અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/વિવેચન – વિવેચક-વિચાર: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 30: Line 30:
ધર્મ-દર્શન-ભક્તિના રંગોથી રંગાયેલ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કૃતિઓના યથાર્થ વિવેચન માટે ધર્મ, દર્શન, ભક્તિ-વિષયક જ્ઞાનની પણ અપેક્ષા રહે છે. તત્કાલીન ધાર્મિક, સાંસ્કૃતિક, સાહિત્યિક પરંપરાઓ, દાર્શનિક વિચારધારાઓ, જૈન-બ્રાહ્મણ પૌરાણિક સાહિત્ય અને દંતકથાઓ વગેરેનું કેટલુંક જ્ઞાન વિવેચક માટે જરૂરી ગણાય. નરસિંહ મહેતા અને અખા જેવા કવિઓની કેટલીક તત્ત્વ-ચિંતનપ્રધાન કાવ્યકૃતિઓને સમજવા-માણવા-સમજાવવા માટે વેદાન્તદર્શન અને તેની પરિભાષાની, તો દયારામ જેવા કવિનાં કેટલાંક અતિશ્રૃંગા૨ી જણાતાં પદો-ગરબીઓની સમુચિત સમજૂતી યા રસદર્શન માટે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવદર્શન અને તેની પરિભાષાની જાણકારી હોવી આવશ્યક છે. ‘ભરતેશ્વરબાહુબલિરાસ' જેવી કેટલીક કાવ્યકૃતિઓનું વિવેચન જૈન ધર્મની અમુક આખ્યાયિકાઓ અને દંતકથાઓની જાણકારી વિના અસ્પષ્ટ કે અપૂર્ણ રહી જાય. તે જ રીતે, મધ્યકાલીન લોકસંતોનાં ખાસ કરીને જ્ઞાનમાર્ગી, રહસ્યમાર્ગી, નિજારપંથી સંતોનાં પદો-ભજનોનાં અવબોધ-આસ્વાદ-વિવેચન તેમની પરંપરા, ફિલસૂફી, પરિભાષા વગેરેની સમજણ વિના ભાગ્યે જ કરી શકાય. કબીર, ગોરખ, ત્રિકમસાહેબ, ભીમસાહેબ, દાસી જીવણ વગેરેનાં પદો-ભજનોમાં ‘વાયક', ‘મંડપ', ‘પાટ', ‘પરમોદ', ‘અજપાજપ’, ‘અનહદ નાદ', ‘અનહદ નૂરા’, ‘પિયાલો', ‘ઓહંગ સોહંગ’, ‘મોતી’, ‘ઇંગલા-પિંગલા-સુષુમણા', ‘જતિ-સતી', ‘જ્યોત', ‘જામૈયો', ‘નૂરીજન' જેવા પારિભાષિક શબ્દો વારંવાર યોજાય છે. તેમના અસલ લાક્ષણિક અર્થ-ભાવ ન સમજનાર વિવેચક આ પદો-ભજનોનું વિવેચન કરવામાં કાં ઊણો ઊતરે, કાં નિષ્ફળ જાય.  

