અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/આપણા માત્રિક છંદો (ઝૂલણા અને હરિગીતના સંદર્ભમાં): Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <center><big><big>'''૧૨. આપણા માત્રિક છંદો'''</big></big></center> <center><big><big>'''(ઝૂલણા અને હરિગીતના સંદર્ભમાં) '''</big></big></center> <center><big>'''ડૉ. ચિમનલાલ ત્રિવેદી'''</big></center> {{Poem2Open}} સૌપ્રથમ તો ગુજરાતીના અધ્યાપક સંઘના ૩૮મા સંમેલનન...")
 
No edit summary
Line 8: Line 8:
આ સંઘ સાથે હું ઘણાં વર્ષો સુધી સંકળાયેલો રહ્યો છું. તેરમું સંમેલન અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભરાયું ત્યાંથી શરૂ કરી એકાદ-બે વર્ષના અપવાદ સિવાય ભાવનગરમાં ભરાયેલા પચીસમા સંમેલન સુધી એટલે કે લગભગ બાર વર્ષ સુધી હું આ સંઘનો મંત્રી રહ્યો છું. ૨૫મા સંમેલન પ્રસંગે ડૉ. ચિનુભાઈ મોદી મારા સહયોગી હતા. પછી પ્રા. જયંતભાઈ કોઠારીને મંત્રીપદ સ્વીકારવા અમે ઘણા મિત્રોએ વિનંતી કરેલી, એટલે આ સંઘને વધુ વેગ મળ્યો અને એની પ્રવૃત્તિઓ એમણે વિસ્તારી. પચીસમા સંમેલન પ્રસંગે અમે ‘અધીત'નો પ્રથમ ગ્રંથ (ભૂતપૂર્વ પ્રમુખોનાં વ્યાખ્યાનોનો સંચય) પ્રગટ કરેલો, તે હવે નિયમિત પ્રવૃત્તિ રૂપે પ્રકાશિત થતો રહે છે. અલિયાબાડા સંમેલન પ્રસંગે સંઘના સ્થાપક ડૉ. ડૉલરરાય માંકડે સંઘની પ્રવૃત્તિઓનો વ્યાપ વધા૨વાની એને ‘વર્કશૉપ’નું રૂપ આપવાની સૂચના કરેલી, તે પણ સંઘનાં કેટલાંક સંમેલનોમાં શ્રી જયંતભાઈએ આરંભી અને પછીના મંત્રીઓએ પણ ચાલુ રાખી છે.  

આ સંઘે ગુજરાતીના અભ્યાસક્રમને સુનિયંત્રિત કરવા માટે ઘણા પ્રયત્નો કરેલા છે. સાહિત્યના વિવિધ મુદ્દાઓ લઈને એની ઝીણવટભરી ચર્ચા કરી છે અને અધ્યાપનના પ્રશ્નો અંગે પણ વિચારણા કરેલી છે. અધ્યાપનના પ્રશ્નો શિક્ષણના પ્રશ્નો એની બેઠકોમાં નમૂનાઓ લઈ લઈને – ચર્ચાયા છે. ‘અધીત'ના પ્રથમ ગ્રંથમાં પહેલાં પચીસ સંમેલનોનો ઇતિહાસ આપેલો છે, એમાં એ ઉપલબ્ધ છે. ઉચ્ચ શિક્ષણક્ષેત્રે, ગુજરાતીના અધ્યાપકોના આ સંઘે એક સુંદર આદર્શ પૂરો પાડ્યો છે; વ્યવહારના પ્રશ્નોને બદલે વિદ્યાકીય પ્રશ્નોને જ કેન્દ્રમાં રાખવાનું એણે સમુચિત વલણ સ્વીકારેલું છે. એ પરંપરા હજી સુધી ચાલુ રહી છે એ એની મોટી સિદ્ધિ છે. આ પરંપરાની પ્રતિષ્ઠા જોઈને ગુજરાતમાં હવે સંસ્કૃત આદિ અનેક વિષયોના અધ્યાપકોનાં સંમેલનો મળે છે, જેમાં તે તે વિષયના અધ્યાપકો વિદ્યાકીય ચર્ચાને અને શૈક્ષણિક દૃષ્ટિને કેન્દ્રમાં રાખી દર વર્ષે મળતા થયા છે તે સુચિહ્ન છે.  

