩)
સહ-અનુભૂતિ (રમેશ ત્રિવેદી) – સિલાસ પટેલિયા. ૨૦૦૫ (૩)
સંનિધિ, સંસ્પર્શ, શોધ, ચિંતન આદિ (કૃષ્ણવીર દીક્ષિત)
                          – રમણ સોની. ૧૯૯૪ (૪)
સંરચનાવાદ, અનુસંરચનાવાદ...(અનુ. સુનીતા ચૌધરી) – હર્ષવદન ત્રિવેદી. ૨૦૧૨(૩)
સંવિવાદનાં તેજવલયો (કિશોર વ્યાસ) – પ્રીતિ શાહ. ૨૦૦૦ (૪)
સંશોધન અને પરીક્ષણ (જયંત કોઠારી) – કિશોર વ્યાસ. ૧૯૯૯ (૧)
સંશોધન પદ્ધતિશાસ્ત્ર : વિદેશી ગ્રંથો (વિવિધ લેખકો) – બાબુ સુથાર. ૨૦૦૪(૩)
સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા (જયંત કોઠારી)
                      – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૦ (૪)
સંસ્કૃત સમીક્ષાશાસ્ત્ર (રમેશ શુક્લ) –સુભાષ દવે ૧૯૯૧ (૧)
સંસ્કૃત સાહિત્યદર્શન (જયાનંદ દવે) – પારુલ માંકડ. ૧૯૯૪ (૧)
સંસ્કૃતકાવ્યસમીક્ષા (રમેશ શુક્લ) – સુભાષ દવે. ૧૯૯૧ (૩)
સાન્નિધ્ય (કલાવિવેચન : અભિજિત વ્યાસ) – રાધેશ્યામ શર્મા. ૨૦૦૪ (૨)
સાબરકાંઠાની ભીલીવાર્તાઓ(સંપા. શાંતિલાલ આચાર્ય) – બાબુ સુથાર. ૧૯૯૪(૧)
સાર્ધ શતાબ્દી, ફાર્બસ સભા ત્રૈમાસિક (સંપા. સિતાંશુ યશશ્ચંદ્ર)
                          – રમણ સોની. ૨૦૧૬ (૪)
સાહિત્ય સામયિકો... (સંપા. હસિત મહેતા) – દર્શના ધોળકિયા. ૨૦૧૨ (૪)
સાહિત્ય સ્વાધ્યાય (રામપ્રસાદ શુક્લ) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૫ (૧)
સાહિત્યઅમૃત (તુલસીભાઈ પટેલ) – હરીશ વટાવવાળા. ૧૯૯૫ (૧)
સાહિત્યના ઇતિહાસની અભિધારણા (ચદ્રકાન્ત ટોપીવાળા) – હેમંત દવે. ૨૦૦૨(૧)
સાહિત્યનું અધ્યાપન (અદમ ઘોડીવાલા) – આર# એસ# ત્રિવેદી. ૧૯૯૧ (૨)
સાહિત્યરત્ન (સંપા. ઈશ્વરલાલ ખાનસાહેબ) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૫ (૨)
સાહિત્યસંકેત (રાધેશ્યામ શર્મા) – રમણ સોની. ૨૦૦૯ (૧)
સાહિત્યાલેખ (જસવંત શેખડીવાળા) – ભરત મહેતા. ૧૯૯૮ (૧)
સાહિત્યિક તથ્યોની માવજત (જયંત કોઠારી) – રમેશ ઓઝા. ૧૯૯૧ (૩)
સાહિત્યિક પત્રકારત્વ (વિનાયક જાદવ) – કિશોર વ્યાસ. ૨૦૧૬ (૪)
સાહિત્યિક વાચનાઓ (વિજય શાસ્ત્રી) – ગુણવંત વ્યાસ. ૨૦૧૨ (૪)
સાહિત્યિક અર્થનો કોયડો (સુમન શાહ) – હેમંત દવે. ૨૦૦૧ (૪)
સિદ્ધાંતે કિમ્? (સુમન શાહ) – હર્ષવદન ત્રિવેદી. ૨૦૦૯ (૩)
સિનેમાવિમર્શ (અમૃત ગંગર) – રાધેશ્યામ શર્મા. ૨૦૧૩ (૩)
સુરેશ જોષી (ચદ્રકાન્ત ટોપીવાળા) – જયેશ ભોગાયતા. ૧૯૯૬ (૪)
સૌરાષ્ટ્રનું સંતસાહિત્ય (નિરંજન રાજ્યગુરુ) – નરોત્તમ પલાણ. ૨૦૦૨ (૨)
સ્વરૂપસિન્નધાન (સંપા. સુમન શાહ) – સિલાસ પટેલિયા. ૧૯૯૭ (૪)
સ્વાતંત્ર્યોત્તર ગુજરાત (સંપા. શિરીષ પંચાલ) – શરીફા વીજળીવાળા. ૧૯૯૪ (૩)
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી વિવેચન (હાસ્યદા પંડયા) – શરીફા વીજળીવાળા. ૧૯૯૭(૧)
હમારી સલામ (લાભશંકર ઠાકર) – સિલાસ પટેલિયા. ૨૦૦૪ (૪)
હયવદન સમસંવેદન (લવકુમાર દેસાઈ) – સિતાંશુ યશશ્ચંદ્ર. ૨૦૧૨ (૩)