‘પ્રત્યક્ષ'સૂચિ/૧૪. વિવિધ વિભાગો/વાચનવિશેષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

(૪). વાચનવિશેષ/સંદર્ભવિશેષ : અન્યભાષી પુસ્તકો, વગેરેની આસ્વાદક સમીક્ષા

અ કન્ફેશન (આત્મકથા : તોÍસ્ટોય) – કાંતિ પટેલ. ૨૦૧૫ (૪)
અમેરિકા (જ્યોં બોદ્રિયાર્ડ) – બાબુ સુથાર. ૧૯૯૪ (૨)
આઇસકેન્ડી મેન (બેપ્સી સિધવા) – શરીફા વીજળીવાળા. ૨૦૦૫ (૨)
આધા ગાઁવ (રાહી માસુમ રઝા) – શરીફા વીજળીવાળા. ૨૦૦૩ (૧)
આલોચના (મરાઠી સમીક્ષા-સામયિક) – ગણેશ દેવી,અનુ. સનત ભટ્ટ), ૧૯૯૧(૧)
ઇન્ડિયન વિમેન્સ ઓટોબાયોગ્રાફી (રંજના હરીશ) – રાધેશ્યામ શર્મા. ૧૯૯૪ (૧)
ઉદાસ નસ્લેં (અબ્દુલ હુસેન : અનુ. દ્વારકાદાસ ભાર્ગવ)
                      – શરીફા વીજળીવાળા. ૨૦૦૩ (૩)
N. P. (બનાના યોશિમોટો) – સુમન શાહ. ૨૦૦૪ (૪)
ઍકટસર્ પિલગ્રીમ્સ (અનુરાધા કપૂર) – હસમુખ બારાડી. ૧૯૯૧ (૪)
ઑલ ધીસ યસર્ (રાજ થાપર) – મંજુ ઝવેરી. ૧૯૯૧ (૪)
ઓડિસ્સી (ઇન્ડિયન ક્લાસિક ડાન્સ આર્ટ : સુનીલ કોઠારી)
                     – હરિવલ્લભ ભાયાણી. ૧૯૯૩ (૩)
કાગજી હૈ પેહરન (ઈસ્મત ચુગતાઈની આત્મકથા) – શરીફા વીજળીવાળા. ૨૦૦૧(૧)
કાલા જલ (ગુલશેરખાં ‘શાની') – ભરત મહેતા. ૨૦૦૯ (૩)
કિતને પાકિસ્તાન (કમલેશ્વર) – શરીફા વીજળીવાળા. ૨૦૦૩ (૪)
જયંત પાઠક વિશે – ચદ્રકાન્ત ટોપીવાળા, ૨૦૦૪ (૨)
જિસ લાહૌર નઈ દેખ્યા (અગસર વજાહત) – શરીફા વીજળીવાળા. ૨૦૦૫ (૧)
ટુ સર વીથ લવ (ઈ# આર# બ્રેઇથવેઇટ) – શરીફા વીજળીવાળા. ૧૯૯૪ (૪)
તલેદંડ (ગિરીશ કાર્નાડ) – ભરત મહેતા. ૨૦૦૫ (૩)
તુજ આહે તુજ પાશી (નાટક : પુ# લ# દેશપાંડે) – અરુણા જાડેજા. ૨૦૧૨(૨)
દેરિદા, શંકર ભતૃર્હરિ (હેરોલ્ડ કાવર્ડ) – હરિવલ્લભ ભાયાણી. ૧૯૯૧ (૨)
ધ ઍœપેરર ઑફ ઑલ મેલડીઝ (સિદ્ધાર્થ મુખરજી) – કિરણ શીંગ્લોત.
