અધીત : પ્રમુખીય પ્રવચનો - ૧/ભાષા અને વ્યાકરણ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 5: Line 5:
<center><big>'''કેશવરામ કા. શાસ્ત્રી'''</big></center>
<center><big>'''કેશવરામ કા. શાસ્ત્રી'''</big></center>
{{Poem2Open}}
{{Poem2Open}}
જાણવામાં આવ્યું છે તે પ્રમાણે છેક ૧૮૦૮થી ગુજરાતી ભાષાના વ્યાકરણની નાનીમોટી રચનાઓ અમલમાં આવી છે અને છેક છેલ્લા દાયકાના અંતભાગ સુધી આ પ્રવાહ અવિરત ચાલ્યા જ કર્યા છે. અંગ્રેજોને આ વિશાળ દેશમાં આવ્યા પછી પ્રાંતે પ્રાંતે બોલાતી વિભિન્ન ભાષાઓ અને ખોલીઓના જ્ઞાનની જરૂર રાજ્યશાસનની દૃષ્ટિએ જણાઈ અને શાળાઓની સ્થાપનાની સાથે તે તે ભાષાના વ્યાકરણની રચનાાદિશાપણુ ખૂલી. શરૂના વ્યાકરણકારોની પાસે પરંપરા અંગ્રેજી હતી તેથી વ્યાકરણની પરિભાષા, વર્ગીકરણ, વ્યવસ્થા મુખ્યત્વે અંગ્રેજીને અનુસરનારી રહી અને એનો મેળ સંસ્કૃત પરિપાટીનાં વ્યાકરણોની. સાથે મળી રહે એવી આયોજના હંમેશાં રહીં. અંગ્રેજ લેખકોમાં ધ્યાન ખેંચે તેવા તા હોપ અને ટેલર ગણી શકાય. હોપે પ્રાથમિક કક્ષાને ઉપયોગી થાય એ દૃષ્ટિ રાખી હતી, જ્યારે ટેલરની એનાથી જરા વધુ ઉચ્ચ કક્ષાની હતી. મહિપતરામ નીલકંઠની સામે હોપની જ પરંપરા હતી. ગુજરાતના વિદ્વાનામાં જે નાનામોટા પ્રયત્ન થયા તેઓમાં મહત્ત્વનો તો સ્વ. કમળાશંકર ત્રિવેદીને હાથે ‘લઘુ’ ‘મધ્ય’ અને ‘બૃહદ્’ વ્યાકરણોના રૂપમાં. ‘લઘુ’ અને ‘મધ્ય’માં વ્યાકરણના સિદ્ધાંતો જ નિરૂપિત થયા, જેમાં વર્ગીકરણ વગેરે અંગ્રેજી અને બીજી સંસ્કૃત વ્યાકરણની પરિપાટીમાં આપવામાં આવ્યું. ‘બૃહદ્ વ્યાકરણે’ ઐતિહાસિક દૃષ્ટિ રાખી તુલનાત્મકરૂપે ગુજરાતી ભાષાનો વિકાસ બતાવવાનો પ્રયત્ન કર્યો. ૧૯૪૬માં મારા તરફથી ગુજરાતી ભાષાનું ક્રમિક વ્યાકરણ-ભાગ ત્રીજો લખાયા તેમાં વ્યાકરણનું માળખું તો સ્વ. કમળાશંકરની પરિપાટીનું જ હતું. મારું ઉમેરણ, એમાં ધ્વનિપ્રક્રિયાને લગતા ચાર પાઠ આપી ગુજરાતી શબ્દોની પારંપારિક દૃષ્ટિવાળી આપી, એટલું જ. બચપણથી જ વ્યાકરણ તરફ મને ભારે અભિરુચિ હતી. માત્ર અંગ્રેજી પરિપાટીને જ વળગી રહી અસ્વાભાવિક અથવા આપણી પ્રકૃતિને તદ્દન બંધ ન બેસે તેવું ગુજરાતી ભાષાનું વ્યાકરણ ન જ હોવું જોઈએ એવું મને લાગ્યા કરતું હતું. તેથી મુંબઈમાં ભરાયેલી આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદ માટે, મારા ઓગણીસમા વર્ષમાં, ‘ગુજરાતી વ્યાકરણનું દિગ્દર્શન’ નામને નિબંધ મોકલી આપ્યો. એ લેખ સ્વીકારાઈ ગયો તેથી આત્મસંતોષ થયો. મારા મૂળ વતન માંગરોળની કૅારાનેશન