‘પ્રત્યક્ષ'સૂચિ/૩. નવલથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૩. નવલકથા

એ કન્ફેશન (ટોલ્સટોય) – કાન્તિ પટેલ. ૨૦૧૫ (૪)
અખેપાતર (બિંદુ ભટ્ટ) – વિભા નાયક. ૨૦૦૦ (૩)
અગ્નિમેઘ (વિભૂત શાહ) – માય ડિયર જયુ. ૧૯૯૪ (૨)
અણધારી યાત્રા (યોગેશ જોશી) – ગુણવંત વ્યાસ. ૨૦૧૩ (૧)
અનુસંધાન (ધીરુબહેન પટેલ) – પારુલ દેસાઈ. ૨૦૦૫ (૩)
અલગ (રાજેશ અંતાણી) – સિલાસ પટેલિયા. ૧૯૯૫ (૧)
અશ્વદોડ (મોહંમદ માંકડ) – બાબુ દાવલપુરા. ૧૯૯૬ (૧)
અસૂર્યલોક સંક્ષેપ (ભગવતીકુમાર શર્મા) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૧)
અંધારું (મણિલાલ હ. પટેલ) – ભરત મહેતા. ૧૯૯૧ (૧)
આઇસકૅન્ડી મેન (બેપ્સી સિધવા) – શરીફા વીજળીવાળા. ૨૦૦૫ (૨)
આગંતુક (ધીરુબહેન પટેલ) – દર્શના ધોળકિયા. ૧૯૯૬ (૨)
આજની ઘડી તે... (કંદર્પ ર# દેસાઈ) – ઈલા નાયક. ૨૦૧૭
આઠમો રંગ (હિમાંશી શેલત) – માવજી કે# સાવલા. ૨૦૦૧ (૪)
આતશ (કિશોર જાદવ) – જયેશ ભોગાયતા. ૧૯૯૪ (૨)
આધા ગાઁવ (રાહી માસૂમ રઝા) – શરીફા વીજળીવાળા. ૨૦૦૩ (૧)
આફટર શૉક (જિતેદ્ર પટેલ) – ભગીરથ બ્રહ્મભટ્ટ. ૨૦૦૪ (૩)
આર્યક (રજનીકાંત સોની) – બાબુલાલ ગોર. ૨૦૦૩ (૪)
ઈશ્વર (બહાદુરભાઈ વાંક) – માય ડિયર જયુ. ૧૯૯૩ (૪)
ઉદાસ નસ્લે (અબ્દુલ હુસેન) – શરીફા વીજળીવાળા. ૨૦૦૩ (૩)
એક અસ્વપ્ન સુખી જીવન (જયંત ગાડીત) – બિંદુ ભટ્ટ. ૨૦૦૩ (૪)
એન્જોયગ્રાફી (હાસ્યકથા : રતિલાલ બોરીસાગર) – હરિકૃષ્ણ પાઠક. ૧૯૯૮ (૨)
ઍનપી (બનાના યોશીમોટો) – સુમન શાહ. ૨૦૦૪ (૪)
કમળપૂજા (માય ડિયર જયુ) – રાધેશ્યામ શર્મા. ૧૯૯૩ (૧)
કર્ણલોક (ધ્રુવ ભટ્ટ) – ધીરેદ્ર મહેતા. ૨૦૦૬ (૩)
કંકુ (પન્નાલાલ પટેલ : ફિલ્મ દિ.કાંતિલાલ રાઠોડ) – અમૃત ગંગર. ૨૦૧૧(૨)
કાચંડો અને દર્પણ (બાબુ સુથાર) – પ્રશાંત દવે. ૧૯૯૩ (૪)
કાર્મેલીન (દામોદર માઉઝે : અનુ. દર્શના ધોળકિયા)
                          – દક્ષા સંઘવી. ૨૦૦૮ (૩)
કાલા જલ (ગુલશેર્ખા ‘શાની') – ભરત મહેતા. ૨૦૦૯ (૩)
કુરુક્ષેત્ર (દર્શક) – જયેશ ભોગાયતા. ૧૯૯૯ (૨)
કૂવો (અશોકપુરી ગોસ્વામી) – મણિલાલ હ. પટેલ. ૧૯૯૫ (૨)
