અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/વિવેચન – વિવેચક-વિચાર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 40: Line 40:
(હે હોથલ! જ્યાં ખેર, બોરડી, બાવળ, ફૂલ, કંઢા અને કખ્ખ છે, જ્યાં સવા લાખના મૂલ્યનાં માનવી છે, તે કચ્છમાં ચાલો.)  
(હે હોથલ! જ્યાં ખેર, બોરડી, બાવળ, ફૂલ, કંઢા અને કખ્ખ છે, જ્યાં સવા લાખના મૂલ્યનાં માનવી છે, તે કચ્છમાં ચાલો.)  
આ દુહામાં ‘ખેરી બેરીં ને બાવરીં' શબ્દો પર અનુસ્વાર મૂક્યાં હતાં તેમ જ ‘કંઢા' ને ‘કખ્ખ'ની સાથે ‘ફૂલ'નો પ્રયોગ કર્યો હતો. લેખક કચ્છી બોલી અને પ્રકૃતિથી અજાણ, તેથી તેણે ક્યાંકથી મળેલ કચ્છી દુહો એવા રૂપમાં લખ્યો હતો. અશોક હર્ષ જેવા કચ્છી બોલી-પ્રકૃતિ-પરંપરાથી સુપરિચિત કચ્છી વિદ્વાને તેમાં રહેલી ક્ષતિ જોઈ, તેમના એક લેખમાં તેની આવી ટીકા કરી હતી :  

‘‘લોકગુર્જરી' વાર્ષિકના ૧૧મા અંકમાં પ્રો. શેખડીવાળાએ એક કચ્છી દુહો ટાંક્યો છે... આ દુહામાં ખેરી (ખેર), બેરી (બોરડી) ને બાવી (બાવળ) ઉપર અંત્યાક્ષરે અનુસ્વાર બિનજરૂરી છે. વળી, મૂળ દુહામાં ‘ફૂલ કંઢા ને કખ્ખ' નહીં પરંતુ બ્યા (બીજાં) કંઢા ને કખ્ખ' છે. ‘ફૂલ'ને કચ્છીમાં ‘ફુલ' અથવા ‘ગુલ' કહેવામાં આવે છે, જેની વિપુલતા કચ્છ જેવા શુષ્ક પ્રદેશમાં કલ્પવી પણ મુશ્કેલ છે.''  
‘‘લોકગુર્જરી' વાર્ષિકના ૧૧મા અંકમાં પ્રો. શેખડીવાળાએ એક કચ્છી દુહો ટાંક્યો છે... આ દુહામાં ખેરી (ખેર), બેરી (બોરડી) ને બાવી (બાવળ) ઉપર અંત્યાક્ષરે અનુસ્વાર બિનજરૂરી છે. વળી, મૂળ દુહામાં ‘ફૂલ કંઢા ને કખ્ખ' નહીં પરંતુ બ્યા (બીજાં) કંઢા ને કખ્ખ' છે. ‘ફૂલ'ને કચ્છીમાં ‘ફુલ' અથવા ‘ગુલ' કહેવામાં આવે છે, જેની વિપુલતા કચ્છ જેવા શુષ્ક પ્રદેશમાં કલ્પવી પણ મુશ્કેલ છે.'' <ref>આ અંગેની વધુ ચર્ચા -વિ ચારણા માટે જુઓ 'ક્ષિતિજ ' ઑક્ટોબ ર-૧૯૬૨;</ref>
(લોકગુર્જરી-અંક : ૧૨, ૧૯૮૮; પૃ. ૨૧૫)
{{right|(લોકગુર્જરી-અંક : ૧૨, ૧૯૮૮; પૃ. ૨૧૫)}}
જશવંત શેખડીવાળાનો લેખ “ ‘સંદેશક રાસ'માં ખંભાતવર્ણન!''  
જશવંત શેખડીવાળાનો લેખ “ ‘સંદેશક રાસ'માં ખંભાતવર્ણન!''  
‘કચ્છનું લોકસાહિત્ય' નામના એ લેખમાં આ લેખકે બીજી પણ એક મોટી ભૂલ કરેલી. તેમાં ઋતુઓના વર્તારા દર્શાવતું એક ‘કચ્છી ભડલીસૂત્ર’ તેણે ટાંકેલું :  
‘કચ્છનું લોકસાહિત્ય' નામના એ લેખમાં આ લેખકે બીજી પણ એક મોટી ભૂલ કરેલી. તેમાં ઋતુઓના વર્તારા દર્શાવતું એક ‘કચ્છી ભડલીસૂત્ર’ તેણે ટાંકેલું :