અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/આપણા માત્રિક છંદો (ઝૂલણા અને હરિગીતના સંદર્ભમાં): Difference between revisions

[૪]
No edit summary
([૪])
Line 49: Line 49:
–માં ઉત્તરદલમાં ઝૂલણાની ત્રણ માત્રા વધારી એનો પથરાટ વધાર્યો છે (જોકે મેઘાણીએ એને ચારણી છંદ કહ્યો છે.)  

કવિ શ્રી ત્રિભુવન પ્રેમશંકરે ‘મેઘદૂત’ના અનુવાદ માટે, એમાં ‘લઘુગુરુવર્ણી’ માટેનાં નિશ્ચિત સ્થાનો નડતાં નથી.' એથી ઝૂલણા પર પસંદગી ઉતારી છે.  

{{Poem2Close}}<poem>
પટ પહોળો છતાં એ નદીનો દીસે  
પટ પહોળો છતાં એ નદીનો દીસે  
દૂરથી પાતળો જેમ દોર. (૪૯)  
દૂરથી પાતળો જેમ દોર. (૪૯)</poem>{{Poem2Open}} 
   
  ઉપરાંત ‘અખૂટ ભંડાર ભરપૂર છે એમના' (ઉ. ૧૦) જેવા ખંડોમાં દાલદા સંધિના પ્રયોગમાં બે અક્ષરનો એક જ શબ્દ 'પટ' બે લઘુનો હોઈ સુભગ નથી લાગતો, તો ‘અખૂટ’ ત્રણ અક્ષરોનો હોઈ પહેલા ‘દા'નાં લઘુરૂપોથી ક્ષમ્ય બનતો લાગે છે.  

ચરણની ઠમકતી ઘમકતી ઘૂઘરી  
ચરણની ઠમકતી ઘમકતી ઘૂઘરી  
ચમકતી રત્નને ઝગમગાટે  
ચમકતી રત્નને ઝગમગાટે  
જડિત દાંડી તણાં ચામરો લટકથી  
જડિત દાંડી તણાં ચામરો લટકથી  
વીંઝતાં જેમના હાથ થાકે. (૩૮)  
વીંઝતાં જેમના હાથ થાકે. (૩૮) </poem>{{Poem2Open}}
અનુવાદમાં છંદનો લયહિલ્લોળ પ્રગટ થાય છે. પરંતુ છંદનો સૂક્ષ્મ લય કવિ પકડી શક્યા નથી.  

સુન્દરમે  
{{Poem2Close}}<poem>સુન્દરમે  
ગહનનભસિન્ધુનાં વારિનાં વહન પે નર્તકો પાય હૈ ઠેક લેતા  

ક્ષિતિજ ક્ષિતિજો ગૂંથી આંગળી વેલમાં ઘુમરતા પૃથ્વીનો ચાક દેતા  

ભમરડો પૃથ્વીનો ઊંઘ લેતો  
ભમરડો પૃથ્વીનો ઊંઘ લેતો  
અહો! નૃત્યનો રંગ રેલાઈ રહેતો.'  
અહો! નૃત્યનો રંગ રેલાઈ રહેતો.' </poem>{{Poem2Open}}
–માં દાલદાનાં આવર્તનોવાળી બે પંક્તિઓ પછી ઝૂલણાના ઉત્તરદલને બેવડાવી એને પરંપરિત રૂપ આપ્યું છે.  