કોણ? (લાભશંકર ઠાકર) – રાધેશ્યામ શર્મા. ૧૯૯૩ (૪)
કથાંચલ (શાંતિલાલ જાની) – બિંદુ ભટ્ટ. ૨૦૦૧ (૧)
ખોવાઈ ગયેલી વસ્તુ (ધીરેદ્ર મહેતા) – યોગેશ જોશી. ૨૦૦૩ (૨)
ગાંધારી (હસમુખ બારાડી) – રમણ સોની. ૧૯૯૬ (૪)
ગીધ (દલપત ચૌહાણ) – ભરત મહેતા. ૨૦૦૧ (૪)
ઘર (ધીરેદ્ર મહેતા) – કિશોર વ્યાસ. ૧૯૯૬ (૩)
ચકરાવો (મહેશ દવે) – વિજય શાસ્ત્રી. ૧૯૯૭ (૨)
ચક્રાકાર ચતુષ્કોણ (નિર્મિશ ઠાકર) – વિજય શાસ્ત્રી. ૨૦૦૦ (૩)
છાણના દેવ, કપાસિયાની આંખો (રૂપાં# પ્રતિમા મોદી)
                          – રમણ સોની. ૧૯૯૬ (૩)
છાયારેખાઓ (અનુ. શાલિની ટોપીવાળા) – પ્રસાદ બ્રહ્મભટ્ટ. ૧૯૯૯ (૪)
છિન્નપત્ર (સુરેશ જોષી) – રાધેશ્યામ શર્મા અને ભરત મહેતા. ૧૯૯૬ (૪)
ઝુરાપાકાંડ (માય ડિયર જયુ) – રાધેશ્યામ શર્મા. ૧૯૯૩ (૧)
ઝેર તો પીધાં છે જાણી જાણી (‘દર્શક' : દિ.ઉપેદ્ર ત્રિવેદી)
                           – અમૃત ગંગર. ૨૦૧૧ (૪)
ઝેર તો પીધાં છે જાણી જાણી (‘દર્શક' : કથાસાર : બાબુ દાવલપુરા)
                         – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૨)
ડહેલું (કાનજી પટેલ) – મણિલાલ હ. પટેલ. ૧૯૯૧ (૨)
ડાયા પશાની વાડી (મોહન પરમાર) – રજનીકુમાર પંડયા. ૨૦૦૫ (૨)
તરંગવતી (અનુ. હરિવલ્લભ ભાયાણી) – કૌશી ચાવડા. ૧૯૯૯ (૪)
દિવાળીના દિવસો (પ્રાગજીભાઈ ભાંભી) – મોહંમદ ઇસ્હાક શેખ. ૨૦૦૩ (૧)
દીવાલમાં એક બારી હતી (વિનોદકુમાર શુક્લ) – ભરત મહેતા. ૨૦૦૮ (૪)
ધ ગોલ્ડન ગેટ (વિક્રમ શેઠ) – રમેશ ઓઝા. ૧૯૯૧ (૨)
ધ હોસ્પિટલ (પ્રદીપ પંડયા) – દિલીપ ઝવેરી. ૧૯૯૮ (૧)
ધૂન્ધભરી ખીણ (વીનેશ અંતાણી) – સિલાસ પટેલિયા. ૧૯૯૬ (૪)
નવા યુગનું પરોઢ (અનુ. ઉમા રાંદેરિયા) – ભરત મહેતા. ૨૦૦૫ (૨)
નીંભાડો (અશોકપુરી ગોસ્વામી) – મણિલાલ હ. પટેલ. ૧૯૯૫ (૨)
નેળિયું (મોહન પરમાર) – મીનલ દવે. ૧૯૯૩ (૨)
નોટષસ ફ્રોમ અંડરગ્રાઉન્ડ (દોસ્તોએવ્સ્કી) – કાન્તિ પટેલ. ૨૦૧૫ (૪)
પાતાળગઢ (વીનેશ અંતાણી) – વિજય શાસ્ત્રી. ૧૯૯૩ (૩)
પાદરનાં તીરથ (જયંતી દલાલ) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૮ (૨)