હાઈસ્કૂલમાં ૧૯૨૫થી મૅટ્રિકયુલેશનના વિદ્યાર્થીઓને સતત ૧૧ વર્ષ સુધી ગુજરાતી વ્યાકરણ શીખવવાના મને યોગ મળ્યા હતા. પિતાજીની કૃપાએ પાણિનીય સ વ્યાકરણમાં મારા પ્રવેશ થયો જ હતા તેથી અંગ્રેજી તેમજ સંસ્કૃત ભય પ્રકારની વ્યાકરણપદ્ધતિના પરિચય સુલભ થયા હતા. આને લીધે આપણી ભાષાને એક ‘સ્વતંત્ર ભાષા’ તરી કે અભ્યાસ કરવાની ભાવના ઉદિત થઈ અને અર્વાચીન ગુજરાતી, મધ્યકાલીન ગુજરાતી અને અપભ્રંશ ભાષાના પણ પાર'પારિક અભ્યાસ સિદ્ધ થતા રહ્યો. આણે મને અર્વાચીન ગુજરાતી ભાષાના પારંપારિક વ્યાકરણની રચના તરફ ખેંચ્યા. ‘ગુજરાતી ભાષાશાસ્ત્ર, ખંડ ૩જા (૧૯૬૦)'ના રૂપમાં મારા એ પ્રયત્ન વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિર તરફથી પ્રસિદ્ધિ પામ્યા. વ્યાકરણના સિદ્ધાંત એમાં તા છુપાયેલા જ પડયા હતા, તેથી માત્ર સિદ્ધાંતા જ રજૂ થાય એ દૃષ્ટિએ ‘ગુજરાતી વ્યાકરણ-શાસ્ત્ર' આપવાના વિચાર ઉદ્ભવ્યા અને એ જ શીકથી ગ્રંથ લખાયો, જેને ૧૯૬૩માં મુંબઈની ફ્રાસ ગુજ. સભાએ. પ્રસિદ્ધિ આપી. ગુજરાતી ભાષાને જીવંત ભાષા’ તરીકે જોવાનો-માણવાનો આ ગ્રંથમાં મારા પ્રયત્ન છે. અત્યાર સુધી જાણે કે મરેલી હાય તેવા સ્વરૂપની ગુજરાતી ભાષાનું વ્યાકરણ બાંધવાને જ જે પ્રયત્ન થયેલા તેમાંથી બહાર આવવાના આમાં મારા પ્રયત્ન છે અને પ્રાંતમાંની મહત્ત્વની ખોલીઓના અંશ પણ તુલનાત્મક રીતે અત્રતત્ર આપવાના યોગ જતો કરવામાં આવ્યો નથી.
જાણવામાં આવ્યું છે તે પ્રમાણે છેક ૧૮૦૮થી ગુજરાતી ભાષાના વ્યાકરણની નાનીમોટી રચનાઓ અમલમાં આવી છે અને છેક છેલ્લા દાયકાના અંતભાગ સુધી આ પ્રવાહ અવિરત ચાલ્યા જ કર્યા છે. અંગ્રેજોને આ વિશાળ દેશમાં આવ્યા પછી પ્રાંતે પ્રાંતે બોલાતી વિભિન્ન ભાષાઓ અને ખોલીઓના જ્ઞાનની જરૂર રાજ્યશાસનની દૃષ્ટિએ જણાઈ અને શાળાઓની સ્થાપનાની સાથે તે તે ભાષાના વ્યાકરણની રચનાાદિશાપણુ ખૂલી. શરૂના વ્યાકરણકારોની પાસે પરંપરા અંગ્રેજી હતી તેથી વ્યાકરણની પરિભાષા, વર્ગીકરણ, વ્યવસ્થા મુખ્યત્વે અંગ્રેજીને અનુસરનારી રહી અને એનો મેળ સંસ્કૃત પરિપાટીનાં વ્યાકરણોની. સાથે મળી રહે એવી આયોજના હંમેશાં રહીં. અંગ્રેજ લેખકોમાં ધ્યાન ખેંચે તેવા તા હોપ અને ટેલર ગણી શકાય. હોપે પ્રાથમિક કક્ષાને ઉપયોગી થાય એ દૃષ્ટિ રાખી હતી, જ્યારે ટેલરની એનાથી જરા વધુ ઉચ્ચ કક્ષાની હતી. મહિપતરામ નીલકંઠની સામે હોપની જ પરંપરા હતી. ગુજરાતના વિદ્વાનામાં જે નાનામોટા પ્રયત્ન થયા તેઓમાં મહત્ત્વનો તો સ્વ. કમળાશંકર ત્રિવેદીને હાથે ‘લઘુ’ ‘મધ્ય’ અને ‘બૃહદ્’ વ્યાકરણોના રૂપમાં. ‘લઘુ’ અને ‘મધ્ય’માં વ્યાકરણના સિદ્ધાંતો જ નિરૂપિત થયા, જેમાં વર્ગીકરણ વગેરે અંગ્રેજી અને બીજી સંસ્કૃત વ્યાકરણની પરિપાટીમાં આપવામાં આવ્યું. ‘બૃહદ્ વ્યાકરણે’ ઐતિહાસિક દૃષ્ટિ રાખી તુલનાત્મકરૂપે ગુજરાતી ભાષાનો વિકાસ બતાવવાનો પ્રયત્ન કર્યો. ૧૯૪૬માં મારા તરફથી ગુજરાતી ભાષાનું ક્રમિક વ્યાકરણ-ભાગ ત્રીજો લખાયા તેમાં વ્યાકરણનું માળખું તો સ્વ. કમળાશંકરની પરિપાટીનું જ હતું. મારું ઉમેરણ, એમાં ધ્વનિપ્રક્રિયાને લગતા ચાર પાઠ આપી ગુજરાતી શબ્દોની પારંપારિક દૃષ્ટિવાળી આપી, એટલું જ. બચપણથી જ વ્યાકરણ તરફ મને ભારે અભિરુચિ હતી. માત્ર અંગ્રેજી પરિપાટીને જ વળગી રહી અસ્વાભાવિક અથવા આપણી પ્રકૃતિને તદ્દન બંધ ન બેસે તેવું ગુજરાતી ભાષાનું વ્યાકરણ ન જ હોવું જોઈએ એવું મને લાગ્યા કરતું હતું. તેથી મુંબઈમાં ભરાયેલી આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદ માટે, મારા ઓગણીસમા વર્ષમાં, ‘ગુજરાતી વ્યાકરણનું દિગ્દર્શન’ નામને નિબંધ મોકલી આપ્યો. એ લેખ સ્વીકારાઈ ગયો તેથી આત્મસંતોષ થયો. મારા મૂળ વતન માંગરોળની કૉરાનેશન હાઈસ્કૂલમાં ૧૯૨૫થી મૅટ્રિકયુલેશનના વિદ્યાર્થીઓને સતત ૧૧ વર્ષ સુધી ગુજરાતી વ્યાકરણ શીખવવાના મને યોગ મળ્યા હતા. પિતાજીની કૃપાએ પાણિનીય સ વ્યાકરણમાં મારા પ્રવેશ થયો જ હતા તેથી અંગ્રેજી તેમજ સંસ્કૃત ભય પ્રકારની વ્યાકરણપદ્ધતિના પરિચય સુલભ થયા હતા. આને લીધે આપણી ભાષાને એક ‘સ્વતંત્ર ભાષા’ તરી કે અભ્યાસ કરવાની ભાવના ઉદિત થઈ અને અર્વાચીન ગુજરાતી, મધ્યકાલીન ગુજરાતી અને અપભ્રંશ ભાષાના પણ પાર'પારિક અભ્યાસ સિદ્ધ થતા રહ્યો. આણે મને અર્વાચીન ગુજરાતી ભાષાના પારંપારિક વ્યાકરણની રચના તરફ ખેંચ્યા. ‘ગુજરાતી ભાષાશાસ્ત્ર, ખંડ ૩જા (૧૯૬૦)'ના રૂપમાં મારા એ પ્રયત્ન વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિર તરફથી પ્રસિદ્ધિ પામ્યા. વ્યાકરણના સિદ્ધાંત એમાં તા છુપાયેલા જ પડયા હતા, તેથી માત્ર સિદ્ધાંતા જ રજૂ થાય એ દૃષ્ટિએ ‘ગુજરાતી વ્યાકરણ-શાસ્ત્ર' આપવાના વિચાર ઉદ્ભવ્યા અને એ જ શીકથી ગ્રંથ લખાયો, જેને ૧૯૬૩માં મુંબઈની ફ્રાસ ગુજ. સભાએ. પ્રસિદ્ધિ આપી. ગુજરાતી ભાષાને જીવંત ભાષા’ તરીકે જોવાનો-માણવાનો આ ગ્રંથમાં મારા પ્રયત્ન છે. અત્યાર સુધી જાણે કે મરેલી હાય તેવા સ્વરૂપની ગુજરાતી ભાષાનું વ્યાકરણ બાંધવાને જ જે પ્રયત્ન થયેલા તેમાંથી બહાર આવવાના આમાં મારા પ્રયત્ન છે અને પ્રાંતમાંની મહત્ત્વની ખોલીઓના અંશ પણ તુલનાત્મક રીતે અત્રતત્ર આપવાના યોગ જતો કરવામાં આવ્યો નથી.