[૧]  
<center>'''[૧]'''</center>
ભૂતકાળમાં સંઘના તત્કાલીન પ્રમુખ શ્રી સુન્દરજી બેટાઈએ ‘અનુષ્ટુપ’ વિશે અને શ્રી ઉશનસે ‘શિખરિણી' વિશે પોતાનો અભ્યાસ રજૂ કર્યો હતો. એમનામાંથી પ્રેરણા લઈ મને પણ આપણા છંદોને અભ્યાસ-વિષય બનાવવાની ઇચ્છા થઈ. જોકે અત્યારે અછાંદસ તરફનું વલણ વિશેષ દેખાય છે અને છંદોનો અભ્યાસ ઓછો થતો રહ્યો છે; તેમ છતાં છંદોની આપણી પરંપરા ઘણી તેજસ્વી છે અને આપણાં કેટલાંક ઉત્તમ કાવ્યો છંદોમાં જ સર્જાયાં છે. અછાંદસનો ઝોક છતાં છંદોનો હજુ છેક છેદ ઊડી ગયો નથી, છંદોના વિવિધ પ્રયોગો થતા રહ્યા છે; એટલું જ નહીં, દીર્ઘ કૃતિઓમાં અછાંદસ સાથે છંદોનો પ્રવાહ પણ વહેતો રહ્યો છે. સંસ્કૃતવૃત્તો, માત્રિક છંદો, સંખ્યામેળ છંદો અને લયમેળ રચનાઓની પંક્તિઓ એક જ કૃતિ-પ્રવાહમાં રચાતી જોવા મળે છે. અછાંદસના ખંડોમાં પણ રૂપમેળ કે માત્રામેળના ટુકડાઓ પંક્તિઓમાં વેરાયેલા મળી આવે છે. ઉમાશંકરભાઈના એક કાવ્યમાં ચારે કુળના છંદોના પ્રયોગો જોઈ શકાય છે.  

પ્રત્યેક કવિ પોતાની આંતરિક જરૂરિયાતને વશ વર્તીને એને સબળ અભિવ્યક્તિ આપવા સમુચિત માધ્યમને સ્વીકારતો હોય છે. છેક વેદકાળથી અત્યાર સુધીમાં થયેલા છંદોના પ્રયોગો પરથી એ તારણ કાઢી શકાય છે કે કવિઓએ છંદના જડબેસલાક માળખાને ગણિતને ગાંઠ્યા નથી. પોતાની અનુભૂતિને અભિવ્યક્ત કરવા નાના-મોટા ફેરફારો જરૂર પ્રમાણે એમણે કર્યા છે. ગાયત્રીનાં ત્રણ ત્રણ ચરણ અપૂરતાં લાગતાં એમણે ચાર ચરણોવાળો ત્રિષ્ટુપ-અનુષ્ટુપ નિપજાવ્યો છે. એની પ્રત્યેક પંક્તિના આઠ અક્ષરોમાં ત્રણ અક્ષરો ઉમેરી અગિયાર અક્ષરના ઇન્દ્રવજ્રા અને ઇન્દ્રવજાના પ્રથમ ગુરુને સ્થાને લઘુ મૂકી – વૈવિધ્ય આણી ઉપેન્દ્રવજ્રા અને પછી એનાં મિશ્રણોથી ઉપજાતિ અને એમ કરતાં કરતાં અનેક છંદોની રચના કરી છે. એ જ રીતે શાલિનીમાંથી મંદાક્રાન્તા અને મંદાક્રાન્તામાંથી સ્રગ્ધરા એમ સયતિક છંદોનું વૃક્ષ પણ વિસ્તરેલું છે. સંસ્કૃત સાહિત્યમાં પરિવર્તન પામતાં પામતાં રૂઢ થયેલા આ અક્ષરમેળ-રૂપમેળ છંદો મનોહર રૂપે ગુજરાતીમાં પ્રયોજાયેલા છે અને પછી તો એના લઘુગુરુઓનાં સ્થાનોમાં લય જાળવીને, વ્યત્યય કે ઉમેરણ દ્વારા નવનવીન પ્રયોગો પોતાની ભાવાભિવ્યક્તિ માટે કવિઓએ કરેલા છે. ક્યાંક પંક્તિખંડો સાથે સળંગ પંક્તિઓ, ક્યાંક બે વૃત્તોનાં મિશ્રણો, ક્યાંક લઘુગુરુ સ્થાનપરિવર્તન કે ક્યાંક લઘુગુરુને ઓછા કરી કે વધારીને ભાવાનુસા૨ી લય સિદ્ધ કરવા છંદને નવા નવા રૂપે પ્રયોજ્યો છે, એની પાસેથી ધાર્યું કામ લીધું છે. છંદ, કાવ્યના એક ઘટક-અવયવ તરીકે, એના અવિશ્લેષ્ય અંગ તરીકે સ્થાન પામ્યો છે. આ રૂપમેળ છંદોમાં કોઈ આવર્તન નથી, એટલે કે એના સંધિઓ આવર્તિત થતા નથી, છતાં એમાંથી અનુપમ લય કેમ સિદ્ધ થાય છે એ હજી શોધનો વિષય છે. છંદશાસ્ત્રનો, એટલે જ એ મોટો ચમત્કાર ગણાયો છે. આ રૂપમેળ છંદોમાં પણ દલપત, નર્મદ, નરસિંહરાવ, ન્હાનાલાલ, કાન્ત, સુન્દરમ્, ઉમાશંકર, રાજેન્દ્ર, નિરંજન, ઉશનસ્, જયંત પાઠક કે આધુનિક કવિના કોઈ એક જ છંદને લઈને એની ચાલને તપાસીએ તો એ છંદનું બંધારણ એક જ હોવા છતાં અને એક જ કવિના એ જ છંદમાં રચાયેલાં જુદાં જુદાં કાવ્યોમાં તેમ જ કાવ્યની જુદી જુદી પંક્તિઓમાં પણ એનાં નવનવાં રૂપો કેવાં ઊઘડતાં આવ્યાં છે અને તે છંદ કયા કવિથી મુદ્રાંકિત થયો છે એનો પરિચય મળી રહે છે. કાવ્ય-કાવ્ય, પંક્તિએ-પંક્તિએ છંદનું રૂપ ઊઘડતું આવતું હોય, એ મ્હોરી ઊઠતો હોય એવો અનુભવ કાવ્ય વાંચતાં થાય છે.  

