અધીત : પ્રમુખીય પ્રવચનો - ૧/ભાષા અને વ્યાકરણ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 43: Line 43:
મને અત્યારે આ દસ મુદ્દા સૂઝે છે. વ્યાકરણની દૃષ્ટિ વિદેશોમાં છેક અદ્યતન રીતે ખીલી છે. આમાંનું આપણને જેટલું ગ્રાહ્ય હોય અને જે આપણી ભાષાના વ્યાકરણને સરલ અને છતાં સ્વાભાવિક રીતે નિરૂપી શકે તેનો સમજપૂર્વક સ્વીકાર : એમાં જૂનામાંનું પણ સરળ અને સ્વાભાવિક હોય તો એનો પણ સુભગ સમન્વય. આ આજના વિદ્વાનો વિચારે, તો વ્યાકરણ તરફ એની કઠિનતાના હાઉએ જે અરુચિ છે તે દૂર કરી શકવા સમર્થાં થવાય. આ બધાંની પાછળ હેતુ જીવંત ગુજરાતી ભાષાની અભિવ્યક્તિ સ્વાભાવિક સ્વરૂપમાં સુલભ થાય એ.  

૧૮મું સંમેલન  
૧૮મું સંમેલન  
નોંધ : ૧૯૬૬ની આખરમાં જૂનાગઢ અધિવેરાનમાં બતાવેલા આ વિચારો પછી બી. એ.ના અભ્યાસક્રમમાં નવું પરિવર્તન આવતાં ‘માન્ય ગુજરાતી ભાષાનું વ્યાકરણ સૂચિત થયું. એના ઉપલક્ષ્યમાં ‘ગુજરાતી માન્ય ભાષાનું લધુ વ્યાકરણ’ (૧૯૬૯) લખવાનો મને યોગ મળ્યો. આનંદની વાત છે કે બી. એ.ના ૩૦ વર્ષના અભ્યાસક્રમમાં એને સદ- ગ્રંથોમાં સ્થાન મળ્યું છે. આ ગ્રંથમાં માન્ય છવંત સ્વરૂપને ચર્ચવાનો યોગ મળ્યો છે. જોડણી અને ઉચ્ચારણ વચ્ચેનો જ્યાંજ્યાં વિસંવાદ છે તે સ્પષ્ટ કરવા કૌ‘સમાં સ્વાભાવિક ઉચ્ચારણ તેને રૂપની ખાજુમાં સ્વરભારના સંકેત સાથે નોંધવામા આવેલ છે. ડૅા. હ. ચૂ. ભાયાણીએ કરેલા સમાસવિચારને આ નવા ગ્રંથમાં વિવેકપુર:સર સમાવી લેવામાં આવેલ છે. વિદેશીય અભિનવ દૃષ્ટિથી થયેલો. શ્રી. જ્યૉર્જ કાર્ડોનાના A Gujarati Reference Grammar (૧૯૬૫)નો પણ નિર્દેશ કરવો જ જોઈએ.
નોંધ : ૧૯૬૬ની આખરમાં જૂનાગઢ અધિવેરાનમાં બતાવેલા આ વિચારો પછી બી. એ.ના અભ્યાસક્રમમાં નવું પરિવર્તન આવતાં ‘માન્ય ગુજરાતી ભાષાનું વ્યાકરણ સૂચિત થયું. એના ઉપલક્ષ્યમાં ‘ગુજરાતી માન્ય ભાષાનું લધુ વ્યાકરણ’ (૧૯૬૯) લખવાનો મને યોગ મળ્યો. આનંદની વાત છે કે બી. એ.ના ૩૦ વર્ષના અભ્યાસક્રમમાં એને સદ- ગ્રંથોમાં સ્થાન મળ્યું છે. આ ગ્રંથમાં માન્ય છવંત સ્વરૂપને ચર્ચવાનો યોગ મળ્યો છે. જોડણી અને ઉચ્ચારણ વચ્ચેનો જ્યાંજ્યાં વિસંવાદ છે તે સ્પષ્ટ કરવા કૌ‘સમાં સ્વાભાવિક ઉચ્ચારણ તેને રૂપની ખાજુમાં સ્વરભારના સંકેત સાથે નોંધવામા આવેલ છે. ડૉ. હ. ચૂ. ભાયાણીએ કરેલા સમાસવિચારને આ નવા ગ્રંથમાં વિવેકપુર:સર સમાવી લેવામાં આવેલ છે. વિદેશીય અભિનવ દૃષ્ટિથી થયેલો. શ્રી. જ્યૉર્જ કાર્ડોનાના A Gujarati Reference Grammar (૧૯૬૫)નો પણ નિર્દેશ કરવો જ જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>