મધ્યકાલીન પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓનાં અવબોધ – આસ્વાદ – આલોચનમાં તેની અમુક પરંપરાઓ વિશેનું જ્ઞાન ઉપકારક થઈ શકે. તત્કાલીન સાહિત્યિક પરિસ્થિતિ, ગતિવિધિ અને પરંપરાથી અજાણ વિવેચક કોઈ વાર અજ્ઞાન યા અતિઉત્સાહવશ ખોટું યા ભળતું જ નહીં, હાસ્યાસ્પદ વિવેચન પણ કરી બેસે. દા.ત., મધ્યકાળમાં શિષ્ટ સાહિત્યિક ગદ્ય નહીંવત્ ખેડાયું હતું. લલિત તેમ લલિતેતર કૃતિઓનું એક માત્ર નહીં તોપણ મુખ્ય માધ્યમ પદ્ય હતું. વ્યાકરણ કે વૈદકના ગ્રંથ પણ પદ્યમાં રચાતા હતા. આવી સ્થિતિમાં રામાયણ, મહાભારત, ભાગવત કે બાણભટ્ટની કાદંબરી જેવી સંસ્કૃત કૃતિઓ પરથી જો કોઈ મધ્યકાલીન કવિ ગુજરાતીમાં કોઈ કૃતિ રચે, તો તે પઘમાં જ હોઈ શકે. તેથી ભાલણે તેનું કાદંબરી આખ્યાન ગુજરાતીમાં પદ્યમાં રચ્યું છે. તેમ કરવું તેને માટે અનિવાર્ય હતું. આમ છતાં, ઘણાબધા ગુજરાતી વિવેચકો ભાલણની કાદંબરીનું પદ્યરૂપ જોઈ મુગ્ધ બની ગયા છે. કેશવ હર્ષદ ધ્રુવ <ref>કાંદબરી-પૂર્વ ભાગ, પ્રસ્તાવના.</ref>  થી માંડી અનંતરાય રાવળ<ref>ગુજરાતી સાહિત્ય (મધ્યકાલીન), પ્ર. આ. ૧૯૫૪; પૃ. ૧૦૫</ref> , ધીરુભાઈ ઠાકર<ref>ગુજરાતી સાહિ ત્યની વિ કાસરેખા ખંડ-૧ મધ્યકાળ, દ્વિ. આ., પૃ. ૩૫.</ref>, મનસુખલાલ ઝવેરી અને રમણલાલ શાહ<ref>ગુજરાતી સાહિ ત્યનું રેખાદર્શ ન, પ્ર. આ. ૧૯૫૩; પૃ. ૨૭.</ref> , તારાબહેન શાહ <ref>સાહિત્ય, છંદ અને અલંકાર ખંડ-૧.</ref>, દિલાવરસિંહ જાડેજા <ref>મધ્યકાલીન ગુજરાતી સાહિ ત્યનું રેખાદર્શ ન, પંચમ મુદ્રણ, ૧૯૬૮; પૃ. ૪૪.</ref>  સુધીના વિવેચકોએ ગુજરાતી સાહિત્યના તેમના નાના-મોટા ઇતિહાસોમાં કાદંબરીના પદ્યસ્વરૂપની ઘટનાને બહુ અહોભાવપૂર્વક નોંધી છે! બાણભટ્ટની કાદંબરીનો ‘કોઈ પણ ભાષામાં ‘જગતની ભાષાઓમાં' ‘ભારતભરમાં' પ્રથમ અનુવાદ ભાલણ દ્વારા ગુજરાતીમાં જ થયો હોવાની ઘટના વિશે પણ <ref>કે. હ. ધ્રુવ કાદંબરી-પૂર્વ ભાગ, પ્રસ્તાવના.</ref>,  અનંતરાય રાવળ <ref>ગુજરાતી સાહિ ત્ય (મધ્યકાલીન), પ્ર.આ. ૧૯૫૪, પૃ. ૧૦૬.</ref>, ભોગીલાલ સાંડેસરા<ref>'મનીષા' : વર્ષ-૧, અંક-૨ : ૧૫ જુલાઈ, ૧૯૫૪; ‘ભાલણકૃત કાદંબરી'

નામનો લેખ, પૃ. ૧૨.</ref> , તારાબહેન શાહ <ref>સાહિત્ય, છંદ અને અલંકાર ખંડ-૧.</ref>  આદિએ મુગ્ધભાવે લખ્યું છે; પરંતુ તેય ખરું નથી. ભાલણે બાણબટ્ટની સંસ્કૃત કાદંબરીને ગુજરાતીમાં ઉતારી તેની લગભગ ચાર સદી પૂર્વે નાગવર્મ-પ્રથમ નામના કવિએ તેને કન્નડ ભાષામાં ‘કર્ણાટક કાદંબરી'ને નામે ઉતારી હતી.  આપણા વિવેચકોએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું જો થોડી વધુ ગંભીરતાથી તેમ સમજપૂર્વક અધ્યયન કર્યું હોત, તો તેને વિશે આવી ચિંત્ય અને રમૂજપ્રેરક વિવેચના ન કરી હોત.
