અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/આપણા માત્રિક છંદો (ઝૂલણા અને હરિગીતના સંદર્ભમાં): Difference between revisions

+1
No edit summary
(+1)
 
(2 intermediate revisions by the same user not shown)
Line 13: Line 13:
<center>'''[૨]'''</center>
<center>'''[૨]'''</center>
મારે વાત કરવી છે માત્રિક છંદોની. છંદોનાં ચાર કુળોમાં માત્રામેળ છંદોનું કુટુંબ પણ મોટું છે. વૈદિક છંદો સાથે લૌકિક છંદોનો પ્રવાહ પણ વહેતો રહ્યો છે. પ્રાચીન બૌદ્ધ અને જૈન આગમોમાં એ પ્રથમ દેખા દે છે એમ કેશવ હ. ધ્રુવ નોંધે છે. પિંગળોમાં એવા નિર્દેશો પણ મળે છે કે પ્રાકૃત પિંગળોનો વિકાસ, વિદ્વાનોનાં પ્રોત્સાહન અને કદરને અભાવે નહોતો થયો, ગાથા અને વૈતાલીય જેવા માત્રિક અર્ધસમપદ છંદોને વૈદિક છંદો સાથે જોડીને અનુષ્ટુપ-ત્રિષ્ટુપ જેવાનાં એ શિથિલરૂપ હોય એવું અનુમાન પણ કરવામાં આવ્યું છે. પણ માત્રાવૃત્તો વર્ણવૃત્તો કે અક્ષરવૃત્તોથી પાયાગત રીતે જુદાં છે. અક્ષરવૃત્તોની જેમ સ્વતંત્ર અક્ષરએકમથી કે લઘુગુરુ સ્થાનથી માત્રા છંદોની રચના થતી નથી વર્ણમાત્રા; ઉચ્ચારકાલ પર એ આધારિત છે. વૃત્ત, નિયતઅક્ષર-વ્યવસ્થાયી અને માત્રિક, નિયતમાત્રાવ્યવસ્થાથી રચાય છે. पदं चतुष्पदं तत्त्व वृत्त नातिरिति क्रिया । ચાર પાનું પદ્ય, વૃત્ત અને જાતિ એ બે પ્રકારનું કહેવાયું છે. वृत्तमक्षरसंध्यात वृत्त અક્ષરસંખ્યાથી થયેલું અને ज्ञातिमांत्राता भवेत् जाति (માત્રા) માત્રાથી થયેલી. નિયત સંખ્યાના માત્રાસંધિઓ(ચતુષ્કલી દાદા, ત્રિકલી દાલ, પંચકલી દાદાલદા અને સપ્તકલી દાદાલદા)ના આવર્તનથી આ માત્રામેળ છંદો સિદ્ધ થાય છે, અને અમુક સ્થાનની માત્રા ઉપર આવતો તાલ એનું જીવાતુભૂત તત્ત્વ મનાયું છે. સંગીતના અષ્ટમાત્રિક લાવણી, છમાત્રિક દાદરા, દસમાત્રિક ઝપતાલ અને ચૌદમાત્રિક હોરી / દીપચંદી તાલમાંથી આ ચાર પ્રકારના માત્રાસંધિઓ ઊતરી આવેલા છે. આગળની માત્રા સાથે તાલમાત્રા ભળે તો તાલ તૂટે અને સંવાદ ખંડિત થાય એવું પિંગલકારોએ કહ્યું છે, અને એમાં તથ્ય છે.  