લિખિત-મુદ્રિત ભાષા એ ભાષા નથી, લોકોમાં સર્વસામાન્ય વ્યવહાર તરીકે સ્વીકારવામાં આવેલું માન્ય સ્વરૂપ એ જ ભાષા છે; ભિન્નભિન્ન ખાલી તો આ સસામાન્ય માન્ય શિષ્ટ ભાષાના શબ્દકાશ અને એવા જ ભાવની સમૃદ્ધિને માટેના પ્રેરણાસ્રોત છે ઓતો યેસ્પર્સનનું આ વાક્ય અહી પ્રસંગોચિત થઈ પડશે :...The spoken and heard word is the primary form for language and of far greater importance than the secondary form used in writing (printing) and reading.' (Philosophy of Grammar, પૃ. ૧૭) – બોલાયેલો અને સંભળાયેલો શબ્દ એ ભાષા માટે પ્રાથમિક રૂપ છે અને લેખન (મુદ્રણ) તથા વાચનમાં વપરાયેલા દ્વૈતીયિ રૂપ કરતાં ક્યાંય વધુ મહત્ત્વનો છે.” એટલે જ ભાષાશાસ્ત્રીય કે વ્યાકરણની દૃષ્ટિએ વ્યવહૃત ભાષા જ મહત્ત્વની છે, તેથી જ્યારે એના સ્વરૂપ વિશે વિચાર કરવામાં આવે ત્યારે પ્રાથમ્ય તેમ મહત્ત્વ જીવંત સ્વરૂપનું જ હોય, લિખિત-મુદ્રિત સ્વરૂપ તો એની નોંધમાત્ર છે. આ દૃષ્ટિએ જ ગુજરાતી ભાષાના વ્યાકરણનો પણ વિચાર થવો જોઈએ એ મારી છેલ્લાં ચુંમાળીસ વર્ષોથી ભાવના સતત રહી છે.

કોઈ પણ ભાષા કે બોલીના સ્વરૂપનો વિચાર કરતી વેળા સ્વર- વ્યંજનોચ્ચારણ શબ્દપ્રક્રિયા વાક્યપ્રક્રિયા અને અર્થઘટન એ ચાર વસ્તુ અભ્યાસનો વિષય બની રહે છે. આમાં શબ્દપ્રક્રિયા ફરી બે વિભાગમાં છૂટી પડે છે ઃ ૧. શબ્દસિદ્ધિ અને ૨. રૂપરચના. હૉકેટના શબ્દોમાં કહીએ તો The grammar, or grammatical system, of languages is (૧) The morphomes used in the language und (૨) the arrangents in which these morphomes occur relative to each other in utterance.' (A Course in Modern Linguistics પૃ. ૧૨૯) “કોઈપણ ભાષાનું વ્યાકરણ કે વ્યાકરણી પ્રક્રિયા એ (૧) ભાષામાં વપરાયેલાં રૂપો અને (૨) બોલાતી વેળા એકબીજાની સાથે આ રૂપા સંબંધમાં આવતાં હોય છે તેવી ગોઠવણી, '' એમ જો હોકેટના મત સ્વીકારીએ તો વ્યાકરણમાં શબ્દપ્રક્રિયા અને વાક્યરચના એ બે અંગ અપેક્ષિત રહે છે. આજથી ૨૫૦૦થીયે વધુ વર્ષો ઉપર હર્ષિ પાણિનિએ ‘અષ્ટાધ્યાયી વ્યાકરણ સૂત્રપાઠ'ની રચના કરી ત્યારે એમણે મુખ્ય ધ્યાન શબ્દપ્રક્રિયામાં અંતર્ગત શબ્દસિદ્ધિનો કૃત્ અને તદ્ધિતની દૃષ્ટિએ સર્વાંગપૂર્ણ વિચાર કર્યો હતો; ઉણાદિ પ્રત્યયો વિશે કૃત્રિમ વિચાર આપીને પણ શબ્દસિદ્ધિને જ પુષ્ટ કરવાનો આ પ્રયાસ હતો, અને નામિકી અને આખ્યાતિકી વિભક્તિનાં રૂપાખ્યાન એ એનાથી પણ સબળ પ્રયત્ન હતો. સમાસની યથાવસ્યક ચર્ચા પણ શબ્દસિદ્ધિનો જ ભાગ એ હકીકત છે કે ઉચ્ચારણપ્રક્રિયા અને સ્વરપ્રક્રિયા એમણે ચર્ચી, પણ એનું સ્થાન શબ્દસિદ્ધિની તુલનાએ કાંઈક ગૌણુ જ કહી શકાય. એ કા તે તે વેદનાં પ્રાતિશાખ્યનો શિક્ષાએ સાધી આપેલું. પ્રાકૃત ભાષાનાં વ્યાકરણોએ તે સ્વરવ્યંજન વિક્રિયાના નિરૂપણુ દ્વારા શબ્દસિદ્ધિ આપી પછી રૂપસિદ્ધિ જ બતાવી; પ્રાકૃત વ્યાકરણો એનાથી વધુ આગળ જઈ શકયા નથી.  