ઉમાશંકરે પણ -
{{Poem2Close}}<poem>ઉમાશંકરે પણ -
ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ  
ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ  
લહરી ઢળકી જતી,  
લહરી ઢળકી જતી,  
Line 71: Line 72:
સ્વૈર પથ એહનો ઝાલીએ  
સ્વૈર પથ એહનો ઝાલીએ  
એમની ચાંદની રાતમાં ચાલીએ  
એમની ચાંદની રાતમાં ચાલીએ  
ચાલને.’  
ચાલને.’ </poem>{{Poem2Open}}
ઝૂલણાને પરંપરિત રૂપ આપી પ્રવાહી બનાવ્યો છે. ‘અભિજ્ઞા’માં ‘પાંચ ગીતો’ના શીર્ષક નીચેનું પ્રથમ ગીત ‘વિશ્વના કેન્દ્રથી સુભગ સૌંદર્યનો સતત ઊડી રહ્યો શો ફુવારો!' ઝૂલણામાં જ રચાયું છે. કવિએ ‘ભાવના’ અને ‘પ્રેમલિપિ’માં ખંડ ઝૂલણા પ્રયોજ્યો છે. એને ગીત રૂપે પણ ઢાળ્યો છે. ‘વિશ્વના કેન્દ્ર'થી ‘૨૨મા દિવસનું પ્રભાત'માં આનંદભાવને વેગ આપવામાં એ સફળ થયો છે.  

મનસુખલાલ ઝવેરીએ -
{{Poem2Close}}<poem>મનસુખલાલ ઝવેરીએ -
આજ નયનો! રડો! હૃદય! ભાંગી પડો!  
આજ નયનો! રડો! હૃદય! ભાંગી પડો!  
પૃથ્વી પેટાળના કાળના કોરડા શા  
પૃથ્વી પેટાળના કાળના કોરડા શા  
Line 79: Line 80:
આજ આકાશના ઘૂમટ નીચે પડો!  
આજ આકાશના ઘૂમટ નીચે પડો!  
સૂર્ય ને ચંદ્ર ને તારલા સૌ ટળો!  
સૂર્ય ને ચંદ્ર ને તારલા સૌ ટળો!  
આજ ગાંધી ગયા! –  
આજ ગાંધી ગયા! – </poem>{{Poem2Open}}
–માં ગાંધીજીના મૃત્યુપ્રસંગને ઝૂલણાના પરંપરિત રૂપમાં વર્ણવ્યો છે અને વેદના-વર્ણન માટે એના સંધિખંડોના પ્રલંબિત લયનો લાભ  

ઝૂલણાનું એક સુંદર રૂપ પ્રહ્લાદ પારેખના  
{{Poem2Close}}<poem>ઝૂલણાનું એક સુંદર રૂપ પ્રહ્લાદ પારેખના  
આજ અંધાર ખુશબો ભર્યો લાગતો!  
આજ અંધાર ખુશબો ભર્યો લાગતો!  
આજ સૌરભ ભરી રાત સારી.  
આજ સૌરભ ભરી રાત સારી.  
આજ આ શાલની મંજરી ઝરી ઝરી!  
આજ આ શાલની મંજરી ઝરી ઝરી!  
પમરતી પાથરી દે પથારી. –’  
પમરતી પાથરી દે પથારી. –’ </poem>{{Poem2Open}}
–માં પ્રગટ થતું અનુભવાય છે. છે તો સીધોસાદો ૩૭ માત્રાવાળો ઝૂલણા; પણ એમાં રાતની સૌરભ દાલદા સંધિના આવર્તન દ્વારા ધીરે ધીરે પ્રસરતી અનુભવાય છે.  

પરંપરિત ઝૂલણાના બીજા બે કવિઓના પ્રયોગો નોંધપાત્ર છે : રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતના. રાજેન્દ્રના પ્રેમના મંત્રનું કૈંક ગુંજન' એ કાવ્યમાં પુરુષ અને સ્ત્રીના સંવાદને કવિએ ઝૂલણામાં આ રીતે ગૂંથ્યો છે :  