પ્રાચીનમાં પ્રાચીન માત્રાબંધ ‘સુત્તનિપાત'માં મળે છે. માત્રાછંદોની ઉત્પત્તિ પ્રાકૃતકાલમાં થઈ છે એવો કે. હ. ધ્રુવનો અભિપ્રાય છે. એમ પણ કહેવાયું છે કે પ્રાકૃત ભાષાઓની સ્થિતિને માત્રામેળ છંદ વધારે અનુકૂળ આવતા હતા અને પ્રાકૃત ભાષાઓ વધુ ને વધુ વિકાસ સાધતી ગઈ તેમ તેમ માત્રામેળ છંદો વધુ ને વધુ સ્થાન પામતા ગયા. મધ્યકાળમાં દોહરો-ચોપાયો–સવૈયા-હરિગીત વગેરે માત્રિક છંદોની દેશીઓ પ્રયોજાયેલી આપણે વાંચીએ છીએ. પાઠકસાહેબે એ પ્રાચીન દેશીઓમાં માત્રામેળના આવર્તનાત્મક સંધિઓ પ્લુત ઉચ્ચારણો દ્વારા ગેયરૂપ પામી વિવિધ રાગ-રાગિણીઓમાં ગવાયા છે એનું ગણિત ઝીણવટપૂર્વક દર્શાવ્યું છે. એમની એ ઐતિહાસિક સમાલોચનામાં આપણી લયમેળ દેશીઓનું પૃથક્કરણ કરી એના સંધિઓમાંનો આવર્તનાત્મક મેળ દર્શાવ્યો છે અને ખૂટતી માત્રા પૂરવા, સંગીતની પ્રધાનતાને કારણે પ્લુતિના સ્વીકારની પણ હિમાયત કરી છે. એ રીતે એમણે એક ઝારા ઉપર ઝારી રે એ તો કન્યા થૈ અમારી રે'માં ચતુષ્કલોની ચોપાઈ, ન્હાનાલાલના ‘મારાં નયણાંની આળસ રે – ન નીરખ્યા હિરને જરી''માં ષટ્રકલોનો રોળા, પછી સુદામોજી બોલિયા સુણ સુંદરી રે, હું કહું તે માન''માં દોહાની ભંગિ, ‘વૈષ્ણવજન તો તેને કહિયે''માં ચતુષ્કલી સવૈયા રચના, ‘જલકમલ છાંડી જાને બાળા'માં સપ્તકલી રચના એમ અનેક ગેય રચનાઓને પિંગલબદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે.  
પ્રાચીનમાં પ્રાચીન માત્રાબંધ ‘સુત્તનિપાત'માં મળે છે. માત્રાછંદોની ઉત્પત્તિ પ્રાકૃતકાલમાં થઈ છે એવો કે. હ. ધ્રુવનો અભિપ્રાય છે. એમ પણ કહેવાયું છે કે પ્રાકૃત ભાષાઓની સ્થિતિને માત્રામેળ છંદ વધારે અનુકૂળ આવતા હતા અને પ્રાકૃત ભાષાઓ વધુ ને વધુ વિકાસ સાધતી ગઈ તેમ તેમ માત્રામેળ છંદો વધુ ને વધુ સ્થાન પામતા ગયા. મધ્યકાળમાં દોહરો-ચોપાયો–સવૈયા-હરિગીત વગેરે માત્રિક છંદોની દેશીઓ પ્રયોજાયેલી આપણે વાંચીએ છીએ. પાઠકસાહેબે એ પ્રાચીન દેશીઓમાં માત્રામેળના આવર્તનાત્મક સંધિઓ પ્લુત ઉચ્ચારણો દ્વારા ગેયરૂપ પામી વિવિધ રાગ-રાગિણીઓમાં ગવાયા છે એનું ગણિત ઝીણવટપૂર્વક દર્શાવ્યું છે. એમની એ ઐતિહાસિક સમાલોચનામાં આપણી લયમેળ દેશીઓનું પૃથક્કરણ કરી એના સંધિઓમાંનો આવર્તનાત્મક મેળ દર્શાવ્યો છે અને ખૂટતી માત્રા પૂરવા, સંગીતની પ્રધાનતાને કારણે પ્લુતિના સ્વીકારની પણ હિમાયત કરી છે. એ રીતે એમણે એક ઝારા ઉપર ઝારી રે એ તો કન્યા થૈ અમારી રે'માં ચતુષ્કલોની ચોપાઈ, ન્હાનાલાલના “મારાં નયણાંની આળસ રે – ન નીરખ્યા હિરને જરી”માં ષટ્રકલોનો રોળા, પછી સુદામોજી બોલિયા સુણ સુંદરી રે, હું કહું તે માનમાં દોહાની ભંગિ, “વૈષ્ણવજન તો તેને કહિયે”માં ચતુષ્કલી સવૈયા રચના, ‘જલકમલ છાંડી જાને બાળા'માં સપ્તકલી રચના એમ અનેક ગેય રચનાઓને પિંગલબદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે.  
તો, જૈન અને જૈનેતર કવિઓએ દુહા, ચોપાઈ, ઝૂલણા, હરિગીત જેવા પ્રચલિત માત્રિક છંદોનો પણ સારો ઉપયોગ કરેલો છે. મેરુનંદનગણિ, નરસિંહ, રાજે, શામળ જેવા કવિઓનો ઝૂલણા છંદ અસરકારકતાથી પ્રયોજાયેલો છે. નરસિંહના ઝૂલણાનો છંદોલય હજી આપણા કાનમાં ગુંજે છે અને સબળ ભાવચિત્રો એની વિવિધ વાક્ભંગિઓ દ્વારા આપણાં મનશ્ચક્ષુ સમક્ષ પ્રત્યક્ષ કરી આપે છે. એ જ ઝૂલણામાં અર્વાચીન કાળમાં કવિ નર્મદે પણ પ્રભાતિયાં રચ્યાં છે અને એનું અનુસંધાન કવિ ‘શશિશિવમ્’ના તાજેતરમાં જ પ્રગટ થયેલા ‘આનંદહેલી' સંગ્રહમાં જોઈ શકાય છે. માત્રા-છંદોમાં કોઈ એક નિયત સંખ્યમાત્રાની સંધિના નિયત સંખ્યાનાં આવર્તનોથી જાતિછંદોનાં ચરણો બને છે, અને એમાંનો પ્રત્યેક સંધિ સ્વતંત્ર અક્ષરથી શરૂ થતો હોય છે; પરંતુ આપણે માત્રામેળોને પરંપરિત બનાવ્યા પછી એમાં અનેક પ્રયોગોને અવકાશ આપ્યા પછી – એનાં આ જડબંધનોને છેદીને એમને વિશેષ પ્રવાહી અને લવચીક બનાવ્યા છે. પંક્તિ-અંત બતાવનારો પ્રાસ પરંપરિતમાં હવે રહ્યો નથી. નહીંતર, પહેલાં ચાર ચતુષ્કલો (દાદા દાદા દાદા દાદા(લ)  

કાળી ધોળી રાતી ગાય)થી ચોપાઈની, છ ચતુષ્કલોથી રોળાની, આઠ ચતુષ્કલોથી સરૈયાની પંક્તિ રચાતી. એ માટે પ્રાસરચના જરૂરી બનતી અને અંત્ય સંધિને અમુક ચોક્કસ રૂપ પણ અપાતું. જેમ કે, ઝૂલણામાં પંચકલ સંધિનાં પાંચ આવર્તનો પછી અંત્યરૂપ ગા આવી એના પ્લુત ઉચ્ચારણ દ્વારા આઠમી સંધિ પૂરી થતી લાગતી.  

Line 118: Line 118:
મુક્તિદિને – સ્વાતંત્ર્યદિને, પોતાના ભગ્નહૃદયની વેદનાને વાચા આપતાં, ઝૂલણાના બે કે ચાર સંધિના ખંડો પાડી એને રેલાવતા જઈ વેદનાને દૃઢાવતા જાય છે. દાલદા સંધિ જાણે કે એ વેદનાને સતત દબાવી-ભીંસી-ઉપસાવી આપે છે. અગિયાર નાના-મોટા ખંડોમાં પથરાયેલું એ કાવ્ય “આજ શી સંસ્કૃતિ! સંસ્કૃતિ! સંસ્કૃતિ!... ત્યાં કશી તાહરી ક્ષણિક પણ આકૃતિ?'' – એ પ્રત્યેક ખંડને અંતે આવતી ધ્રુવકડી જેવા પંક્તિસંપુટથી કાવ્યને દૃઢબંધ આપી ચિત્તસ્થિતિની છિન્નતાને પ્રગટ કરી આપે છે. ‘ગ્રીષ્મ મધ્યાહ્ન’માં ઝૂલણા-સંધિ-અંશોને આઘાપાછા કરી, લયઇબારત જાળવી, કથનને ધારદાર બનાવે છે.  

