અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/વિવેચન – વિવેચક-વિચાર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 33: Line 33:
૧૮૯.</ref> આપણા વિવેચકોએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું જો થોડી વધુ ગંભીરતાથી તેમ સમજપૂર્વક અધ્યયન કર્યું હોત, તો તેને વિશે આવી ચિંત્ય અને રમૂજપ્રેરક વિવેચના ન કરી હોત.

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓના વિવેચનમાં, તેની પરંપરાઓને લક્ષમાં ન લેતાં, ઘણા ગુજરાતી વિવેચકોએ અન્યત્ર પણ કેટલાંક સંદિગ્ધ યા ખોટાં વિધાનો કર્યાં છે. દા.ત., તત્કાલીન કથાશ્રિત દીર્ઘ કાવ્યકૃતિઓમાં નગર, મહેલ, યુદ્ધ, વન વગેરેનાં વર્ણન (નામ બાદ કરતાં) હંમેશાં એકસરખાં બીબાંઢાળ જ થતાં હતાં. નગરવિશેષના વર્ણનમાં માત્ર એક જ નવી વાત ઉમેરાતી, અને તે તેને પ્રસિદ્ધિ અપાવનાર કોઈ દેવમંદિર, પવિત્ર નદી યા સમ્રાટ કે અવતારનો ઉલ્લેખ. કાશી યા વારાણસીના વર્ણનમાં ગંગા નદી અને કાશીવિશ્વેશ્વર મહાદેવનો વિશેષ ઉલ્લેખ થાય, તો દ્વારિકાના વર્ણનમાં શ્રીકૃષ્ણ ભગવાન યા તેમના મંદિરનો અને ગોમતી નદી કે સાગરનો વિશેષ ઉલ્લેખ થાય. નગરની સમૃદ્ધિ, સુંદરતા વગેરેનાં વર્ણન એકસમાન થાય. તેથી, જો કોઈ કાવ્યકૃતિમાં નિરૂપિત સુપ્રસિદ્ધ નગરના વર્ણનમાં તેને અન્ય નગરોથી ભિન્ન તારવનાર અને પ્રસિદ્ધિ અપાવનાર, આવી કશી વિશિષ્ટ બાબતનો ઉલ્લેખ ન થયો હોય, તો તે નગરના નામ વિશે કંઈક શંકા જરૂર જાગે. દા.ત. અપભ્રંશ યા જૂની ગુજરાતીના એક કાવ્ય ‘સંદેશક રાસ' (અબ્દુર રહેમાન)માં થયેલું નગરવર્ણન. આ વર્ણન ખંભાત શહેરનું છે, એવું વિજયરાય વૈઘર ૧<ref>૬. ગુજરાતી સાહિ ત્યનાં સ્વ રૂપો (પઘ વિ ભાગ), પ્ર. આ. ૧૯૫૪; પૃ.

૩૫૨-૫૩.</ref> , કે. કા. શાસ્ત્રી<ref>૧૭. મધ્યકાલીન ગુજરાતી સાહિ ત્યનું રેખાદર્શ ન, બી. આ., પૃ. ૧૭.</ref> , મનસુખલાલ ઝવેરી અને રમણલાલ શાહ  અનંતરાય રાવળ , મંજુલાલ મજમુદાર , દિલાવરસિંહ જાડેજા  વગેરે વિવેચકોએ તેમના સાહિત્ય-ઇતિહાસોમાં નોંધ્યું છે; પરંતુ ‘સંદેશક રાસ'માં આ કહેવાતા ખંભાત-વર્ણનમાં સાગર કે સરિત્સાગરસંગમનો ક્યાંય અછડતો ઉલ્લેખ પણ થયો નથી. આ લેખક(જશવંત શેખડીવાળા)ને તેથી આશ્ચર્ય થયેલું, અને ખંભાતનું કહેવાતું વર્ણન ખંભાતનું હોવા અંગે તેના મનમાં શંકા જાગેલી. મૂળ કૃતિનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરતાં આ શંકા સાચી પુરવાર થયેલી. તેમાં ખંભાતનું નહિ પણ મુલતાન નગરનું વર્ણન થયું છે! નગરવર્ણન કરતું પાત્ર પથિક સ્વમુખે પોતાના નગર વિશે કહે છે : મૂલથાણુ સુપસિધ્ધઉ મહિયલિ જાણિયાઇ' (મુલતાન સુપ્રસિદ્ધ છે, ધરતી પર તે જાણીતું છે). તે સિવાય, સામાન્ય બુદ્ધિથી વિચારતાં પણ તુરત જ સમજાય તેમ છે કે, આ નગરવર્ણન ખંભાતનું હોઈ શકે નહિ; કારણ કે મુલતાનથી નીકળી ખંભાત જઈ રહેલ પથિક માર્ગમાં આવતા વિજયનગર નામના એક શહેરમાં તેની કોઈ સ્ત્રી સમક્ષ – તેની પૃચ્છાના ઉત્તરમાં – પોતાના નગરનું વર્ણન કરે છે. તે વર્ણન ખંભાતનું શી રીતે હોઈ શકે? ખંભાત તો તે હવે પછી જવાનો છે!