પુરુષ : પ્રેમના મંત્રનું કૈંક ગુંજન કીધું  
{{Poem2Close}}<poem>પુરુષ : પ્રેમના મંત્રનું કૈંક ગુંજન કીધું  
મુગ્ધ વનહરણ જેવી  
મુગ્ધ વનહરણ જેવી  
તું મારી કને  
તું મારી કને  
Line 94: Line 95:
વિવશ તું  
વિવશ તું  
લુબ્ધ મેં એક ચુંબન લીધું.  
લુબ્ધ મેં એક ચુંબન લીધું.  
સ્ત્રી નહીં, ન તેં લીધ પિયા!  
સ્ત્રી : નહીં, ન તેં લીધ પિયા!  
મેં જ કામણ કીધું,  
મેં જ કામણ કીધું,  
મારી સૌરભથી પરવશ બની  
મારી સૌરભથી પરવશ બની  
ભ્રમર સમ  
ભ્રમર સમ  
તેં મને મુખનું અમૃત દીધું.  
તેં મને મુખનું અમૃત દીધું.  
પુરુષ મારી હતી લૂંટ  
પુરુષ : મારી હતી લૂંટ  
સ્ત્રી મારે અમીધૂંટ --  
સ્ત્રી : મારે અમીધૂંટ -- </poem>{{Poem2Open}}
ચતુર પ્રેમી સ્ત્રીપુરુષની બુદ્ધિપ્રભાને આ સંવાદમાં કવિએ ઉપસાવી છે અને ‘દાલદા’સંધિનું પરંપરિત રૂપ ચતુરાઈ અને ચંચલતા દ્વારા ભાવનો ઉદ્રેક સાધવામાં સફળ થયું છે. તો ‘જિંદગી! જિંદગી!' કાવ્યમાં જીવન વિશેનું ગંભીર ચિંતન કરતા કવિ વિચારના ચંક્રમણને ઝૂલણાના ખંડકોમાં  

‘આંહી લખ લોકનું મિલન છે, રે છતાં  
{{Poem2Close}}<poem>‘આંહી લખ લોકનું મિલન છે, રે છતાં  
સંગમાં સંગ છે. માત્ર પોતા તણો...
સંગમાં સંગ છે. માત્ર પોતા તણો...
આંહી તો રેસ' ચાલી રહી...!  
આંહી તો રેસ' ચાલી રહી...!  
કોણ ને ઓળખે કોણ? ત્યાં  
કોણ ને ઓળખે કોણ? ત્યાં  
એક ગતિ, એક બસ તાલ છે, યંત્ર જ્યમ...'  
એક ગતિ, એક બસ તાલ છે, યંત્ર જ્યમ...'
– આ પરંપરિત રૂપમાં સહજતાથી નિરૂપી શક્યા છે.  

કવિ નિરંજન ભગત ‘સંસ્મૃતિ' નામક સુદીર્ઘ કાવ્યમાં  

Line 114: Line 115:
જોઈ લે બીનના તાર સૌ છિન્ન છે;  
જોઈ લે બીનના તાર સૌ છિન્ન છે;  
સપ્ત સ્વરનો ધ્વનિ આજ તો લુસ છે;  
સપ્ત સ્વરનો ધ્વનિ આજ તો લુસ છે;  
જોઈ લે મૌનનો ભાર પણ કેટલો ભિન્ન છે!'  
જોઈ લે મૌનનો ભાર પણ કેટલો ભિન્ન છે!' </poem>{{Poem2Open}}
મુક્તિદિને – સ્વાતંત્ર્યદિને, પોતાના ભગ્નહૃદયની વેદનાને વાચા આપતાં, ઝૂલણાના બે કે ચાર સંધિના ખંડો પાડી એને રેલાવતા જઈ વેદનાને દૃઢાવતા જાય છે. દાલદા સંધિ જાણે કે એ વેદનાને સતત દબાવી-ભીંસી-ઉપસાવી આપે છે. અગિયાર નાના-મોટા ખંડોમાં પથરાયેલું એ કાવ્ય “આજ શી સંસ્કૃતિ! સંસ્કૃતિ! સંસ્કૃતિ!... ત્યાં કશી તાહરી ક્ષણિક પણ આકૃતિ?'' – એ પ્રત્યેક ખંડને અંતે આવતી ધ્રુવકડી જેવા પંક્તિસંપુટથી કાવ્યને દૃઢબંધ આપી ચિત્તસ્થિતિની છિન્નતાને પ્રગટ કરી આપે છે. ‘ગ્રીષ્મ મધ્યાહ્ન’માં ઝૂલણા-સંધિ-અંશોને આઘાપાછા કરી, લયઇબારત જાળવી, કથનને ધારદાર બનાવે છે.  