‘છંદોલય’નાં પાંચ-છ કાવ્યોમાંનો ઝૂલણાનો મિજાજ, અગાઉના કવિઓ કરતાં જુદો તરી આવે છે. ‘તું હતી સાથમાં! તું પ્રિયે રમ્યગાત્રી!' કે ‘નહીં, નહીં નયન. હે! નીર વ્હેશો નહીં, વા૨જો’નો ઝૂલણાલય કે ‘તમ ધરણી હતી/ભાનુની દૃષ્ટિના ભર્ગથી ભાસ્વતી/સૃષ્ટિ સારીય તે ભસ્મવરણી હતી.’ – એ પંચકલ સંધિઓનાં આવર્તનોને પરંપરિત રૂપે પ્રયોજીને, એમાં ગદ્ય સમીપના લહેકાઓ ઉપસાવી આપીને ઝૂલણા દૃઢતાથી વિસ્તરતો જાય છે અને એના નવા જ રૂપનું દર્શન કરાવી રહે છે. રાજેન્દ્રના સંવાદમાં રેલાતા અને નિરંજનના કથનમાં વિસ્તરતા ઝૂલણાનું આ પરંપરિત રૂપ, આપણે ત્યાં નવું પ્રસ્થાન આદરતું લાગે છે. ચંદ્રકાન્ત શેઠનું ‘પવન રૂપેરી’માંનું એક કાવ્ય –  

પંખી કો આંધળું  
{{Poem2Close}}<poem>પંખી કો આંધળું  
ભીતરે વર્ષ કે કેટલાથી વસ્તું, ખાલી ઈંડું જ સેવ્યા કરે છે; પાંગળી પાંખતી સ્હેજ ઊડી-પડી  

તણખલે ગગન બાંધ્યા કરે છે.  
તણખલે ગગન બાંધ્યા કરે છે. </poem>{{Poem2Open}}
અહીં છે તો ઝૂલણાનું પરંપરિત રૂપ જ પણ નવીનતા લાવવા અને ક્રિયામાં સાતત્ય દર્શાવવા આરંભમાં ઝૂલણાને પ્રલંબાવીને ‘કરે છે’માં, છેક નવ પંચકલો પછી એને પ્લુતિ દ્વારા દૃઢબંધ આપે છે. કવિ શ્રી રાજેન્દ્ર શુક્લે ઝૂલણાને ગઝલમાં ઢાળ્યો છે... દાલદા સંધિનાં પાંચ આવર્તનોવાળી પંક્તિમાં નરસિંહના ઝૂલણા-સંસ્કાર ઝિલાઈને એની આગવી છટા પ્રગટ થતી અનુભવાય છે.  

{{Poem2Open}}<poem>અણચવ્યો. ઊર્ધ્વરસ આપમેળે અવે,  
{{Poem2Close}}<poem>અણચવ્યો. ઊર્ધ્વરસ આપમેળે અવે,  
અખિલને આચમન પાન એમ જ થશે.' </poem>{{Poem2Open}}

આવા કેટલાક પ્રયોગો દ્વારા દલપત-નર્મદથી આપણે ત્યાં ભાવાભિવ્યક્તિ માટે ઝૂલણા કેવો સક્ષમ રહ્યો છે અને એના આવર્તનાત્મક સંધિઓને પ્રવાહી બનાવીને વિવિધ લઢણોમાં વહેતા કરાયા છે એના સુંદર નમૂનાઓ મળે છે.  

Line 128: Line 128:
પરંતુ ઝૂલણા કરતાંય હરિગીત આપણા કવિઓએ વિશેષ ઉપાસ્યો હોય એમ લાગે છે. એનું ગણિત હજી કઢાયું નથી, પરંતુ કાવ્યો વાંચતાં હરિગીતનાં લયઆંદોલનો ઘણા સંગ્રહોમાં પ્રસરેલાં જોવા મળે છે.  

પ્રાચીન ગુજરાતી દેશીઓમાં લોકગીતોમાં સપ્તકલ રચનાઓ પાર વિનાની જોવા મળે છે એમ પાઠકસાહેબ કહે છે. ઝૂલણાના દાલદાને સ્થાને હરિગીતમાં બે માત્રા વધુ છે અને એનો સંધિ દાદાલદા વિશેષ પથરાટવાળો એમ કહી એના છે. દલપતરામે હરિગીતનો મનહરણ તે રિગીત છે.' એમ કહી એના સંધિઓના આવર્તનથી મનોહરતા પ્રગટ થાય છે એમ કહ્યું છે. દાદાલદા સંધિનાં ચાર આવર્તનોનો ૨૮ માત્રાવાળો હરિગીત આપણે ત્યાં વિવિધ કવિઓ દ્વારા પ્રયોજાયો છે અને એના સંધિઓને નાનીમોટી પંક્તિઓમાં રેલાવી – એના ગુરુઓને જરૂર પ્રમાણે લઘુઓમાં પ્રસરાવી એનું વિશિષ્ટ રૂપ નિપજાવ્યું છે. નર્મદથી આરંભી નિરંજન સુધી અને પછી અદ્યતન કવિઓએ પણ હરિગીતના સપ્તકલ સંધિને ઘણી વાર ભાવ અને અર્થ માટે અથવા નવી છંદોભંગિની નિજી જરૂર ઊભી થતાં કે વૈવિધ્ય ખાતર આકર્ષક રીતે પ્રયોજ્યો છે. શ્રી ચિનુ મોદીના બાહુક' કાવ્યમાં અછાંદસ સાથે છંદોનો પણ વિનિયોગ થયો છે અને એમાં ‘ગજગામિની, મૃગલોચની, ચંદ્રાનના, કુચકામિની' જેવા હરિગીતના સંધિઓને એમાં સહજ સ્થાન મળ્યું છે - અને એ દ્વારા પ્રેમાનંદના ‘નળાખ્યાન' સાથે એનું અનુસંધાન કરાવી આપવામાં એ સહજતાથી પ્રયોજાયો...છે. એ જ રીતે એની પૂર્વે ‘તો પછી/પૃચ્છા કરું/હૃદય વસતા નાથને/' સપ્તકલ સંધિ સાથે ખંડિત સંધિવાળા સપ્તકલના લયનો કહો કે, વિષમ હરિગીતનો પ્રયોગ ગદ્યલયમાં વણાઈ ગયેલો દેખાય છે.