પાનખરની બીક ના બતાવો (દર્શના ત્રિવેદી) – કીર્તિદા શાહ. ૨૦૦૫ (૩)
પાંખેથી ખર્યુંઆકાશ (ભારતી રાણે) – ગુણવંત વ્યાસ. ૨૦૧૫ (૧)
પુષ્પદાહ (રજનીકુમાર પંડયા) – માય ડિયર જયુ. ૧૯૯૬ (૨)
પ્રચ્છન્ન (વિમલ કર : અનુ. અનિલા દલાલ) – ભારતી દલાલ. ૧૯૯૫(૩–૪)
પ્રતિશ્રુતિ (ધ્રુવ ભટ્ટ) – મેઘના ભટ્ટ. ૨૦૧૭
પ્રિયદર્શિની'ની વિનોદવાર્તા (મધુસૂદન પારેખ) – રતિલાલ બોરીસાગર. ૨૦૦૯ (૪)
બત્રીસ પૂતળીની વેદના (ઈલા આરબ મહેતા) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૫(૪)
બરેબસ (પાર લાજરિક્વસ્ટ : અનુ. દિનેશ દલાલ) – જનાન્તિક શુક્લ. ૨૦૦૪(૨)
બસ્તી (ઇંતિઝાર હુસેન) – શરીફા વીજળીવાળા. ૨૦૦૩ (૩)
બાજબાજી (સુમન શાહ) – જયંત ગાડીત. ૧૯૯૧ (૧)
ભળભાંખળું (દલપત ચૌહાણ) – રતિલાલ રોહિત. ૨૦૦૬(૪)
ભદ્રંભદ્ર અમર છે (રતિલાલ બોરીસાગર) – રમણ સોની. ૨૦૧૫ (૧)
ભંડારી ભવન (ધીરેદ્ર મહેતા) – દર્શના ધોળકિયા. ૨૦૦૫ (૩)
ભૂમિ (આશા બગે : અનુ. અરુણા જાડેજા) – શરીફા વીજળીવાળા. ૨૦૧૧ (૨)
ભોપાલ : બારહ બજ કર પાંચ મિનટ (ડૉમીનીક લાપીયર) – ભરત મહેતા. ૨૦૦૩(૨)
મરણટીપ (માય ડિયર જયુ) – રાધેશ્યામ શર્મા. ૧૯૯૩ (૧)
મલક (દલપત ચૌહાણ) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૭ (૧)
મળેલા જીવ (પન્નાલાલ પટેલ : ફિલ્મ દિ.મનહર રસકપૂર)
                          – અમૃત ગંગર. ૨૦૧૦ (૨)
માધુરબાગન (પેરુમલ મુરુગન) – હિમાંશી શેલત. ૨૦૧૫ (૨)
માનવીની ભવાઈ (પન્નાલાલ પટેલ : દિ.ઉપેદ્ર ત્રિવેદી) – અમૃત ગંગર. ૨૦૧૧(૧)
માય મોસ્ટ ડિયર લૂ લૂ (લાભશંકર ઠાકર) – રમેશ ર# દવે. ૨૦૧૧ (૨)
માહિમની ખાડી (અનુ. દીપક મહેતા) – ભરત મહેતા. ૨૦૦૪ (૧)
મિશ્ર લોહી (ઈવા ડેવ) – શરીફા વીજળીવાળા. ૨૦૦૧ (૨)
મીરાં યાજ્ઞિકની ડાયરી (બિંદુ ભટ્ટ) – રમણ સોની. ૧૯૯૩ (૩)
મુખસુખ (મધુ રાય) – ભરત મહેતા. ૨૦૦૪ (૩)
મેઘલી રાતે (ચંપકલાલ ગાંધી સુહાસી) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૯ (૪)
મેઘે ઢાકા તારા (શિક્તપદ રાજગુરુ : ફિલ્મ દિ.ૠત્વિક ઘટક)