‘છંદોલય’નાં પાંચ-છ કાવ્યોમાંનો ઝૂલણાનો મિજાજ, અગાઉના કવિઓ કરતાં જુદો તરી આવે છે. ‘તું હતી સાથમાં! તું પ્રિયે રમ્યગાત્રી!' કે ‘નહીં, નહીં નયન. હે! નીર વ્હેશો નહીં, વા૨જો’નો ઝૂલણાલય કે ‘તમ ધરણી હતી/ભાનુની દૃષ્ટિના ભર્ગથી ભાસ્વતી/સૃષ્ટિ સારીય તે ભસ્મવરણી હતી.’ – એ પંચકલ સંધિઓનાં આવર્તનોને પરંપરિત રૂપે પ્રયોજીને, એમાં ગદ્ય સમીપના લહેકાઓ ઉપસાવી આપીને ઝૂલણા દૃઢતાથી વિસ્તરતો જાય છે અને એના નવા જ રૂપનું દર્શન કરાવી રહે છે. રાજેન્દ્રના સંવાદમાં રેલાતા અને નિરંજનના કથનમાં વિસ્તરતા ઝૂલણાનું આ પરંપરિત રૂપ, આપણે ત્યાં નવું પ્રસ્થાન આદરતું લાગે છે. ચંદ્રકાન્ત શેઠનું ‘પવન રૂપેરી’માંનું એક કાવ્ય –  

Line 121: Line 122:
તણખલે ગગન બાંધ્યા કરે છે.  
તણખલે ગગન બાંધ્યા કરે છે.  
અહીં છે તો ઝૂલણાનું પરંપરિત રૂપ જ પણ નવીનતા લાવવા અને ક્રિયામાં સાતત્ય દર્શાવવા આરંભમાં ઝૂલણાને પ્રલંબાવીને ‘કરે છે’માં, છેક નવ પંચકલો પછી એને પ્લુતિ દ્વારા દૃઢબંધ આપે છે. કવિ શ્રી રાજેન્દ્ર શુક્લે ઝૂલણાને ગઝલમાં ઢાળ્યો છે... દાલદા સંધિનાં પાંચ આવર્તનોવાળી પંક્તિમાં નરસિંહના ઝૂલણા-સંસ્કાર ઝિલાઈને એની આગવી છટા પ્રગટ થતી અનુભવાય છે.  

અણચવ્યો. ઊર્ધ્વરસ આપમેળે અવે,  
{{Poem2Open}}<poem>અણચવ્યો. ઊર્ધ્વરસ આપમેળે અવે,  
અખિલને આચમન પાન એમ જ થશે.'  
અખિલને આચમન પાન એમ જ થશે.' </poem>{{Poem2Open}}
આવા કેટલાક પ્રયોગો દ્વારા દલપત-નર્મદથી આપણે ત્યાં ભાવાભિવ્યક્તિ માટે ઝૂલણા કેવો સક્ષમ રહ્યો છે અને એના આવર્તનાત્મક સંધિઓને પ્રવાહી બનાવીને વિવિધ લઢણોમાં વહેતા કરાયા છે એના સુંદર નમૂનાઓ મળે છે.  

<center>'''[૪] '''</center>
<center>'''[૪] '''</center>
પરંતુ ઝૂલણા કરતાંય હરિગીત આપણા કવિઓએ વિશેષ ઉપાસ્યો હોય એમ લાગે છે. એનું ગણિત હજી કઢાયું નથી, પરંતુ કાવ્યો વાંચતાં હરિગીતનાં લયઆંદોલનો ઘણા સંગ્રહોમાં પ્રસરેલાં જોવા મળે છે.  