અર્વાચીન કવિતાના આરંભે દલપતરામે કહ્યું આજ તે ઉરમાં ધરો, સઘળા સભાસદ સ્નેહથી/ગુજરાતી ભાષા ગુણવંતી, પણ દુર્બળી થઈ દેહથી' જેવી અનેક પંક્તિઓમાં એનો દુર્બળ પ્રયોગ કરેલો પણ જોવા મળે છે. પણ જય જય જગત કર્તાર ભવ ભર્તાર ભાવભીતિ હરા' જેવી કેટલીક પંક્તિઓમાં દા બીજને સ્થાને લઘુરૂપો પ્રયોજાવા છતાં છંદની ગતિ {{Poem2Close}}<poem>સહજપણે ચાલે છે. મણિલાલે વનવર્ણનમાં -
અર્વાચીન કવિતાના આરંભે દલપતરામે કહ્યું આજ તે ઉરમાં ધરો, સઘળા સભાસદ સ્નેહથી/ગુજરાતી ભાષા ગુણવંતી, પણ દુર્બળી થઈ દેહથી' જેવી અનેક પંક્તિઓમાં એનો દુર્બળ પ્રયોગ કરેલો પણ જોવા મળે છે. પણ જય જય જગત કર્તાર ભવ ભર્તાર ભાવભીતિ હરા' જેવી કેટલીક પંક્તિઓમાં દા બીજને સ્થાને લઘુરૂપો પ્રયોજાવા છતાં છંદની ગતિ સહજપણે ચાલે છે. મણિલાલે વનવર્ણનમાં -
મંદ મંદ સમીર જે તરુકુંજમાં બહુ મ્હાલતો,  
{{Poem2Close}}<poem>મંદ મંદ સમીર જે તરુકુંજમાં બહુ મ્હાલતો,  
ગિરિગહ્વરે અથડાઈ મીઠા રાગ મધુ આલાપતો.’ </poem>{{Poem2Open}}

–માં મંદ સમી૨ના અથડાવાથી પ્રગટતા મીઠા આલાપને દાલદાદાના સપ્તલમાં બરાબર ઉઠાવ આપ્યો છે.  

Line 174: Line 174:
કે ઓષ્ઠના ટુકડા વિશે બે શું વસ્યું સામર્થ્ય છે!' </poem>{{Poem2Open}}

<center><big>'''આપણા માત્રિક છંદો'''<big></center>
<center><big>'''આપણા માત્રિક છંદો'''</big></center>
દાલદાદા સંધિમાં બે આવર્તનો પછી ત્રીજા સંધિને એ ખંડિત કરે છે, પછી બીજી વ્યક્તિમાં ત્રણ સંધિઓ પૂરી કરી છે, અને એ જ રીતે ત્રીજી-ચોથીમાં અનુક્રમે પહેલી-બીજી પંક્તિઓ જેવી જ સંધિરચના કરે છે. પહેલી પંક્તિમાં રેલાતો અનહદ ઉલ્લાસભાવ સપ્તકલ સંધિને પૂરી કરવા રોકાતો નથી. ત્રીજી-ચોથી પંક્તિમાં એના પ્રભાવનો વિચાર, છંદની ઉલ્લસિત ગતિને નવો જ વળોટ આપતો પ્રતીત થાય છે.  

મેં દૂરથી/નજદીકથી/દીઠી તને/  
મેં દૂરથી/નજદીકથી/દીઠી તને/  
Line 183: Line 183:
‘ગુલબાસની સોડમાં’, ‘ગાતું હતું યૌવન' વગેરે કાવ્યોમાં પણ હરિગીતની આવી જ ચાલ દેખાય છે.  

સુન્દરમ્ના હરિગીતનો એક વધુ પ્રયોગ જોઈએ :  

મેં ચંદ્રને જોયો. ચકાસી  
{{Poem2Close}}<poem>મેં ચંદ્રને જોયો. ચકાસી  
ને વળી જોયો તપાસી  
ને વળી જોયો તપાસી  
ને વળી ચાખ્યો અદાથી  
ને વળી ચાખ્યો અદાથી  
Line 190: Line 190:
કે ભરી બટકુંય મોટું લીધ મુખથી  
કે ભરી બટકુંય મોટું લીધ મુખથી  
ને ગળ્યો લાગ્યો ઘણો! તો કદી ફિક્કોય લાગ્યો  

ને કરી થૂ થૂ તજ્યો મેં મુખ થકી.'  
ને કરી થૂ થૂ તજ્યો મેં મુખ થકી.' </poem>{{Poem2Open}}
 
આ પણ પરંપરિત હરિગીતનો પ્રયોગ છે. બે દાલદાદા સંધિ પછી આવતો દા પછીની પંક્તિમાં ભળી દાલદાદાનો આખો સંધિ પૂરો કરતો જાય છે અને છંદ અનવરુદ્ધ ગતિએ આગળ ધપે છે. ‘પતાસાની સમો' કહી ‘દાલદાદા' સંધિ પૂરો કરવાને બદલે ‘સદેશ' કહી ‘શ' ને બે માત્રા જેટલો ભાર આપી પંક્તિખંડ પૂરો કરવા ઇચ્છે છે. એને ‘કણ કણ'માં જોવા માટે બે ગુરુને બદલે ચાર લઘુરૂપો ક્રિયાને પ્રત્યક્ષ કરવા ઉપકારક બને છે. ‘તો કદી ફિક્કોય'થી સપ્તકલ સંધિનું દાદાલદા રૂપ બદલાઈ દાલદાદા બને છે અને એ ભાવવળાંકને સહાયરૂપ પણ થાય છે.  