નામનો લેખ, પૃ. ૧૨.</ref> , તારાબહેન શાહ <ref>સાહિત્ય, છંદ અને અલંકાર ખંડ-૧.</ref>  આદિએ મુગ્ધભાવે લખ્યું છે; પરંતુ તેય ખરું નથી. ભાલણે બાણબટ્ટની સંસ્કૃત કાદંબરીને ગુજરાતીમાં ઉતારી તેની લગભગ ચાર સદી પૂર્વે નાગવર્મ-પ્રથમ નામના કવિએ તેને કન્નડ ભાષામાં ‘કર્ણાટક કાદંબરી'ને નામે ઉતારી હતી.  <ref>હિન્દી સાહિત્યજોશ પ્ર. સં. વિ . સં. ૨૦૭૪, સંપા. ધીરેન્દ્ર વર્મા આદિ , પૃ.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓના વિવેચનમાં, તેની પરંપરાઓને લક્ષમાં ન લેતાં, ઘણા ગુજરાતી વિવેચકોએ અન્યત્ર પણ કેટલાંક સંદિગ્ધ યા ખોટાં વિધાનો કર્યાં છે. દા.ત., તત્કાલીન કથાશ્રિત દીર્ઘ કાવ્યકૃતિઓમાં નગર, મહેલ, યુદ્ધ, વન વગેરેનાં વર્ણન (નામ બાદ કરતાં) હંમેશાં એકસરખાં બીબાંઢાળ જ થતાં હતાં. નગરવિશેષના વર્ણનમાં માત્ર એક જ નવી વાત ઉમેરાતી, અને તે તેને પ્રસિદ્ધિ અપાવનાર કોઈ દેવમંદિર, પવિત્ર નદી યા સમ્રાટ કે અવતારનો ઉલ્લેખ. કાશી યા વારાણસીના વર્ણનમાં ગંગા નદી અને કાશીવિશ્વેશ્વર મહાદેવનો વિશેષ ઉલ્લેખ થાય, તો દ્વારિકાના વર્ણનમાં શ્રીકૃષ્ણ ભગવાન યા તેમના મંદિરનો અને ગોમતી નદી કે સાગરનો વિશેષ ઉલ્લેખ થાય. નગરની સમૃદ્ધિ, સુંદરતા વગેરેનાં વર્ણન એકસમાન થાય. તેથી, જો કોઈ કાવ્યકૃતિમાં નિરૂપિત સુપ્રસિદ્ધ નગરના વર્ણનમાં તેને અન્ય નગરોથી ભિન્ન તારવનાર અને પ્રસિદ્ધિ અપાવનાર, આવી કશી વિશિષ્ટ બાબતનો ઉલ્લેખ ન થયો હોય, તો તે નગરના નામ વિશે કંઈક શંકા જરૂર જાગે. દા.ત. અપભ્રંશ યા જૂની ગુજરાતીના એક કાવ્ય ‘સંદેશક રાસ' (અબ્દુર રહેમાન)માં થયેલું નગરવર્ણન. આ વર્ણન ખંભાત શહેરનું છે, એવું વિજયરાય વૈઘર , કે. કા. શાસ્ત્રી , મનસુખલાલ ઝવેરી અને રમણલાલ શાહ  અનંતરાય રાવળ , મંજુલાલ મજમુદાર , દિલાવરસિંહ જાડેજા  વગેરે વિવેચકોએ તેમના સાહિત્ય-ઇતિહાસોમાં નોંધ્યું છે; પરંતુ ‘સંદેશક રાસ'માં આ કહેવાતા ખંભાત-વર્ણનમાં સાગર કે સરિત્સાગરસંગમનો ક્યાંય અછડતો ઉલ્લેખ પણ થયો નથી. આ લેખક(જશવંત શેખડીવાળા)ને તેથી આશ્ચર્ય થયેલું, અને ખંભાતનું કહેવાતું વર્ણન ખંભાતનું હોવા અંગે તેના મનમાં શંકા જાગેલી. મૂળ કૃતિનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરતાં આ શંકા સાચી પુરવાર થયેલી. તેમાં ખંભાતનું નહિ પણ મુલતાન નગરનું વર્ણન થયું છે! નગરવર્ણન કરતું પાત્ર પથિક સ્વમુખે પોતાના નગર વિશે કહે છે : મૂલથાણુ સુપસિધ્ધઉ મહિયલિ જાણિયાઇ' (મુલતાન સુપ્રસિદ્ધ છે, ધરતી પર તે જાણીતું છે). તે સિવાય, સામાન્ય બુદ્ધિથી વિચારતાં પણ તુરત જ સમજાય તેમ છે કે, આ નગરવર્ણન ખંભાતનું હોઈ શકે નહિ; કારણ કે મુલતાનથી નીકળી ખંભાત જઈ રહેલ પથિક માર્ગમાં આવતા વિજયનગર નામના એક શહેરમાં તેની કોઈ સ્ત્રી સમક્ષ – તેની પૃચ્છાના ઉત્તરમાં – પોતાના નગરનું વર્ણન કરે છે. તે વર્ણન ખંભાતનું શી રીતે હોઈ શકે? ખંભાત તો તે હવે પછી જવાનો છે!
૧૮૯.</ref> આપણા વિવેચકોએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું જો થોડી વધુ ગંભીરતાથી તેમ સમજપૂર્વક અધ્યયન કર્યું હોત, તો તેને વિશે આવી ચિંત્ય અને રમૂજપ્રેરક વિવેચના ન કરી હોત.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓના વિવેચનમાં, તેની પરંપરાઓને લક્ષમાં ન લેતાં, ઘણા ગુજરાતી વિવેચકોએ અન્યત્ર પણ કેટલાંક સંદિગ્ધ યા ખોટાં વિધાનો કર્યાં છે. દા.ત., તત્કાલીન કથાશ્રિત દીર્ઘ કાવ્યકૃતિઓમાં નગર, મહેલ, યુદ્ધ, વન વગેરેનાં વર્ણન (નામ બાદ કરતાં) હંમેશાં એકસરખાં બીબાંઢાળ જ થતાં હતાં. નગરવિશેષના વર્ણનમાં માત્ર એક જ નવી વાત ઉમેરાતી, અને તે તેને પ્રસિદ્ધિ અપાવનાર કોઈ દેવમંદિર, પવિત્ર નદી યા સમ્રાટ કે અવતારનો ઉલ્લેખ. કાશી યા વારાણસીના વર્ણનમાં ગંગા નદી અને કાશીવિશ્વેશ્વર મહાદેવનો વિશેષ ઉલ્લેખ થાય, તો દ્વારિકાના વર્ણનમાં શ્રીકૃષ્ણ ભગવાન યા તેમના મંદિરનો અને ગોમતી નદી કે સાગરનો વિશેષ ઉલ્લેખ થાય. નગરની સમૃદ્ધિ, સુંદરતા વગેરેનાં વર્ણન એકસમાન થાય. તેથી, જો કોઈ કાવ્યકૃતિમાં નિરૂપિત સુપ્રસિદ્ધ નગરના વર્ણનમાં તેને અન્ય નગરોથી ભિન્ન તારવનાર અને પ્રસિદ્ધિ અપાવનાર, આવી કશી વિશિષ્ટ બાબતનો ઉલ્લેખ ન થયો હોય, તો તે નગરના નામ વિશે કંઈક શંકા જરૂર જાગે. દા.ત. અપભ્રંશ યા જૂની ગુજરાતીના એક કાવ્ય ‘સંદેશક રાસ' (અબ્દુર રહેમાન)માં થયેલું નગરવર્ણન. આ વર્ણન ખંભાત શહેરનું છે, એવું વિજયરાય વૈઘર ૧<ref>૬. ગુજરાતી સાહિ ત્યનાં સ્વ રૂપો (પઘ વિ ભાગ), પ્ર. આ. ૧૯૫૪; પૃ.