[૨]  
<center>'''[૨]'''</center>
મારે વાત કરવી છે માત્રિક છંદોની. છંદોનાં ચાર કુળોમાં માત્રામેળ છંદોનું કુટુંબ પણ મોટું છે. વૈદિક છંદો સાથે લૌકિક છંદોનો પ્રવાહ પણ વહેતો રહ્યો છે. પ્રાચીન બૌદ્ધ અને જૈન આગમોમાં એ પ્રથમ દેખા દે છે એમ કેશવ હ. ધ્રુવ નોંધે છે. પિંગળોમાં એવા નિર્દેશો પણ મળે છે કે પ્રાકૃત પિંગળોનો વિકાસ, વિદ્વાનોનાં પ્રોત્સાહન અને કદરને અભાવે નહોતો થયો, ગાથા અને વૈતાલીય જેવા માત્રિક અર્ધસમપદ છંદોને વૈદિક છંદો સાથે જોડીને અનુષ્ટુપ-ત્રિષ્ટુપ જેવાનાં એ શિથિલરૂપ હોય એવું અનુમાન પણ કરવામાં આવ્યું છે. પણ માત્રાવૃત્તો વર્ણવૃત્તો કે અક્ષરવૃત્તોથી પાયાગત રીતે જુદાં છે. અક્ષરવૃત્તોની જેમ સ્વતંત્ર અક્ષરએકમથી કે લઘુગુરુ સ્થાનથી માત્રા છંદોની રચના થતી નથી વર્ણમાત્રા; ઉચ્ચારકાલ પર એ આધારિત છે. વૃત્ત, નિયતઅક્ષર-વ્યવસ્થાયી અને માત્રિક, નિયતમાત્રાવ્યવસ્થાથી રચાય છે. पदं चतुष्पदं तत्त्व वृत्त नातिरिति क्रिया । ચાર પાનું પદ્ય, વૃત્ત અને જાતિ એ બે પ્રકારનું કહેવાયું છે. वृत्तमक्षरसंध्यात वृत्त અક્ષરસંખ્યાથી થયેલું અને ज्ञातिमांत्राता भवेत् जाति (માત્રા) માત્રાથી થયેલી. નિયત સંખ્યાના માત્રાસંધિઓ(ચતુષ્કલી દાદા, ત્રિકલી દાલ, પંચકલી દાદાલદા અને સપ્તકલી દાદાલદા)ના આવર્તનથી આ માત્રામેળ છંદો સિદ્ધ થાય છે, અને અમુક સ્થાનની માત્રા ઉપર આવતો તાલ એનું જીવાતુભૂત તત્ત્વ મનાયું છે. સંગીતના અષ્ટમાત્રિક લાવણી, છમાત્રિક દાદરા, દસમાત્રિક ઝપતાલ અને ચૌદમાત્રિક હોરી / દીપચંદી તાલમાંથી આ ચાર પ્રકારના માત્રાસંધિઓ ઊતરી આવેલા છે. આગળની માત્રા સાથે તાલમાત્રા ભળે તો તાલ તૂટે અને સંવાદ ખંડિત થાય એવું પિંગલકારોએ કહ્યું છે, અને એમાં તથ્ય છે.  