ઉમાશંકરે પણ અનેક માત્રમેળ રચનાઓ કરી છે. એમના ગુલબંકી અને વનવેલીના પ્રયોગો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. હરિગીતને પણ એમણે સારી રીતે પલોટ્યો છે. ‘આતિથ્ય’માં એમના કેટલાક છંદપ્રયોગો નવીન છે. ‘ગ્રીષ્મગીતા' કાવ્યનો આરંભ જુઓ :  

વિરમતા સૌ સ્વર મૃદુલ કોમલ, વસંતલ ફાગના,  
{{Poem2Close}}<poem>વિરમતા સૌ સ્વર મૃદુલ કોમલ, વસંતલ ફાગના,  
જાગ્યા અનાહત નાદ સહસા મત્ત તથા વૈરાગના!'  
જાગ્યા અનાહત નાદ સહસા મત્ત તથા વૈરાગના!' </poem>{{Poem2Open}}
પહેલી બે સંધિ દાલદાદા દાલદાદા પછી દાદાલદા દાદાલદા-માં સરકે છે અને બીજી પંક્તિમાં દાદાલદાનું સાતત્ય ચાલુ રહે છે.' તરત ત્રીજી પંક્તિ,  

જટાજૂટ વિખેરતો જોગી ઉનાળો આવિયો.’  
જટાજૂટ વિખેરતો જોગી ઉનાળો આવિયો.’  
Line 201: Line 202:
દાદા લદા/દા દાલદા/દા દાલદા / દાદા લંદા/દા દાલદા હરિગીતના ચારને બદલે પાંચ સપ્તકલ સંધિઓ અડીખમ લીમડાને ઝુલાવી રહે છે. વિવિધ વાક્ભંગિઓને નાની-મોટી સંધિઓ ઝીલી રહે છે. લયલીલાની નવનવી છટાઓ એમના માત્રા-છંદોમાં પ્રગટી રહે છે.  

'છિન્નભિન્ન છું' જેવા કાવ્યમાં આરંભમાં જ હરિગીતની સંધિ ડોકાઈ જાય છે અને પછી ભિન્ન ભિન્ન કુળના અક્ષરમેળ-માત્રામેળ-સંખ્યામેળ-લયમેળના લયો અનેક પંક્તિઓમાંથી પ્રગટતા અનુભવાય છે. અને કાવ્યલય ગદ્યના સીમાડાને સ્પર્શતો આગળ ધપતો પ્રતીત થાય છે. ‘ભીતરી દુશ્મન' કાવ્યમાં જઈ ચઢ્યો હું એક દિન કો સુરી ગુણીજનની કને – એમ સહજ રીતે હરિગીતના સાકલમાં આગળ ચાલે છે.  

કેમ કિંતુ અવાજ મારો લાગતો મુજને જ ખોટો  
{{Poem2Close}}<poem>કેમ કિંતુ અવાજ મારો લાગતો મુજને જ ખોટો  
મુખ થકી વાંચ્યે જતો, ને અર્થનો મારા જ મનમાં વળે ગોટો.'  
મુખ થકી વાંચ્યે જતો, ને અર્થનો મારા જ મનમાં વળે ગોટો.' </poem>{{Poem2Open}}
ચાર સપ્તક્લો પછી બીજી પંક્તિમાં લદાદાદાનું આવતું સક્ષકલ ‘ખોટો' સાથે ‘ગોટો'નો પ્રાસ મેળવાવી લદાદાદામાં સરી ભાવને વાણીના સહજ લહેકાને ઉપસાવવામાં સફળ થાય છે. ગદ્યવળોટો માટે એમણે સંધિઓને ખંડિત કરી એમની પાસેથી ધાર્યું કામ લીધું છે.  

માર્ગમાં કંટક પડ્યા  
{{Poem2Close}}<poem>માર્ગમાં કંટક પડ્યા  
સૌને નડ્યા;  
સૌને નડ્યા;  
બાજુ મૂક્યા ઊંચકી  
બાજુ મૂક્યા ઊંચકી  
તે દી નકી  
તે દી નકી  
જન્મ ગાંધી બાપુનો  
જન્મ ગાંધી બાપુનો  
સત્યનો અમોઘ મોંઘા જાદુનો.  
સત્યનો અમોઘ મોંઘા જાદુનો. </poem>{{Poem2Open}}
આપણા માત્રિક છંદો  
આપણા માત્રિક છંદો  
‘ગાંધીજયંતી તે દિને' એ કાવ્યનો આ પરંપરિત હરિગીત દાલદાદા અને લદાદાદાના લયવળોટો સાથે સહજ પ્રાસરચનાથી અર્થને અભિવ્યક્ત કરવામાં પ્રભાવક બન્યો છે.  

ઉમાશંકરે હરિગીતની વિવિધ તરાહોને અસરકારકતાથી અજમાવી છે. ‘આઇન્સ્ટાઇન અને બુદ્ધ'માં -  

નિર્વાણ ચીંધ્યું બેઉએ નિર્વાણ?  
{{Poem2Close}}<poem>નિર્વાણ ચીંધ્યું બેઉએ નિર્વાણ?  
અંતરવાસનાનું શમન -  
અંતરવાસનાનું શમન -  
કે આ બાહ્ય જગલીલા સકલનું સંકલન?’  
કે આ બાહ્ય જગલીલા સકલનું સંકલન?’ </poem>{{Poem2Open}}
દાદાલદાનું આ પરંપરિત રૂપ ગદ્યની સમીપ જતું લાગે છે. ગદ્યઉચ્ચારણની વિવિધ ભંગિઓ અહીં હરિગીતનાં ચોસલાંમાં સહજ રીતે ગોઠવાઈને છંદનું નવું પરિમાણ સિદ્ધ કરે છે. સપ્તકલ સંધિઓનાં આવાં પરંપરિત રૂપોને ઉમાશંકરે વિવિધ વાણીમરોડોમાં અનેક કાવ્યોમાં પ્રયોજ્યાં છે.  