                                   ૨૦૧૭(૧-૪)
ધ ગોલ્ડન ગેટ (વિક્રમ શેઠ) – રમેશ ઓઝા. ૧૯૯૧ (૨)
ધ મિડલ મેન ઍન્ડ અધર સ્ટોરીઝ (ભારતી મુખરજી) – હિમાંશી શેલત. ૧૯૯૧(૩)
નરસિંહ મહેતા (રજની દીક્ષિત) – હરિવલ્લભ ભાયાણી. ૧૯૯૧ (૩)
નિર્વાસિત કલામ (તસલિમા નાસરીન) – ભોળાભાઈ પટેલ. ૧૯૯૩ (૪)
નિર્વાસિત કવિતા (તસલિમા નાસરીન) – ભોળાભાઈ પટેલ. ૧૯૯૩ (૩)
નોટષસ ફ્રોમ અન્ડરગ્રાઉન્ડ (લઘુનવલ : દોસ્તોયેવ્સ્કી) – કાન્તિ પટેલ. ૨૦૧૫ (૪)
પરિષદનું સણાલી જ્ઞાનસત્ર – રાજેશ પંડયા. ૨૦૦૦ (૪)
પુલકિત (પુ. લ. દેશપાંડે); સ્વામી (રણજિત દેસાઈ)
                       – અરુણા જાડેજા. ૨૦૧૪ (૩–૪)
પોએમ્સ બિફોર ઍન્ડ આફટર (હોલુબ) – સુમન શાહ. ૧૯૯૧ (૪)
બસ્તી (ઇંતેઝાર હુસેન) – શરીફા વીજળીવાળા. ૨૦૦૩ (૩)
બેર્ટોલ્ટ બ્રેખ્ટ : જર્નલ્ઝ – હરિવલ્લભ ભાયાણી. ૧૯૯૫ (૧)
બોલીવુડ સિનેમા (ટેમ્પલ્સ ઑફ ડિઝાયર : વિજય મિશ્ર) – અમૃત ગંગર. ૨૦૦૩(૧)
ભોપાલ (ડાયોનિક લાપિયેર) – ભરત મહેતા. ૨૦૦૩ (૨)
મધર ઇન્ડિયા (ગાયત્રી ચેટરજી) – અમૃત ગંગર. ૨૦૦૩ (૨)
મનોહર છે તો પણ (સુનિતા દેશપાંડે), ભાત ભાત કે લોગ (પુ. લ. દેશપાંડે)
                         – અરુણા જાડેજા. ૨૦૧૫ (૨)
માધુરબાગન (નવલકથા : પેરુમલ મુરુગન) – હિમાંશી શેલત. ૨૦૧૫ (૨)
માસ્તરનો પડછાયો (ચરિત્ર : સાવિત્રી) – અરુણા જાડેજા. ૨૦૧૪ (૨)
માહિમની ખાડી (મધુ મંગેશ કર્ણિક : અનુ. દીપક મહેતા)
                        – ભરત મહેતા. ૨૦૦૪ (૧)
મૂળસોતાં ઉખડેલાં (સ્મરણકથન : કમળાબહેન પટેલ)
                      – શરીફા વીજળીવાળા. ૨૦૧૧ (૧)
‘વ્યાસપર્વ' (દુર્ગા ભાગવત), ‘યુગાન્ત' (ઈરાવતી કર્વે) – અરુણા જાડેજા. ૨૦૧૫(૨)
વ્હાય યૂ શૂડ રીડ કાફકા (ચરિત્ર : જેમ્સ હાવેસ) – કાન્તિ પટેલ. ૨૦૧૧ (૨)
સળગતાં સૂરજમુખી (લસ્ટ ઑફ લાઇફ : અરવિંગ સ્ટોન, અનુ. વિનોદ મેઘાણી)
                      – શરીફા વીજળીવાળા. ૧૯૯૬ (૨)
સુખા બરગદ (નવલકથા : મંઝુર એહતેશામ) – શરીફા વીજળીવાળા. ૨૦૧૦(૪)
સુરેશ જોષી વિશે – કાન્તિ પટેલ. ૨૦૦૨ (૨)
સોનલ માનસિંગનો નર્તનપ્રયોગ : દ્રૌપદી – હરિવલ્લભ ભાયાણી. ૧૯૯૫ (૨)
સ્મૃતિચિત્રે (આત્મકથા : લક્ષ્મીબાઈ ટિળક) – અરુણા જાડેજા. ૨૦૧૨ (૩)
હેવન્સ (સ્મૃતિકથા : માર્ક ડોટી) – હિમાંશી શેલત. ૨૦૧૧ (૪)