પ્રાચીન ગુજરાતી દેશીઓમાં લોકગીતોમાં સપ્તકલ રચનાઓ પાર વિનાની જોવા મળે છે એમ પાઠકસાહેબ કહે છે. ઝૂલણાના દાલદાને સ્થાને હરિગીતમાં બે માત્રા વધુ છે અને એનો સંધિ દાદાલદા વિશેષ પથરાટવાળો એમ કહી એના છે. દલપતરામે હરિગીતનો મનહરણ તે રિગીત છે.' એમ કહી એના સંધિઓના આવર્તનથી મનોહરતા પ્રગટ થાય છે એમ કહ્યું છે. દાદાલદા સંધિનાં ચાર આવર્તનોનો ૨૮ માત્રાવાળો હરિગીત આપણે ત્યાં વિવિધ કવિઓ દ્વારા પ્રયોજાયો છે અને એના સંધિઓને નાનીમોટી પંક્તિઓમાં રેલાવી – એના ગુરુઓને જરૂર પ્રમાણે લઘુઓમાં પ્રસરાવી એનું વિશિષ્ટ રૂપ નિપજાવ્યું છે. નર્મદથી આરંભી નિરંજન સુધી અને પછી અદ્યતન કવિઓએ પણ હરિગીતના સપ્તકલ સંધિને ઘણી વાર ભાવ અને અર્થ માટે અથવા નવી છંદોભંગિની નિજી જરૂર ઊભી થતાં કે વૈવિધ્ય ખાતર આકર્ષક રીતે પ્રયોજ્યો છે. શ્રી ચિનુ મોદીના બાહુક' કાવ્યમાં અછાંદસ સાથે છંદોનો પણ વિનિયોગ થયો છે અને એમાં ‘ગજગામિની, મૃગલોચની, ચંદ્રાનના, કુચકામિની' જેવા હરિગીતના સંધિઓને એમાં સહજ સ્થાન મળ્યું છે - અને એ દ્વારા પ્રેમાનંદના ‘નળાખ્યાન' સાથે એનું અનુસંધાન કરાવી આપવામાં એ સહજતાથી પ્રયોજાયો...છે. એ જ રીતે એની પૂર્વે ‘તો પછી/પૃચ્છા કરું/હૃદય વસતા નાથને/' સપ્તકલ સંધિ સાથે ખંડિત સંધિવાળા સપ્તકલના લયનો કહો કે, વિષમ હરિગીતનો પ્રયોગ ગદ્યલયમાં વણાઈ ગયેલો દેખાય છે.

અર્વાચીન કવિતાના આરંભે દલપતરામે કહ્યું આજ તે ઉરમાં ધરો, સઘળા સભાસદ સ્નેહથી/ગુજરાતી ભાષા ગુણવંતી, પણ દુર્બળી થઈ દેહથી' જેવી અનેક પંક્તિઓમાં એનો દુર્બળ પ્રયોગ કરેલો પણ જોવા મળે છે. પણ જય જય જગત કર્તાર ભવ ભર્તાર ભાવભીતિ હરા' જેવી કેટલીક પંક્તિઓમાં દા બીજને સ્થાને લઘુરૂપો પ્રયોજાવા છતાં છંદની ગતિ સહજપણે ચાલે છે. મણિલાલે વનવર્ણનમાં -  
અર્વાચીન કવિતાના આરંભે દલપતરામે કહ્યું આજ તે ઉરમાં ધરો, સઘળા સભાસદ સ્નેહથી/ગુજરાતી ભાષા ગુણવંતી, પણ દુર્બળી થઈ દેહથી' જેવી અનેક પંક્તિઓમાં એનો દુર્બળ પ્રયોગ કરેલો પણ જોવા મળે છે. પણ જય જય જગત કર્તાર ભવ ભર્તાર ભાવભીતિ હરા' જેવી કેટલીક પંક્તિઓમાં દા બીજને સ્થાને લઘુરૂપો પ્રયોજાવા છતાં છંદની ગતિ {{Poem2Close}}<poem>સહજપણે ચાલે છે. મણિલાલે વનવર્ણનમાં -  
મંદ મંદ સમીર જે તરુકુંજમાં બહુ મ્હાલતો,  
મંદ મંદ સમીર જે તરુકુંજમાં બહુ મ્હાલતો,  
ગિરિગહ્વરે અથડાઈ મીઠા રાગ મધુ આલાપતો.’  
ગિરિગહ્વરે અથડાઈ મીઠા રાગ મધુ આલાપતો.’ </poem>{{Poem2Open}}
–માં મંદ સમી૨ના અથડાવાથી પ્રગટતા મીઠા આલાપને દાલદાદાના સપ્તલમાં બરાબર ઉઠાવ આપ્યો છે.  