આ પછી આપણે કવિ રાજેન્દ્ર શાહના પ્રયોગો જોઈએ. માત્રા-છંદને પરંપરિત રીતે પ્રયોજવામાં રાજેન્દ્રની પ્રવીણતા અનેક સ્થળે પ્રતીત થાય છે અક્ષરમેળ ઉપજાતિ, સંખ્યામેળ મનહર અને આગળ જોયેલ માત્રામેળ ઝૂલણાનાં પરંપરિત રૂપોમાં એમણે સારી સિદ્ધિ મેળવી છે. ખાસ તો, સંવાદમાં એમણે કરેલા પરંપરિતના પ્રયોગો આપણે ત્યાં વિશેષ ધ્યાન ખેંચે છે.  

‘આ ધરિત્રી  
{{Poem2Close}}<poem>‘આ ધરિત્રી  
મેઘનાં આલિંગનોથી વિશ્વથ;  
મેઘનાં આલિંગનોથી વિશ્વથ;  
વિશ્વની એકાન્ત કુંજે, એકલી જાણે રતિ  
વિશ્વની એકાન્ત કુંજે, એકલી જાણે રતિ  
વેગળી વાટે વહ્યો છે મન્મથ.'  
વેગળી વાટે વહ્યો છે મન્મથ.' </poem>{{Poem2Open}}
દાલદાદાનાં આવર્તનોમાં પરંપરિત બની, પંક્તિખંડોના વિભાજન દ્વારા એક રમણીય દૃશ્યનાં બંને ચિત્રોને અહીં અંકિત કરે છે.  

સંવાદમાં વહેતા હરિગીતનો એક પ્રયોગ જોઈએ :  

“પુ : એક ફૂલ એવું સખી  
{{Poem2Close}}<poem>“પુ : એક ફૂલ એવું સખી  
જે કઠિન  
જે કઠિન  
કિંતુ સ્વાદમાં...  
કિંતુ સ્વાદમાં...  
Line 234: Line 235:
પુ : પ્રાશન થકીયે જે  
પુ : પ્રાશન થકીયે જે  
ન કિંચિત્ પણ બની રે’  
ન કિંચિત્ પણ બની રે’  
અલ્પ.”  
અલ્પ.” </poem>{{Poem2Open}}
અગાઉ તપાસેલ ઝૂલણામાં તેમ અહીં હરિગીતમાં પણ રાજેન્દ્ર સંવાદમાં પંક્તિ-ખંડોમાં દા બીજથી આરંભી દાદાલદાનાં વિસ્તૃત બીજ સુધી વિસ્તારીને સંવાદના વાણીલહેકાને બરાબર પ્રયોજે છે. માનવહૃદયના કોમલ ભાવોને આલેખવામાં તેમ ક્વચિત્ હળવાશભર્યા વાતાવરણને નિરૂપવામાં આ પંચકલો તેમ સકલોની સંધિઓના પ્રયોગો રાજેન્દ્ર ઠીક ઠીક કર્યા છે.  

હવે જોઈએ કવિ નિરંજન ભગતના પ્રયોગો. નિરંજને પણ રાજેન્દ્રની જેમ છંદોને સંવાદક્ષમ બનાવ્યા છે; પરંતુ નિરંજનની વિશેષતા વાતચીતની લઢણોને અત્યંત સબળતાથી એના વિવિધ કાકુઓ સાથે પરંપરિત છંદોમાં પ્રયોજવામાં રહેલી છે. માત્રિક છંદ હરિગીતને એમણે એક નવું પરિમાણ આપ્યું છે. ઉમાશંકરે છંદને ગદ્યની નજીક લઈ જવા માટે માત્રિક છંદોના વિશિષ્ટ પ્રયોગો કર્યા. રાજેન્દ્ર એમને પરંપરિત રીતે વિકસાવવા સંવાદક્ષમ બનાવી સફળતા મેળવી, અને નિરંજને એ છંદોને બોલચાલની ભાષાના લયને બરાબર ઝીલી શકે એવા પાઠ્ય પઘવાહન તરીકે પળોટ્યા.

Line 241: Line 242:
હૈ ‘આર્ય'ની અપમાનિતા, તું ક્યાં જશે?  
હૈ ‘આર્ય'ની અપમાનિતા, તું ક્યાં જશે?  
તું માનવીનું સૃજન, તારું સ્થાન, મુક્તિ, સ્વર્ગમાં તો ના હશે! કારાગૃહોને કુંજ માની/છાની છાની,/ત્યાં રચી તવ પ્રેમની કેવી કથા,/ ત્યાં અશ્રુથી જેણે ચૂમી તવ ચરણપાની/જોઈને તેં આજ એની રાજધાની?  

આમ તો ત્રેવીસનો છું પણ મુજ મહીં જે મુક્તજન  
{{Poem2Close}}<poem>આમ તો ત્રેવીસનો છું પણ મુજ મહીં જે મુક્તજન  
એને અહીં જન્મ્યે
એને અહીં જન્મ્યે
હજી તો થાય છે આજે જ પૂરાં વર્ષ ત્રણ.”  
હજી તો થાય છે આજે જ પૂરાં વર્ષ ત્રણ.” </poem>{{Poem2Open}}
એક જ છંદનાં આ બે રૂપ છે. પહેલા કાવ્યનો શ્વાસભર્યો વેગ અને બીજાની ધીરે ધીરે આગળ વધતી ગતિ એના સંધિ-ખંડોના વિન્યાસમાં પ્રગટ થાય છે; પણ જોઈને તેં આજ એની રાજધાની?'નો. વાણી-લહેકો અને ‘એવી કથા, કેવી?/કહું? કે મુક્તિ તો માતા સમી,/ને માત તો દેવી...' એમ ધીરે ધીરે ગદ્યના મરોડોને ઉપસાવતું નિરૂપણ, છંદના કિનારાઓમાં વહેતું છતું, વાતચીતના લયને બરાબર પ્રગટ કરી રહે છે.  