૩૫૨-૫૩.</ref> , કે. કા. શાસ્ત્રી<ref>૧૭. મધ્યકાલીન ગુજરાતી સાહિ ત્યનું રેખાદર્શ ન, બી. આ., પૃ. ૧૭.</ref> , મનસુખલાલ ઝવેરી અને રમણલાલ શાહ <ref>ગુજરાતી સાહિ ત્યની રૂપરેખા, બી. આ., પૃ. ૨૭.</ref> અનંતરાય રાવળ <ref>કવિ ચરિ ત ભા. ૧, ૨, બી. આ., પૃ. ૮.</ref>  , મંજુલાલ મજમુદાર <ref>ગુજરાતી સાહિ ત્યનું રેખાદર્શ ન, પ્ર. આ. ૧૯૫૩; પૃ. ૧૮.</ref> , દિલાવરસિંહ જાડેજા <ref>ગુજરાતી સાહિ ત્ય (મધ્યકાલીન), પ્ર. આ. ૧૯૫૪; પૃ. ૭૪</ref>. વગેરે વિવેચકોએ તેમના સાહિત્ય-ઇતિહાસોમાં નોંધ્યું છે; પરંતુ ‘સંદેશક રાસ'માં આ કહેવાતા ખંભાત-વર્ણનમાં સાગર કે સરિત્સાગરસંગમનો ક્યાંય અછડતો ઉલ્લેખ પણ થયો નથી. આ લેખક(જશવંત શેખડીવાળા)ને તેથી આશ્ચર્ય થયેલું, અને ખંભાતનું કહેવાતું વર્ણન ખંભાતનું હોવા અંગે તેના મનમાં શંકા જાગેલી. મૂળ કૃતિનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરતાં આ શંકા સાચી પુરવાર થયેલી. તેમાં ખંભાતનું નહિ પણ મુલતાન નગરનું વર્ણન થયું છે! નગરવર્ણન કરતું પાત્ર પથિક સ્વમુખે પોતાના નગર વિશે કહે છે : મૂલથાણુ સુપસિધ્ધઉ મહિયલિ જાણિયાઇ' (મુલતાન સુપ્રસિદ્ધ છે, ધરતી પર તે જાણીતું છે). તે સિવાય, સામાન્ય બુદ્ધિથી વિચારતાં પણ તુરત જ સમજાય તેમ છે કે, આ નગરવર્ણન ખંભાતનું હોઈ શકે નહિ; કારણ કે મુલતાનથી નીકળી ખંભાત જઈ રહેલ પથિક માર્ગમાં આવતા વિજયનગર નામના એક શહેરમાં તેની કોઈ સ્ત્રી સમક્ષ – તેની પૃચ્છાના ઉત્તરમાં – પોતાના નગરનું વર્ણન કરે છે. તે વર્ણન ખંભાતનું શી રીતે હોઈ શકે? ખંભાત તો તે હવે પછી જવાનો છે!
<center>પ</center>
<center>પ</center>
મધ્યકાલીન પ્રશિષ્ટ સાહિત્યની જેમ કંઠસ્થ લોકસાહિત્યના વિવેચનમાં પણ તેની આગવી પરંપરાઓનો ખ્યાલ વિવેચકપક્ષે હોવો જરૂરી છે. લોકસાહિત્યમાં ગ્રામજનોના મનોભાવો અને ગ્રામીણ કુટુંબજીવન તથા લોકજીવન, તેમનાં વિવિધ રૂપો અને સારી-નરસી પરંપરાઓ ઉપરાંત પ્રાકૃતિક પરિવેશ સહિત, તળપદી લોકબોલીમાં, સ્વાભાવિક રૂપમાં આલેખાય છે. જે તે પ્રદેશના લોકજીવનથી, તેની પરંપરાઓથી, તેની તળપદી બોલી અને રૂઢિપ્રયોગોથી, તેના પ્રાકૃતિક પરિવેશથી અનભિજ્ઞ વિવેચક તે પ્રદેશના લોકસાહિત્યનું યથાર્થ વિવેચન કરી શકે નહીં. આ લેખક(જશવંત શેખડીવાળા)ને પણ, કચ્છ પ્રદેશ અને કચ્છી બોલીના અલ્પજ્ઞાનને લઈ, ‘કચ્છનું લોકસાહિત્ય' (લોકગુર્જરી-૧૨, માર્ચ-૧૯૮૫) નામના લેખમાં, આ કઠોર સત્યનો અનુભવ થયેલો. તેમાં તેણે કચ્છી પ્રકૃતિ અને માનવીઓની વિશેષતાઓનો ઘોતક આવો એક દુહો ટાંક્યો હતો :  