ગોવર્ધનરામે ‘સ્નેહમુદ્રા'માં દામ્પત્યજીવનની પોતાની વિભાવના પ્રગટ કરવા હરિગીતને જ ઉપાસ્યો છે :  

રસઐક્ય વણ મનઐક્ય નહિ એ સૂત્ર શીખવ્યું તે દિને,  
{{Poem2Close}}<poem>રસઐક્ય વણ મનઐક્ય નહિ એ સૂત્ર શીખવ્યું તે દિને,  
મનઐક્ય વણ નહિ મિત્રતા પ્રભવે, ગુરુજી કો રીતે.  

અન્યોન્ય કેરી ન્યૂનતા પૂરે અનુગુણ દંપતી  
અન્યોન્ય કેરી ન્યૂનતા પૂરે અનુગુણ દંપતી  
વિનિમય કરે, નિજ રસ તણો, ઉર ઉર આગળ ઊઘડી.  
વિનિમય કરે, નિજ રસ તણો, ઉર ઉર આગળ ઊઘડી. </poem>{{Poem2Open}}
સહેજ ખોડંગાતો લાગે છતાં નાયિકાના હૃદયની ભાવાભિવ્યક્તિ માટે અહીં હરિગીત સારું કામ આપે છે. આ જ કાવ્યમાં અન્યત્ર પણ એમણે હરિગીત પ્રયોજ્યો છે, પણ એ બહુ સુભગ રૂપ પામ્યો નથી.  

નરસિંહરાવે એમના પ્રસિદ્ધ કાવ્ય ‘ચંદા’માં  
{{Poem2Close}}<poem>નરસિંહરાવે એમના પ્રસિદ્ધ કાવ્ય ‘ચંદા’માં  
શાંતિ શીતળ વરસીને સુખમાં સુવાડું રાત્રિએ.’  

(‘ચંદા')
{{right|(‘ચંદા')}}
અને ‘મધ્યરાત્રિએ કોયલ'માં  
અને ‘મધ્યરાત્રિએ કોયલ'માં  
શાન્ત આ રજની મહીં મધુરો કહીં રવ આ ટુહૂ  
શાન્ત આ રજની મહીં મધુરો કહીં રવ આ ટુહૂ </poem>{{Poem2Open}}
પડિયો ઝીણો શ્રવણે અહીં? શું હું સ્વપ્નમાં સુખ આ લહું?' અહીં દાલદાદાની ત્રણ સંધિ અને ચોથો સંધિ ખંડિત કરીને ‘ટુહૂ’કારને એમણે લંબાવ્યો છે અને બીજી પંક્તિમાં પહેલા જ સંધિ ‘દા'ને બે લઘુરૂપ આપી એના કર્ણપ્રવેશને થોડો કોમળ બનાવ્યો છે. જોઈ શકાશે કે એ સપ્તકલનાં દાલદાદા અને દાદાલદા એ બંને રૂપો પ્રયોજે છે.  

હરિગીતને આ રીતે વિષમ હરિગીત છેલ્લી સંધિ ખંડિત કરી ૨૬ માત્રાનો બનાવાયો. નરસિંહરાવે પછી એને ‘ખંડહરગીત' એવું નામ આપી, સપ્તકલ દાલદાદા સંધિ સાથે ખંડિત સંધિ દાલદાને સ્થાન આપીને અને એવી એક એક પંક્તિની રચના કરતા જઈને ચોથી પંક્તિમાં એ બંને સંધિઓનો સહયોગ સાધી છંદોલયને પૂરો કરવા પ્રયત્ન કર્યો છે. પુત્રશોકે વ્યથિત-વિક્ષુબ્ધ કવિહૃદયની ભાવોત્કટતાને અને શીર્ણ-વિશીર્ણ અવસ્થાને રિગીતના આ ખંડોમાં એકંદરે સારી અભિવ્યક્તિ મળી છે.  