કલાકોથી મચ્યો. વરસાદનો કકળાટ,  
{{Poem2Close}}<poem>કલાકોથી મચ્યો. વરસાદનો કકળાટ,  
ના ના, આટલો કઠતો ન 'તો ઉકળાટ,  
ના ના, આટલો કઠતો ન 'તો ઉકળાટ,  
શો મોટ્ટા અવાજે, એક સૂર રસહીન લાંબા  
શો મોટ્ટા અવાજે, એક સૂર રસહીન લાંબા  
કોઈ ભાષણના સમો દે ત્રાસ.'  
કોઈ ભાષણના સમો દે ત્રાસ.' </poem>{{Poem2Open}}
પ્રથમ સંધિની બે માત્રા ખંડિત કરી લદાદા રૂપથી આરંભી પછી સળંગ દાલદાદાનાં આવર્તિત સંધિરૂપોમાં અને છેલ્લી પંક્તિમાં તો કકળાટનો કંટાળો વ્યક્ત કરવા એને છ સંધિરૂપો સુધી લંબાવીને અને બારીબારણાં સૌ બંધ', ‘હું આંખો છતાંયે અંધ એમાં રોજબરોજની વાણીની અભિવ્યક્તિને અનાયાસે વણી લે છે.  

નિરંજને ‘પ્રવાલદ્વીપ'માં અને અન્યત્ર ‘લદા', ‘દાલ’ એ ત્રિકલ સંધિનાં આવર્તનોમાં પણ આવી જ સબળતા પ્રગટ કરી છે. પરંતુ એમનાં ‘પાત્રો’માં પરંપરિત હરિગીતનો થયેલો પ્રયોગ આપણે ત્યાં અપૂર્વ છે.  

“...બસ ચૂપ રહો, નહીં તો અહીંથી ચાલવા માંડો!  
{{Poem2Close}}<poem>“...બસ ચૂપ રહો, નહીં તો અહીંથી ચાલવા માંડો!  
તમે બોલ્યા વિના રહેશો નહીં,  
તમે બોલ્યા વિના રહેશો નહીં,  
તો જાઓ. માનવમેદની મહીં  
તો જાઓ. માનવમેદની મહીં  
દીનતા-દારિદ્ર' પર ભાષણ ભલે ને લાખ ભાંડો!”  
દીનતા-દારિદ્ર' પર ભાષણ ભલે ને લાખ ભાંડો!” </poem>{{Poem2Open}}
કવિની આંગળીના અભિનય સાથેના આ ઉદ્ગારો, એના રોષને બરાબર પ્રગટ કરતા જાય છે. હરિગીતની સપ્તકલ સંધિઓમાં એ સહજતાથી ઝિલાયા છે, અને આ છંદ છે એવો વહેમ સરખો ન પડે એટલા બધા ગદ્યની સમીપ છે.  

‘ફેરિયો'માં  
{{Poem2Close}}<poem>‘ફેરિયો'માં  
જોકે મને સૌ ફેરિયો કહે છે છતાં ફરતો નથી  
જોકે મને સૌ ફેરિયો કહે છે છતાં ફરતો નથી  
છે  
છે  
Line 268: Line 269:
અમારી જાત જીવે છે, પ્રભુની મહેરબાનીથી  
અમારી જાત જીવે છે, પ્રભુની મહેરબાનીથી  
સદા જીવશે જ ધરતી પર,  
સદા જીવશે જ ધરતી પર,  
નજર સૌ નાખશે ને ત્યાં લગી તો એ જ ‘ફરતી' પર.”  
નજર સૌ નાખશે ને ત્યાં લગી તો એ જ ‘ફરતી' પર.” </poem>{{Poem2Open}}
આ સર્વ ઉક્તિઓમાં ગદ્યની નજીકના બોલચાલના લહેકા, વાણીની વિવિધ ભંગિઓ સાથે પ્રગટ થાય છે. ભાગ્યે જ એમાં તત્સમ શબ્દો પ્રયોજાયા છે. તદ્ભવ શબ્દોમાં કવિ આસાનીથી કટાક્ષની વેધકતા લાવે છે, દંભ પર પ્રહારો કરે છે, રોષ પ્રગટ કરે છે અને વાણીના વેગીલા પ્રવાહમાં, કાકુઓને ઉઠાવ આપતા જઈ, અર્થવ્યંજકતા સિદ્ધ કરે છે. ‘બસ ચૂપ રહો', ‘આંધળા રહેશો નહીં', ‘લાગણી? લટકાં કહો', ‘છૂરી સમી ભોંકાય ના' જેવા અનેક પંક્તિખંડોમાં નિરંજનનો કવિમિજાજ વેધકતાથી ઉઠાવ પામ્યો છે. લઘુ-ગુરુસ્થાનની નિશ્ચિતતા ન હોવાથી યથેચ્છ લઘુગુરુ રૂપોમાં એક સંધિ બીજા સંધિમાં સહજતાથી ભળતો આગળ ધપતો – વેગપૂર્વક વહેતો કથનને ધારદાર બનાવે છે. આ માત્રામેળી પ્રવાહમાં તળપદા-તદ્ભવ શબ્દોના અનેક પર્યાયો સંધિની લવચીકતાને કારણે કવિ ઉપયોગમાં લઈ શકે છે. બોલચાલની ભાષાનો લય અહીં જીવંત લાગે છે. કહો કે, ધ્વનિમયતાની દૃષ્ટિએ પણ બોલચાલની ભાષાના લયનું અવલંબન અહીં આવશ્યક બને છે.  

‘પાત્રો’માં જ નહીં, અન્ય લઘુક ઊર્મિકાવ્યોમાં પણ નિરંજને આ બોલચાલનો લય હરિગીતની સમકલ સંધિઓમાં આટલી જ આસાનીથી સિદ્ધ કર્યો છે.  

લાવો તમારો હાથ મેળવીએ  
{{Poem2Close}}<poem>લાવો તમારો હાથ મેળવીએ  
(કહું છું હાથ લંબાવી)  
(કહું છું હાથ લંબાવી)  
કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલું યે – ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે...  

