અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/આપણા માત્રિક છંદો (ઝૂલણા અને હરિગીતના સંદર્ભમાં): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 20: Line 20:
<center>'''[૩]'''</center>
<center>'''[૩]'''</center>
દલપતરામ અને નર્મદનો ઝૂલણા પરંપરાગત શૈલીનો છે.

{{Poem2Close}}<poem>
થઈ ગયા શ્રેષ્ઠ શ્રીમંત કંઈ શેઠિયા  
થઈ ગયા શ્રેષ્ઠ શ્રીમંત કંઈ શેઠિયા  
વેઠિયાની પઠે વહી ગયા તે  
{{gap}}વેઠિયાની પઠે વહી ગયા તે  
નામ કે ઠામ જન કોઈ જાણે નહીં  
નામ કે ઠામ જન કોઈ જાણે નહીં  
કોણ જાણે જ ક્યાં થઈ ગયા તે.’
{{gap}} કોણ જાણે જ ક્યાં થઈ ગયા તે.’
પંચકલ સંધિના આવર્તનો તાલ સાથે જાળવીને દલપતરામ ઝુલણામાં રચના કરે છે. તો, નર્મદ નરસિંહનાં પ્રભાતિયાંના સ્વરૂપનું અનુસંધાન સાધી ઝૂલણામાં કેટલાંક પ્રભાતિયાં રચે છે :  
</poem>{{Poem2Open}}
પંચકલ સંધિના આવર્તનો તાલ સાથે જાળવીને દલપતરામ ઝુલણામાં રચના કરે છે. તો, નર્મદ નરસિંહનાં પ્રભાતિયાંના સ્વરૂપનું અનુસંધાન સાધી ઝૂલણામાં કેટલાંક પ્રભાતિયાં રચે છે :
{{Poem2Close}}<poem>
જાગની જીવડા, ગાની તું ગીતડાં  
જાગની જીવડા, ગાની તું ગીતડાં  
બ્રહ્મ કેરાં, હવે વહાણું વાશે  
{{gap}}બ્રહ્મ કેરાં, હવે વહાણું વાશે  
રાગ પરભાત પર રાખ અનુરાગ બહુ
રાગ પરભાત પર રાખ અનુરાગ બહુ
સફળ આનંદમાં દિન જાશે.'  
{{gap}}સફળ આનંદમાં દિન જાશે.'  
</poem>{{Poem2Open}}
પ્રભાતિયામાં નર્મદનો ઝૂલણા એના અસલ રૂપને બરાબર જાળવે છે. ‘ઇંદ્રજિતવધ’માં દોલતરામ પંડ્યા ‘ચટકથી ચાલતાં અટક નવ ધારતાં કટક રણમધ્ય કરતું ઉધામા'માં શબ્દાલંકારના શણગાર સજી ઝૂલણાને થોડોક ઝોલો આપે છે. કવિ ખબરદાર તો ‘દાર્શનિકા'ની સુદીર્ઘ કૃતિમાં ચિંતન માટે ઝૂલણાના પ્રલંબ લયને ખપમાં લે છે.  

જન્મ ને મૃત્યુ છે ઉભય સુંદર જગે  
જન્મ ને મૃત્યુ છે ઉભય સુંદર જગે  
હો ભલે ઉભયના પંથ ન્યારા પણ ખરે
{{gap}}હો ભલે ઉભયના પંથ ન્યારા પણ ખરે
મૃત્યુ એ અધિક સુંદર દીસે  
મૃત્યુ એ અધિક સુંદર દીસે  
જ્યાં ખીલે માત્ર શુભ સ્મરણ ક્યારા.’  
{{gap}}જ્યાં ખીલે માત્ર શુભ સ્મરણ ક્યારા.’  
</poem>{{Poem2Open}}
પરંતુ, આ છંદનું પ્રફુલ્લ રૂપ તો કવિ કાન્તના સાગર અને શશી'માં ‘આજ મહારાજ! જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે.’ ઝૂલણાના સુદીર્ઘ પટ પર હિલ્લોળાતો પ્રલંબ લય સાગરની ભરતીનાં ઊભરાતાં મોજાંને અને ઝૂલણાની બે પૂર્વ પંક્તિઓને અંતે આવતો ઝૂલણાનો ઉત્તર-ખંડ સાગરની ભરતીની ગહનતાને પ્રત્યક્ષ કરાવી શકે છે. છંદની દાલદા સંધિમાં કવિ ‘જલધિજલદલ', ‘નવલ રસ ધવલ તવ'માં તેમ જ ‘કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન' એ સતત લઘુરૂપોનાં પંચકલોનો ઉપયોગ કરીને એના રમણીય રૂપને ઉઠાવ આપી શક્યા છે. એ દ્વારા છંદસંધિની એકવિધતા ભેદાય છે અને કવિનો હર્ષોલ્લાસ છલકાઈ રહે છે. છલકાતી ભરતીનું સંગીત આ પંચકલ સંધિના આવર્તિત છંદમાં લીલયા પ્રગટ થઈ જાય છે. કવિહૃદયની ભાવભરતી, ધસતાં અને પાછાં વળતાં મોજાંની ગતિ સાથે એકરૂપ થઈ જતી અનુભવાય છે એમાં આ પરંપરિત થઈને પ્રવાહી બનેલા ઝૂલણા છંદનો વિજય છે. છંદ કાવ્યમાં ઓગળી જાય એથી વિશેષ ધન્યતા બીજી કઈ? રૂપમેળ છંદની લગુ-ગુરુના સ્થાનની ચુસ્તીને બદલે ગુરુસ્થાને બે લઘુ આવી શકવાની અને એ દ્વારા છંદોલયની મનોરમતા સિદ્ધ કરી શકવાની ક્ષમતાનો કવિ કાન્તે પૂરો લાભ લીધો છે.  

કવિ મેઘાણીએ ‘તરુણોનું મનોરાજ્ય'માં ‘ઘટમાં ઘોડા થનગને' એ દોહરાથી ઠેક લઈને પછી  
કવિ મેઘાણીએ ‘તરુણોનું મનોરાજ્ય'માં ‘ઘટમાં ઘોડા થનગને' એ દોહરાથી ઠેક લઈને પછી  
{{Poem2Close}}<poem>
આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે  
આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે  
વિશ્વભરના યુવાનોની આંખો અડે,  
{{gap}}વિશ્વભરના યુવાનોની આંખો અડે,  
પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે  
પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે  
ગરુડશી પાંખ આતમ વિષે ઊઘડે.'  
{{gap}}ગરુડશી પાંખ આતમ વિષે ઊઘડે.' </poem>{{Poem2Open}}
–માં ઉત્તરદલમાં ઝૂલણાની ત્રણ માત્રા વધારી એનો પથરાટ વધાર્યો છે (જોકે મેઘાણીએ એને ચારણી છંદ કહ્યો છે.)  

કવિ શ્રી ત્રિભુવન પ્રેમશંકરે ‘મેઘદૂત’ના અનુવાદ માટે, એમાં ‘લઘુગુરુવર્ણી’ માટેનાં નિશ્ચિત સ્થાનો નડતાં નથી.' એથી ઝૂલણા પર પસંદગી ઉતારી છે.  

Navigation menu