કાલ્ય જે રમતો હતો યંત્ર આ બ્રહ્માંડનો  
{{Poem2Close}}<poem>કાલ્ય જે રમતો હતો યંત્ર આ બ્રહ્માંડનો  
પુત્ર જીવન જોસમાં ગૂઢ નિયમે ચાલતો.  
પુત્ર જીવન જોસમાં ગૂઢ નિયમે ચાલતો.  
આજ એ ચાલી ગયો એક લક્ષ્ય સ્થળ ભણી  
આજ એ ચાલી ગયો એક લક્ષ્ય સ્થળ ભણી  
હા! લાડકો મુજ રોષમાં! જાતો વિકાસે મ્હાલતો.'  
હા! લાડકો મુજ રોષમાં! જાતો વિકાસે મ્હાલતો.' </poem>{{Poem2Open}}
‘સ્મરણસંહિતા’માં પોતાની વેદના અને પછી જીવન-ચિંતનને વ્યક્ત કરવા નરસિંહરાવે હરિગીતનો પહેલી ત્રણ પંક્તિઓમાં ૧૨ માત્રાના ખંડને ત્રેવડાવી, અંતે ચોથી પંક્તિમાં બે પૂર્ણ સપ્તકલો પ્રયોજી આ વિશિષ્ટ પ્રયોગ કર્યો. એમની આંતરિક જરૂરિયાત માટે એમને આ પ્રયોગ સૂઝ્યો. એમનાં અનેક કાવ્યોમાં ખંડહરગીતના આવા પ્રયોગો એમણે કર્યા છે. નરસિંહરાવના વિષમ હરિગીતના પ્રયોગો અન્ય છંદોની જેમ અતિ સ્વચ્છ નથી; ખંડ હરિગીતે એમને કંઈક યારી આપી છે તેમ છતાં છંદ હજી કાવ્યમાં પૂરેપૂરો ઓગળેલો દેખાતો નથી. પંડિત યુગમાં રમણભાઈ –  

બહુ ગૂઢ તરુમાં બેસીને જે ગાય મીઠું કોયલ  
{{Poem2Close}}<poem>બહુ ગૂઢ તરુમાં બેસીને જે ગાય મીઠું કોયલ  
ચાલે ઘડી ને એક ને પછી બંધ તે અદ્ભુત સાર.'  

(તત્કાલ મહિમા)  
{{right|(તત્કાલ મહિમા)}}
અને પછી -
અને પછી -
દઈ તાલ સાયકપાતથી કર ગાન એ પણ ઇષ્ટ છે,  
દઈ તાલ સાયકપાતથી કર ગાન એ પણ ઇષ્ટ છે,  
આ પ્રેમ પારાવારમાં ન્હાતાં મરણ પણ મિષ્ટ છે.’  
આ પ્રેમ પારાવારમાં ન્હાતાં મરણ પણ મિષ્ટ છે.’ </poem>{{Poem2Open}}
જેવી અનેક રચનાઓમાં બોટાદકર આદિ અનેક કવિઓએ હરિગીતનો વ્યાપકપણે ઉપયોગ કરેલો છે.  

કલાપીએ ‘એક આગિયાને' એ કાવ્યમાં બોટાદકરની રીતે જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી.’ એવી સૂક્તિઓને ગૂંથીને એને સરળ-સહજ રીતે વર્ણન-કથન માટે પ્રયોજ્યો છે.  

કવિ ન્હાનાલાલે હરિગીતનો એક સુંદર પ્રયોગ એમના ‘વસન્તગીત'માં કર્યો છે. ગીત અને વસંતતિલકા અને ઝૂલણા જેવા છંદો સાથે એમણે હરિગીતને પરંપરિત-પ્રવાહી બનાવીને વસંતશ્રીને વર્ણવી છે. આરંભ ઝૂલણાના લયથી થાય છે :  

મીઠડી/સાત્ત્વની/ભાગ્ય સમ સંજીવિની જગજીવનમન્ત્ર શી ઉદ્ધારિણી,  
{{Poem2Close}}<poem>મીઠડી/સાત્ત્વની/ભાગ્ય સમ સંજીવિની જગજીવનમન્ત્ર શી ઉદ્ધારિણી,  
પ્રભુકિરણ સરિખી સકલ સંચારિણી  
પ્રભુકિરણ સરિખી સકલ સંચારિણી  
પ્રાચી, પ્રતીચિ, દિગ્ભુન સૌની પરમ કલ્યાણિની.'  