Line 280: Line 281:
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે, ક્યારેક તો આવી પડે :  

જેનું બધાને ઠામઠેકાણું આપી શકો  
જેનું બધાને ઠામઠેકાણું આપી શકો  
તેને તમે શું ઘર કહો છો?’  
તેને તમે શું ઘર કહો છો?’ </poem>{{Poem2Open}}
પહેલા ઉદાહરણમાં દાદાલદા અને બીજામાં દાલદાદાનાં આવર્તનો છે. નિરંજન છંદને સરળતાથી ગદ્યના સીમાડે લઈ આવે છે અને વાણીના કૌવતને પ્રગટ કરે છે. કાવ્યનાટક માટે કદાચ નિરંજને પલોટેલો છંદ જ આપણને નવી સિદ્ધિઓ તરફ દોરી જનાર બને.  

આપણે ત્યાં કવિઓએ હરિગીતની આ લવચીકતાનો પણ પૂરો કસ કાઢ્યો છે. શ્રી હસમુખ પાઠકનું ‘રાજઘાટ' પરનું મુક્તક  

‘આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય  
{{Poem2Close}}<poem>‘આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય  
ગાંધી કદી સૂતો ન 'તો.'  
ગાંધી કદી સૂતો ન 'તો.' </poem>{{Poem2Open}}
તેમ જ ‘કોઈને કંઈ પૂછવું છે' જેવું સબળ કાવ્ય આ જ છંદની લવચીકતાને ગૌરવભરી રીતે પ્રગટ કરે છે.  

કવિશ્રી હસમુખ પાઠકનું ‘સાંજ' કાવ્ય વાંચો :  

નમેલી સાંજનો તડકો  
{{Poem2Close}}<poem>નમેલી સાંજનો તડકો  
અહીં ચડતો, પણે પડતો,  
અહીં ચડતો, પણે પડતો,  
ક્ષિતિજના ઉંબરામાં સૂર્ય ખાતો ઠેસ  
ક્ષિતિજના ઉંબરામાં સૂર્ય ખાતો ઠેસ  
અડવડતો.’  
અડવડતો.’ </poem>{{Poem2Open}}
અહીં અર્થને અનુસરતા પંક્તિખંડોમાં લયની યોજનાનું મનહર રૂપ પ્રગટે છે અને સૂર્યને ચડતો–પડતો – ઠેસ ખાઈને અડવડતો આપણી સમક્ષ પ્રત્યક્ષ કરે છે.  

પ્રિયકાન્ત મણિયારનું ‘ખીલા' કાવ્ય  
{{Poem2Close}}<poem>પ્રિયકાન્ત મણિયારનું ‘ખીલા' કાવ્ય  
રે મકાનો બાંધવાને મેં ઘડ્યા  
રે મકાનો બાંધવાને મેં ઘડ્યા  
તે ખીલા તો અહીં જડ્યા!'  
તે ખીલા તો અહીં જડ્યા!'  
Line 299: Line 300:
કે માધવ રામાનુજનું મુક્તક  
કે માધવ રામાનુજનું મુક્તક  
એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો  
એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો  
ટૅન્ક પર માથું મૂકી ઊંઘી લઉં.'  
ટૅન્ક પર માથું મૂકી ઊંઘી લઉં.' </poem>{{Poem2Open}}
હરિગીતની સમકલ સંધિની પૃથુલતા ભાવની સબળ અભિવ્યક્તિ માટે કેવી કામયાબ નીવડે છે એનાં દૃષ્ટાંતો છે.  

હસમુખ પાઠકે પણ નિરંજનની જેમ ‘પશુલોક'માંની ઉક્તિઓમાં હરિગીતનો બોલચાલની વાણીના લહેકામાં પ્રયોગ કરેલો છે.  

કૂતરાની ઉક્તિ જુઓ  
કૂતરાની ઉક્તિ જુઓ  
‘તમારા બંગલાની બહાર, ત્રણથી ચાર ફૂટ છેટો ખસી  
{{Poem2Close}}<poem>‘તમારા બંગલાની બહાર, ત્રણથી ચાર ફૂટ છેટો ખસી  
આ દૂબળો ને પાંગળો કૂતરો ભસે,  
આ દૂબળો ને પાંગળો કૂતરો ભસે,  
સામે તમારા બંગલાના કોટના સૌ કાંકરા ખડખડ હસે,  
સામે તમારા બંગલાના કોટના સૌ કાંકરા ખડખડ હસે, </poem>{{Poem2Open}}
ઓ દયાળુ, એક બટકું ફેંકજો એને અહીંથી ટાળવા.’ છંદની વિવિધ વાણીલઢણોનો અચ્છો પરિચય આપે છે.  

હરિગીતનાં ઉદાહરણો દર્શાવે છે કે નર્મદ-દલપતના ચાર સપ્તકલ સંધિઓવાળા હરિગીતે નરસિંહરાવ-ન્હાનાલાલ-સુન્દરમ્-ઉમાશંકર-રાજેન્દ્ર-નિરંજન- હસમુખ વગેરે કવિઓમાં પળોટાઈ પળોટાઈને પરંપરિત રૂપમાં બોલચાલની ભાષાલઢણો ઝીલીને પાઠ્ય પઘવાહનની વિશિષ્ટ ક્ષમતા પ્રાપ્ત કરી છે.  

Line 314: Line 315:
{{Poem2Close}}<br>
{{Poem2Close}}<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = સાહિત્યમીમાંસાના બે સિદ્ધાંતો : સાધારણીકરણ અને Objective Correlative
|previous = નાટક : લેખકથી પ્રેક્ષક સુધી કેટલાંક નિયામક પરિબળો : કેટલાક પડકારો
|next = સેટાયર : તેનું સ્વરૂપ : વિદેશી ને ગુજરાતી સાહિત્યમાં તેનું ખેડાણ
|next = વિવેચન – વિવેચક-વિચાર
}}
}}