પ્રાચીનમાં પ્રાચીન માત્રાબંધ ‘સુત્તનિપાત'માં મળે છે. માત્રાછંદોની ઉત્પત્તિ પ્રાકૃતકાલમાં થઈ છે એવો કે. હ. ધ્રુવનો અભિપ્રાય છે. એમ પણ કહેવાયું છે કે પ્રાકૃત ભાષાઓની સ્થિતિને માત્રામેળ છંદ વધારે અનુકૂળ આવતા હતા અને પ્રાકૃત ભાષાઓ વધુ ને વધુ વિકાસ સાધતી ગઈ તેમ તેમ માત્રામેળ છંદો વધુ ને વધુ સ્થાન પામતા ગયા. મધ્યકાળમાં દોહરો-ચોપાયો–સવૈયા-હરિગીત વગેરે માત્રિક છંદોની દેશીઓ પ્રયોજાયેલી આપણે વાંચીએ છીએ. પાઠકસાહેબે એ પ્રાચીન દેશીઓમાં માત્રામેળના આવર્તનાત્મક સંધિઓ પ્લુત ઉચ્ચારણો દ્વારા ગેયરૂપ પામી વિવિધ રાગ-રાગિણીઓમાં ગવાયા છે એનું ગણિત ઝીણવટપૂર્વક દર્શાવ્યું છે. એમની એ ઐતિહાસિક સમાલોચનામાં આપણી લયમેળ દેશીઓનું પૃથક્કરણ કરી એના સંધિઓમાંનો આવર્તનાત્મક મેળ દર્શાવ્યો છે અને ખૂટતી માત્રા પૂરવા, સંગીતની પ્રધાનતાને કારણે પ્લુતિના સ્વીકારની પણ હિમાયત કરી છે. એ રીતે એમણે એક ઝારા ઉપર ઝારી રે એ તો કન્યા થૈ અમારી રે'માં ચતુષ્કલોની ચોપાઈ, ન્હાનાલાલના ‘મારાં નયણાંની આળસ રે – ન નીરખ્યા હિરને જરી''માં ષટ્રકલોનો રોળા, પછી સુદામોજી બોલિયા સુણ સુંદરી રે, હું કહું તે માન''માં દોહાની ભંગિ, ‘વૈષ્ણવજન તો તેને કહિયે''માં ચતુષ્કલી સવૈયા રચના, ‘જલકમલ છાંડી જાને બાળા'માં સપ્તકલી રચના એમ અનેક ગેય રચનાઓને પિંગલબદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે.  

Line 18: Line 18:
પંચકલ સંધિવાળા છંદોમાં દાલદા અને સકલ સંધિવાળા છંદોમાં દાદાલદા સંધિ પ્રયોજાયેલો છે. પંચકલ સંધિના દાદાલ સંધિનો ગમક કે બે સંધિના દીપક જેવા છંદો ખાસ પ્રયોજાતા નથી. ચાર સંધિનો મદનાવતાર દાલદા દાલદા દાલદા દાલદા લંબાઈને સાત સંધિ અને ગા અંતવાળા ઝૂલણા રૂપે ગુજરાતીમાં ખૂબ વિકસ્યો છે, અને સપ્તકલ સંધિનો હરિગીત તો વિવિધ રમણીય રૂપે ગુજરાતીમાં ઉલ્લસ્યો છે.  

અર્વાચીન ગુજરાતી કવિઓએ માત્રા-છંદોને સરળતાથી ઉપયોગમાં લીધા છે. ચતુરક્ષર સંધિના દલપતરામથી ઉમાશંકર સુધી અને અદ્યતન કવિઓમાં મનહરવનવેલીના પણ પ્રભાવક પ્રયોગો થયા છે. એ બધા છંદોને આ નાનકડા પ્રયત્નમાં આવરી શકવા મુશ્કેલ છે; નહીંતર હેમચંદ્રથી સિતાંશુ યશશ્ચંદ્ર (‘જટાયુ') અને વિનોદ જોશી (‘તુણ્ડિલતુણ્ડિકા') સુધીના દુહાપ્રયોગો, શ્રીધરાણી, ગણપત ભાવસાર, ઉમાશંકર અને અદ્યતન કવિઓના સવૈયા પ્રયોગો, ઉપરાંત રોળાના કટાવના અનેક પ્રયોગો અને એમ એક-એક છંદ લઈને એમની તપાસ કરી શકાય એમ છે. આપણે ત્યાં ઝૂલણા અને હરિગીતે કવિઓને વિશેષ આકર્ષ્યા છે. એમનાં આકર્ષક રૂપ, ગુજરાતીમાં કેવાં વિલસ્યાં છે એ અભ્યાસનો રસિક વિષય બની શકે એમ છે. આ બંને છંદોને તપાસવા જતાં પણ લંબાણ થઈ જવાની ભીતિ રહે છે. એટલે આરંભમાં ઝૂલણાને સ્પર્શીને હરિગીત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો ઉપક્રમ રાખ્યો છે.  