Line 165: Line 166:
વિરલ સૌન્દર્ય કદી કદી ભાસતું  
વિરલ સૌન્દર્ય કદી કદી ભાસતું  
પ્રિયનયનની કાન્તિમાં સ્થિર વાસતું  
પ્રિયનયનની કાન્તિમાં સ્થિર વાસતું  
સ્નેહના સોહાગ સમ સપ્રભ યશસ્વી વિલાસવું...'  
સ્નેહના સોહાગ સમ સપ્રભ યશસ્વી વિલાસવું...' </poem>{{Poem2Open}}
પ્રથમ ઉદાહરણમાં ઝૂલણાનું અને બીજામાં હરિગીતનું પરંપરિત રૂપ આ સમયગાળામાં નવું છે. વસંતના મધુર સંચારનો ઉલ્લાસ પંચકલ સંધિથી ઊછળતા ઝૂલણામાં પ્રગટ થયો છે તો, એના પ્રભાવની મહેકને હરિગીતના પ્રવાહના વેગમાં ખેંચી જતા – થોડાક વધુ વિસ્તારી સપ્તકલના પથરાટવાળા સંધિમાં ગતિશીલતા સાથે વર્ણવી છે. નરસિંહરાવથી હરિગીતનો આ પ્રયોગ, એક ડગલું આગળ વધી, ન્હાનાલાલની પ્રફુલ સર્જકતાનો પણ સુભગ પરિચય આપી રહે છે.  

આ છંદ હરિગીત ગાંધીયુગમાં સુન્દરમ્-ઉમાશંકરમાં વિકસે છે. ‘યાત્રા'નાં કેટલાંક કાવ્યોમાં હરિગીતનો થયેલો ઉપયોગ ધ્યાન ખેંચી રહે છે. એની વિવિધ છટાઓ સાથે સુન્દરમ્ હરિગીતને ચાલના આપે છે.  

વિશ્વ આખું ગુલગુલાબી થઈ ગયું,  
{{Poem2Close}}<poem>વિશ્વ આખું ગુલગુલાબી થઈ ગયું,  
ઓઠ મેં તારા ગુલાબી ચૂમિયા જ્યારે પ્રથમ,  
ઓઠ મેં તારા ગુલાબી ચૂમિયા જ્યારે પ્રથમ,  
મેં લહ્યું ત્યારે પ્રથમ  
મેં લહ્યું ત્યારે પ્રથમ  
કે ઓષ્ઠના ટુકડા વિશે બે શું વસ્યું સામર્થ્ય છે!'  
કે ઓષ્ઠના ટુકડા વિશે બે શું વસ્યું સામર્થ્ય છે!' </poem>{{Poem2Open}}
આપણા માત્રિક છંદો
 
<center><big>'''આપણા માત્રિક છંદો'''<big></center>
દાલદાદા સંધિમાં બે આવર્તનો પછી ત્રીજા સંધિને એ ખંડિત કરે છે, પછી બીજી વ્યક્તિમાં ત્રણ સંધિઓ પૂરી કરી છે, અને એ જ રીતે ત્રીજી-ચોથીમાં અનુક્રમે પહેલી-બીજી પંક્તિઓ જેવી જ સંધિરચના કરે છે. પહેલી પંક્તિમાં રેલાતો અનહદ ઉલ્લાસભાવ સપ્તકલ સંધિને પૂરી કરવા રોકાતો નથી. ત્રીજી-ચોથી પંક્તિમાં એના પ્રભાવનો વિચાર, છંદની ઉલ્લસિત ગતિને નવો જ વળોટ આપતો પ્રતીત થાય છે.  

મેં દૂરથી/નજદીકથી/દીઠી તને/  
મેં દૂરથી/નજદીકથી/દીઠી તને/