૩૫૨-૫૩.</ref> , કે. કા. શાસ્ત્રી<ref>૧૭. મધ્યકાલીન ગુજરાતી સાહિ ત્યનું રેખાદર્શ ન, બી. આ., પૃ. ૧૭.</ref> , મનસુખલાલ ઝવેરી અને રમણલાલ શાહ  અનંતરાય રાવળ , મંજુલાલ મજમુદાર , દિલાવરસિંહ જાડેજા  વગેરે વિવેચકોએ તેમના સાહિત્ય-ઇતિહાસોમાં નોંધ્યું છે; પરંતુ ‘સંદેશક રાસ'માં આ કહેવાતા ખંભાત-વર્ણનમાં સાગર કે સરિત્સાગરસંગમનો ક્યાંય અછડતો ઉલ્લેખ પણ થયો નથી. આ લેખક(જશવંત શેખડીવાળા)ને તેથી આશ્ચર્ય થયેલું, અને ખંભાતનું કહેવાતું વર્ણન ખંભાતનું હોવા અંગે તેના મનમાં શંકા જાગેલી. મૂળ કૃતિનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરતાં આ શંકા સાચી પુરવાર થયેલી. તેમાં ખંભાતનું નહિ પણ મુલતાન નગરનું વર્ણન થયું છે! નગરવર્ણન કરતું પાત્ર પથિક સ્વમુખે પોતાના નગર વિશે કહે છે : મૂલથાણુ સુપસિધ્ધઉ મહિયલિ જાણિયાઇ' (મુલતાન સુપ્રસિદ્ધ છે, ધરતી પર તે જાણીતું છે). તે સિવાય, સામાન્ય બુદ્ધિથી વિચારતાં પણ તુરત જ સમજાય તેમ છે કે, આ નગરવર્ણન ખંભાતનું હોઈ શકે નહિ; કારણ કે મુલતાનથી નીકળી ખંભાત જઈ રહેલ પથિક માર્ગમાં આવતા વિજયનગર નામના એક શહેરમાં તેની કોઈ સ્ત્રી સમક્ષ – તેની પૃચ્છાના ઉત્તરમાં – પોતાના નગરનું વર્ણન કરે છે. તે વર્ણન ખંભાતનું શી રીતે હોઈ શકે? ખંભાત તો તે હવે પછી જવાનો છે!
<center>પ</center>
<center>પ</center>
મધ્યકાલીન પ્રશિષ્ટ સાહિત્યની જેમ કંઠસ્થ લોકસાહિત્યના વિવેચનમાં પણ તેની આગવી પરંપરાઓનો ખ્યાલ વિવેચકપક્ષે હોવો જરૂરી છે. લોકસાહિત્યમાં ગ્રામજનોના મનોભાવો અને ગ્રામીણ કુટુંબજીવન તથા લોકજીવન, તેમનાં વિવિધ રૂપો અને સારી-નરસી પરંપરાઓ ઉપરાંત પ્રાકૃતિક પરિવેશ સહિત, તળપદી લોકબોલીમાં, સ્વાભાવિક રૂપમાં આલેખાય છે. જે તે પ્રદેશના લોકજીવનથી, તેની પરંપરાઓથી, તેની તળપદી બોલી અને રૂઢિપ્રયોગોથી, તેના પ્રાકૃતિક પરિવેશથી અનભિજ્ઞ વિવેચક તે પ્રદેશના લોકસાહિત્યનું યથાર્થ વિવેચન કરી શકે નહીં. આ લેખક(જશવંત શેખડીવાળા)ને પણ, કચ્છ પ્રદેશ અને કચ્છી બોલીના અલ્પજ્ઞાનને લઈ, ‘કચ્છનું લોકસાહિત્ય' (લોકગુર્જરી-૧૨, માર્ચ-૧૯૮૫) નામના લેખમાં, આ કઠોર સત્યનો અનુભવ થયેલો. તેમાં તેણે કચ્છી પ્રકૃતિ અને માનવીઓની વિશેષતાઓનો ઘોતક આવો એક દુહો ટાંક્યો હતો :  