                          – અમૃત ગંગર. ૨૦૦૯ (૨)
રાશવા સૂરજ (દલપત ચૌહાણ) – ગુણવંત વ્યાસ. ૨૦૧૩ (૩)
રિક્તરાગ (કિશોર જાદવ) – નટવરસિંહ પરમાર. ૧૯૯૧ (૪)
લલિતા (મણિલાલ હ. પટેલ) – ભરત મહેતા. ૧૯૯૬ (૩)
લાવણ્ય (રઘુવીર ચૌધરી) – પુરુરાજ જોશી. ૧૯૯૧ (૧)
વસમી વેળા (સમરેશ મજમુદાર : અનુ. ચદ્રકાન્ત મહેતા)
                          – ભરત મહેતા. ૨૦૦૧ (૩)
વસવસો (કિશોરસિંહ સોલંકી) – માય ડિયર જયુ. ૧૯૯૮ (૧)
વિક્ષિપ્તા (ભાનુપ્રસાદ ત્રિવેદી) – રમણ સોની. ૧૯૯૪ (૩)
વિરાટ (સ્ટિફન ઝ્વાઇંગ : અનુ. મંજુ ઝવેરી)
                        – માવજી કે# સાવલા. ૧૯૯૩ (૧)
શિખંડી (જયંત ગાડીત) – રમેશ ર# દવે. ૧૯૯૧ (૩)
શ્રાવણી અમાસ (હસમુખ દોશી) – દર્શિની દાદાવાલા. ૨૦૦૫ (૧)
સગાઈ (ઝવેરચંદ મેઘાણી : હિન્દી અનુ. અવિનાશ શ્રીવાસ્તવ)
                        – મુનિકુમાર પંડયા. ૨૦૦૪ (૧)
સત્ય (જયંત ગાડી) – રમેશ બી. શાહ. ૨૦૧૦ (૩)
સમુદ્રાન્તિકે (ધ્રુવ ભટ્ટ) – રમેશ ર. દવે. ૧૯૯૫ (૧)
સરસ્વતીચંદ્ર (ગો. મા. ત્રિપાઠી) – મણિભાઈ નારણજી તંત્રી. ૨૦૧૩ (૩)
સરસ્વતીચંદ્ર (ગો. મા. ત્રિપાઠી : ફિલ્મ દિ.ગોવિંદ સરૈયા)
                     – અમૃત ગંગર. ૨૦૧૪ (૧ અને ૨)
સરસ્વતીચંદ્ર કથાસાર (જયંત કોઠારી, વ.) – રમણ સોની. ૧૯૯૭ (૧)
સળગતાં સૂર્યમુખી (અરવિંગ સ્ટોન : અનુ. વિનોદ મેઘાણી)
                      – શરીફા વીજળીવાળા. ૧૯૯૬ (૨)
સંત ઠિઠુદાસ (ઇન્દુ પુવાર) – ભરત મહેતા. ૧૯૯૮ (૨)
સંભવામિ યુગે યુગે (રતિલાલ બોરીસાગર) – બકુલ ત્રિપાઠી. ૧૯૯૫ (૩)
સાથી-સંગાથી (રઘુવીર ચૌધરી) – શરીફા વીજળીવાળા. ૧૯૯૧ (૪)
સુખા બરગદ (મંજુર એહતેશામ) – શરીફા વીજળીવાળા. ૨૦૧૦ (૪)
સૂરજ કા સાતવા ઘોડા (ધર્મવીર ભારતી) – અમૃત ગંગર. ૨૦૦૮ (૧)
સોમતીર્થ (રઘુવીર ચૌધરી) – શરીફા વીજળીવાળા; કાન્તિ પટેલ. ૧૯૯૮ (૩)
હાસ્યાયન (લાભશંકર ઠાકર) – જયંત ગાડીત. ૧૯૯૪ (૨)
હિન્દ અને બ્રિટાનીઆ (ઇચ્છારામ દેસાઈ) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૮ (૩)
હુ હુ (નરોત્તમ પલાણ) – રમેશ ર# દવે. ૨૦૧૨ (૩–૪)