[૩]
<center>'''[૩]'''</center>
દલપતરામ અને નર્મદનો ઝૂલણા પરંપરાગત શૈલીનો છે.

થઈ ગયા શ્રેષ્ઠ શ્રીમંત કંઈ શેઠિયા  
થઈ ગયા શ્રેષ્ઠ શ્રીમંત કંઈ શેઠિયા  
Line 117: Line 117:
અખિલને આચમન પાન એમ જ થશે.'  
અખિલને આચમન પાન એમ જ થશે.'  
આવા કેટલાક પ્રયોગો દ્વારા દલપત-નર્મદથી આપણે ત્યાં ભાવાભિવ્યક્તિ માટે ઝૂલણા કેવો સક્ષમ રહ્યો છે અને એના આવર્તનાત્મક સંધિઓને પ્રવાહી બનાવીને વિવિધ લઢણોમાં વહેતા કરાયા છે એના સુંદર નમૂનાઓ મળે છે.  

[૪]  
<center>'''[૪] '''</center>
પરંતુ ઝૂલણા કરતાંય હરિગીત આપણા કવિઓએ વિશેષ ઉપાસ્યો હોય એમ લાગે છે. એનું ગણિત હજી કઢાયું નથી, પરંતુ કાવ્યો વાંચતાં હરિગીતનાં લયઆંદોલનો ઘણા સંગ્રહોમાં પ્રસરેલાં જોવા મળે છે.  

પ્રાચીન ગુજરાતી દેશીઓમાં લોકગીતોમાં સપ્તકલ રચનાઓ પાર વિનાની જોવા મળે છે એમ પાઠકસાહેબ કહે છે. ઝૂલણાના દાલદાને સ્થાને હરિગીતમાં બે માત્રા વધુ છે અને એનો સંધિ દાદાલદા વિશેષ પથરાટવાળો એમ કહી એના છે. દલપતરામે હરિગીતનો મનહરણ તે રિગીત છે.' એમ કહી એના સંધિઓના આવર્તનથી મનોહરતા પ્રગટ થાય છે એમ કહ્યું છે. દાદાલદા સંધિનાં ચાર આવર્તનોનો ૨૮ માત્રાવાળો હરિગીત આપણે ત્યાં વિવિધ કવિઓ દ્વારા પ્રયોજાયો છે અને એના સંધિઓને નાનીમોટી પંક્તિઓમાં રેલાવી – એના ગુરુઓને જરૂર પ્રમાણે લઘુઓમાં પ્રસરાવી એનું વિશિષ્ટ રૂપ નિપજાવ્યું છે. નર્મદથી આરંભી નિરંજન સુધી અને પછી અદ્યતન કવિઓએ પણ હરિગીતના સપ્તકલ સંધિને ઘણી વાર ભાવ અને અર્થ માટે અથવા નવી છંદોભંગિની નિજી જરૂર ઊભી થતાં કે વૈવિધ્ય ખાતર આકર્ષક રીતે પ્રયોજ્યો છે. શ્રી ચિનુ મોદીના બાહુક' કાવ્યમાં અછાંદસ સાથે છંદોનો પણ વિનિયોગ થયો છે અને એમાં ‘ગજગામિની, મૃગલોચની, ચંદ્રાનના, કુચકામિની' જેવા હરિગીતના સંધિઓને એમાં સહજ સ્થાન મળ્યું છે - અને એ દ્વારા પ્રેમાનંદના ‘નળાખ્યાન' સાથે એનું અનુસંધાન કરાવી આપવામાં એ સહજતાથી પ્રયોજાયો...છે. એ જ રીતે એની પૂર્વે ‘તો પછી/પૃચ્છા કરું/હૃદય વસતા નાથને/' સપ્તકલ સંધિ સાથે ખંડિત સંધિવાળા સપ્તકલના લયનો કહો કે, વિષમ હરિગીતનો પ્રયોગ ગદ્યલયમાં વણાઈ ગયેલો દેખાય છે.